CATEGORIES
Kategoriler
શું બાલિકા વધુની અભિનેત્રી “આનંદી”એ કરી લીધા લગ્ન !
કલર્સ ટીવીની ફેમસ સિરિયલ બાલિકા વધૂ’ તો યાદ જ હશે.
કેટરિના વિકીના ઘરે યોજાયેલી પાર્ટીનું મેનુ નક્કી કરે છે : તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરી જાણે છે કે સ્ટ્રીટ ફૂડ ક્યાંથી મેળવવું
અભિનેતાએ તેમાંથી રૂમાલ બનાવ્યો અને નાક અને હાથ લૂછવા લાગ્યો
ગોવિંદાનો ક્રેઝ એટલો હતો કે તે ફિલ્મોમાં જે કપડાં પહેરતો હતો તે જ રીતે લોકો વાસ્તવિક જીવનમાં પણ રંગબેરંગી કપડાં પહેરવા લાગ્યા હતા
ગુરુચરણ સિંહે જણાવ્યું કે કેવી રીતે ગાયબ થઈને તેમના દિવસો પસાર કર્યા
ધોયા અને ભીનું ટી-શર્ટ પહેર્યુ
‘સરફરા’ બાદ હવે અક્ષય કુમારની વધુ એક ફિલ્મનો લુક આવ્યો સામે
સફેદ વાળમાં જોવા મળશે ‘ખિલાડી'
એથ્લેટસ ઓલિમ્પિકમાં મેડલ કેમ ડંખે છે...
શું આ કોઈ નિયમ છે? પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ આ અઠવાડિયે ૨૬મી જુલાઈથી શરૂ થશે, આ ગેમ્સ ૧૧મી ઓગસ્ટ સુધી ચાલશે
મોંઘા વાહનોથી લઈને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી ઈડીએ એલ્વિશ યાદવને પ્રશ્નો પૂછ્યા
પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી ૨ વિજેતા એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
હમાસના આતંકીની ધમકી : પેરિસ ઓલિમ્પિકમાં વહેશે લોહીની નદીઓ
પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ૨૬ જૂલાઈથી શરૂ થવા જઈ રહી છે વીડિયોમાં આતંકવાદીએ ઘેરા રંગના કપડા પહેર્યા છે, તેની છાતી પર પેલેસ્ટાઈનનો ધ્વજ લપેટ્યો છે । પેરિસ ઓલિમ્પિક એડમિનિસ્ટ્રેશન પણ એક્ટિવ થઇ ગયું છે
આઈટી કર્મચારીઓ માટે દરરોજ ૧૪ કલાક કામ કરવાના બિલ પર કર્ણાટક સરકારની પીછેહઠ
મંત્રીએ કહ્યું- ઉદ્યોગનું દબાણ છે પરંતુ... કર્ણાટકની કોંગ્રેસ સરકાર ફરી ચર્ચામાં છે કર્ણાટકમાં સોફ્ટવેર પ્રોફેશનલ્સને દરરોજ ૧૪ કલાક કામ કરવા સંબંધિત બિલ પર ચર્ચાએ જોર પકડ્યું છે શ્રિયા કરી.
ડીઆરડીઓએ ટેસ્ટ પહેલા ૨૦ હજાર લોકોનું સ્થળાંતર કરાવ્યુ
ઓડિશામી મિસાઇલા પરીક્ષણ
શંભુ બોર્ડર પર યથાસ્થિતિ જાળવવાના આદેશ
સુપ્રીમ કોર્ટ તરફથી રાહત તટસ્થ વ્યક્તિઓએ ખેડૂતો સાથે વાત કરવી જોઈએ અને તેમની સમસ્યાઓ જાણવી જોઈએ
કંવરિયાઓનો દેશના તમામ ભાગોમાં હંગામો । મારપીટ અને તોડફોડ મચાવી
પ્રથમ બે ઘટના યુપીના મુઝફ્ફરનગરમાં બની હતી દેશના તમામ ભાગોમાંથી કંવર યાત્રાને લઈને હોબાળોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, યાત્રાની શરૂઆતથી જ કંવર તોડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે
કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ. ૧૮ના મોત
ટેકઓફ્ફ વખતે પ્લેન દુર્ઘટનાનો શિકાર થયું ઘટનાસ્થળેથી સામે આવેલા વિડિયોમાં એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટાની સાથે ભીષણ આગ હોવાનું સામે આવ્યું
કમલા હેરિસે પ્રચાર માટે ત્રણ દિવસમાં કરોડો ભેગા કર્યા
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં સતત હલચલ જોવા મળી રહી છે
એક ફિલ્મ માટે દીપિકા ૨૦ કરોડ અને આલિયા ૧૫ કરોડ ચાર્જ કરે છે
બોલીવુડની સૌથી વધુ પૈસા ચાર્જ કરનારી હિરોઇન છે
સાગઠિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બિલ્ડરને પધરાવી દીધી !!
એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીનની કિંમત ૧૬ કરોડ રૂપિયાની હોવાની શક્યતા, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં કંઈપણ આગળ વધવાની ધારણા
જૂનાગઢમાં ગેરકાયદે બનેલો રિસોર્ટ તોડી પાડવા આદેશ
તંત્રની લાલ આંખ એસડીએમે ભાલછેલનો રિસોર્ટ તોડી પાડવા આદેશ આપ્યો । દબાણકારોમાં ફફડાટ ફેલાયો
અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી પાણી પાણી
બગસરામાં ભૂકા કાઢી નાંખ્યાં યુવતીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી સમગ્ર પંથકમાં ચકચાર મચી
દક્ષિણ-મધ્યમાં બારે મેધ ખાંગા, બોરસદમાં ૧૪ ઈંચ વરસાદ
એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ૫ કિ.મી.એ ફૂંકાશે પવન, વૈજ્ઞાનિકની આખા ગુજરાતને હચમચાવી દે તેવી આગાહી
PGVCLની ૨૦૦ ટીમોએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી વીજપરવઠો યંત્રવત કર્યો
પોરબંદરમાં પૂરના પાણી વચ્ચે કામગીરી કરી
કેન્દ્રીય બજેટમાં ગુજરાત રાજ્યની MSME અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ખાસ કશુ નહીં મળતાં નિરાશા વ્યાપી ગુજરાતના મુખ્યમંત્રીએ બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યુ
કેન્દ્ર સરકારનું “ખુરશી બચાવો, મોંઘવારી વધારો” બજેટ : વિપક્ષના નેતા અમીત ચાવડા
બેરોજગાર યુવાનોની આશાઓ પર અને સપનાઓ પર પાણી ફેરવાનારું આ બજેટ છે મોદીને વડાપ્રધાન તરીકે ૧૦ વર્ષ થયા અને કેન્દ્ર સરકારનું બજેટ પણ રજુ થયું પરંતુ નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાનો ઉલ્લેખ સુદ્ધા નથી
દહીંસાથે ઘી મિશ્રણ કરીને ખાવાના સ્વાસ્થ્ય માટે અઢળક ફાયદા.....
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે
‘અવિયલ” વગર અધૂરા છે કેરળના તહેવાર, ખાવામાં પણ છે હેલ્દી
કેરળના તહેવારની વાનગીઓમાં અવિયલ સૌથી મહત્ત્વ પૂર્ણ વાનગી છે.
અભિનેત્રીએ કહ્યું- મિત્રતા પર ભરોસો, પૈસા પણ ન લીધા
કુશા કપિલાના છૂટાછેડાની મજાક ઉડાવી
સાવનના પહેલા સોમવારે અક્ષરા સિંહે મહાદેવનું શરણ લીધું
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહના ગીત ‘ભોલેદાની’નો વીડિયો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
લેન્સ પહેરવાના કારણે જાસ્મિન ભસીનની આંખના પડદાને નુકસાન
જાસ્મિનને કોન્ટેક્ટ લેન્સ પહેર્યા પછી આંખમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો
વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ જોવાયેલી સિરીઝમાં ‘પંચાયત’ મોખરે
હિન્દી વેબ સિરિઝમાં ડિઝની હોટ સ્ટારે મેદાન માર્યું છે
બે સફળ એક્ટ્રેસ સાથે ડેટિંગના કારણે મારા માથે ચીટરનું લેબલ લાગ્યુઃ રણબીર કપૂર
બોલિવૂડમાં લવરબોયની ઈમેજ ધરાવતા સ્ટાર્સમાં અક્ષય કુમાર અને રણબીર કપૂરનું નામ મોખરે છે: ભૂતકાળમાં રણબીર કપૂરનું નામ કેટરિના અને દીપિકા સાથે જોડાયેલુ હતું
ગુરુ પૂર્ણિમાઃ ગુરુને શર્વરીનું વચન, અનન્યાએ કહ્યું-ઓમ નમઃ શિવાય
‘વેદા'માં શર્વરીને ફાઈટર બનાવનારા કોચનો રોલ જ્હોને કર્યો છે