CATEGORIES
Kategoriler
બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશરે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું
ભારત પર વધુ એક વાવાઝોડાનો ખતરો ! ભારતના કેટલાક રાજ્યો પર હવે વાવાઝોડાનું સંકટ પણ તોળાઇ રહ્યુ છે । ૨૧મી જુલાઈએ ગુજરાત પ્રદેશમાં અને ૨૨મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શકયતા
મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે દસક્રોઈ પંથકમાં દવાનો છટકાવ કરાયો
અસલાલી, વહેલાલ ગામે દવાનો છંટકાવ કરી લોકોને જાગૃત કરાયા
ચાંદીપુરા વાઈરસના કેસમાં ચિંતાજનક વધારો થતા અમદાવાદમાં તંત્રની બેઠક
કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવવામાં આવી કલેકટરે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા કક્ષાએ કરાઈ રહેલ કામગીરીની સમીક્ષા કરી
નવસારી પંથકમાં નલ સે જલ યોજનામાં બોગસ બિલ મુકી ૯ કરોડથી વધુનું કૌભાંડ આચરાયુ
બીલીમોરા ઓફિસના ક્લાર્ક અને કર્મચારીઓએ કૌભાંડમાં મદદગારી કરી હોવાનું ખૂલ્યું આખા જિલ્લામાં પણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બીલ મુકીને ૯ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું
ચૂંટણી પંચે શિવસેનાને મોટી રાહત આપી
હવે ઉદ્ધવની પાર્ટી જાહેરમાં દાન મેળવી શકશે
યુપીએસસીએ એ શારીરિક રીતે વિકલાંગ ક્વોટા કાઢ્યો, ૩૦ કિમી સાઇકલ ચલાવી...
તસવીરો વાયરલ થયા બાદ આઇએએસએ આપી સ્પષ્ટતા તેલંગાણાના આઇએએસ અધિકારી પ્રફુલ દેસાઈ પર યુપીએસસી પરીક્ષા પાસ કરવા માટે તેમનું અપંગતા પ્રમાણપત્ર બનાવટી બનાવવાનો આરોપ
જાતિ કે ધર્મના નામે કોઈ વિભાજન થાય ત્યારે હું તેનું સમર્થન કરતો નથી : ચિરાગ પાસવાન
દુકાનદારોના નામ લખવા અંગેના નિર્ણયનો ભાજપ સરકારના સાથી પક્ષોએ વિરોધ કર્યો
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-સપા સાથે ચૂંટણી લડશે! પાલિકાની ચૂંટણીમાં પણ સપાની એન્ટ્રી થશે
સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રમાં પોતાનું રાજકીય મેદાન મજબૂત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર
આશરે પાંચ કરોડ બાળકો અને એક કરોડ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ
WHO અને UNICEFના રિપોર્ટ પર સરકારની સ્પષ્ટતા ભારતમાં ‘ઝીરો ડોઝ ચિલ્ડ્રન'ની મોટી સંખ્યાને પ્રકાશિત કરતા મીડિયા અહેવાલો દેશના રસીકરણના પ્રયાસોનું અધૂરું ચિત્ર દોરે છે, દેશના ઝીરો ડોઝ બાળકો કુલ વસ્તીના ૦.૧૧ ટકા છે
૫૪ વર્ષના સ્ટંટમેનનું ૨૦ ફૂટ પરથી પડીને મોત
ફિલ્મ ‘સરદાર ૨'ના સેટ પર અકસ્માત
અલ્લુ અર્જુને દાઢી કઢાવી, પુષ્પા ૨ હવે આવતા વર્ષે?
આ ફિલ્મના બે ગીતો આવી ચૂક્યાં છે અને લોકપ્રિય પણ થયાં છે.
કાજોલના કારણે પહેલી હિન્દી ફિલ્મનું શૂટિંગ સરળ બન્યું : સંયુક્તા
સાઉથની ચારેય ભાષામાં બેક ટુ બેક હિટ ફિલ્મો આપનારી સંયુક્તાની પહેલી હિન્દી ફિલ્મ મહારાજ્ઞી રિલીઝ માટે તૈયાર છે.
જ્યારે બાળકો રમે છે ત્યારે હું પૈસા કમાવવાનું શીખ્યો છું : વિવેક ઓબેરોય
પિતાએ વિવેકને બિઝનેસની ટ્રેનિંગ આપી હતી
સાબરમતી રિપોર્ટમાંથી ડાયરેક્ટરની વિદાય, ફરી શૂટિંગ સામે નારાજગી
‘ધ સામબરમતી રિપોર્ટ ગોધરામાં ૨૦ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવાની ઘટના પર આધારિત છે
નાનીની આ ૩૩મી ફિલ્મ અને જાન્હવી માટે ત્રીજી તેલુગુ ફિલ્મ
નાની અને જાન્હવી કપૂર સાથે ફિલ્મ કરશે
ખલાસી ત્રિપુટી સાથે દાંડિયા ક્વિને પહેલું ગુજરાતી રેપ સોન્ગ બનાવ્યું
ફાલ્ગુની પાઠક તેમનાં હિટ ગરબા ગીતો માટે પ્રસિદ્ધ છે
બંગાળના રાજ્યપાલ વિરુદ્ધની અરજી પર નોટિસ જારી
જાતીય સતામણીનો મામલો સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ રાજભવનની એક મહિલા કર્મચારીઓની અરજી પર સુનાવણી કરતા તમામ પક્ષકારોને નોટિસ પાઠવી
ઉત્તર ભારતમાં ચોમાસું વધુ સક્રિય । હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ચેતવણી આપી
હવામાન વિભાગે દિલ્હી સહિત અનેક સ્થળોએ વરસાદની આગાહી કરી, પહાડોથી લઈને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી રાજધાની સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી
બાંગ્લાદેશમાં હિંસાને કારણે પરિસ્થિતિ વણસી-લોહિયાળ અથડામણમાં ૩૨ના મોત
વિદ્યાર્થીઓએ દેશના સરકારી બ્રોડકાસ્ટરને આગ ચાંપી દીધી હતી અનામત નાબૂદ કરવાની અને સિવિલ સર્વિસ રિક્રુટમેન્ટના નિયમોમાં સુધારાની માંગ કરી રહેલા સેંકડો વિરોધીઓ પર પોલીસે પહેલા રબરની ગોળીઓ ચલાવી હતી
શું રત્ન ભંડારના અંદરના ભાગમાં કોઈ રહસ્યમય ટનલ છે…
ટીમ સાત કલાક પસાર કર્યા બાદ બહાર આવી અને રહસ્ય ખોલ્યું
હિમાચલમાં ૪૫ લોકો સામે ૩,૧૦૦ પાનાની ચાર્જશીટ દાખલ
ક્રિપ્ટોકરન્સી ફ્રોડ એસઆઇટીએ શિમલા કોર્ટમાં ચોથી ચાર્જશીટ રજૂ કરી
ચિલીમાં ૭.૩ની તિવ્રતાનો ભૂકંપ આવતા ભારે અફરાતફરી મચી
ચિલીમાં સવારે ભૂકંપ ના તીવ્ર આંચકા અનુભવાયા ભૂકંપ સાન પેડ઼ો ડી અટાકામા શહેરથી ૪૧ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં ૧૨૮ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો
અમરનાથ યાત્રામાં મુસ્લિમો પ્રસાદ અને ઘોડેસવારો તૈયાર કરે છે : ઓવૈસી
દુકાનો આગળ નામ લખવાના નિર્ણય પર રાજકારણ ગરમાયું રાજ્યની યોગી સરકાર ધર્મના આધારે રાજ્યનું વિભાજન કરી રહી છે, જ્યાં ભાજપને ફાયદો થાય છે ત્યાં તે વિશ્વાસ ભૂલી જાય છે
યોગી સરકારના નિર્ણય ઉપર ભડકયા એનડીએના સાથી પક્ષો
કાવડ યાત્રા વિવાદ
એલિજિઅન્ટ અને સનકંટ્રી જેવી મોટી એરલાઈન્સની સેવાઓ ઠપ્પ થઈ ગઈ !
માઈક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજને કારણે ફ્રન્ટિયર ભારત અને અમેરિકામાં ૧૪૦ ફ્લાઈટ્સ રદ અને ૨૧૨ રિશેડ્યૂલ કરી । એલિજિઅન્ટની ૪૫ ટકા ફ્લાઈટ્સ મોડી પડી છે. સન કન્ટ્રીની ૨૩% ફ્લાઈટ્સ પણ મોડી પડી
તમે મોટાં બણગા ફૂંકો છો તો પછી ભૂવા કેમ પડે છેઃ ગુજરાત હાઈકોર્ટે એએમસીને ઝાટકી
ભૂવા પડવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શું માત્ર એન્જિનિયરો થર્ડ પાર્ટી એક્સપર્ટના સહારે જ કામ કરે છે? આ બાબતનો જવાબ આપો
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હિંમતનગર સિવિલની મુલાકાત લીધી
બાળ દર્દીઓની મુલાકાત લઈ આરોગ્ય પૃચ્છા કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા સૂચનાઓ અપાઈ
કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા રાજ્ય સરકાર દ્વારા ૫૦ ટકા સહાય આપવામાં આવશે
ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકાઈ બાગાયતી પાકોના સંગ્રહ માટે ૫,૦૦૦ મે.ટન મોટા ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા સહાય અપાશે
વાહ રે સરકાર વાહ ! ગાંધીનગરમાં જૂના પહાડિયાની જેમ કાલીપુરા ગામ પણ બારોબાર વેચાયું ગયુ...
ગુજરાતમાં બીજું ગામ વેચાઈ જવાનો કિસ્સો સામે આવ્યો સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની સાત વીઘા પૈકી ૧.૫ વીઘા જમીનનો વારસદારો દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો
નવસારીમાં પાણી પૂરવઠા વિભાગમાં માત્ર કાગળ પર કામ બતાવી રૂ. ૧૨.૪૪ કરોડનું ફુલેકું ફેરવ્યું
ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તત્કાલીન કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયર, એક એકાઉન્ટન્ટ, બે ક્લાર્ક તથા છ ઈજારદાર એજન્સી અને વેપારીઓએ ગેરરીતિ આચરી