CATEGORIES
Kategoriler
વિશ્વના જુદા જુદા દેશોમાં રોબોટ વિવિધ ક્ષેત્રમાં કામ કરવા લાગી ગયા છે જેથી બેરોજગારીની સમસ્યા વધશે : કુશળતા વિકસાવવાની જરૂર છે
ટેકનોલોજીમાં પાછળ રહેલા લોકોની રોજગારી પર હજુ સંકટ । રોબોટ હવે રોજગારી આંચકી રહ્યા છે
પરિવર્તનને સ્વીકાર કરવાની જરૂર
પરિવર્તનને સ્વીકારીને મોટી સફળતા હાંસલ કરી શકાય છે કારણ કે... દવા ખરીદતી વેળા તેની રિસિપ્ટ દવા વેચનાર અથવા તો કેમિસ્ટ પાસેથી ચોક્કસપણે લેવી જોઇએ દવાની ખરીદી કરતી વેળા દવા બનાવનાર કંપનીનુ નામ અથવા તો તેની એક્સપાયરી ડેટ ચોક્કસપણે જોઇ લેવી જોઇએ જ્યારે કોઇ વ્યક્તિ પોતાને બદલવા માટેની પ્રક્રિયા ખતમ કરી નાંખે છે ત્યારે તે પોતે ખતમ થઇ જાય છે
મોડી રાત સુધી પથારીમાં મોબાઈલ વાપરવો કેટલો ખતરનાક છે, જાણો કઈ રીત છે નુકસાનકારક
રાત્રે પથારીમાં સુતા પહેલા મોબાઈલ ફોન જોવાની આદત આ હોય છે.
ખાટ્ટા-મીઠા ફાલસામાં છૂપાયેલો છે અનેક રોગોનો ઈલાજ, જાણો નાના ફાલસાના મોટા ફાયદા
કુદરતે આપણને કેટલાક એવા ફળો ભેટમાં આપ્યા છે
દિપીકા #1: શાહરૂખને પણ કમાણીમાં પાછળ રાખી દીધો
શાહરૂખ નો ૧૪૧૫.૬૪ કરોડની કમાણીનો રેકોર્ડ તોડી નાંખ્યો
એરપોર્ટ ઉપર જોવા મળી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા
જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
સિંગલ સ્ક્રિન પર ભૂલભુલૈયા ૩, પુષ્પા ૨ અને દેવરાનો મદાર
ઇન્ડસ્ટ્રીને કલ્કિને બાદ કરતાં કોઈ મોટી સફળ ફિલ્મોનો સ્વાદ ચાખવા મળ્યો નથી.
કૉમેડી વધારે અઘરીઃ તૃપ્તિને અલગ જોનરની ફિલ્મો કરવી છે
તૃપ્તિએ ‘બેડ ન્યૂઝ'ની ટીમનો પણ આભાર માન્યો હતો
સુહાનાની ડેબ્યુ ફિલ્મમાં શાહરૂખને ટક્કર આપશે અભિષેક બચ્ચન
બે સુપર સ્ટાર શાહરૂખ ખાન અને અભિષેક બચ્ચન ઘણા સમય પછી ફરી એક વખત એક સાથે જોવા મળશે: અભિષેક બચ્ચન વિલનનો રોલ કરશે
મારા પિતા આત્મહત્યા કરવા માંગતા હતા?
વિકી કૌશલનો મોટો ખુલાસો
‘હાલના સમયમાં સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની સૌથી વધુ જરૂર’
સામંથાએ ડિવોર્સ પછી જીવનમાં આવેલા પરિવર્તનની વાત કરી
ઋષિ-મુનિઓને કુંભમાં પ્રવેશ આપવામાં આવશે નહીં!
અખિલ ભારતીય અખાડા પરિષદનું નિવેદન હાલમાં તમામ અખાડાઓએ આવા સંતો અને ૠષિઓને નોટિસ પાઠવી તેમના જવાબ માંગ્યા છે
ઉત્તર પ્રદેશમાં વરસાદથી ૧૦ના મોત, ૧૦ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
યુપીના ૨૦ જીલ્લામાં પૂર આવતા જ્યા જુઓ ત્યા પાણી જ પાણી
યુપી ભાજપે લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરી, છ કારણોની યાદી આપી
કેન્દ્રીય નેતૃત્વને ૧૫ પાનાનો વિગતવાર અહેવાલ મોકલ્યો પેપર લીક, સરકારી નોકરીઓ માટે કોન્ટ્રાક્ટ કામદારોની નિમણૂક અને રાજ્ય પ્રશાસનની કથિત મનસ્વીતાનો સમાવેશ થાય છે । રાજકીય ક્ષેત્રમાં ભારે ચર્ચા
સેન્સેક્સ ૦૫૦ પોઇન્ટના ઉછાળા સાથે પહેલીવાર ૮૧૦૦૦ને પાર, નિફ્ટી પણ ૨૪૮૦૦ને પાર
સ્થાનિક શેરબજારનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રારંભિક નબળાઈમાંથી પાછો ફર્યો હતો
શું ઝારખંડમાં નિર્ધારિત સમય પહેલા ચૂંટણી યોજાશે ?
બેઠકોનો દોર શરૂ થયો ભાજપ અને ઝારખંડ મુક્તિ મોરચાએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે, રાજકારણ ગરમાયું
કમલા હેરિસ બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિઃ બિડેનના નિવેદનથી હંગામો
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બિડેનના નિવેદને ભારે ચર્ચા જગાવી જો બિડેને NAACPના વાર્ષિક સંમેલનમાં કહ્યું, ‘ઉપપ્રમુખ કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે’
યુપીમાં ટ્રેનના ૧૨ કોચ પાટા ઉપર ઉતરી ગયા : ચારના મોત
ઉત્તર પ્રદેશમાં ટ્રેન દુર્ઘટના । યુધ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી બચાવ ટીમ દ્વારા બારીના કાચ તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા : અકસ્માતમાં ૨૫ ઘાયલ થયા : રેલ્વે વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી
જૂનાગઢમાંથી એક એશિયાઇ સિંહણ અને બે બાળ સિંહોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
ગીર જંગલમાં સિંહોના ભેદી મોતને લઈને અનેક સવાલો ઉઠ્યા વન વિભાગની ટીમે સિંહણ અને બચ્ચાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા, સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી
રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી પાંચ બાળકોના મોત, લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઇ
ચાંદીપુરા રોગના કેસમાં વધારો થતા હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારાઈ
ચાંદીપુરા ૨૧ને ભરખી ગયા બાદ સરકાર જાગી !
સરકાર એક્શન મોડમાં આવી સમગ્ર રાજ્યમાં એક પછી એક કેસ સામે આવતા મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે બેઠક બોલવી
દરેક વિસ્તારોમાં મેલેથીયન પાવડર છાંટવા ખાસ ડ્રાઇવ ચલાવવા કડક આદેશ અપાયા
ચાંદીપુરા કોરોના જેટલો ચેપી નથીઃ આરોગ્ય મંત્રીની હૈયા ધારણા ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હવે પુણે ને બદલે ગાંધીનગર ની લેબમાં જ થશે : આરોગ્યમંત્રી
અમદાવાદમાં વધુ ટેક્સ આપવા છતા શહેરીજનો ચોમાસા દરમિયાન રાહત મેળવી શકતા નથી
પશ્ચિમ વિસ્તાર દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યો છે વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો
ઔધોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા માર્ગોને અપગ્રેડેશન કરવામાં આવશે
અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે રૂ. ૧,૪૦૦ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો
પીરિયડ્સના દુખાવા દરમિયાન તજ અને મધેનું સેવન કરવું ફાયદાકારક
પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં ઘણી રાહત મળે છે.
ગ્લિસરીનમાં ગુલાબજળ મિક્સ કરી લગાવવાથી ચહેરો ચમકી જશે
જ્યારે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય તો તેની અસર ત્વચા પર સૌથી પહેલા થાય છે.
ઝહીર સાથે વહેલા લગ્ન નહીં થયાનો સોનાક્ષીને અફસોસ
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે ૨૩ જૂને લગ્ન કર્યાં હતાં
‘રામાયણ’ના નિર્માતા હવે ભગવાન કૃષ્ણ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવશે
રામાનંદ સાગરની રામાયણ આવી તેના ૩ દાયકાથી વધુનો સમય થઈ ચૂક્યો છે
ત્રીજા સ્ટેજનું કેન્સર હોવા છતાં હિના ખાન અટકવા તૈયાર નથી
હિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો
‘એક મહિના સુધી દરરોજ ૧૬ કલાક પેઇન્ટ કરીને રાધિકાના ચણિયાચોળી બનાવ્યાં
જયશ્રી બર્મને જણાવ્યું, ‘હું એક મહિના સુધી સતત ૧૫-૧૬ કલાક સુધી પેઇન્ટ કરતી હતી, એક સાધુની જેમ મેં જાણે તપસ્યા આદરી હતી