CATEGORIES

મોનિકા મહાજન: સ્વાદ ને સુશોભનનો સંગમ એટલે પ્લેટર્સ
Chitralekha Gujarati

મોનિકા મહાજન: સ્વાદ ને સુશોભનનો સંગમ એટલે પ્લેટર્સ

બર્થ-ડે, ઍનિવર્સરી કે વૅલેન્ટાઈન’સ ડે જેવા પ્રસંગોની ઉજવણીમાં જોઈને આંખ ઠરે અને મોંમાં પાણી આવે એવાં સ્વાદિષ્ટ પ્લેટર્સની ટેસ્ટી ટેસ્ટી વાતો..

time-read
1 min  |
March 09, 2020
મોરબીની બૅન્ક પર ત્રાટકી પંજાબની હાઈ-ફાઈ લુટારુ ગેન્ગ...
Chitralekha Gujarati

મોરબીની બૅન્ક પર ત્રાટકી પંજાબની હાઈ-ફાઈ લુટારુ ગેન્ગ...

ગુજરાત પોલીસે કઈ રીતે ઝબ્બે કરી મોસ્ટ વોન્ટેડ એવી આ ખૂનખાર ગેન્ગને?

time-read
1 min  |
March 09, 2020
રોગચાળા ભેગી સતાવે માસ્કની મૂંઝવણ
Chitralekha Gujarati

રોગચાળા ભેગી સતાવે માસ્કની મૂંઝવણ

‘કોરોના’નો કહેર હજી ઓસર્યો નથી ને જાતજાતનાં અનુમાનો આપણી ચિંતામાં વધારો કરી રહ્યાં છે એ વચ્ચે સુરક્ષા માટે લોકો ‘મોઢું ઢાંકવા લાગ્યા છે.

time-read
1 min  |
March 09, 2020
બંદે મેં હૈ દમ...
Chitralekha Gujarati

બંદે મેં હૈ દમ...

નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ બન્ને સાથોસાથ હોવાને બદલે સામસામે લડે એ આપણા દેશનું કમનસીબ ગણાય.

time-read
1 min  |
March 09, 2020
વ્યસન છોડો કાં નોકરી!
Chitralekha Gujarati

વ્યસન છોડો કાં નોકરી!

રાજકોટના એક ઉદ્યોગકાર સહદેવસિંહ ઝાલાએ છોડાવ્યાં ૧૫૦ કર્મચારીનાં વ્યસન... ફૅક્ટરીમાં સ્ક્રીન લગાવી વ્યસનમુક્તિના પ્રેરણાદાયી વક્તવ્ય સંભળાવ્યાં અને ખોટી લત છોડાવવા સ્ટાફને રોજ યોગ કરાવે છે.

time-read
1 min  |
March 09, 2020
રાષ્ટ્રવાદને અપશબ્દ ન બનાવી દો...
Chitralekha Gujarati

રાષ્ટ્રવાદને અપશબ્દ ન બનાવી દો...

દેશ તથા માતૃભૂમિ માટે પ્રેમ હોવો અને ધર્મ કે સમાજના નામે કોઈને એનો દેખાડો કરવા ફરજ પાડવી કે બળજબરી કરવી એ બન્નેમાં આસમાન-જમીનનો ફરક છે. રાષ્ટ્રપ્રેમ એ દરેક વખતે છાપરે ચડીને ગાઈ–વગાડવાની જણસ નથી.

time-read
1 min  |
March 09, 2020
પક્ષ સંભાળાતો નથી ને તિજોરી છૂટતી નથી...
Chitralekha Gujarati

પક્ષ સંભાળાતો નથી ને તિજોરી છૂટતી નથી...

ગાંધી રાજવંશની ચુંગાલમાંથી કોંગ્રેસની મુક્તિ ક્યારે?

time-read
1 min  |
March 09, 2020
આ મૈત્રીનો રંગ કેટલો ટકશે?
Chitralekha Gujarati

આ મૈત્રીનો રંગ કેટલો ટકશે?

ડોનાલ્ડ ટ્રમ્પ-મેલેનિયા સાથે નરેન્દ્ર મોદી: ચાલો, ગાંધીચરખો ચલાવી જુઓ.

time-read
1 min  |
March 09, 2020
આ તે કેવું અવનવું બેસણું...
Chitralekha Gujarati

આ તે કેવું અવનવું બેસણું...

બોટાદ: સવારે અખબાર વાંચવાનું શરૂ કરો કે એક પાના પર બેસણાની જાહેરાત અચૂક વાંચવા મળે.

time-read
1 min  |
March 09, 2020
નામ સજશે દુલ્હે રાજા...
Chitralekha Gujarati

નામ સજશે દુલ્હે રાજા...

સોળ શણગાર સજનારી કન્યાની જોડાજોડ ઊભા રહેનારા વરરાજા વસ્ત્રપરિધાનની બાબતમાં બેકાળજી કેવી રીતે રાખી શકે? નવા જમાનાના દુલ્હાજીને કેવા 'વેશ’ કાઢવાનું પસંદ છે એ જાણીએ...

time-read
1 min  |
March 02, 2020
બસસ્ટેન્ડની દીવાલ પર સૌરાષ્ટ્રની ચિત્રયાત્રા.
Chitralekha Gujarati

બસસ્ટેન્ડની દીવાલ પર સૌરાષ્ટ્રની ચિત્રયાત્રા.

સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ, રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ...

time-read
1 min  |
March 02, 2020
નિરક્ષર નારીનું અગાધ જ્ઞાન
Chitralekha Gujarati

નિરક્ષર નારીનું અગાધ જ્ઞાન

તાજેતરમાં ‘પદ્મશ્રી’થી વિભૂષિત થયેલાં કર્ણાટકનાં આ ગુમનામ આદિવાસી વૃદ્ધા એમના વૃક્ષો વિશેના જ્ઞાનને કારણે વન-વગડાંનો હરતો-ફરતો ‘એન્સાઈક્લોપીડિયા’ ગણાય છે.

time-read
1 min  |
March 02, 2020
ગાડું ભરીને પુસ્તકો લાડકીને કરિયાવરમાં!
Chitralekha Gujarati

ગાડું ભરીને પુસ્તકો લાડકીને કરિયાવરમાં!

રાજકોટઃ ઘરમાં લગ્નપ્રસંગ હોય અને એમાં પણ દીકરીનાં લગ્ન હોય ત્યારે પરિવાર માટે સૌથી મોટી સમસ્યા હોય છે કરિયાવરની, કારણ કે આજે પણ દીકરીને કરિયાવરમાં સોના-ચાંદી આપવાનો રિવાજ છે. આવા સમયે દીકરીના પિતા સોનાના શો-રૂમ અને ચાંદીના શો-રૂમમાં, પરંતુ રાજકોટના હરદેવસિંહ જાડેજા સોના, ચાંદીના શો-રૂમને બદલે બુકસ્ટોલમાં, સાડી ને ડ્રેસના શો-રૂમના બદલે પુસ્તકમેળામાં, ફૂટવેરના શો-રૂમના બદલે લાઈબ્રેરીઓમાં, બ્યુટી પાર્લરને બદલે પુસ્તક વિક્રેતા કે પુસ્તક પ્રકાશક તરફ. લગ્નપ્રસંગે હરદેવસિંહના આવી જગ્યા પર જવાનું કારણ હતું એમની દીકરી કિન્નરીબા, જેમણે કરિયાવરમાં એમના વજન જેટલાં પુસ્તકો માગ્યાં હતાં!

time-read
1 min  |
March 02, 2020
પરીક્ષા માટે ૨૪ કલાકનું કાઉન્સેલિંગ
Chitralekha Gujarati

પરીક્ષા માટે ૨૪ કલાકનું કાઉન્સેલિંગ

મળો, બોર્ડની પરીક્ષાના હાઉથી ફફડતા વિદ્યાર્થીઓને કાઉન્સેલ કરનારાં દીપલ દવેને..

time-read
1 min  |
March 02, 2020
સિંહને અડો ને સાંભળો એની ગર્જના
Chitralekha Gujarati

સિંહને અડો ને સાંભળો એની ગર્જના

રાજકોટઃ જો લાયન... મમ્મા, લાયનનાં કબ ક્યાં હશે? એ પાણી કેવી રીતે પીવે.? મમ્મા... પેલો અજગર તો 'એનાકોન્ડા’ ફિલ્મમાં હતો એવો છે.....! એનામાં કેટલી સ્ટ્રેન્થ હોય?

time-read
1 min  |
March 02, 2020
 લગ્ન બાદ ફેમિલી પ્લાનિંગ સાથે ફાઈનાન્સિયલ પ્લાનિંગ પણ એટલું જ જરૂરી છે...
Chitralekha Gujarati

લગ્ન બાદ ફેમિલી પ્લાનિંગ સાથે ફાઈનાન્સિયલ પ્લાનિંગ પણ એટલું જ જરૂરી છે...

તાજું તાજું લગ્નજીવન એટલે નવા જ પ્રકારના પરિવર્તનનો આરંભ. સહજીવનની યાત્રા શરૂ કરનારાં યુગલે સમય-સંજોગને ધ્યાનમાં રાખી પોતાના સમૃદ્ધ-સંપન્ન ભાવિ માટે આર્થિક આયોજન કરવું માત્ર આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ બનતું જાય છે. તમારી લાઈફસ્ટાઈલને ઊંચે લઈ જવા કે જાળવવા માટે પણ સંપત્તિનું સર્જન-જતન જરૂરી છે.

time-read
1 min  |
March 02, 2020
એક સદી જૂની કૉલેજ ને બે સદી જૂનાં પુસ્તકો!
Chitralekha Gujarati

એક સદી જૂની કૉલેજ ને બે સદી જૂનાં પુસ્તકો!

સોનાની શાહીથી લિખિત અમૂલ્ય પુસ્તકો...

time-read
1 min  |
March 02, 2020
એક અનોખી પહેલ... કોડીલી, પણ જરૂરતમંદ કન્યાને મળશે ફી... ફી... ફી!
Chitralekha Gujarati

એક અનોખી પહેલ... કોડીલી, પણ જરૂરતમંદ કન્યાને મળશે ફી... ફી... ફી!

આમ તો ઘરમાં લગ્ન લેવાનાં હોય એટલે આખો પરિવાર લશ્કરી શિસ્તથી એમાં લાગી પડે. એમાંય લગ્ન જો દીકરીનાં લેવાનાં હોય તો પરિવારમાં જરા ટેન્શન વધી જાય મહેમાનગતિમાં કોઈ ઊણપ ન રહેવી જોઈએ. આવા સમયે રાજકોટના એક સેવાભાવી ગ્રુપે અનોખી પહેલ કરી છે.

time-read
1 min  |
March 02, 2020
કેળાં કાચાં સારાં કે પાકાં?
Chitralekha Gujarati

કેળાં કાચાં સારાં કે પાકાં?

ડિયર ડાયેટિશિયન, મેટાબોલિક રેટ એટલે શું?ઉત્તરઃ મેટાબોલિક રેટ અથવા બેસલ મેટાબોલિક રેટ (બીએમઆર) એટલે તમે જ્યારે આરામ ફરમાવી રહ્યા હો એ અવસ્થામાં શરીરતંત્રને ધમધમતું રાખવા જોઈતી કૅલરી, કેમ કે તમે નિરાંતમાં બેસી કે પોઢી રહ્યાં હો એ અવસ્થામાં પણ શ્વાસોચ્છવાસ, સર્ક્યુલેશન, જરૂરી કોષનું નિર્માણ, પોષક તત્ત્વોનું પ્રોસેસિંગ, વગેરે જેવી કામગીરી માટે તમારું શરીર કૅલરી ખર્ચ કરવાનું જ છે. આ માટે જેટલી કેલરી જોઈએ એ થયો બીએમઆર. તમારી દિનચર્યા કેવી છે એની પર પણ બીએમઆત્નો આધાર રહેલો છે, જેમ કે દિવસ દરમિયાન કોઈ ને કોઈ શારીરિક પ્રવૃત્તિ કરતાં હો તો તમારો મેટાબોલિઝમનો આંક ઊંચો ગણાય, પણ જો તમારું બેઠાડુ જીવન હોય તો મેટાબોલિઝમનો આંક નીચો ગણાય.

time-read
1 min  |
March 02, 2020
 ડિઝાઈન કરી કંકોતરી મોક્લો...
Chitralekha Gujarati

ડિઝાઈન કરી કંકોતરી મોક્લો...

આંગી શાહ : વેડિંગ સ્ટેશનરી અને વેડિંગ કાર્ડ્સથી માંડીને અન્ય શુભ પ્રસંગોનાં ઈન્વાઈટ્સ ડિઝાઈન કરતી અમદાવાદની આ ગ્રાફિક ડિઝાઈનર તમારા અવસરને યાદગાર બનાવે છે.

time-read
1 min  |
March 02, 2020
આ તે બેટી પઢાઓ કે...
Chitralekha Gujarati

આ તે બેટી પઢાઓ કે...

ભૂજ કૉલેજમાં માસિક ધર્મના પરીક્ષણ માટે કન્યાઓનાં ‘વસ્ત્રહરણ'ની શરમજનક ઘટના.

time-read
1 min  |
March 02, 2020
ઑટોફિલની સુવિધા છે કેટલી બધી સરળ!
Chitralekha Gujarati

ઑટોફિલની સુવિધા છે કેટલી બધી સરળ!

વિવિધ ફૉર્મમાં પોતાની વિગતો વારંવાર ભરવાનો કંટાળો આવતો હોય તો..

time-read
1 min  |
March 02, 2020
એલઆઈસીનું ડિસિન્વેસ્ટ સરકાર કે સાથ ભી... પ્રજા કે સાથ ભી?
Chitralekha Gujarati

એલઆઈસીનું ડિસિન્વેસ્ટ સરકાર કે સાથ ભી... પ્રજા કે સાથ ભી?

૨૦૨૦-૨૦૨૧નું બજેટ રજૂ કરતી વેળાએ નાણાપ્રધાન નિર્મલા સીતારામને ‘એલઆઈસી’નો અમુક હિસ્સો વેચવાની તથા એનું શેરભરણું આવશે એવી જાહેરાત કરી એ સાથે જાતજાતની અટકળ શરૂ થઈ છે. ચાલો, સમજીએ આ આખી પ્રક્રિયા ખુદ ‘એલઆઈસી’ના ચૅરમૅનના સ્વમુખેથી.

time-read
1 min  |
March 02, 2020
આ રહી સુદીર્ઘ લગ્નજીવનની માસ્ટર-કી!
Chitralekha Gujarati

આ રહી સુદીર્ઘ લગ્નજીવનની માસ્ટર-કી!

સગાઈ અને વિવાહ વચ્ચેના નાજુક સમયગાળા દરમિયાન તથા લગ્ન પછીના શરૂઆતના સમયમાં આવતી નાજુક સમસ્યાના ઉકેલ સૂચવે છે જાણીતા સાઈકિયાટ્રિસ્ટ-સેક્સ થેરાપિસ્ટ-ડૉ. મુકુલ ચોકસી.

time-read
1 min  |
March 02, 2020
અમેરિકન પ્રમુખને ડારતી- પડકારતી નેતા.
Chitralekha Gujarati

અમેરિકન પ્રમુખને ડારતી- પડકારતી નેતા.

આજે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખને સતત તંગ કરતી વ્યક્તિ કઈ? એવો સવાલ કરવામાં આવે તો આંગળી ચીંધાય અમેરિકાનાં પ્રથમ અને એકમાત્ર મહિલા સ્પીકર નેન્સી પેલોસી તરફ.

time-read
1 min  |
March 02, 2020
 લોકશાહીના મંદિરમાં અટકાવો એમની ઘૂસણખોરી
Chitralekha Gujarati

લોકશાહીના મંદિરમાં અટકાવો એમની ઘૂસણખોરી

મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય કે પછી ધારાસભા અથવા સંસદીય બેઠક માટેનું ઈલેક્શન, નામચીન ગુનેગારો આસાનીથી ટિકિટ મેળવી લે છે ને ચૂંટાઈ પણ આવે છે. આવા ગુંડા-મવાલીનો રાજકીય પ્રવેશ અટકાવવાનો. એકમાત્ર ઉપાય ઢીલીપોચી અદાલતોની કાર્યવાહી વેગવાન બનાવીને આરોપીને ઝડપી સજા સંભળાવવાનો છે.

time-read
1 min  |
March 02, 2020
લોકશાહી ખતરે મેં હૈ?
Chitralekha Gujarati

લોકશાહી ખતરે મેં હૈ?

જસ્ટિસ ચંદ્રચૂડ: સીધી ને સટ વાત...

time-read
1 min  |
March 02, 2020
આ ‘મગરમચ્છો' એમ અદાલતથી નહીં ડરે...
Chitralekha Gujarati

આ ‘મગરમચ્છો' એમ અદાલતથી નહીં ડરે...

ભારતમાં માત્ર ગુનાખોરો જ નહીં, શ્રીમંતો પણ સરકારને ધારે એમ નચાવી શકે છે. કુલ મળીને પંદર ટેલિકોમ કંપનીઓ સરકારના કરપેટે ચુકવવાના ૧.૪૭ લાખ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં અખાડા કરી રહી છે. આ કંપનીઓને પોતાનાં દેવાંની આખરી ચુકવણી માટે સર્વોચ્ચ અદાલતે તારીખ ઠરાવી આપી, પણ શ્રીમંતોના હજૂરિયા સરકારી અમલદારે આ તારીખમાં ગરબડ કરીને ટેલિકોમ કંપનીઓને રાહત કરી આપી.

time-read
1 min  |
March 02, 2020
પરણ્યાં એટલે પ્યારાં પુસ્તક-લાડી...!
Chitralekha Gujarati

પરણ્યાં એટલે પ્યારાં પુસ્તક-લાડી...!

દીકરી બંગાળની હોય... કેરળની હોય કે પછી સૌરાષ્ટ્ર-૨ાજકોટની... પુસ્તકપ્રેમ તો બધે એકસરખો!

time-read
1 min  |
March 02, 2020
આ તે પરંપરા કે અત્યાચાર?
Chitralekha Gujarati

આ તે પરંપરા કે અત્યાચાર?

વિદ્યાના મંદિરમાં કન્યાઓ સાથે રાક્ષસી વર્તાવ શા માટે?

time-read
1 min  |
March 02, 2020