નાના-મોટા સંખ્યાબંધ ટાપુ, ટાપુ વચ્ચેથી પસાર થતી હુગલી નદીની શાખાઓ, ચારે તરફ કિનારે ઊગી નીકળેલા ચેરિયા (મેગ્રોવ) અને રંગબેરંગી પક્ષીઓના કલરવ ઘડીભર તો લાગે કે સાવ અલગ જ દુનિયામાં આવી પહોંચ્યા. હા, આ દુનિયા ખરેખર અલગ જ છે. આ દુનિયા છે સુંદરવનની.. તો પધારો, સુંદરવનમાં આપનું સ્વાગત છે.
રસગુલ્લા બાદ પશ્ચિમ બંગાળ જાણીતું છે સુંદરવન માટે. ભારતમાં પૂર્વ છેડે બાંગ્લાદેશને અડીને આવેલો આ વિસ્તાર નૅશનલ પાર્ક, ટાઈગર રિઝર્વ અને વર્લ્ડ હેરિટેજ સાઈટનું ઑલ ઈન વન પૅકૈજ છે. કુદરતી અજાયબીથી ભરપૂર આ જંગલવિસ્તાર રૉયલ બેંગાલ ટાઈગર માટે પ્રખ્યાત છે. દુનિયાના સૌથી હિંસક વાઘ તરીકે જાણીતા રૉયલ બેંગાલ ટાઈગરનું આ પ્રાકૃતિક ઘર છે. બિલાડી કુળનું પ્રાણી હોવાથી આમ તો વાઘને પાણી ન ગમે, જ્યારે અહીંના વાઘને સતત પાણી સાથે પનારો પડે છે!
સુંદરવન ભારતમાં કેટલાંક સાવ અનોખી પ્રકૃતિ ધરાવતાં જંગલમાંનું એક છે. એપ્રિલ, ૧૯૭૩માં રોજ વાઘના સંરક્ષણ અને સંવર્ધન માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટ ટાઈગરને આ મહિને પચાસ વર્ષ પૂરાં થયાં છે તો એ નિમિત્તે વાત કરીએ દેશની ઓળખસમા રૉયલ બેંગાલ ટાઈગરના ઘર સુંદરવન વિશે.
સુંદરવનનો સમગ્ર વિસ્તાર નદીનો મુખત્રિકોણ પ્રદેશ છે. ભારતની બે સૌથી મોટી નદી ગંગા અને બ્રહ્મપુત્રા પણ વિવિધ નામો સાથે અહીં સમુદ્રમાં ભળે છે. આ વનમાં જોવા મળતું જળ અને સ્થળનું મિશ્રણ ઘણું રસપ્રદ છે. આથી જ જો કોઈને વાઘ જોવા ન મળે તો એનો ફેરો ફોગટ નથી જતો.
સુંદરવનને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે જનાવરોની જેમ અહીંની પ્રકૃતિ પણ દુર્લભ છે. સુંદરવનમાં સંખ્યાબંધ પ્રકારના મેંગ્રોવ્સ જોવા મળે છે. મેગ્રોવ એટલે કે ચેરિયા કુદરતી રીતે સમુદ્રના અતિક્રમણને રોકવાનું કામ કરે છે.
ચેરિયા સિવાય જે વૃક્ષના નામ પરથી જંગલને એનું નામ મળ્યું એ સુંદરીના વિરલ ગણાતા વૃક્ષની સુંદરવનમાં ભરમાર છે. સાથે જ સુંદરવનમાં પુષ્કળ માત્રામાં જોવા મળતાં ટાઈગર પામનાં વૃક્ષો પણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin April 17, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin April 17, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.