CATEGORIES
Kategoriler
![પુત્રી સુહાનાના બોયફ્રેન્ડ માટે ગિફ્ટ પસંદ કરવાથી મને નફરત છેઃ શાહરુખ ખાન પુત્રી સુહાનાના બોયફ્રેન્ડ માટે ગિફ્ટ પસંદ કરવાથી મને નફરત છેઃ શાહરુખ ખાન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1406264/hSef0eFpf1691750966991/1691756512456.jpg)
પુત્રી સુહાનાના બોયફ્રેન્ડ માટે ગિફ્ટ પસંદ કરવાથી મને નફરત છેઃ શાહરુખ ખાન
શાહરુખને ફક્ત તેની નાની રાજકુમારી સુહાનાને મોટી થઇને કોઇના પ્રેમમાં પડતી જોવાનું મુશ્કેલ લાગે છે
![જોધપુરમાં સિઝનનો સૌથી વધુ ૩૩ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો જોધપુરમાં સિઝનનો સૌથી વધુ ૩૩ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1406264/rhKxRtfCm1691751209848/1691756509772.jpg)
જોધપુરમાં સિઝનનો સૌથી વધુ ૩૩ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો
હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી
![યુવકનો આખરી કોલઃ મને છેલ્લી વાર મળતું હોય તો કેનાલ પર આવી જાઓ યુવકનો આખરી કોલઃ મને છેલ્લી વાર મળતું હોય તો કેનાલ પર આવી જાઓ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1405169/e7lY6EMuN1691685177733/1691690735630.jpg)
યુવકનો આખરી કોલઃ મને છેલ્લી વાર મળતું હોય તો કેનાલ પર આવી જાઓ
પેસેન્જર ભરવાના કારણે સંબંધીઓ સાથે થયેલી બબાલ બાદ રિક્ષાચાલક યુવકે આપઘાત કર્યો: નરોડા પોલીસ સ્ટેશનમાં સમાધાન બાદ સંબંધીઓએ યુવકને પરિવાર સામે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી
![ગહિણીઓ આનંદો: તહેવારો પહેલાં વરસાદી બ્રેક લાગવાથી શાકભાજી ૩૦ ટકા સસ્તાં ગહિણીઓ આનંદો: તહેવારો પહેલાં વરસાદી બ્રેક લાગવાથી શાકભાજી ૩૦ ટકા સસ્તાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1405169/6V5fbsj0u1691684954120/1691690732642.jpg)
ગહિણીઓ આનંદો: તહેવારો પહેલાં વરસાદી બ્રેક લાગવાથી શાકભાજી ૩૦ ટકા સસ્તાં
ટામેટાં અને આદું સિવાય તમામ શાકભાજીના ભાવમાં કિલોએ ૩૦થી ૪૦ રૂપિયાનો ઘટાડો
![કોંગ્રેસ નેતા જયરામ રમેશનું સંસદની સ્થાયી સમિતિઓમાંથી અંતે રાજીનામું કોંગ્રેસ નેતા જયરામ રમેશનું સંસદની સ્થાયી સમિતિઓમાંથી અંતે રાજીનામું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1405169/P_cRT4YUV1691684389006/1691690731417.jpg)
કોંગ્રેસ નેતા જયરામ રમેશનું સંસદની સ્થાયી સમિતિઓમાંથી અંતે રાજીનામું
સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ વિધેયકો સ્થાયી સમિતિમાં મોકલવામાં આવતાં નથી: જયરામ રમેશ
![બારામુલ્લામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકી ઝડપાયા બારામુલ્લામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકી ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1405169/4qmAaun7f1691683177742/1691689519085.jpg)
બારામુલ્લામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકી ઝડપાયા
કાશ્મીરમાં માહોલ બગાડવા અને લોકોમાં ભય પેદા કરવા માટે ટાર્ગેટ કીલિંગનું કાવતરું ઘડ્યું
![લોક્સભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીના સંબોધન પર સૌની મીટ લોક્સભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીના સંબોધન પર સૌની મીટ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1405169/hangt3wRS1691683476136/1691689515936.jpg)
લોક્સભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીના સંબોધન પર સૌની મીટ
અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે લોકસભામાં ફાઈનલ ચર્ચા
![RBIએ રેપો રેટ ૬.૫૦ ટકા પર યથાવત્ રાખતાં હવે લોનનો હપ્તો ઘટશે નહીં RBIએ રેપો રેટ ૬.૫૦ ટકા પર યથાવત્ રાખતાં હવે લોનનો હપ્તો ઘટશે નહીં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1405169/uPN-l0wjM1691684014581/1691689513317.jpg)
RBIએ રેપો રેટ ૬.૫૦ ટકા પર યથાવત્ રાખતાં હવે લોનનો હપ્તો ઘટશે નહીં
RBIએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે મોંઘવારીનું અનુમાન ૫.૧ ટકાથી વધારીને ૫.૪ ટકા કર્યું
![ઉત્તર પશ્ચિમ ઝોન ગંદકીના મામલે મોખરે: સૌથી વધુ રૂ. ત્રણ લાખનો દંડ વસૂલાયો ઉત્તર પશ્ચિમ ઝોન ગંદકીના મામલે મોખરે: સૌથી વધુ રૂ. ત્રણ લાખનો દંડ વસૂલાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1405169/qxvUiZrVH1691674715380/1691688328234.jpg)
ઉત્તર પશ્ચિમ ઝોન ગંદકીના મામલે મોખરે: સૌથી વધુ રૂ. ત્રણ લાખનો દંડ વસૂલાયો
પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ ૮૨.૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો
![બહુમાન: ૩૯૭ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરનારી સિવિલના સુપરિન્ટેન્ડેન્ટનું સન્માન કરાયું બહુમાન: ૩૯૭ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરનારી સિવિલના સુપરિન્ટેન્ડેન્ટનું સન્માન કરાયું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1405169/67aT5DUg81691682315927/1691688328020.jpg)
બહુમાન: ૩૯૭ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરનારી સિવિલના સુપરિન્ટેન્ડેન્ટનું સન્માન કરાયું
સિવિલ હોસ્પિટલની સુંદર કામગીરીના કારણે આ એવોર્ડ પ્રાપ્ત કરનાર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાને એવોર્ડ આપ્યો હતો
![ડિમોલિશનઃ લાંભામાં રહેણાક પ્રકારનાં ત્રણ ગેરકાયદે બાંધકામને તોડી નખાયાં ડિમોલિશનઃ લાંભામાં રહેણાક પ્રકારનાં ત્રણ ગેરકાયદે બાંધકામને તોડી નખાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1405169/rkv3mWeU91691682658338/1691688326731.jpg)
ડિમોલિશનઃ લાંભામાં રહેણાક પ્રકારનાં ત્રણ ગેરકાયદે બાંધકામને તોડી નખાયાં
મધ્ય ઝોનમાં લાંબા સમય બાદ ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું
![જજીસ બંગલો રોડ પરનું મસાલા થિયરી ગંદકી કરવા બદલ સીલ જજીસ બંગલો રોડ પરનું મસાલા થિયરી ગંદકી કરવા બદલ સીલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1405169/SpOlBUn6W1691682903635/1691688324139.jpg)
જજીસ બંગલો રોડ પરનું મસાલા થિયરી ગંદકી કરવા બદલ સીલ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના પાલન માટે થઈને ગઈકાલે ૭૪ જેટલા એકમો તપાસાયા
![બોડકદેવના ચાર સહિત પાંચ એકમને ગંદકી કરવાના મામલે તાળાં મરાયાં બોડકદેવના ચાર સહિત પાંચ એકમને ગંદકી કરવાના મામલે તાળાં મરાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1404091/ucA188_oC1691581050424/1691586389936.jpg)
બોડકદેવના ચાર સહિત પાંચ એકમને ગંદકી કરવાના મામલે તાળાં મરાયાં
પૂર્વ ઝોનમાં ૧૨ હજાર પેપર કપનો જથ્થો જપ્ત કરાયો
![પીઆઈએ હસતાં હસતાં કહ્યુંઃ નશેડીઓએ ગાંજો પીને ફેંક્યો હોય તો તેના બીજથી છોડ થઈ જાય પીઆઈએ હસતાં હસતાં કહ્યુંઃ નશેડીઓએ ગાંજો પીને ફેંક્યો હોય તો તેના બીજથી છોડ થઈ જાય](https://reseuro.magzter.com/100x125/articles/17203/1404091/9bLHkVLt21691579784869/1691586199127.jpg)
પીઆઈએ હસતાં હસતાં કહ્યુંઃ નશેડીઓએ ગાંજો પીને ફેંક્યો હોય તો તેના બીજથી છોડ થઈ જાય
રિવરફ્રન્ટ ઉપર ગાંજાનો છોડ મળી આવતાં ચક્ચાર મચી ગઇ
![લાંભામાં રો-હાઉસ પ્રકારનાં સાત ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં લાંભામાં રો-હાઉસ પ્રકારનાં સાત ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1404091/cuC7KB1gt1691580098752/1691586194222.jpg)
લાંભામાં રો-હાઉસ પ્રકારનાં સાત ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં
ગોતા ચાર રસ્તા પાસે ત્રણ દુકાનનાં એક્સ્ટેન્શન પણ હટાવાયાં
![અમેરિકામાં તોફાનનો કહેરઃ પાંચ કરોડ લોકો પ્રભાવિત, લાખો ઘરમાં અંધારપટ અમેરિકામાં તોફાનનો કહેરઃ પાંચ કરોડ લોકો પ્રભાવિત, લાખો ઘરમાં અંધારપટ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1404091/GvT61tn1t1691580277067/1691586189913.jpg)
અમેરિકામાં તોફાનનો કહેરઃ પાંચ કરોડ લોકો પ્રભાવિત, લાખો ઘરમાં અંધારપટ
હજારો ફ્લાઇટ રદ કરાઈઃ બે લોકોનાં મોત
![ફ્લાઈટ પેસેન્જર મૂંઝાયા, ટિકિટમાં સરનામું હીરાસરનું અને આવાગમન જૂના એરપોર્ટમાં ફ્લાઈટ પેસેન્જર મૂંઝાયા, ટિકિટમાં સરનામું હીરાસરનું અને આવાગમન જૂના એરપોર્ટમાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1404091/J9Ld1ZyFa1691580498677/1691586185922.jpg)
ફ્લાઈટ પેસેન્જર મૂંઝાયા, ટિકિટમાં સરનામું હીરાસરનું અને આવાગમન જૂના એરપોર્ટમાં
લોકાર્પણ થયા બાદ હજુ ત્યાં ફ્લાઈટનાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યાં નથી
![સલમાન ખાન ૨૫ વર્ષ બાદ કરણ જોહર સાથે ફરી જોડાશે સલમાન ખાન ૨૫ વર્ષ બાદ કરણ જોહર સાથે ફરી જોડાશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1404091/H9PTxZ7_c1691580782662/1691586180731.jpg)
સલમાન ખાન ૨૫ વર્ષ બાદ કરણ જોહર સાથે ફરી જોડાશે
સલમાન ખાન, કરણ જોહર અને વિષ્ણુ વર્ધન છેલ્લા છ મહિનાથી આ જંગી બજેટની એક્શન ફિલ્મ માટે વાતચીત કરી રહ્યા હતા
![શહીદ દિન: વીર કિનારીવાલા સહિતના અનેક નામી-અનામી વીરોને શ્રદ્ધાંજલિ શહીદ દિન: વીર કિનારીવાલા સહિતના અનેક નામી-અનામી વીરોને શ્રદ્ધાંજલિ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1404091/00v19_Zgo1691579527947/1691584935282.jpg)
શહીદ દિન: વીર કિનારીવાલા સહિતના અનેક નામી-અનામી વીરોને શ્રદ્ધાંજલિ
સવારે ૯.૦૦ વાગ્યે વીર કિનારીવાલાને પુષ્પાંજલિ આપી
![પર્યાવરણઃ વિશ્વ ઉમિયાધામ ઉપવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવાયો પર્યાવરણઃ વિશ્વ ઉમિયાધામ ઉપવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1404091/Ifo6hO_5t1691579418480/1691584930673.jpg)
પર્યાવરણઃ વિશ્વ ઉમિયાધામ ઉપવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવાયો
આ કાર્યક્રમ દ્વારા VUFનો ઉદ્દેશ્ય ૧૦૦ વીઘા જમીન પર ૧,૫૦,૦૦૦ વૃક્ષો વાવીને પર્યાવરણને સુરક્ષિત બનાવવાનો છે
![હોટલમાં જતાં આધેડ કપલનો ક્રાઈમ બ્રાંચના અધિકારી બનીને તોડ કરતી ગેંગ ઝડપાઈ હોટલમાં જતાં આધેડ કપલનો ક્રાઈમ બ્રાંચના અધિકારી બનીને તોડ કરતી ગેંગ ઝડપાઈ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1404091/tjglrUDkf1691578972614/1691584928294.jpg)
હોટલમાં જતાં આધેડ કપલનો ક્રાઈમ બ્રાંચના અધિકારી બનીને તોડ કરતી ગેંગ ઝડપાઈ
વાડજ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં પ્રેમી યુગલને ટાર્ગેટ કરીને તોડ કર્યો હતોઃ ઝોન ૧ની લોકલ ક્રાઈમ બ્રાંચે બે ગઠિયાની ધરપકડ કરી
![સરદારબ્રિજ પાસેથી ત્રણ લારી સહિતનો માલસામાન જપ્ત સરદારબ્રિજ પાસેથી ત્રણ લારી સહિતનો માલસામાન જપ્ત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1404091/du2DOuWqI1691579225066/1691584926293.jpg)
સરદારબ્રિજ પાસેથી ત્રણ લારી સહિતનો માલસામાન જપ્ત
પશ્ચિમ ઝોનના પરિમટ વિભાગ દ્વારા નવરંગપુરા મલ્ટિલેવલ પે એન્ડ પાર્કિંગનું ત્રિમાસિક લાઈસન્સ ફી પેટે આરોહી એન્ટરપ્રાઈઝ પાસેથી રૂ. ૬.૫૪ લાખની ફી વસૂલવામાં આવી
![અમેરિકામાં ટોર્નેડોનો ખતરો: ૧૦ લાખ ઘરમાં અંધારપટ, ૨૬૦૦ ફ્લાઈટ રદ અમેરિકામાં ટોર્નેડોનો ખતરો: ૧૦ લાખ ઘરમાં અંધારપટ, ૨૬૦૦ ફ્લાઈટ રદ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1402930/pK831ExDS1691493192074/1691499293453.jpg)
અમેરિકામાં ટોર્નેડોનો ખતરો: ૧૦ લાખ ઘરમાં અંધારપટ, ૨૬૦૦ ફ્લાઈટ રદ
વોશિંગ્ટનમાં સ્ટોર્મ, કરાવૃષ્ટિ, ભારે વરસાદની ચેતવણી વચ્ચે સરકારી કાર્યાલયો બંધ
![યુપી, ઉત્તરાખંડ, બિહાર અને આસામમાં ભારે વરસાદની ચેતવણી: ઓરેન્જ એલર્ટ જારી યુપી, ઉત્તરાખંડ, બિહાર અને આસામમાં ભારે વરસાદની ચેતવણી: ઓરેન્જ એલર્ટ જારી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1402930/fi58mGuUB1691493417227/1691499284407.jpg)
યુપી, ઉત્તરાખંડ, બિહાર અને આસામમાં ભારે વરસાદની ચેતવણી: ઓરેન્જ એલર્ટ જારી
રાજધાની દિલ્હી, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાનમાં ચોમાસું નબળું પડ્યું
![આજથી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા: પીએમ મોદી ગુરુવારે જવાબ આપશે આજથી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા: પીએમ મોદી ગુરુવારે જવાબ આપશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1402930/xLZvrlrPt1691493583158/1691499279906.jpg)
આજથી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા: પીએમ મોદી ગુરુવારે જવાબ આપશે
આજે વિપક્ષ વતી ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરશેઃ શાસક અને વિપક્ષો વચ્ચે જોરદાર જંગ જોવા મળશે
![ઈડીના ડાયરેક્ટરનો સ્વાંગ રચી બે લાખનું રોકાણ કરી રૂ. દોઢ કરોડની ઠગાઈ કરી ઈડીના ડાયરેક્ટરનો સ્વાંગ રચી બે લાખનું રોકાણ કરી રૂ. દોઢ કરોડની ઠગાઈ કરી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1402930/A0RfM8hfh1691493801270/1691499276637.jpg)
ઈડીના ડાયરેક્ટરનો સ્વાંગ રચી બે લાખનું રોકાણ કરી રૂ. દોઢ કરોડની ઠગાઈ કરી
ટેન્ડર અપાવી દેવાનું કહીને જ્યોતિષી સાથે આબાદ છેતપિંડી આચરી: NAના બોગસ અધિકારીના પર્દાફાશ બાદ ઈડીના ડાયરેક્ટર બની ચીટિંગ આચરતા શખ્સનો આતંક સામે આવ્યો
![નારાજગી: મેન્ટેનેન્સનું કામ હોવાથી પાવાગઢનો રોપવે ૧૧ તારીખ સુધી બંધ નારાજગી: મેન્ટેનેન્સનું કામ હોવાથી પાવાગઢનો રોપવે ૧૧ તારીખ સુધી બંધ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1402930/qSidGDhWa1691491536885/1691498342667.jpg)
નારાજગી: મેન્ટેનેન્સનું કામ હોવાથી પાવાગઢનો રોપવે ૧૧ તારીખ સુધી બંધ
ર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે
![અધિક શ્રાવણમાં સિંગતેલના ભાવમાં ભડકોઃ ડબાનો ભાવ રૂ.૩૧૦૦ને પાર અધિક શ્રાવણમાં સિંગતેલના ભાવમાં ભડકોઃ ડબાનો ભાવ રૂ.૩૧૦૦ને પાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1402930/LUolX1pCR1691492033042/1691498338846.jpg)
અધિક શ્રાવણમાં સિંગતેલના ભાવમાં ભડકોઃ ડબાનો ભાવ રૂ.૩૧૦૦ને પાર
ટામેટાં, ડુંગળી બાદ હવે સિંગતેલમાં પણ લાલચોળ તેજી, ઓફ સિઝન છતાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ભાવ
![કાર્યવાહીઃ ઓવરસ્પીડથી વાહનો ચલાવનાર વિરુદ્ધ ૧૪ દિવસમાં ૧૩ હજારથી વધુ કેસ કાર્યવાહીઃ ઓવરસ્પીડથી વાહનો ચલાવનાર વિરુદ્ધ ૧૪ દિવસમાં ૧૩ હજારથી વધુ કેસ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1402930/iHhtdmqTZ1691492340596/1691498335211.jpg)
કાર્યવાહીઃ ઓવરસ્પીડથી વાહનો ચલાવનાર વિરુદ્ધ ૧૪ દિવસમાં ૧૩ હજારથી વધુ કેસ
ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા નિયમોનો ભંગ કરનારા ડ્રાઈવરોનાં વાહન કબજે કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી
![કન્જક્ટિવાઇટિસઃ મંદીની સિઝનમાં ગોગલ્સના ભાવ અને વેચાણમાં ૨૦ ટકાનો ઉછાળો આવ્યો કન્જક્ટિવાઇટિસઃ મંદીની સિઝનમાં ગોગલ્સના ભાવ અને વેચાણમાં ૨૦ ટકાનો ઉછાળો આવ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1402930/ZqSxNcRLM1691492459277/1691498329718.jpg)
કન્જક્ટિવાઇટિસઃ મંદીની સિઝનમાં ગોગલ્સના ભાવ અને વેચાણમાં ૨૦ ટકાનો ઉછાળો આવ્યો
હોલસેલ ભાવમાં વધારો થતા રૂ. ૮૦માં મળતા ગોગલ્સ રૂપિયા ૧૫૦માં વેચાવા લાગ્યા