CATEGORIES
Kategoriler
![પ્રણોય ઈન્ડિયા ઓપનની એકતરફી સેમિફાઈનલમાં હારતા બહાર પ્રણોય ઈન્ડિયા ઓપનની એકતરફી સેમિફાઈનલમાં હારતા બહાર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1575576/-nZR-xzPN1705809149747/1705809223695.jpg)
પ્રણોય ઈન્ડિયા ઓપનની એકતરફી સેમિફાઈનલમાં હારતા બહાર
ભારતના શટલર પ્રણોયનો સેમી.માં ચીનના શી યુ કી સામે 21-15, 21-5થી પરાજય
![સાનિયા સાથે છૂટાછેડા બાદ પાક.ક્રિકેટર શોએબે ત્રીજા લગ્ન કર્યા સાનિયા સાથે છૂટાછેડા બાદ પાક.ક્રિકેટર શોએબે ત્રીજા લગ્ન કર્યા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1575576/1RJJs6PvA1705808704888/1705809074533.jpg)
સાનિયા સાથે છૂટાછેડા બાદ પાક.ક્રિકેટર શોએબે ત્રીજા લગ્ન કર્યા
શોએબ મલિકની પાક. એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્નની આશ્ચર્યજનક જાહેરાત
![અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો બાંગ્લાદેશ સામે 84 રને વિજય અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો બાંગ્લાદેશ સામે 84 રને વિજય](https://reseuro.magzter.com/100x125/articles/19486/1575576/-pEEJOokI1705808422150/1705808647819.jpg)
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો બાંગ્લાદેશ સામે 84 રને વિજય
ભારત 251/7, આદર્શ અને સહારનની ફિફ્ટી, બાંગ્લાદેશ 167માં સમેટાયું, સૌમીની ચાર વિકેટ
![આમિર ખાનની બે ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થશે આમિર ખાનની બે ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1575576/dUvrHpvAj1705808133414/1705808358898.jpg)
આમિર ખાનની બે ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થશે
સિતારે જમીન પર અને લાહોર: 1947માં આમિરખાને એક્ટરના બદલે પ્રોડ્યુસર તરીકે જવાબદારી સંભાળી છે
![શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બોલિવૂડમાં બ્રેક, 100 ફિલ્મનું શૂટિંગ રદ શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બોલિવૂડમાં બ્રેક, 100 ફિલ્મનું શૂટિંગ રદ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1575576/VGI6QMsk11705807845310/1705808095998.jpg)
શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બોલિવૂડમાં બ્રેક, 100 ફિલ્મનું શૂટિંગ રદ
દેશના70 શહેરોમાં 160થી વધુ સિનેમાઘરોમા મહોત્સવનું લાઈવપ્રસારણ દર્શાવાશે
![આણંદની મહિલા કલાકારે 'શ્રી રામ' શબ્દના ઉપયોગથી વોલપેપર પર વિશાળ ચિત્ર બનાવ્યું આણંદની મહિલા કલાકારે 'શ્રી રામ' શબ્દના ઉપયોગથી વોલપેપર પર વિશાળ ચિત્ર બનાવ્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1575576/rsFaauPZw1705807413452/1705807791175.jpg)
આણંદની મહિલા કલાકારે 'શ્રી રામ' શબ્દના ઉપયોગથી વોલપેપર પર વિશાળ ચિત્ર બનાવ્યું
કલાકૃતિ વોલપેપર ઉપર 42x30 ઈંચની સાઈઝમાં 4,80,002 ‘શ્રી રામ’ શબ્દ વડે ચિત્રને આકાર આપ્યો
![વિદ્યાઘામ વલ્લભ વિદ્યાનગર રામમય બન્યું વિદ્યાઘામ વલ્લભ વિદ્યાનગર રામમય બન્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1575576/3ArvvTN4u1705807115080/1705807404086.jpg)
વિદ્યાઘામ વલ્લભ વિદ્યાનગર રામમય બન્યું
એસ.પી. યુનિ.દ્વારા આયોજિત શ્રી રામ રથયાત્રામાં ત્રણ હજાર વિધાર્થીઓ જોડાયા
![બોર્ડની પરીક્ષા માટે DEOએ ગુજરાતી બાદ અંગ્રેજીમાં પ્રશ્નબેંક તૈયાર કરી બોર્ડની પરીક્ષા માટે DEOએ ગુજરાતી બાદ અંગ્રેજીમાં પ્રશ્નબેંક તૈયાર કરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/Zz2dROEji1705731862267/1705732028594.jpg)
બોર્ડની પરીક્ષા માટે DEOએ ગુજરાતી બાદ અંગ્રેજીમાં પ્રશ્નબેંક તૈયાર કરી
ધો-10- 12ના મુખ્ય વિષયોની વિદ્યાર્થીઓ તૈયારી કરી શકશે એક વિષયમાં અંદાજે હજાર પ્રશ્નોનો પ્રશ્નબેંકમાં સમાવેશ
![રાજકોટ પાસેના માણેકવાડાના હાઇપ્રોફાઇલ જુગારધામ મામલે PSI સહિત 4 કર્મી સસ્પેન્ડ રાજકોટ પાસેના માણેકવાડાના હાઇપ્રોફાઇલ જુગારધામ મામલે PSI સહિત 4 કર્મી સસ્પેન્ડ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/OTmhm9nun1705731678958/1705731805709.jpg)
રાજકોટ પાસેના માણેકવાડાના હાઇપ્રોફાઇલ જુગારધામ મામલે PSI સહિત 4 કર્મી સસ્પેન્ડ
અધિકારીના પૂર્વ વહીવટદારની ટીપથી સ્ટેટ મોનિટરિંગે પકડ્યું મોટું જુગારધામ
![કપડવંજના ગરોડમાં આંગણવાડીના બાળકોને સડેલા ચણા અપાતા હોબાળો કપડવંજના ગરોડમાં આંગણવાડીના બાળકોને સડેલા ચણા અપાતા હોબાળો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/RazovJvzw1705731476350/1705731605021.jpg)
કપડવંજના ગરોડમાં આંગણવાડીના બાળકોને સડેલા ચણા અપાતા હોબાળો
ચકાસણી કર્યા વગર જ સડેલુ અનાજ પીરસવામાં આવતુ હોવાનો ઘટસ્ફોટ
![ડાકોરના ગોમતી તળાવમાં નૌકા વિહારમાં સલામતીના નામે મીંડુ ડાકોરના ગોમતી તળાવમાં નૌકા વિહારમાં સલામતીના નામે મીંડુ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/qagROAC7A1705731245572/1705731432938.jpg)
ડાકોરના ગોમતી તળાવમાં નૌકા વિહારમાં સલામતીના નામે મીંડુ
વડોદરામાં બનેલી ઘટનાને લઇને પગલાં ભરવા માટે ઉપવાસ આંદોલન કાર્યવાહી કરવામાં નહીં આવે તો જાગૃત નાગરિક દ્વારા જળસમાધી લેવાની ચીમકી ઉચ્ચારાઈ
![ગાંધીનગર મ્યુનિ.ના બૂબ્જેટમાં આં.રા.કક્ષાની માળખાકીય સુવિધાને પ્રાધાન્ય ગાંધીનગર મ્યુનિ.ના બૂબ્જેટમાં આં.રા.કક્ષાની માળખાકીય સુવિધાને પ્રાધાન્ય](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/Yn7EejN_d1705730856651/1705731179104.jpg)
ગાંધીનગર મ્યુનિ.ના બૂબ્જેટમાં આં.રા.કક્ષાની માળખાકીય સુવિધાને પ્રાધાન્ય
મ્યુનિસિપલ કમિશનરે 397.75 કરોડની પુરાંત સાથેનું 1247 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કર્યુ
![સુરતના રાજદ્રોહના કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરાયા સુરતના રાજદ્રોહના કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરાયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/dnmpfHP0w1705730671812/1705730795566.jpg)
સુરતના રાજદ્રોહના કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરાયા
કોર્ટનો ચુકાદોઃ અંતે સત્યનો વિજય થયો છે- હાર્દિક પટેલ
![પોલીસ મથકમાં જેમની સામે ગુનો નોંધાયો છે તે પૈકી એક વ્યક્તિ તો દુનિયામાં જ હયાત નથી! પોલીસ મથકમાં જેમની સામે ગુનો નોંધાયો છે તે પૈકી એક વ્યક્તિ તો દુનિયામાં જ હયાત નથી!](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/WSkrqpdsd1705730404657/1705730630543.jpg)
પોલીસ મથકમાં જેમની સામે ગુનો નોંધાયો છે તે પૈકી એક વ્યક્તિ તો દુનિયામાં જ હયાત નથી!
એફઆઈઆરમાં ગંભીર બેદરકારી!બિનિત કોટીયાનું જે સરનામું છે તે બંગલો બે વર્ષ પહેલાં જ વેચાઇ ગયો છે
![ED એ લાલુ યાદવ, પુત્ર તેજસ્વીને ફરી સમન્સ પાઠવ્યું ED એ લાલુ યાદવ, પુત્ર તેજસ્વીને ફરી સમન્સ પાઠવ્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/kKsgNUon51705730229488/1705730346011.jpg)
ED એ લાલુ યાદવ, પુત્ર તેજસ્વીને ફરી સમન્સ પાઠવ્યું
શરદ પવારના પૌત્ર રોહિત પવારને 24 જાન્યુઆરીનું સમન્સ
![ટાટા સ્ટીલ બ્રિટનના પોર્ટ ટેલ્બટ પ્લાન્ટના 2,800 કર્મચારીઓની છટણી કરશે ટાટા સ્ટીલ બ્રિટનના પોર્ટ ટેલ્બટ પ્લાન્ટના 2,800 કર્મચારીઓની છટણી કરશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/XTwSVrfWV1705729864583/1705730188073.jpg)
ટાટા સ્ટીલ બ્રિટનના પોર્ટ ટેલ્બટ પ્લાન્ટના 2,800 કર્મચારીઓની છટણી કરશે
જોબ ગુમાવનારા કર્મચારીઓને ૧૩ કરોડ પાઉન્ડનું સપોર્ટ પેકેજ અપાશે
![રાહુલને સાંસદપદે બહાલ કરતા ચુકાદા સામેની અરજી ફગાવાઈ રાહુલને સાંસદપદે બહાલ કરતા ચુકાદા સામેની અરજી ફગાવાઈ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/xDFRrHqG21705729576397/1705729823155.jpg)
રાહુલને સાંસદપદે બહાલ કરતા ચુકાદા સામેની અરજી ફગાવાઈ
અરજી કરનારને કોર્ટનો સમય વેડફવા માટે રૂ.૧ લાખનો ખર્ચ ચૂકવવા આદેશ
![22 જાન્યુઆરીએ દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવા વડાપ્રધાન મોદીનું આહ્વાન 22 જાન્યુઆરીએ દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવા વડાપ્રધાન મોદીનું આહ્વાન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/pjnZWHU9q1705729375746/1705729538703.jpg)
22 જાન્યુઆરીએ દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવા વડાપ્રધાન મોદીનું આહ્વાન
ભારતનો વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સમાવેશ કરવાનું ફરી વચન આપ્યું
![પાક.ના ચાર ક્રિકેટરને IL T20 અને બાંગ્લાદેશ લીગમાં રમવા લીલીઝંડી પાક.ના ચાર ક્રિકેટરને IL T20 અને બાંગ્લાદેશ લીગમાં રમવા લીલીઝંડી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/6lvUIDJYO1705729130160/1705729327356.jpg)
પાક.ના ચાર ક્રિકેટરને IL T20 અને બાંગ્લાદેશ લીગમાં રમવા લીલીઝંડી
પીસીબીએ ઈજામાંથી રિકવર થયેલા ચાર ખેલાડીઓને એનઓસી આપતા આશ્ચર્ય
![જોકોવિચ, સબાલેન્કા ઓસી.ઓપનના ચોથા રાઉન્ડમાં જોકોવિચ, સબાલેન્કા ઓસી.ઓપનના ચોથા રાઉન્ડમાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/XnCfHCUW-1705728847085/1705729108063.jpg)
જોકોવિચ, સબાલેન્કા ઓસી.ઓપનના ચોથા રાઉન્ડમાં
જોકોવિચનો ત્રીજા રાઉન્ડમાં એચેવેરી સામે 6-3, 6-3, 7-6(2) થી વિજ્ય
![‘અન્નપૂર્ણાંન વિવાદ બાદ નયનતારાએ માફીમાગી ‘અન્નપૂર્ણાંન વિવાદ બાદ નયનતારાએ માફીમાગી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/CxdsnSc6D1705728049363/1705728817100.jpg)
‘અન્નપૂર્ણાંન વિવાદ બાદ નયનતારાએ માફીમાગી
ધાર્મિક લાગણી દુભવ્યાના આક્ષેપ બાદ નેટફ્લિક્સે નયનતારાની ફિલ્મ હટાવી લીધી
![અયોધ્યામાં હેમા માલિનીની નૃત્ય નાટિકા,સીતાજીની ભૂમિકા કરી અયોધ્યામાં હેમા માલિનીની નૃત્ય નાટિકા,સીતાજીની ભૂમિકા કરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/Fg17sra921705727835057/1705728037820.jpg)
અયોધ્યામાં હેમા માલિનીની નૃત્ય નાટિકા,સીતાજીની ભૂમિકા કરી
રામભદ્રાચાર્યના 75મા જન્મદિન નિમિત્તે હેમા માલિનીને વિશેષ આમંત્રણ
![‘શૈતાન’ની દુનિયામાં અજય દેવગન, માધવન અને જ્યોતિકાનો પ્રવેશ ‘શૈતાન’ની દુનિયામાં અજય દેવગન, માધવન અને જ્યોતિકાનો પ્રવેશ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/qLkO1EAlL1705726720712/1705727826814.jpg)
‘શૈતાન’ની દુનિયામાં અજય દેવગન, માધવન અને જ્યોતિકાનો પ્રવેશ
ગુજરાતી ફિલ્મ વશની રીમેક તરીકે શૈતાન' બની હોવાનું કહેવાય છે
![વેબ સિરીઝમાં મહાત્મા ગાંધીનો રોલ કરશે પ્રતિક ગાંધી વેબ સિરીઝમાં મહાત્મા ગાંધીનો રોલ કરશે પ્રતિક ગાંધી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/ypipZQ5Hz1705726528722/1705726717176.jpg)
વેબ સિરીઝમાં મહાત્મા ગાંધીનો રોલ કરશે પ્રતિક ગાંધી
ગુજરાતથી માંડીને વિદેશમાં વિવિધ સ્થળે ‘ગાંધીજી’નું શૂટિંગ થશે
![આખરે બોલકા, લડાયક સી.જે. ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્યપદને રામ રામ કર્યું આખરે બોલકા, લડાયક સી.જે. ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્યપદને રામ રામ કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/VNVx0-cbn1705726264983/1705726513844.jpg)
આખરે બોલકા, લડાયક સી.જે. ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્યપદને રામ રામ કર્યું
શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ટાણે કોંગ્રેસના નેતાઓના વલણથી સી.જે. ગુંગળાયા ! ગુજરાતના નેતાઓ PM નરેન્દ્ર મોદી અને અમિતભાઇની કામગીરી દેશ-દુનિયા વખાણી રહ્યા છે ત્યારે કોંગ્રેસની નકારાત્મક્તા અસ્વીકાર્ય: ચાવડા
![સુણોક નજીક IOC દ્વારા જિલ્લા લેવલ-3ની મોકડ્રીલ યોજાઇ સુણોક નજીક IOC દ્વારા જિલ્લા લેવલ-3ની મોકડ્રીલ યોજાઇ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/qKtaZLPep1705722005361/1705722170009.jpg)
સુણોક નજીક IOC દ્વારા જિલ્લા લેવલ-3ની મોકડ્રીલ યોજાઇ
પાઈપલાઈનમાં લાગેલ આગની ઘટના સંદર્ભે મોકડ્રીલ
![સિદ્ધપુરના ખોલવાડા ગામે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું સિદ્ધપુરના ખોલવાડા ગામે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/Ss7bYe1Vk1705721731402/1705722015257.jpg)
સિદ્ધપુરના ખોલવાડા ગામે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું
રૂ.41,68 કરોડના ખર્ચેપ્લાન્ટ તૈયાર થશે
![પાલનપુરમાં LED મોબાઈલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું પાલનપુરમાં LED મોબાઈલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/FAOtcINgg1705721589919/1705721741241.jpg)
પાલનપુરમાં LED મોબાઈલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કરાશે
![મહેસાણા પાલિકાને સ્વચ્છ ભારત મિશન માટે બે હંગામી કર્મીઓ મળશે મહેસાણા પાલિકાને સ્વચ્છ ભારત મિશન માટે બે હંગામી કર્મીઓ મળશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/cy4Aff6yD1705721451178/1705721599546.jpg)
મહેસાણા પાલિકાને સ્વચ્છ ભારત મિશન માટે બે હંગામી કર્મીઓ મળશે
વોક ઈન ઈન્ટરવ્યૂમાં 22 ઉમેદવારો હાજર રહ્યા
![સિદ્ધપુરમાં માંસ-મટનના વેપારીઓ 22મી જાન્યુઆરીએ માર્કેટ સ્વૈચ્છિક બંધ રાખશે સિદ્ધપુરમાં માંસ-મટનના વેપારીઓ 22મી જાન્યુઆરીએ માર્કેટ સ્વૈચ્છિક બંધ રાખશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/z0tvI_YxL1705721213075/1705721460952.jpg)
સિદ્ધપુરમાં માંસ-મટનના વેપારીઓ 22મી જાન્યુઆરીએ માર્કેટ સ્વૈચ્છિક બંધ રાખશે
હિન્દુ-સમાજની લાગણી ન દુભાય તે માટે સ્વૈચ્છિક નિર્ણય લેવાયો પાલિકા, પોલીસ સ્ટેશન અને પ્રાંત કચેરીએ સ્વૈચ્છિક બંધ રાખવા આવેદન આપ્યું