CATEGORIES
Kategoriler
દુષ્કર્મ પીડિતા માંગલિક છે કે નહીં? અલ્હાબાદ હાઈકોર્ટે કુંડળી તપાસવાનો આદેશ આપ્યો, સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો
વિચિત્ર:હાઈકોર્ટે જ્યોતિષ વિભાગના વડાને જન્માક્ષરનો અભ્યાસ અને મેચ કરવા આદેશ આપ્યો હતો કુંડળીમાં માંગલિક દોષ હોવાનુ કારણ દર્શાવીને આરોપીએ લગ્ન કરવાન ઇનકાર કરી દીધો હતો
શહેરમાં વરસાદ પડી જતાં રોડ રિસરફેસના અનેક કામો ઘોંચમાં
ગત વર્ષનાં રોડના કામો હજુ ખેંચાય છે 15 જૂન સુધીમાં રોડના કામો પૂરા કરવા કમિશનરની તાકીદ
ભાવનગરના 14 નાળા વિસ્તારના કાચા મકાનોને તોડી પાડવા સામે HCમાં રિટ
અરજદારોને 15 દિવસની નોટિસ આપી રજૂઆતની તક આપવાની મનપાની બાહેંધરી
ચાંદખેડામાં વરલી મટકાના જુગારધામ પર પીસીબીની રેડ
પોલીસે આઠ આરોપીઓની 32 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
જામનગર નજીક 40 ફૂટ ઊંડાબોરમાં બાળકીખાબકી આર્મી, NDRF સહિતની ટીમ બચાવ કાર્યમાં લાગી
ત્રણ વર્ષની માસૂમ રમતાં રમતાં બોરવેલમાં પડી, બચાવ ટીમને હાથ દેખાયા, ઓક્સિજન પહોંચાડી રેસ્ક્યુ શરૂ
વેપારીએ કાર્ડના પોઈન્ટની લિમિટ બચાવવા લિંક ઓપન કરી ને ખાતામાંથી ₹50 હજાર ઉડ્યા
ઠગે બેંકના કાર્ડના પોઈન્ટની લિમિટ પૂર્ણ થવાનો મેસેજ મોકલી લિંક મોકલી હતી
અમદાવાદના 290 શિક્ષકોને નિવૃત્તિના દિવસે જ લાભો અપાયા
અમદાવાદ શહેરના 168, ગ્રામ્યના 85 અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના 37 શિક્ષકો નિવૃત્ત થયા
ગોતા બ્રિજ નીચે બસની રાહ જોતા યુવકનું કારની અડફેટથી મોત
સિન્ધુભવન રોડ પર રિક્ષા સ્લીપ થતા ચાલકનું મોત
પૂર્વ અમદાવાદમાં બે દિવસમાં પાંચ વ્યક્તિનાં આપઘાત
નારોલમાં વૃદ્ધ દંપતી ખેતરમાં ઝેરી દવા પીને મોતને ભેટ્યા
ઊંઝાના કહોડા ગામનાં પ્રેમીપંખીડાંએ વીજથાંભલા પર ચડી મોતને વ્હાલું કર્યું
કામલી ગામની સીમમાં ઇલેવન કેવી વીજ લાઇનના જીવંત વાયર પકડી લીધો
હિંમતનગરના ગામડી નજીક કાર અકસ્માત માં એકનુંમોત ત્રણને ઇજા
ગાયને બચાવવા જતા કાર પલટી મારી ગઇ
W25 નેખોન સી થામ્ભરત ઓપનની ડબલ્સમાં વૈદેહી ચૌધરી ચેમ્પિયન
વૈદેહીનો મહિલા સિંગલ્સની સેમિમાં પરાજય ફાઇનલમાં ભારતની ઝીલ દેસાઈ અને અનાસ્તાસિયા સુખોતિના સામે વિજય
હિંમતનગર એ ડિવિઝન પોલીસે 1.08 લાખના દારૂ સાથે 1ને ઝડપ્યો
આરોપી 18 ગુનામાં પણ છ વર્ષથી ફરાર હોવાનું ખુલ્યું
રિટેલર્સને ગ્રાહકની મંજૂરી વગર મોબાઈલ નંબર નહીં માગવા કેન્દ્ર સરકારનો નિર્દેશ
CII , ફિક્કી, એસોચેમ, રિટેલર્સ એસોસિએશન સહિતના ઉદ્યોગ સંગઠનોને પત્ર લખ્યો
અદાણી સાથે જોડાયેલા બે વિદેશી ફંડસ પર 2014થી ટેક્સ વિભાગની નજરઃ કોંગ્રેસ
આવકવેરા વિભાગને પણ ‘ મિત્ર કાળ’માં પગલાં નહીં લેવાની ફરજ પડાઈઃ જયરામ રમેશ
કુસ્તીબાજોએ ગંગા નદીમાં મેડલ પધરાવવાની યોજના મોકફ રાખી
ખેડૂત નેતા નરેશ ટિકૈતની દરમિયાનગીરીથી ખેલાડીઓનો નિર્ણય બ્રિજભૂષણ સામે પગલાં લેવા સરકારને પાંચ વિસનું અલ્ટીમેટમ
ચીને પ્રથમવાર નાગરિકને સ્પેસ સ્ટેશન પર મોકલ્યો
મિશન: ત્રણ યાત્રી સાથે શેનઝાઉ-16 અંતરિક્ષ યાનનું સફળ લોન્ચિંગ
વરસાદી પાણી ભરાવાના મામલે મ્યુનિ.ની વિરુદ્ધમાં બેનરો લગાવાયા
મેઘાણીનગરમાં રત્નસાગરથી ફોરેન્સિક ચાર રસ્તા સુધીનાં રોડને નીચો કરવા સ્થાનિકોની માંગણી
આજે વિશ્વ તમાકુ નિષેધ દિનઃ કિશોર વયે મસાલા, ધુમ્રપાનની વધતી લત
ભારતમાં 30 ટકા કેન્સર માત્ર તમાકુના સેવનથી થાય છે પીજીમાં કે એકલી રહેતી યુવતીઓમાં દેખાદેખીથી ધુમ્રપાનનો વધતો ક્રેઝ
ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા
રવિ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા માટે રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી ભારત સરકાર વર્ષ 2023-24માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે કૃષિ મંત્રી
રાજ્યમાં આડેધડ ડિમોલિશનની કામગીરી રોકવા માટે મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રજૂઆત કરી ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજિસ્ટર્ડ મિલકતોનું ડિમોલિશન ન કરવા અને ભાવનગરમાં ઘોઘા માર્ગ 14 નાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ આગળની કાર્યવાહી કરવા માગણી
મંદિરે ગયેલા આધેડને રિક્ષાચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળ પર મોત
દૂધેશ્વર બ્રિજના છેડે વાડજ સર્કલ પાસે સવારે બનેલો બનાવ
માતાને ઘેનની ગોળીઓ પાઈ યુવતીએ રાતે પ્રેમીને બોલાવ્યો,માતા જાગીજતાં હત્યા કરી
જુનાગઢમાં પિતા બહારગામ જતા 18 વર્ષીય યુવતીનું હિંસક કારસ્તાન
માંગરોળ દરિયામાં ફુસાયેલી ફિશિંગ બોટને કોસ્ટગાર્ડે બચાવી
9 ક્રુ મેમ્બરો સાથે માછીમારી બોટનું રેસ્ક્યુ કરાયું
‘જમીનમાંથીમાયા નીકળી છે’ કહી સોનાના નકલી સિક્કા વેચતી 4 મહિલા ઝબ્બે
વેરાવળમાં ઘી વેચવાના બહાને લોકોને વિશ્વાસમાં લીધા બાદ છેતરપિંડી કરતી હતી
સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા-મહાઆરતી કરાઇ
ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કર્યો
નીતિશ, મમતા સહિતના વિપક્ષી નેતાઓની પટણામાં 12 જૂને બેઠક
લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા વિપક્ષોની એક થવાની કવાયત વેગીલી બની
ઉજ્જૈનના મહાકાલેશ્વર લોક કોરિડોરમાં ‘સપ્તર્ષિ’ની છ પ્રતિમા તૂટી જતાં વિવાદ
ભારે પવનને કારણે મૂર્તિઓ પડી ગઇ હતીઃ ઘટનામાં તપાસનો આદેશ ભાજપે પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ
'નાવિક’ શ્રેણીનો વધુ એક ઉપગ્રહ લોન્ચ
'સ્વદેશી જીપીએસ' સેટેલાઇટ વધુ ચોક્કસ પરિણામ પૂરું પાડશે
મોટેરા સ્ટેડિયમમાં પીધેલા પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઝપાઝપી
વીડિયો વાયરલ થતાં મહિલા સોમવારે મેચ જોવા આવતા પોલીસ તપાસ કરશે