CATEGORIES
Kategoriler
G7 દેશોએ ભારતના G20 અધ્યક્ષપદને સમર્થન આપ્યું
અમે લોકોના શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ
હવે પપ્પુ કોણ છે? હિમાચલની હાર પછી તૃણમૂલના સાંસદનો પ્રશ્ન
મહુવા મોઇત્રાએ અર્થતંત્ર અંગે પણ સરકારની ટીકા કરી
GST કાઉન્સિલ શનિવારે બેઠક અનેક મહત્વના નિર્ણયો લેવાશે
GST ગુનાઓને ફોારી ગુનો ગણવા અંગે પણ નક્કી કરાશે
રિલાયન્સ ભારતની સૌથી વિઝિબલ કંપની
» 4 લાખથી વધુ ઓનલાઈન પબ્લિકેશન્સના 5 કરોડથી વધુ ન્યૂઝ આર્ટિકલ્સનું એનાલિસીસ
સેવાલિયા જૂની ચેકપોસ્ટ પર દેશી પિસ્તોલ, કારતૂસ સાથે એક ઝબ્બે
» બિહારનો ઇસમ ખાનગી બસમાં પિસ્તોલ અને કારતૂસ સાથે મુસાફરી કરતો હતો
ચરોતરમાં ઈકોના સાઈલેન્સરની ચોરી યથાવત, ક્યારે અટકશે?
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી વધુ ચાર સાયલેન્સરની ચોરી થઈ ગત અઠવાડિયામાં જ ત્રણ ઇકો કારના સાયલેન્સર ચોરાયા હતા
ધોરણ 10ના ફોર્મ ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે સ્વીકારવામાં આવશે
મંગળવારે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતાં રેગ્યુલર ફી સાથે 18 ડિસેમ્બર સુધી ફોર્મ સ્વીકારાશે 19 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી 3 તબક્કામાં લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનો શિક્ષણ બોર્ડનો નિર્ણય
વિદ્યાસહાયકની સામાન્ય ભરતી માટે કામચલાઉ મેરિટ યાદી જાહેર કરાઈ
સામાન્ય ભરતી માટે 1924 જગ્યા માટે 26 હજાર અરજી આવી હતી કામચલાઉ મેરિટ યાદીમાં ક્ષતિ હોય ક્ષ તો 16મી સુધીમાં પુરાવા સાથે અરજી આપવાની રહેશે
બિહારમાં 2025ની ચૂંટણી તેજસ્વીના નેજા હેઠળ લડાશેઃ નીતિશનો સંકેત
» બિહારના સીએમે યુવા નેતાને નેતૃત્વ સોંપવાની વાત કરી
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બેલા ત્રિવેદી ખસી જતાં બિલ્કિસ કેસની સુનાવણી મોકૂફ
બિલ્કિસે 30 નવેમ્બરે આરોપીઓની વહેલી મુક્તિ સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી
મહિલાને પિલર સાથે બાંધી લાકડીઓ ફટકારી, વાળ કાપી નાંખ્યા
ક્રૂરતા પુનઃલગ્ન કરનારી મહિલાને તાલિબાની સજા: બાબરા તાલુકાના ગળકોટડીનો રૂંવાડાં ઊભાં કરી દેતો બનાવ
મહારાષ્ટ્રની શિંદે સરકાર થોડા મહિનામાં તટી પડશેઃ આદિત્ય ઠાકરે
પક્ષના કાર્યકારોને મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહેવા ઉદ્ધવ જૂથના નેતાની હાકલ
બાલુન્દ્રા-ઈકબાલગઢ રોડપર ટ્રેકટર બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત
ઓવરબ્રિજ પર ટ્રેકટરની સામે બાઈક આવી જતાં અકસ્માત સર્જાયો
સુમિત એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં
» સુમિતે 3-2ના વિભાજીત નિર્ણયથી થાઈ બોક્સરને હરાવ્યો
વિરાટ કોહલી ICC પ્લેયર ઓફ ધ મન્થથી સમ્માનિત
મહિલા ક્રિકેટર વર્ગમાં નિદા ડારને આ એવોર્ડ એનાયત થયો
કેરળના રાજ્યપાલ બે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ પર ભડક્યા
મારી વિરુદ્ધ કેમ્પેઇન ચલાવો છોઃ આરિફ ખાન
મધ્યપ્રદેશમાં ઓનર કિલિંગઃ પરિવારના લોકોએ મહિલાના પતિની હત્યા કરી
ધીરુ તેની પત્ની સાથે અમદાવાદથી ગામડે ગયો અને મોત મળ્યું
વીજ ચોરીના મુદ્દાઓમાં કાયદા મુજબ જર્ક કાર્યવાહી કરી શકે નહીંઃ હાઇકોર્ટનો ચુકાદો
જેર્કના આદેશને પડકારતી અરજદારની અરજી રદ કરતા હાઇકોર્ટે કાયદાની સ્પષ્ટતા કરી આપી વીજ ચોરીના એક કેસમાં અરજદારની અરજી એન્ટરટેઇન કરવાનો કે ઇનકાર કર્યો હોઈ અરજદારે એ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો
વિકૃત પતિએ સિગારેટ પીવાની ના પાડનાર પત્નીને ડામ આપી છૂટાછેડાના કાગળો મોકલ્યા
કોરોના થયો હોવા છતાં પતિ કે સાસરિયાઓ સારવાર કરાવતા ન હતા પત્નીએ પતિ સહિત સાસરિયાંના વિરુદ્ધમાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
ધો.9, 10ના એક-એક વર્ગ ધરાવતી શાળાઓમાં વધારાના 1 શિક્ષકની ફાળવણી કરવાની કવાયત
અમદાવાદ શહેર DEOએ એક-એક વર્ગની શાળાઓની વિગતો મગાવી અગાઉ આવી શાળાઓમાં 3 શિક્ષક મળતા હતા, પરંતુ ઠરાવ બાદ આવી શાળાઓમાં 4નું સેટઅપ મંજૂર કરાયું
વિદ્યાર્થિનીની છેડતી કેસમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષકની જામીનઅરજી કોર્ટે ફગાવી
પીટી શિક્ષકે મેસેજ કરી વિદ્યાર્થિની પાસે અશ્લીલ માગણી કરી હતી આરોપી ગુનાઇત માનસ ધરાવે છે, અગાઉ પણ શિક્ષક સામે જુદી જુદી ફરિયાદ હતીઃ કોર્ટ
મેટ્રોમાં આવતા છાત્રો માટે ઉદગમ સ્કૂલનો નિઃશુલ્ક ફેરી સર્વિસનો નિર્ણય
થલતેજ સુધી મેટ્રોમાં આવતા વિદ્યાર્થીઓ માટે પિક-અપ અને ડ્રોપ ફેસિલિટી અમે પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માગીએ છીએ મનન ચોક્સી
છ IPS અધિકારીને બદલવાની ચૂંટણીપંચની ટકોર બાદ 4 બદલાયા
» પ્રેમવીરસિંઘ અને રૂપલ સોલંકી યથાસ્થાને, પ્રેમવીરસિંઘની જરૂર હોવાનો રિપોર્ટ કરાયો
JDU સાથે BTPનું જોડાણ, નીતીશકુમાર પ્રચાર કરશે
♦ ભાજપ, કોંગ્રેસ અને આપને ભીડવવા માટે 12 ઉમેદવારની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી
‘સપ્લાય ચેઇન’ ખોટકાતા ઇન્ડિગોના 30 વિમાન ઠપ
મુશ્કેલી પાર્ટ્સ મળતા નથીઃ સ્ટાફ સાથે વિમાનો લીઝ પર લેવા એરલાઇનની વિચારણા
બન્ને દેશો ‘વધુ ન્યાયસંગત’ અને ‘બહુકેન્દ્રી’ વિશ્વની તરફેણમાંઃ રશિયા
» વિદેશ મંત્રી જયશંકરના રશિયાના પ્રવાસમાં વેપાર અને રોકાણ પર ચર્ચા કરાશે
માઉન્ટ આબુમાંજુગાર રમવા ગયેલા મહેસાણાના 9 શનિ ઝડપાયા
» પોલીસે રૂ. 1,94,840 રોકડ તથા બે કાર જપ્ત કરી હતી 2104
શરીર માટે હાનિકારક પ્રોડકસનો પ્રચાર નહીં કરુ : અમિત સાધ
અમિતે કરોડો રૂપિયાની ઓફરને પણ ઠુકરાવાની તૈયારી દર્શાવી
લંડનમાં ફિલ્મના શૂટિંગની સાથે અનુષ્કાની મસ્તી એક્સપ્રેસ
ચકડા એક્સપ્રેસના શૂટિંગ દરમિયાન અનુષ્કાની સાથે દીકરી વામિકા પણ લંડન પહોંચી
લગ્ન પર વિશ્વાસ નથી, પલકેપણ લગ્નથી દૂર રહેવું જોઈએઃ શ્વેતાની સલાહ
શ્વેતાતિવારીએ રાજા ચૌધરી અને અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા,પરંતુ બંને લગ્નનો કરૂણ અંજામ આવ્યો હતો