CATEGORIES
Kategoriler
![આજથી ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને સાયન્સમાં ગુણ ચકાસણીની કાર્યવાહી શરૂ આજથી ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને સાયન્સમાં ગુણ ચકાસણીની કાર્યવાહી શરૂ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1696924/_1Kyo5pMe1715581686004/1715581773322.jpg)
આજથી ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને સાયન્સમાં ગુણ ચકાસણીની કાર્યવાહી શરૂ
વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી માટે બોર્ડને ઓનલાઈન અરજી કરવાની રહેશે
![42 વર્ષીય બિઝનેસમેનનું રાજપથ ક્લબમાં ક્રિકેટ રમતા હાર્ટએટેક્ની મૃત્યુ 42 વર્ષીય બિઝનેસમેનનું રાજપથ ક્લબમાં ક્રિકેટ રમતા હાર્ટએટેક્ની મૃત્યુ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1696924/6gW8DmRb71715581523344/1715581586593.jpg)
42 વર્ષીય બિઝનેસમેનનું રાજપથ ક્લબમાં ક્રિકેટ રમતા હાર્ટએટેક્ની મૃત્યુ
ઘેરા શોકનો માહોલ, રાજપથ કલબની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી રદ કરાઈ
![એટમ બોમ્બથી રાહુલ ગાંધી ડરી શકે છે, ભાજપ નહીઃ અમિત શાહ એટમ બોમ્બથી રાહુલ ગાંધી ડરી શકે છે, ભાજપ નહીઃ અમિત શાહ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1696924/ND1LRyR0_1715581344314/1715581433744.jpg)
એટમ બોમ્બથી રાહુલ ગાંધી ડરી શકે છે, ભાજપ નહીઃ અમિત શાહ
પડકાર PoK ભારતનું અભિન્ન અંગ છે અને અમે તે લઇને જ ઝંપીશું : ગૃહમંત્રી
![PM મોદીએ દેશની સંપત્તિ 4-5 ધનિકોને આપી દીધી છેઃ પ્રિયંકા PM મોદીએ દેશની સંપત્તિ 4-5 ધનિકોને આપી દીધી છેઃ પ્રિયંકા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1696924/yCnNFwYpb1715580644161/1715581261162.jpg)
PM મોદીએ દેશની સંપત્તિ 4-5 ધનિકોને આપી દીધી છેઃ પ્રિયંકા
કોલસો, વીજળી, બંદરો અને એરપોર્ટ બધું જ વડાપ્રધાનના મિત્રોની પાસે છેઃ કોંગ્રેસ નેતાનો આક્ષેપ
![કોંગ્રેસ જાતિગત ગણતરી દ્વારા દેશનો ‘એક્સ-રે’ કરશેઃ રાહુલ ગાંધી કોંગ્રેસ જાતિગત ગણતરી દ્વારા દેશનો ‘એક્સ-રે’ કરશેઃ રાહુલ ગાંધી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1696924/qfZZ0QrFj1715577125218/1715577255117.jpg)
કોંગ્રેસ જાતિગત ગણતરી દ્વારા દેશનો ‘એક્સ-રે’ કરશેઃ રાહુલ ગાંધી
ભાજપ ‘ટેમ્પોવાલે” અબજોપતિઓ પાસેથી મળેલી નોટો ગણતો હશે ત્યારે અમે સમાનતા સુનિશ્ચિત કરીશું સોનિયા ગાંધી સાથે વાતચીત દર્શાવતો વીડિયો શેર કરી મધર્સ ડેની શુભેચ્છા આપી
![જો ‘આપ’ને ચૂંટશો તો મારે ફરી જેલમાં જવું પડશે નહીંઃ કેજરીવાલ જો ‘આપ’ને ચૂંટશો તો મારે ફરી જેલમાં જવું પડશે નહીંઃ કેજરીવાલ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1696924/wZwwnpRHm1715576891542/1715577093767.jpg)
જો ‘આપ’ને ચૂંટશો તો મારે ફરી જેલમાં જવું પડશે નહીંઃ કેજરીવાલ
દિલ્હીમાં રોડ-શો યોજીને દિલ્હીના સીએમે લોકોને અપીલ કરી
![કુવૈતમાં ભ્રષ્ટાચાર વકરતા અમીરે દેશની સંસદને ભંગ કરીઃ વહીવટ હાથમાં લીધો કુવૈતમાં ભ્રષ્ટાચાર વકરતા અમીરે દેશની સંસદને ભંગ કરીઃ વહીવટ હાથમાં લીધો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1695995/U6cmKZXBh1715495639943/1715495779978.jpg)
કુવૈતમાં ભ્રષ્ટાચાર વકરતા અમીરે દેશની સંસદને ભંગ કરીઃ વહીવટ હાથમાં લીધો
13 મેના રોજ મળનારી નવી સંસદની બેઠક પહેલા નિર્ણય લેવાયો
![છેડતીના આક્ષેપ છતાં રાજ્યપાલે કેમ રાજીનામું આપ્યું નથીઃ મમતા છેડતીના આક્ષેપ છતાં રાજ્યપાલે કેમ રાજીનામું આપ્યું નથીઃ મમતા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1695995/Wx5iOcmDZ1715495576901/1715495639877.jpg)
છેડતીના આક્ષેપ છતાં રાજ્યપાલે કેમ રાજીનામું આપ્યું નથીઃ મમતા
બોઝ રાજ્યપાલ છે, ત્યાં સુધી રાજભવનમાં પગ નહીં મુકું
![ચૂંટણી ટાણે આંધ્રપ્રદેશ પોલીસે રૂ. 7 કરોડની રોકડ જપ્ત કરી ચૂંટણી ટાણે આંધ્રપ્રદેશ પોલીસે રૂ. 7 કરોડની રોકડ જપ્ત કરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1695995/N6pubn83C1715495447981/1715495478978.jpg)
ચૂંટણી ટાણે આંધ્રપ્રદેશ પોલીસે રૂ. 7 કરોડની રોકડ જપ્ત કરી
ટ્રક સાથે વાન અથડાતાં રોકડની હેરફેરની ઘટનાનો ખુલાસો થયો
![રાજસ્થાન રોયલ્સ સામે આજે ચેન્નાઈની આકરી કસોટી થશે રાજસ્થાન રોયલ્સ સામે આજે ચેન્નાઈની આકરી કસોટી થશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1695995/aPrdwpQi91715495210549/1715495332064.jpg)
રાજસ્થાન રોયલ્સ સામે આજે ચેન્નાઈની આકરી કસોટી થશે
રાજસ્થાન બે મેચ હાર્યા બાદ જીતની લય મેળવવા આતુર, બપોરે 3.30થી પ્રારંભ
![સાઉથની એકટ્રેસમાં ખપાવીને બોલિવૂડે 27 વર્ષ સુધી ફિલ્મ ઓફર ના કરીઃ જ્યોતિકા સાઉથની એકટ્રેસમાં ખપાવીને બોલિવૂડે 27 વર્ષ સુધી ફિલ્મ ઓફર ના કરીઃ જ્યોતિકા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1695995/vGQQipSZ_1715494824837/1715495100313.jpg)
સાઉથની એકટ્રેસમાં ખપાવીને બોલિવૂડે 27 વર્ષ સુધી ફિલ્મ ઓફર ના કરીઃ જ્યોતિકા
1998માં‘ ડોલી સજા કે રખના' પછી જ્યોતિકાને અજય દેવગન સાથે શૈતાનમાં તક મળી
![‘દોપત્તી’ની વાર્તાથી ક્રિતિ ભાવુક થઈ ‘દોપત્તી’ની વાર્તાથી ક્રિતિ ભાવુક થઈ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1695995/xrNmRDOOc1715494668617/1715494752631.jpg)
‘દોપત્તી’ની વાર્તાથી ક્રિતિ ભાવુક થઈ
નેટફ્લિક્સ પર આવનારી આ મિસ્ટ્રી થ્રિલરમાં ક્રિતિ સાથે કાજોલ પણ કામ કરી રહી છે
![કામ ન મળે તો ચાલે, પણ ઈન્ટિમેટ સીન ક્યારેય નહીં કરુઃ સોનાક્ષી સિંહા કામ ન મળે તો ચાલે, પણ ઈન્ટિમેટ સીન ક્યારેય નહીં કરુઃ સોનાક્ષી સિંહા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1695995/4TMXv8aHf1715494423491/1715494581886.jpg)
કામ ન મળે તો ચાલે, પણ ઈન્ટિમેટ સીન ક્યારેય નહીં કરુઃ સોનાક્ષી સિંહા
સાથે હીરામંડીમાં કામ કર્યા પછીપોતાનોકોન્ફિડન્સ વધ્યો હોવાનું જણાવ્યું
![મારો પણ પરિવાર હોય એ સપનું પૂરું કરવા એક્ટિંગમાંથી બ્રેક લીધો હતોઃ માધુરી મારો પણ પરિવાર હોય એ સપનું પૂરું કરવા એક્ટિંગમાંથી બ્રેક લીધો હતોઃ માધુરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1695995/LFcxu_4ir1715493796465/1715494365062.jpg)
મારો પણ પરિવાર હોય એ સપનું પૂરું કરવા એક્ટિંગમાંથી બ્રેક લીધો હતોઃ માધુરી
પરિવારને પ્રાથમિકતા આપવાના નિર્ણયને માધુરીએ સહજ અને સંતોષકારક ગણાવ્યો
![નડિયાદના સાંથ બજારમાં આવેલી દુકાનમાં ગેસના બે સિલીન્ડર ફાટતાં નાસભાગ મચી નડિયાદના સાંથ બજારમાં આવેલી દુકાનમાં ગેસના બે સિલીન્ડર ફાટતાં નાસભાગ મચી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1695995/HgwVC7zjt1715493124760/1715493275774.jpg)
નડિયાદના સાંથ બજારમાં આવેલી દુકાનમાં ગેસના બે સિલીન્ડર ફાટતાં નાસભાગ મચી
ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર જઇને પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવ્યો
![નડિયાદના બારકોશિયા વિસ્તારમાં ઝાડા-ઉલટીનો વાવર નડિયાદના બારકોશિયા વિસ્તારમાં ઝાડા-ઉલટીનો વાવર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1695995/mYVb-zTpl1715492900621/1715493099782.jpg)
નડિયાદના બારકોશિયા વિસ્તારમાં ઝાડા-ઉલટીનો વાવર
૫૦થી વધુ કેસો બહાર આવતાં સ્થાનિકોમાં ફફડાટની લાગણી વ્યાપી
![GSTની સર્ચ, સીઝરની કાર્યવાહી વખતે ધમકી, બળજબરી ના કરોઃ સુપ્રીમ કોર્ટ GSTની સર્ચ, સીઝરની કાર્યવાહી વખતે ધમકી, બળજબરી ના કરોઃ સુપ્રીમ કોર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/sIbQiVDf21715236278997/1715236420931.jpg)
GSTની સર્ચ, સીઝરની કાર્યવાહી વખતે ધમકી, બળજબરી ના કરોઃ સુપ્રીમ કોર્ટ
‘વેપારીઓને બાકી રકમ ચૂકવવા 3-4 દિવસનો સમય આપવો જોઇએ’ કરચોરો ટેક્સ નહીં ચુકવવા વિવિધ માર્ગો અપનાવે છે
![લિવ-ઈન પાર્ટનર પર બળાત્કારના પરણિત આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યો લિવ-ઈન પાર્ટનર પર બળાત્કારના પરણિત આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/3fiX1ptMc1715236087058/1715236259967.jpg)
લિવ-ઈન પાર્ટનર પર બળાત્કારના પરણિત આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યો
ફરિયાદી યુવતીએ જ યુવક સાથે કરાર કર્યો હતો કે તે એક સપ્તાહ પત્ની પાસે અને એક સપ્તાહ તેની પાસે રહેશે
![આડઅસરને પગલે એસ્ટ્રાઝેનેકાએ કોવિશિલ્ડ પાછી ખેંચવાનું શરૂ કર્યું આડઅસરને પગલે એસ્ટ્રાઝેનેકાએ કોવિશિલ્ડ પાછી ખેંચવાનું શરૂ કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/chbAaFC9t1715235920762/1715236076125.jpg)
આડઅસરને પગલે એસ્ટ્રાઝેનેકાએ કોવિશિલ્ડ પાછી ખેંચવાનું શરૂ કર્યું
કંપનીએ નવી બહેતર રસીનો વધુ પુરવઠો ઉપલબ્ધ હોવાનું કારણ આપ્યું
![PM મોદીના ભાષણોમાં તથ્યો, મહત્વના મુદ્દાઓનો અભાવઃ પ્રિયંકા PM મોદીના ભાષણોમાં તથ્યો, મહત્વના મુદ્દાઓનો અભાવઃ પ્રિયંકા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/lqf0XyB3V1715235740635/1715235917005.jpg)
PM મોદીના ભાષણોમાં તથ્યો, મહત્વના મુદ્દાઓનો અભાવઃ પ્રિયંકા
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો દાવોઃ જનતા પરિવર્તન ઈચ્છે છે
![ગોધરામાં સગીરા પર બળાત્કાર કેસમાં બળાત્કારી સહિત ત્રણને 20 વર્ષની કેદ ગોધરામાં સગીરા પર બળાત્કાર કેસમાં બળાત્કારી સહિત ત્રણને 20 વર્ષની કેદ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/kKSXgEHvU1715235404044/1715235689541.jpg)
ગોધરામાં સગીરા પર બળાત્કાર કેસમાં બળાત્કારી સહિત ત્રણને 20 વર્ષની કેદ
ચકચારી ઘટનામાં અન્ય એક આરોપીને 3 વર્ષની કેદની સજા
![શૂલપાણેશ્વરનો મેળો તંત્રએ બંધ રખાવ્યો છતાં શ્રદ્ધાળુઓ ઊમટ્યાં શૂલપાણેશ્વરનો મેળો તંત્રએ બંધ રખાવ્યો છતાં શ્રદ્ધાળુઓ ઊમટ્યાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/ifm1Mul_E1715235258519/1715235406973.jpg)
શૂલપાણેશ્વરનો મેળો તંત્રએ બંધ રખાવ્યો છતાં શ્રદ્ધાળુઓ ઊમટ્યાં
મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવની પૂજા મહાઆરતી અને પાલખી યાત્રા પણ નિયમ મુજબ નીકળી
![વડોદરા રેલવે સ્ટેશન નજીક પેટ્રોલ ભરેલા રેલવેના વેગનમાં આગઃ એક વ્યક્તિ ભડથું વડોદરા રેલવે સ્ટેશન નજીક પેટ્રોલ ભરેલા રેલવેના વેગનમાં આગઃ એક વ્યક્તિ ભડથું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/LENHdTi6T1715234737153/1715235260217.jpg)
વડોદરા રેલવે સ્ટેશન નજીક પેટ્રોલ ભરેલા રેલવેના વેગનમાં આગઃ એક વ્યક્તિ ભડથું
પેટ્રોલ ભરીને જલગાંવ તરફ જઇ રહેલી ગુડ ટ્રેન પંડ્યા બ્રિજ નીચે નવાયાર્ડમાં ઉભી હતી ત્યારે આગ લાગી
![મતદાન વખતે 42 કર્મચારી સહિત 605 વ્યક્તિને સારવાર અપાઇ મતદાન વખતે 42 કર્મચારી સહિત 605 વ્યક્તિને સારવાર અપાઇ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/R83eFqUmp1715234554935/1715234721690.jpg)
મતદાન વખતે 42 કર્મચારી સહિત 605 વ્યક્તિને સારવાર અપાઇ
હીટવેવના પગલે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર બૂથ ઉપર તહેનાત રહ્યા
![સોનાની ચમકથી સિક્યોરિટી સોલ્યુશન્સ માર્કેટના ગ્રોથમાં ઝડપી વધારો નોંધાયો સોનાની ચમકથી સિક્યોરિટી સોલ્યુશન્સ માર્કેટના ગ્રોથમાં ઝડપી વધારો નોંધાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/fXXb68oIY1715233044502/1715234545616.jpg)
સોનાની ચમકથી સિક્યોરિટી સોલ્યુશન્સ માર્કેટના ગ્રોથમાં ઝડપી વધારો નોંધાયો
દેશમાં હોમ સિક્યોરિટીમાં ગોદરેજનો 80 ટકાથી વધુ હિસ્સો
![રમકડાંની નિકાસ 2023-24માં સાધારણ ઘટીને 15.23 કરોડ ડોલર રમકડાંની નિકાસ 2023-24માં સાધારણ ઘટીને 15.23 કરોડ ડોલર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/onCk5VFhE1715234041038/1715234475928.jpg)
રમકડાંની નિકાસ 2023-24માં સાધારણ ઘટીને 15.23 કરોડ ડોલર
નિકાસ ભારતીય રમકડાં ઉદ્યોગની નિકાસને અનિવાર્ય ક્વોલિટી કંટ્રોલ આદેશોનો ખાસ ફાયદો થયો ન હતોઃ GTRI
![વાહનોનું રિટેલ વેચાણ એપ્રિલમાં 27% વધ્યું, પેસેન્જર વ્હીકલનું વેચાણ 16% વધ્યું વાહનોનું રિટેલ વેચાણ એપ્રિલમાં 27% વધ્યું, પેસેન્જર વ્હીકલનું વેચાણ 16% વધ્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/2k23wRygR1715232873668/1715233039448.jpg)
વાહનોનું રિટેલ વેચાણ એપ્રિલમાં 27% વધ્યું, પેસેન્જર વ્હીકલનું વેચાણ 16% વધ્યું
ટુ વ્હીલરનું વેચાણ ૩૩% વધ્યું, કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 2% વધ્યું
![81 સરકારી કંપનીઓના માર્કેટ કેપમાં ત્રણ વર્ષમાં 225 ટકાની વૃદ્ધિ: નાણામંત્રી 81 સરકારી કંપનીઓના માર્કેટ કેપમાં ત્રણ વર્ષમાં 225 ટકાની વૃદ્ધિ: નાણામંત્રી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/1DqigAVH-1715232716924/1715232874899.jpg)
81 સરકારી કંપનીઓના માર્કેટ કેપમાં ત્રણ વર્ષમાં 225 ટકાની વૃદ્ધિ: નાણામંત્રી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, વીજળી, લોજિસ્ટિક્સ પર ફોકસને કારણે કંપનીઓના શેર ખાસ્સા ઉછળી ગયાઃ સીતારામન
![સુરતમાં એક કરોડનું ડ્રગ્સ ફેંકીને ભાગેલા કાસિફને ઉત્તરપ્રદેશ જઈ પોલીસે વેશપલટો કરીને પકડ્યો સુરતમાં એક કરોડનું ડ્રગ્સ ફેંકીને ભાગેલા કાસિફને ઉત્તરપ્રદેશ જઈ પોલીસે વેશપલટો કરીને પકડ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/NwnbfI5mj1715232166495/1715232697068.jpg)
સુરતમાં એક કરોડનું ડ્રગ્સ ફેંકીને ભાગેલા કાસિફને ઉત્તરપ્રદેશ જઈ પોલીસે વેશપલટો કરીને પકડ્યો
મુખ્ય આરોપીનો 1800 કિમી પીછો કરી બારાબંકીથી દબોચ્યો
![ખેડા લોકસભા બેઠક પર 58.12 ટકા મતદાન, સૌથી વધુ માતર વિધાનસભામાં 60.75 ટકા ખેડા લોકસભા બેઠક પર 58.12 ટકા મતદાન, સૌથી વધુ માતર વિધાનસભામાં 60.75 ટકા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/1FllzyvXj1715231015904/1715231326455.jpg)
ખેડા લોકસભા બેઠક પર 58.12 ટકા મતદાન, સૌથી વધુ માતર વિધાનસભામાં 60.75 ટકા
સૌથી ઓછુ નડિયાદ વિધાનસભામાં 54.81 ટકા મતદાન નોંધાયુ