CATEGORIES
Kategoriler
![ઓઢવ વિસ્તારમાં મામાની હત્યા બદલ ભાણાની ધરપકડ ઓઢવ વિસ્તારમાં મામાની હત્યા બદલ ભાણાની ધરપકડ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1710170/7L3hRLAyS1716618073426/1716618293072.jpg)
ઓઢવ વિસ્તારમાં મામાની હત્યા બદલ ભાણાની ધરપકડ
ટ્રાફિકનો દંડ ભરવા બાબતે મામા ભાણા વચ્ચે તકરાર થઈ હતી
![કેદારનાથમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, છ યાત્રીઓનો આબાદ બચાવ કેદારનાથમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, છ યાત્રીઓનો આબાદ બચાવ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1710170/CVmDZBTc21716617461069/1716617849042.jpg)
કેદારનાથમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, છ યાત્રીઓનો આબાદ બચાવ
છેલ્લા 11 વર્ષોમાં કેદારનાથમાં હેલિકોપ્ટરની 11 દુર્ઘટના બની ચુકી છે
![દિલ્હીના એલજી સક્સેનાએ કરેલા માનહાનિ કેસમાં મેધા પાટકર દોષિત દિલ્હીના એલજી સક્સેનાએ કરેલા માનહાનિ કેસમાં મેધા પાટકર દોષિત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1710170/I2VsjHxnO1716617235476/1716617333283.jpg)
દિલ્હીના એલજી સક્સેનાએ કરેલા માનહાનિ કેસમાં મેધા પાટકર દોષિત
વીકે સક્સેના અમદાવાદમાં NGOના પ્રમુખ હતા, ત્યારે પાટકરે અપમાનજનક નિવેદન કર્યા હતા
![બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર પર ફાયરિંગ કેસઃ કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર પર ફાયરિંગ કેસઃ કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1709069/musUKg3qv1716533707299/1716533780460.jpg)
બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર પર ફાયરિંગ કેસઃ કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા
આરોપીનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરવું જરૂરી, વર્તણૂક જોતા જામીન નહીંઃ કોર્ટ
![હવે નજીક અને દૂરના ચશ્મા સાથે બેતાલાના ચશ્માથી પણ મુક્તિ હવે નજીક અને દૂરના ચશ્મા સાથે બેતાલાના ચશ્માથી પણ મુક્તિ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1709069/qSlDlhfNx1716533439575/1716533650682.jpg)
હવે નજીક અને દૂરના ચશ્મા સાથે બેતાલાના ચશ્માથી પણ મુક્તિ
ડો. પરિમલ દેસાઇની ટીમે લેન્સ ઇમ્પ્લાન્ટ કર્યા
![બાંગ્લાદેશના સાંસદની હત્યા માટે મિત્રે જ પાંચ કરોડની સોપારી આપી બાંગ્લાદેશના સાંસદની હત્યા માટે મિત્રે જ પાંચ કરોડની સોપારી આપી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1709069/eVDyZm4AI1716532884307/1716533376790.jpg)
બાંગ્લાદેશના સાંસદની હત્યા માટે મિત્રે જ પાંચ કરોડની સોપારી આપી
અનેક ચોંકાવનાર ખુલાસાઃ એક મહિલા અંદર જતા જોવા મળે છે. અનેક ચોંકાવનાર ખુલાસાઃ હત્યામાં મહિલાની સંડોવણી હોવાની પણ પોલીસને આશંકા
![સાચવજો! હજી 5 દિવસ હીટ વેવ રહેશે બાડમેરમાં વર્ષનું સૌથી વધુ 48.8 ડિગ્રી સાચવજો! હજી 5 દિવસ હીટ વેવ રહેશે બાડમેરમાં વર્ષનું સૌથી વધુ 48.8 ડિગ્રી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1709069/ADUdz-q4Y1716532311189/1716532864364.jpg)
સાચવજો! હજી 5 દિવસ હીટ વેવ રહેશે બાડમેરમાં વર્ષનું સૌથી વધુ 48.8 ડિગ્રી
ગુજરાત, રાજસ્થાન સહિત 16 સ્થળોએ 45 ડિગ્રી કે વધુ તાપમાન હીટ વેવ અને વરસાદના કારણે દેશમાં 15 મોત
![છઠ્ઠા તબક્કામાં લોકસભાની 58 બેઠક પર ચૂંટણીના પ્રચારનો અંત છઠ્ઠા તબક્કામાં લોકસભાની 58 બેઠક પર ચૂંટણીના પ્રચારનો અંત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1709069/fwwt2NpvT1716532096331/1716532304754.jpg)
છઠ્ઠા તબક્કામાં લોકસભાની 58 બેઠક પર ચૂંટણીના પ્રચારનો અંત
દિલ્હીની સાતેય બેઠક ઉપરાંત યુપી, બિહાર, બંગાળમાં કાલે મતદાન ધર્મેન્દ્ર પ્રધાન, મનોજ તિવારી, મેનકા ગાંધી જેવા દિગ્ગજોનું ભાવિ નક્કી
![ઇન્ડિયા ગઠબંધન ઘોર કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદીઃ મોદી ઇન્ડિયા ગઠબંધન ઘોર કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદીઃ મોદી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1707893/juvEGCygV1716449790974/1716449916227.jpg)
ઇન્ડિયા ગઠબંધન ઘોર કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદીઃ મોદી
ભાજપનું મોડેલ નેશન ફર્સ્ટ, ઈન્ડિયા ગઠબંધનનો એજન્ડા ફેમિલી ફર્સ્ટ
![લીવ એન્કેશમેન્ટ કર્મચારીનો અધિકાર: બોમ્બે હાઇકોર્ટ લીવ એન્કેશમેન્ટ કર્મચારીનો અધિકાર: બોમ્બે હાઇકોર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1707893/ImxDVoO_V1716449620134/1716449747446.jpg)
લીવ એન્કેશમેન્ટ કર્મચારીનો અધિકાર: બોમ્બે હાઇકોર્ટ
બેન્કને છ ટકા વ્યાજ સાથે ‘ પ્રિવિલેજ લીવ’ની રકમ ચૂકવવા આદેશ
![ચૂંટણી પંચનો દરેક બૂથના મતદાનની માહિતી સાર્વજનિક કરવાનો વિરોધ ચૂંટણી પંચનો દરેક બૂથના મતદાનની માહિતી સાર્વજનિક કરવાનો વિરોધ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1707893/Y5ueQk72c1716449341211/1716449582922.jpg)
ચૂંટણી પંચનો દરેક બૂથના મતદાનની માહિતી સાર્વજનિક કરવાનો વિરોધ
ફોર્મ 17સી જાહેર કરવાથી મતદારોમાં ગૂંચવાડો સર્જાવાની શક્યતા
![જામનગરના હાપા માર્કેટિંગયાર્ડમાં જીરૂમાં તેજી: ભાવ રૂ 6575 બોલાયા જામનગરના હાપા માર્કેટિંગયાર્ડમાં જીરૂમાં તેજી: ભાવ રૂ 6575 બોલાયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1706762/LfxxUNEw41716358108358/1716358253523.jpg)
જામનગરના હાપા માર્કેટિંગયાર્ડમાં જીરૂમાં તેજી: ભાવ રૂ 6575 બોલાયા
ત્રણ માસ બાદ સારા ભાવ મળ્યાઃ સૂકી ડુંગળીના 340 થી 400
![રાજકોટની જનાના હોસ્પિ.માં ઇન્ક્યુબેટરમાં દાઝી જવાથી માસૂમ ભૂલકાંનુ મોત રાજકોટની જનાના હોસ્પિ.માં ઇન્ક્યુબેટરમાં દાઝી જવાથી માસૂમ ભૂલકાંનુ મોત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1706762/gkjKmhnnp1716357893079/1716358070589.jpg)
રાજકોટની જનાના હોસ્પિ.માં ઇન્ક્યુબેટરમાં દાઝી જવાથી માસૂમ ભૂલકાંનુ મોત
ગોંડલના બાળકને તાવની બીમારીથી દાખલ કર્યો, આંચકી હોવાનું જણાવી મશીનમાં મુક્તાં ઘઝી ગયો
![ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, 11ની ધરપકડ ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, 11ની ધરપકડ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1706762/bP8ezurcW1716357650277/1716357830061.jpg)
ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, 11ની ધરપકડ
ગોમતીપુરમાં એક મહિનાથી જુગારધામ ચાલતુ હતું
![પાત્રાએ ભાંગરો વાટ્યોઃ ભગવાન જગન્નાથને મોદીના ભક્ત ગણાવ્યાં પાત્રાએ ભાંગરો વાટ્યોઃ ભગવાન જગન્નાથને મોદીના ભક્ત ગણાવ્યાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1706762/jPgeJIppm1716357429537/1716357585881.jpg)
પાત્રાએ ભાંગરો વાટ્યોઃ ભગવાન જગન્નાથને મોદીના ભક્ત ગણાવ્યાં
ભાજપ નેતાએ માફી માગી ત્રણ દિવસ ઉપવાસ કરશે
![સિંગાપોરમાં કેર મચાવનારા કોરોનાના નવા વેરિઅન્ટ્સની ભારતમાં એન્ટ્રીથી ફફડાટ સિંગાપોરમાં કેર મચાવનારા કોરોનાના નવા વેરિઅન્ટ્સની ભારતમાં એન્ટ્રીથી ફફડાટ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1706762/tgObVx_V81716357277146/1716357414160.jpg)
સિંગાપોરમાં કેર મચાવનારા કોરોનાના નવા વેરિઅન્ટ્સની ભારતમાં એન્ટ્રીથી ફફડાટ
ભારતમાં KP 2ના 290 અને KP.1ના 34 કેસ નોંધાયા
![પીપાવાવ પોર્ટમાં વનવિભાગના કર્મચારી ઉપર સિંહનો હુમલો પીપાવાવ પોર્ટમાં વનવિભાગના કર્મચારી ઉપર સિંહનો હુમલો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1705785/CElmJ9pKd1716275291731/1716275474650.jpg)
પીપાવાવ પોર્ટમાં વનવિભાગના કર્મચારી ઉપર સિંહનો હુમલો
પેટ્રોલિંગ વખતે યુવા સિંહે આવીને પગમાં બચકા ભર્યા
![સ્માર્ટ વીજમીટર માનીતાને લાભ અપાવવા સરકારી ગતકડુંઃશક્તિસિંહ ગોહિલનો આક્ષેપ સ્માર્ટ વીજમીટર માનીતાને લાભ અપાવવા સરકારી ગતકડુંઃશક્તિસિંહ ગોહિલનો આક્ષેપ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1705785/ykrnCU67I1716275111654/1716275249142.jpg)
સ્માર્ટ વીજમીટર માનીતાને લાભ અપાવવા સરકારી ગતકડુંઃશક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
લોકોને લૂંટવા માટે સરકારે નવો કીમિયો અજમાવ્યો છે
![કૌભાંડોની સામે રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરાતાં ચકચાર કૌભાંડોની સામે રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરાતાં ચકચાર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1705785/qbO19esJa1716274806250/1716274965160.jpg)
કૌભાંડોની સામે રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરાતાં ચકચાર
સહકારી બેન્કિંગ સેક્ટરમાં ખળભળાટ : બેન્કના આંતરિક ડખા ચર્ચામાં આવ્યા
![કસ્ટમના નિવૃત્ત ડે.કમિશનરના ઘરે લૂંટના ઈરાદે આવેલો બુકાનીધારી ઝબ્બે કસ્ટમના નિવૃત્ત ડે.કમિશનરના ઘરે લૂંટના ઈરાદે આવેલો બુકાનીધારી ઝબ્બે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1705785/wWI0Jq1HW1716274562848/1716274753472.jpg)
કસ્ટમના નિવૃત્ત ડે.કમિશનરના ઘરે લૂંટના ઈરાદે આવેલો બુકાનીધારી ઝબ્બે
આનંદનગર રોડ પર આવેલી સ્મીતસાગર સોસાયટીની ઘટના પરિવારજનોએ લૂંટારુંને પકડી પોલીસને સોંપ્યો
![લોકો મૌન છે, ચોક્કસ પરિવર્તન આવશેઃ માયાવતી લોકો મૌન છે, ચોક્કસ પરિવર્તન આવશેઃ માયાવતી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1705785/pVm7LRlH41716274353369/1716274504539.jpg)
લોકો મૌન છે, ચોક્કસ પરિવર્તન આવશેઃ માયાવતી
ચૂંટણીના પરિણામો અંગે બસપ વડાનો દાવો
![નાંદોદના પોઈચા ઘાટ ખાતે સ્નાન કરવા સહિત કોઈપણ વિધિ માટે પ્રતિબંધથી રોષ નાંદોદના પોઈચા ઘાટ ખાતે સ્નાન કરવા સહિત કોઈપણ વિધિ માટે પ્રતિબંધથી રોષ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1704537/X6KkabMnc1716186793897/1716186951358.jpg)
નાંદોદના પોઈચા ઘાટ ખાતે સ્નાન કરવા સહિત કોઈપણ વિધિ માટે પ્રતિબંધથી રોષ
સુરતના 7 લોકો પોઈચા ત્રિવેણી સંગમ ખાતે ડુબી જવાની ઘટના બાદ નર્મદ જિલ્લા વહીવટીતંત્રનો નિર્ણય
![હાઇવે પર સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લૂંટતી રાજસ્થાની ગેંગ ઝબ્બે હાઇવે પર સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લૂંટતી રાજસ્થાની ગેંગ ઝબ્બે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1704537/CPhOQHsa31716186607676/1716186776769.jpg)
હાઇવે પર સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લૂંટતી રાજસ્થાની ગેંગ ઝબ્બે
એલસીબીએ ધાડના 4 અને ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો
![જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળે ત્રાસવાદી હુમલાઃ એકનું મોત, બે વ્યક્તિ ઘાયલ જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળે ત્રાસવાદી હુમલાઃ એકનું મોત, બે વ્યક્તિ ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1704537/fZaVxqAGu1716186426853/1716186568377.jpg)
જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળે ત્રાસવાદી હુમલાઃ એકનું મોત, બે વ્યક્તિ ઘાયલ
ભાજપના પૂર્વ સરપંચને ઠાર માર્યોઃ પ્રવાસી દંપતી ગંભીર રીતે ઘાયલ
![આખરે માલદીવ ઢીલું પડ્યુંઃ ભારતના જહાજનો રૂ. 2.25 કરોડનો દંડ માફ કર્યો આખરે માલદીવ ઢીલું પડ્યુંઃ ભારતના જહાજનો રૂ. 2.25 કરોડનો દંડ માફ કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1704537/mTsOdyiDM1716186257334/1716186421336.jpg)
આખરે માલદીવ ઢીલું પડ્યુંઃ ભારતના જહાજનો રૂ. 2.25 કરોડનો દંડ માફ કર્યો
માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સના જવાનોએ ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતના ‘હોલી સ્પિરિટ’ નામના જહાજને ગેરકાયદે માછીમારી કરતાં ઝડપી લીધું હતું
![મધ્ય ગાઝામાં ઇઝરાયેલના હવાઇ હમલામાં 27ના મોત મધ્ય ગાઝામાં ઇઝરાયેલના હવાઇ હમલામાં 27ના મોત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1704537/mtwZTwyEN1716186176298/1716186258642.jpg)
મધ્ય ગાઝામાં ઇઝરાયેલના હવાઇ હમલામાં 27ના મોત
યુદ્ધ પછી ગાઝા પર કોણ શાસન કરશે તે મુદ્દે ઇઝરાયેલના નેતાઓમાં મતભેદ
![કેજરીવાલની ભાજપ વડામથક સુધીની કૂચ અધવચ્ચે અટકાવી દેવાઇ કેજરીવાલની ભાજપ વડામથક સુધીની કૂચ અધવચ્ચે અટકાવી દેવાઇ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1704537/GnEHDL7M01716185962365/1716186005966.jpg)
કેજરીવાલની ભાજપ વડામથક સુધીની કૂચ અધવચ્ચે અટકાવી દેવાઇ
ભાજપ આપને કચડી દેવા માગે છેઃ કેજરીવાલ
![લાલુને ચાર, રાહુલ બાબાને 40 સીટો પણ મળવાની નથીઃ અમિત શાહ લાલુને ચાર, રાહુલ બાબાને 40 સીટો પણ મળવાની નથીઃ અમિત શાહ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1704537/Zj3EWdTrV1716185784644/1716185868419.jpg)
લાલુને ચાર, રાહુલ બાબાને 40 સીટો પણ મળવાની નથીઃ અમિત શાહ
ગૃહમંત્રીએ બેતિયામાં ચૂંટણી સભામાં ચાર તબક્કા પછીનું ‘રિઝલ્ટ” જારી કર્યું
![આજથી સંસદભવનની સુરક્ષા સીઆઈએસએફના હવાલે રહેશે આજથી સંસદભવનની સુરક્ષા સીઆઈએસએફના હવાલે રહેશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1704537/35qHWXSh71716185607068/1716185704554.jpg)
આજથી સંસદભવનની સુરક્ષા સીઆઈએસએફના હવાલે રહેશે
3300થી વધુ જવાનો આતંકવાદ વિરોધી અને તોડફોડ વિરોધી સુરક્ષા ફરજો બજાવશે
![કોંગ્રેસ નક્સલીની જેમ ઉદ્યોગ સાહસિકોને પણ દેશના દુશ્મન માને છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ નક્સલીની જેમ ઉદ્યોગ સાહસિકોને પણ દેશના દુશ્મન માને છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1704537/sIR19YfXw1716185340474/1716185523768.jpg)
કોંગ્રેસ નક્સલીની જેમ ઉદ્યોગ સાહસિકોને પણ દેશના દુશ્મન માને છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
જમશેપુરની જાહેરસભામાં કોંગ્રેસ અને જેએમએમ પર વડાપ્રધાનના આકરા પ્રહારો