CATEGORIES
Kategoriler
![સુરત બેઠક બિનહરીફ થતાં ‘આપ’ને ભરૂચમાં કામ કરવા મોકળું મેદાન મળ્યું સુરત બેઠક બિનહરીફ થતાં ‘આપ’ને ભરૂચમાં કામ કરવા મોકળું મેદાન મળ્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/7r6lB6VEZ1715230798604/1715231017501.jpg)
સુરત બેઠક બિનહરીફ થતાં ‘આપ’ને ભરૂચમાં કામ કરવા મોકળું મેદાન મળ્યું
ભાજપને હાથના કર્યા હૈયે વાગે તેવી આશંકાઓ વ્યક્ત કરાવા માંડી
![રાજ્યસભાના સાંસદ મોકરિયાની તબિયતમાં સુધારોઃ આજે ડિસ્ચાર્જ થશે રાજ્યસભાના સાંસદ મોકરિયાની તબિયતમાં સુધારોઃ આજે ડિસ્ચાર્જ થશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/cRHQrfQk31715230591134/1715230779466.jpg)
રાજ્યસભાના સાંસદ મોકરિયાની તબિયતમાં સુધારોઃ આજે ડિસ્ચાર્જ થશે
તણાવ, અનિયમિત ભોજનથી તબિયત લથડી હતી
![સગી બહેનની અંત્યેષ્ઠી સંપન્ન કરીને કોન્સ્ટેબલ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા સગી બહેનની અંત્યેષ્ઠી સંપન્ન કરીને કોન્સ્ટેબલ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/fXcFpVulN1715230378429/1715230571883.jpg)
સગી બહેનની અંત્યેષ્ઠી સંપન્ન કરીને કોન્સ્ટેબલ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા
કેન્સરની બીમારીથી પોલીસકર્મીની બહેનનું નિધન થયું હતું વટવા GIDC પોલીસ સ્ટેશનમાં એલ.આઈ.બી. વિભાગમાં ફરજ બજાવે છે કોન્સ્ટેબલ
![ઓઢવમાં લગ્ન માટે દબાણ કરતા યુવક સામે યુવતીની દુષ્કર્મની ફરિયાદ ઓઢવમાં લગ્ન માટે દબાણ કરતા યુવક સામે યુવતીની દુષ્કર્મની ફરિયાદ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/BLMgFjIkE1715230195224/1715230364300.jpg)
ઓઢવમાં લગ્ન માટે દબાણ કરતા યુવક સામે યુવતીની દુષ્કર્મની ફરિયાદ
યુવક-યુવતી વચ્ચે સહમતીથી શારીરિક સંબંધ બંધાયો હતો યુવતીએ લગ્ન માટેનો ઇનકાર કરતા યુવક ધમકી આપતો હતો
![પોલીસની કડકાઇ વધતાં શહેરમાં દારૂની હોમ ડિલિવરી વધી પોલીસની કડકાઇ વધતાં શહેરમાં દારૂની હોમ ડિલિવરી વધી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/o-bytNXxE1715226140367/1715226426483.jpg)
પોલીસની કડકાઇ વધતાં શહેરમાં દારૂની હોમ ડિલિવરી વધી
એક્ટિવા કે લક્ઝુરિયસ ગાડીમાં બૂટલેગર ઘરે ઘરે દારૂ પહોંચાડી રહ્યા છે હોમ ડિલિવરી કરતા બૂટલેગરોથી લોકો માહિતગાર પણ પોલીસ અજાણ...!
![ટ્રકચાલકે મહિલાને લિફ્ટ આપ્યા બાદ બળાત્કાર ગુજાર્યો, પુત્રીને ટ્રકમાંથી ફેંકી દઇ હત્યા કરી નાખી ટ્રકચાલકે મહિલાને લિફ્ટ આપ્યા બાદ બળાત્કાર ગુજાર્યો, પુત્રીને ટ્રકમાંથી ફેંકી દઇ હત્યા કરી નાખી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/c_AHgxtwv1715225793930/1715226092352.jpg)
ટ્રકચાલકે મહિલાને લિફ્ટ આપ્યા બાદ બળાત્કાર ગુજાર્યો, પુત્રીને ટ્રકમાંથી ફેંકી દઇ હત્યા કરી નાખી
ક્રૂર ટ્રક ડ્રાઈવર ધોળકા સરોડા હાઇવે પરની આર્યવ્રત સોસાયટી પાસેનો બનાવ કારચાલકે ટ્રક ડ્રાઇવરનો પીછો કરીને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો
![ચૂંટણીમાં પોલીસના કાર્યથી DGP ખુશ, કમિશનર કચેરી પહોંચી કર્મીઓને બિરદાવ્યા ચૂંટણીમાં પોલીસના કાર્યથી DGP ખુશ, કમિશનર કચેરી પહોંચી કર્મીઓને બિરદાવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/ojiWICXWj1715225545423/1715225766961.jpg)
ચૂંટણીમાં પોલીસના કાર્યથી DGP ખુશ, કમિશનર કચેરી પહોંચી કર્મીઓને બિરદાવ્યા
તમામ સિનિયર અધિકારીઓ સાથે મીટિંગ કરી તેમના ઇનપુટ લીધા
![અમદાવાદ એરપોર્ટથી સીધી વડોદરાની એસટીની એસી વોલ્વો બસ સેવા શરૂ અમદાવાદ એરપોર્ટથી સીધી વડોદરાની એસટીની એસી વોલ્વો બસ સેવા શરૂ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/Tyq2mO7yE1715225335171/1715225508527.jpg)
અમદાવાદ એરપોર્ટથી સીધી વડોદરાની એસટીની એસી વોલ્વો બસ સેવા શરૂ
એરપોર્ટ પરથી મુસાફરોને ગંતવ્ય સ્થળે પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસટી સેવા શરૂ આગામી દિવસોમાં દક્ષિણ ઉત્તર ગુજરાત માટે પણ બસ શરૂ થશે દિવસમાં એસટીની બે બસ અમદાવાદ એરપોર્ટ પરથી વડોદરા જશે
![શહેરમાં ગરમીથી 237ને અસર : પાણી-ખોરાકી જન્ય રોગચાળાએ પણ માઝા મૂકી શહેરમાં ગરમીથી 237ને અસર : પાણી-ખોરાકી જન્ય રોગચાળાએ પણ માઝા મૂકી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/PFzNMjSzT1715224978839/1715225292261.jpg)
શહેરમાં ગરમીથી 237ને અસર : પાણી-ખોરાકી જન્ય રોગચાળાએ પણ માઝા મૂકી
બીમારીથી નાગરિકોની સંખ્યા 1612 ઉપર પહોંચી ગઈ
![સામ પિત્રોડાની ભારતીયો અંગેની રંગભેદી ટિપ્પણીથી હોબાળો સામ પિત્રોડાની ભારતીયો અંગેની રંગભેદી ટિપ્પણીથી હોબાળો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/xrFUSyDXM1715224661761/1715224928716.jpg)
સામ પિત્રોડાની ભારતીયો અંગેની રંગભેદી ટિપ્પણીથી હોબાળો
વડાપ્રધાન મોદી સહિતના ભાજપના નેતાઓને કોંગ્રેસ પર ચોતરફી હુમલા
![નિફટીનો અનોખો રેકોર્ડઃ આગલા બંધ સામે જરા પણ ફેરફાર નહીં! નિફટીનો અનોખો રેકોર્ડઃ આગલા બંધ સામે જરા પણ ફેરફાર નહીં!](https://reseuro.magzter.com/100x125/articles/19486/1692614/oFsmDn7kJ1715224425010/1715224649132.jpg)
નિફટીનો અનોખો રેકોર્ડઃ આગલા બંધ સામે જરા પણ ફેરફાર નહીં!
બેન્ચમાર્કમાં 28 વર્ષમાં પહેલીવાર આ સ્થિતિ જોવાઇ
![આણંદ બેઠક પર મતદાનમાં મહિલાઓની ઉદાસીનતા આણંદ બેઠક પર મતદાનમાં મહિલાઓની ઉદાસીનતા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1691402/zpKT_rybb1715149787749/1715149925695.jpg)
આણંદ બેઠક પર મતદાનમાં મહિલાઓની ઉદાસીનતા
સતત પાંચમી ચૂંટણીમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓનું મતદાન 6થી 8 ટકા ઓછું
![ગાંધીનગર લોકસભાની સાણંદ બેઠકનું 64.76 ટકા મતદાન ગાંધીનગર લોકસભાની સાણંદ બેઠકનું 64.76 ટકા મતદાન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1691402/HJlSWS4xF1715149643119/1715149763663.jpg)
ગાંધીનગર લોકસભાની સાણંદ બેઠકનું 64.76 ટકા મતદાન
સવારે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો : બપોર બાદ મતદાન ઘટ્યું
![રાજકોટમાં કમિટેડ વોટિંગથી ઉત્તેજનાઃ રૂપાલા કે ધાનાણીમાંથી કોનું પલડું ભારે? રાજકીય ચર્ચા રાજકોટમાં કમિટેડ વોટિંગથી ઉત્તેજનાઃ રૂપાલા કે ધાનાણીમાંથી કોનું પલડું ભારે? રાજકીય ચર્ચા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1691402/OWp_OLHEt1715149405225/1715149600574.jpg)
રાજકોટમાં કમિટેડ વોટિંગથી ઉત્તેજનાઃ રૂપાલા કે ધાનાણીમાંથી કોનું પલડું ભારે? રાજકીય ચર્ચા
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપનો કમિટેડ મતદારો પર આધાર કન્ફ્યુઝડ મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું
![કાશ્મીરમાં લશ્કરના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ ઠાર કાશ્મીરમાં લશ્કરના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ ઠાર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1691402/OsHzwOW7B1715149175815/1715149327479.jpg)
કાશ્મીરમાં લશ્કરના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ ઠાર
લશ્કરના કમાન્ડર બાસિત પર 10 લાખનું ઈનામ હતું
![બંગાળમાં 25,753 શિક્ષકોની નિમણૂક રદ કરવાના હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે બંગાળમાં 25,753 શિક્ષકોની નિમણૂક રદ કરવાના હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1691402/t4UCcqlmC1715149003883/1715149152924.jpg)
બંગાળમાં 25,753 શિક્ષકોની નિમણૂક રદ કરવાના હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે
CBIને તપાસ ચાલુ રાખવાની સુપ્રીમની મંજૂરી વધુ સુનાવણી 16 જુલાઇએ
![ત્રણ અપક્ષોએ ટેકો પાછો ખેંચી લેતાં હરિયાણાની ભાજપ સરકાર લઘુમતીમાં ત્રણ અપક્ષોએ ટેકો પાછો ખેંચી લેતાં હરિયાણાની ભાજપ સરકાર લઘુમતીમાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1691402/i4d1jqM8W1715148008511/1715148982944.jpg)
ત્રણ અપક્ષોએ ટેકો પાછો ખેંચી લેતાં હરિયાણાની ભાજપ સરકાર લઘુમતીમાં
સરકારના રાજીનામા અને રાષ્ટ્રપતિ શાસનની કોંગ્રેસે માગ કરી
![મત ગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી મત ગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/N5hbs9VBw1714802052883/1714802521315.jpg)
મત ગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી
સુરક્ષાનું નિરીક્ષણ કરી એ.આર.ઓ.સહિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
![કેનેડાના હાઈ-વે પર છ વાહનો વચ્ચેનાં અકસ્માતમાં ભારતીય દંપતી, પૌત્રનું મોત કેનેડાના હાઈ-વે પર છ વાહનો વચ્ચેનાં અકસ્માતમાં ભારતીય દંપતી, પૌત્રનું મોત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/cFpaZp2tT1714801856379/1714802033499.jpg)
કેનેડાના હાઈ-વે પર છ વાહનો વચ્ચેનાં અકસ્માતમાં ભારતીય દંપતી, પૌત્રનું મોત
પોલીસ લૂંટારાનો પીછો કરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો દંપતિ ભારતથી કેનેડાની મુલાકાતે ગયું હતું
![ચીને ચંદ્રનું રિસર્ચ મિશન ચાંગ E-6 લોન્ચ કર્યું ચીને ચંદ્રનું રિસર્ચ મિશન ચાંગ E-6 લોન્ચ કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/6uopygJkm1714801772584/1714801856471.jpg)
ચીને ચંદ્રનું રિસર્ચ મિશન ચાંગ E-6 લોન્ચ કર્યું
ચંદ્રની સપાટી પરની ધૂળ અને ખડકોના નમૂના પૃથ્વી પર લાવવાની યોજના
![બ્રિટનની સ્થાનિક ચૂંટણીઓમાં PM સુનકના પક્ષનો અત્યંત નબળો દેખાવ બ્રિટનની સ્થાનિક ચૂંટણીઓમાં PM સુનકના પક્ષનો અત્યંત નબળો દેખાવ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/0Xlyl4oPG1714801600095/1714801680448.jpg)
બ્રિટનની સ્થાનિક ચૂંટણીઓમાં PM સુનકના પક્ષનો અત્યંત નબળો દેખાવ
વિરોધ પક્ષ લેબર પાર્ટીએ નોંધપાત્ર વિજય હાંસલ કરતાં સુનકના નેતૃત્વ સામે સવાલ ચાલુ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પાર્ટીને નુકસાનનો ભય
![ઉમેદવારોને સમયસર ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ આપવા રાજ્યોને ચૂંટણી પંચે તાકીદ કરી ઉમેદવારોને સમયસર ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ આપવા રાજ્યોને ચૂંટણી પંચે તાકીદ કરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/Hbq237wQv1714801416801/1714801513702.jpg)
ઉમેદવારોને સમયસર ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ આપવા રાજ્યોને ચૂંટણી પંચે તાકીદ કરી
ઝડપથી સર્ટિફિકેટ ન મળતું હોવાની ફરિયાદે પછી ECની એડવાઇઝરી
![શું વડાપ્રધાન મોદી અનામતની 50 ટકા મર્યાદા દૂર કરશે?: રાહુલ ગાંધી શું વડાપ્રધાન મોદી અનામતની 50 ટકા મર્યાદા દૂર કરશે?: રાહુલ ગાંધી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/Pm0RNLnRA1714801219781/1714801336806.jpg)
શું વડાપ્રધાન મોદી અનામતની 50 ટકા મર્યાદા દૂર કરશે?: રાહુલ ગાંધી
વડાપ્રધાને ગરીબોની મદદને બદલે માત્ર પોતાના ધનિક મિત્રોને લાભ કરાવ્યોઃ પ્રિયંકા
![ઉદ્ધવ નકલી શિવસેના પ્રમુખ ઠાકરેનો વારસો શિંદે પાસેઃ શાહ ઉદ્ધવ નકલી શિવસેના પ્રમુખ ઠાકરેનો વારસો શિંદે પાસેઃ શાહ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/fcJHv_ANk1714801023706/1714801145968.jpg)
ઉદ્ધવ નકલી શિવસેના પ્રમુખ ઠાકરેનો વારસો શિંદે પાસેઃ શાહ
સાવરકરનું નામ લેતાં શરમ આવે તે સેના પ્રમુખ ન હોઇ શકેઃ ગૃહમંત્રી
![છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવારનો ધમકીભરી ભાષાનો વીડિયો વાયરલ છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવારનો ધમકીભરી ભાષાનો વીડિયો વાયરલ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/BdSdedlDr1714800860228/1714800934933.jpg)
છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવારનો ધમકીભરી ભાષાનો વીડિયો વાયરલ
કંઈપણ હોય ફિકર કરવાની નહીં આપણે બેઠા જ છેનો વાણીવિલાસ
![મહીસાગર જિ.ના હોમગાર્ડ કમાન્ડન્ટ યુનિફોર્મ સાથે ભાજપની સભામાં દેખાયા મહીસાગર જિ.ના હોમગાર્ડ કમાન્ડન્ટ યુનિફોર્મ સાથે ભાજપની સભામાં દેખાયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/qLD_JsWid1714800720937/1714800797080.jpg)
મહીસાગર જિ.ના હોમગાર્ડ કમાન્ડન્ટ યુનિફોર્મ સાથે ભાજપની સભામાં દેખાયા
રાજ્યના શિક્ષણમંત્રીની સભાની ઘટના, અહેવાલ ઉપર મોકલાયો
![ચૈતર વસાવાએ સહયોગ માગ્યો નથી એટલે ભરૂચમાંપ્રચાર નહીં કરું: મુમતાઝ ચૈતર વસાવાએ સહયોગ માગ્યો નથી એટલે ભરૂચમાંપ્રચાર નહીં કરું: મુમતાઝ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/8A1HF8yRz1714800548942/1714800663273.jpg)
ચૈતર વસાવાએ સહયોગ માગ્યો નથી એટલે ભરૂચમાંપ્રચાર નહીં કરું: મુમતાઝ
નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહેલા મુમતાઝ પટેલનું સુરતમાં નિવેદન
![પ્લે ઓફની આશા જીવંત રાખવા ગુજરાત-બેંગલોરે જીતવું ફરજિયાત પ્લે ઓફની આશા જીવંત રાખવા ગુજરાત-બેંગલોરે જીતવું ફરજિયાત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/u2cNcOQ8y1714800374404/1714800480342.jpg)
પ્લે ઓફની આશા જીવંત રાખવા ગુજરાત-બેંગલોરે જીતવું ફરજિયાત
આઇપીએલમાં આજે બેંગલોર તેના ઘરઆંગણે ગુજરાત ટાઇટન્સ સામે રમશે, સાંજે 7.30થી પ્રારંભ
![ICC રેન્કિંગઃ વન-ડે અને ટી20માં ભારત મોખરે, ટેસ્ટમાં ઓસી. નંબર વન ICC રેન્કિંગઃ વન-ડે અને ટી20માં ભારત મોખરે, ટેસ્ટમાં ઓસી. નંબર વન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/4fUhYQ3Op1714800174806/1714800327660.jpg)
ICC રેન્કિંગઃ વન-ડે અને ટી20માં ભારત મોખરે, ટેસ્ટમાં ઓસી. નંબર વન
ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના 124 પોઈન્ટ્સ જ્યારે ભારતના 120 પોઈન્ટ્સ
![ટારગેટ ચેઝ કરતી વખતે હાર્દિક અને વિરાટનું કોમ્બિનેશન શ્રેષ્ઠ રહેશેઃ શ્રીસંત ટારગેટ ચેઝ કરતી વખતે હાર્દિક અને વિરાટનું કોમ્બિનેશન શ્રેષ્ઠ રહેશેઃ શ્રીસંત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1687149/YTA10ID-91714798480372/1714800134003.jpg)
ટારગેટ ચેઝ કરતી વખતે હાર્દિક અને વિરાટનું કોમ્બિનેશન શ્રેષ્ઠ રહેશેઃ શ્રીસંત
પૂર્વ ઓસી. ઓલ-રાઉન્ડર ટોમ મૂડીએ પણ હાર્દિક પંડયાનું સમર્થન કર્યું