CATEGORIES
Kategoriler
વડોદરા, સુરત, જામનગરને વિકાસના 414 કામ માટે ₹1646 કરોડની મંજૂરી
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસની દરખાસ્તો સ્વીકારાઈ વડોદરાને ₹184 કરોડ, સુરતને 1029 કરોડ અને જામનગરને₹432 કરોડ
ન્યૂયોર્કમાં કિશ્ચિયન DIORનારનવે વોકમાં ખુશી પટેલની પસંદગી
યુએસએના ફલોરિડામાં સ્થાયી થયેલ મૂળ નાપાડના પટેલ
પીપળાવ દૂધ મંડળીમાં પશુપાલન KCC ધિરાણ યોજનાનો પ્રોજેક્ટ હાથ ધરાયો
સભાસદોને દરરોજ દૂધના નાણાં મળે તેવી વ્યવસ્થા થશેઃ ચેરમેન
ભાઇકાકા યુનિ. દ્વારા માનસિક સ્વાસ્થ્ય વિશે સમજ અપાઈ
સાયકિઆટ્રી વિભાગ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે વિવિધ પ્રોગ્રામ યોજાયા
વાડદમાં પીવાના પાણીની અને ગટર લાઇન ભેગી થઇ જતાં રોગચાળાની ભીતિ
પીવાના પાણીની લાઇન અને ગટરલાઇનનું મરામત કામ કરવામાં
રખિયાલ પાસે બાઇકને ડમ્પરે ટકકર મારતાં બાઇક ચાલક યુવાનનું મોત
અમદાવાદ નોકરીએ જઇ રહ્યો હતો તે સમયે અકસ્માત સર્જાયો
કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતનાં રાજ્યોમાં દરોડામાં ₹94 કરોડની રોકડ જપ્ત
કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સ પર દરોડામાં કુલ ₹102 કરોડની સંપત્તિ જપ્ત
26 સપ્તાહનાં ભ્રૂણના ગર્ભપાતની મંજૂરીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
બાળક સુરક્ષિત હોવાના એઇમ્સના રિપોર્ટ પછી કોર્ટનો નિર્ણય
રાષ્ટ્રને નુક્સાન પહોંચાડવા માગતા લોકો સામે કાર્યવાહી કરવી જોઇએઃ ભાગવત
ક્રૂર લોકોથી નબળાઓનું રક્ષણ કરવા માટે જરૂર પડે તો હાથમાં હથિયાર લેવાં પડે છે
અમેરિકા યુદ્ધ ઇચ્છતું હોય તો તે તદ્દન અલગ પ્રકારનું હશેઃ વ્લાદિમીર પુતિનની ચેતવણી
રશિયા, ચીન સાથે યુદ્ધની તૈયારીના USના સૂચનને રશિયન પ્રેસિડન્ટે બકવાસ ગણાવ્યું
સુપ્રીમની લાલ આંખ છતાં તેલંગાણામાં કેસીઆરની ભેટ-સોગાદોની લ્હાણી
પક્ષના ચૂંટણી ઢંઢેરામાં ₹400માં ગેસ સિલિન્ડર સહિત અનેક યોજનાઓ જાહેર કરાઇ
હમાસ પર્ ઇઝરાયેલનો હુમલો 2500 લોકોનો ખાતમો બોલાવ્યો
ગાઝાવાસીઓને હટી જવાનું અલ્ટિમેટમ પૂરું થતાં આક્રમકતા વધી ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સામ-સામે રોકેટ મારો નવો મોરચો શરૂ
માધ્યમિકમાં જ્ઞાન સહાયક બનવા હવે 17મી સધી શાળા પસંદગી કરી શકાશે
શાળા પસંદગી માટેની મુદત પૂર્ણ થવાના દિવસે જ સમય લંબાવાયો
પૂ.બ્રહ્મપ્રકાશ સ્વામી અક્ષરધામ નિવાસી થયાઃ હરિભકતોમાં શોક
યોગીજી મહારાજ હોસ્પિટલમાં યોગ્ય સારવાર હેઠળ હતા
ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ રિયલ ગોલ્ડ આઈકોન સ્ટેડિયમમાં ખોવાઈ
ભારત-પાક. મેચ દરમિયાન 100 જેટલા ફોન, પર્સ ગુમ કે ચોરી થયા! બૉલિવૂડ એક્ટ્રેસ ઉર્વશીએ ટ્વીટ કરીને મદદ માગી
ચોરીનો પ્રયાસ કરનારને પકડવા દોડેલા પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો
એરપોર્ટ વિસ્તારમાં નિદ્રાધિન શ્રમજીવીના ખિસ્સામાં યુવકે હાથ નાખી ચોરીનો પ્રયાસ કર્યો તે પછી ધમાચકડી મચી
વાઇબ્રન્ટ રાજકોટમાં 7150 કરોડના MOU, 20,000 રોજગારીનો દાવો
રોકાણ: રાઘવજી પટેલ દ્વારા સમિટનો પ્રારંભ કરાવાયો,વાઈબ્રન્ટ એ બ્રાન્ડિંગ નહીં બોન્ડિંગ છે, તે વધુ મજબૂત થાય તે માટે જિલ્લા સ્તરે સમિટ યોજાઈઃ ભાનુબહેન બાબરિયા
વાલિયાના ડણસોલી ગામના લીમડી ફળિયામાં દીપડાએ મહિલાને ફાડી ખાધી
રવિવારે સવારે ગામની સીમમાંથી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો
જામનગરમાં 21 હજારથી વધુ નશાકારક ચોકલેટનો જથ્થો જપ્ત
ડ્રગ્સના બદલે બંધાણીઓ નશીલી ચોકલેટ ખાતા હતા
દાહોદ પંથકમાં પ્રથમ નોરતે વરસાદનું આગમનઃ વાવાઝોડા સાથે વૃક્ષો ધરાશાયી
વૃક્ષ ધરાશાયી થતાં રીક્ષાનો કચ્ચરઘાણઃ બે વ્યક્તિ ઘાયલ, વીજલાઇનો તૂટી
હમાસના આતંકીઓની ક્રૂરતા તપાસવા ઇઝરાયેલે ફોરેન્સિક ટીમોને કામે લગાડી
અમે કપાયેલા હાથ અને પગ સાથે વિકૃત મૃતદેહો જોયા છે, કેટલાંકના માથાં કાપી નખાયાં હતાં : ઇઝરાયેલી અધિકારી
મુંબઇ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર બે જુદી-જુદી દુર્ઘટનામાં 15 લોકોનાં મોત
વડાપ્રધાન મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેએ શોક વ્યક્ત કર્યો
મહુઆ મોઇત્રા સંસદમાં સવાલ પૂછવા માટે પૈસા લે છેઃ ભાજપ સાંસદ દુબે
ED અને CBI તપાસ માટે આવી શકે છેઃ TMC સાંસદ મહુઆ મોઇત્રા
NCPના પૂર્વ MP ઇશ્વરલાલની ₹315 કરોડની સંપત્તિ જપ્ત
બોગસ દસ્તાવેજ દ્વારા લોન મેળવીને બેન્કને નુકસાન પહોંચાડ્યું: ઇડીનો આરોપ
મહિલા ટી20માં આર્જેન્ટિનાએ ચિલી સામે વિક્રમી 427 રન ફટકાર્યા
ચિલીની ટીમ 63માં આઉટ થતાં તેનો 364 રને કામરો પરાજય થયો
જેસિકા પેગુલાએ યુઆનને હરાવીને કોરિયા ઓપન ટાઈટલ જીત્યું
ફાઈનલમાં પેગુલાનો યુઆન યુ સામે 6-2, 6-3થી વિજય
દરેક મેચ હવે ફાઈનલ સમજીને રમવી પડશેઃ કેપ્ટન પેટ કમિન્સ
હેડે નેટમાં પ્રેક્ટિસ કરી, આ સપ્તાહે ટીમમાં પરત ફરી શકે
શિલ્પા શેટ્ટીને લાગ્યો પતિનો રંગઃ રાજ કુન્દ્રાની જેમ LEDથી ચમકતું માસ્ક પહેર્યું
પોર્નોગ્રાફી કેસમાં સપડાયા બાદ ચહેરો છુપાવવા રાજ કુંદ્રાએ મારક પહેરવાની શરૂઆત કરી હતી
લેડી સિંઘમઃ કોપ યુનિવર્સની સૌથી વધુ ક્રૂર અને હિંસક શકિત
પહેલા નોરતે દીપિકા પાદુકોણના કેરેક્ટરની પહેલી ઝલક રજૂ થઈ
નવરાત્રિમાં જેકલીન માટે કૌભાંડી સુકેશ જેલમાં ઉપવાસ કરશે
સોનુ સૂદ સાથેની આગામી ફિલ્મના શૂટિંગમાં જેકલીન બિઝી,સુકેશને હરપળ જેકલીનની ચિંતા