CATEGORIES
Kategoriler
રાજકોટમાં ગરબી જોતી બહેનને ભાઈએ છરી ઝીંકી
યુવતીએ પ્રેમલગ્ન કરતા ભાઈ નારાજ થયો હતો,, સગર્ભા જેઠાણી વચ્ચે પડતાં ઈજા
વિવાદમાં રાજકોટના રાજવીનીમિલકતના વચગાળાના મનાઈહુકમની અરજી રદ
છેતરપિંડીના આક્ષેપ સાથે કોર્ટમાં માંધાતાસિંહ, સહિત ચાર સામે દાવો માંડ્યો હતો બહેન અંબાલિકા દેવીએ રાજકોટના હાલના રાજવી ભાઈ માંધાતાસિંહજી સહિતના સામે દાવો માંડ્યો છે
બાળકને છાનું રાખવા અંધશ્રદ્ધામાં અગરબત્તીના ડામ અપાતાં મોત
જેતપુરના સરધારપુરનો કિસ્સોઃ ભુવાની સલાહ મુજબ અગરબત્તીના ડામ આપ્યા હતા
ગ્રાન્ટેડ સ્કૂલોના 5 જેટલા પ્રશ્નો અંગે ટૂંકમાં નિર્ણયની શક્યતા
ધોરણ-10, 12માં વર્ગ વિદ્યાર્થી સંખ્યા ઘટાડા સહિતના નિર્ણયની તૈયારી અન્ય ચારેક જેટલા પ્રશ્નો હજુ વિચારણાધિન હોવાથી નિર્ણયમાં વિલંબ થશે
વેપારીનું ખોટું ડેથસર્ટિ.બનાવી ઠગટોળકીએ વીમા કંપની સાથે15.20 લાખની ઠગાઈ
ઠગ ટોળકીએ વારસદાર પત્નીનું ખોટું એકાઉન્ટ બનાવી રૂપિયા મેળવ્યા વેપારી પોલિસી બંધ કરાવવા ગયા ત્યારે ભાંડો ફૂટ્યો
દગાબાજ કોંગ્રેસ બીજા પક્ષોને મૂર્ખ બનાવે છેઃ અખિલેશનો આરોપ
રાજ્યોની ચૂંટણી પહેલાં જ INDIA ગઠબંધનમાં વિવાદ વકર્યો મધ્યપ્રદેશમાં ગઠબંધનને બેઠક આપવાનું વચન આપ્યા પછી કોંગ્રેસ ફરી ગઈઃ યાદવ
મહુઆ મોઈત્રાએ મોદીને બદનામ કરવા અદાણીને ટારગેટ કર્યા હતાઃ હીરાનંદાની
મોઇત્રાએ જ પોતાના સંસદ એકાઉન્ટમાં લોગ ઇન અને પાસવર્ડ શેર કર્યા હતા
ભાજપ સત્તા પર આવશે તો છત્તીસગઢ નક્સલમુક્ત બનશે: અમિત શાહ
‘ભુપેશ બધેલ સરકારે રાજ્યને ‘ કોંગ્રેસનું ATM’ બનાવ્યું’
કોંગ્રેસને સત્તા મળશે તો તેલંગાણામાં જાતિગત વસ્તી ગણતરી કરાશેઃ રાહુલ
કેસીઆરના પરિવારના ભ્રષ્ટાચારની તપાસનું પણ વચન
CM પદ છોડવા માગું છું, પણ એ મને છોડતું નથીઃ અશોક ગહેલોત
મેં ‘ માફ કરો અને ભૂલી જાવ’ની નીતિ અપનાવીઃ રાજસ્થાનના CM
આખરે વરસાદની વિદાયઃ આ વર્ષે ચોમાસું ચાર દિવસ મોડું પૂરું થયું
અલ-નિનો છતાં સીઝનમાં વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછોઃ IMD 2023 પહેલાં સતત 4 વર્ષ ‘સામાન્ય’ અને ‘સામાન્યથી વધુ’ વરસાદ નોંધાયો હતો
પી વી સિંધૂએ ડેનમાર્ક ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો
સિંધૂનો ઈન્ડોનેશિયાની ગ્રેગોરિયા ડુંગજુંગ સામે 18-21, 21-15, 21-13થી વિજય
ભારતને ઘરઆંગણે હરાવવું મુશ્કેલ, પિચનું નીરિક્ષણ મહત્વનું રહેશેઃ મિચેલ સેંટનર
કિવી સ્પિનરના મતે ટીમ શ્રેષ્ઠ દેખાવ કરવા પર ધ્યાન આપશે
અદા શર્માએ ‘ બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી 'ની શરૂઆત કરી
ધ કેરાલા સ્ટોરીની ટીમ વધુ એક વિવાદાસ્પદવિષય પર ફિલ્મ બનાવશે
પતિની અસરઃ ક્રિતિની ફિલ્મમાં કાજોલ નીડર પોલીસ ઓફિસર બનશે
ક્રિતિ સેનને‘ દોપત્તી'માં એક્ટિંગ ઉપરાંત પહેલી વારપ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે
નડિયાદ બ્રાર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રોને વિવિધ સ્પર્ધાઓમાં 16 મેડલ
સોમનાથ સંસ્કૃત યુનિ.દ્વારા આયોજિત યુવા મહોત્સવની વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કૌવત દેખાડયું
50મી વૈશ્વિક ધર્મયાત્રા કરી મોગરીમાં પધારતાં પૂ. જશભાઈ સાહેબનું અનોખું સ્વાગત કરાયું
ગુરુદેવ યોગીજી મહારાજના આશીર્વાદથી સંતભગવંત સાહેબે સૌપ્રથમ વર્ષ ૧૯૭૩માં વિદેશની ધર્મયાત્રા કરેલી
ડભોડાગામમાંથીચોરી કરાયેલા બાઈક સાથે આરોપી ઝડપાયો
બાઇકના કાગળો કે પુરાવાઓ ન હોવાથી પોલીસે વધુ પુછપરછ કરતા મામલો બહાર આવ્યો
ખેડા નગરમાં સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવતું નગરપાલિકા તંત્ર!
વૈષ્ણવ સંપ્રદાયના મંદિરની બાજુમાં કચરાના ઢગલા થતાં ભક્તોની લાગણી દુભાઈ
પ્લાસ્ટિકથી મુક્તિ : ઘરે ઘરે કાપડની બે બે થેલી આપવાનો મ્યુનિ.નો નિર્ણય
કોમર્શિયલ એકમોનેપણ બેડસ્ટબીન આપવામાં આવશે સ્ટે.કમિટી ચેરમેન પર્યાવરણની જાળવણી માટે અનેકવિધ પગલાં લેવાઇ રહ્યાં છે : દેવાંગ દાણીનો દાવો
બાંગ્લાદેશ સામે કોહલીનો વિજયી છગ્ગોઃ વન-ડેમાં 48મી સદી ફટકારી
વિરાટ કોહલી વન-ડેમાં સચિનના રેકોર્ડથી એક જ સદી પાછળ
યુવતીઓએ સેક્સની ઈચ્છા પર કાબુ રાખવો જોઈએઃ કોલકતા હાઈકોર્ટ
યુવાનોએ યુવતીઓ અને મહિલાઓની ગરિમાનું સન્માન કરવું જોઈએ
NCP નેતા ખડસે અને તેમની BJP સાંસદ પુત્રવધૂને ₹137 કરોડની પેનલ્ટી
સત્તાવાળાની મંજૂરી વગર રેતી-પથ્થરનું ખોદકામ કર્યાનો આરોપ
બીચની સફાઈ માટે રોબોટ બનાવી સુરતના વિદ્યાર્થીઓએ 50 લાખનું ઇનામ મેળવ્યું
સમગ્ર દેશમાંથી 70 હજાર પ્રોજેક્ટ સ્પર્ધામાં સામેલ થયા હતા, તેમાં સુરતના વિધાર્થી ઓનો પ્રોજેક્ટ વિજેતા થયો
ગાંધીનગરની સરકારી પોલીટેકનિકમાં પડતી હાલાકીથી વિદ્યાર્થીઓ પરેશાન
એનએસયુઆઇ દ્વારા કોલેજના આચાર્યને આવેધ્ન આપી રજૂઆત કરી
સુરતમાં સગીરાનું અપહરણ કરી બળાત્કારના કેસમાં 20 વર્ષની કેદ
આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી, સજા ઉપરાંત 10 હજારનો દંડ ફટકારાયો
સુરતના વરાછામાં બોથડ પદાર્થ ઝીકી યુવાનની હત્યા, એક પકડાયો, બે ફરાર
ખિસ્સામાંથી રૂપિયા કેમ કાઢી લીધા... એવું બોલીને ત્રણ શખ્સોએ ઝઘડો કર્યો
ખાંડની નિકાસ પરના નિયંત્રણો 31 ઓક્ટોબરથી આગળ લંબાવાયા
વધુ આદેશ ન થાય ત્યાં સુધી નિકાસ પરના નિયંત્રણો લાગુ રહેશે
ડીસાની હોટલો,નાસ્તાગૃહોમાંઘરેલુ ગેસ વાપરતાં તત્વો સામે દંડકીય કાર્યવાહી
15 ઘરેલુ ગેસની બોટલો મળી આવતાં ત 43 હજારનો મુદામાલ કબ્જે કર્યો
પાલનપુર ચડોતર પાસેથી વેજ કેટ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો
ડીસાથી મહેસાણા તરફ જતી મારુતિ વાનને ચડોતર નજીક રોકાવી કાર્યવાહી કરાઈ