CATEGORIES

રાજકોટમાં ‘બોયકોટ ઈઝરાયેલ’ પોસ્ટર કેસમાં ચાર શખ્સ ઝડપાયા
Madhya Gujarat Samay

રાજકોટમાં ‘બોયકોટ ઈઝરાયેલ’ પોસ્ટર કેસમાં ચાર શખ્સ ઝડપાયા

ઈઝરાયેલની મલ્ટીનેશનલ કંપનીઓની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા અપીલ કરાઈ હતી

time-read
1 min  |
October 26, 2023
તળાજામાં 18 વર્ષની છાત્રા, સિક્કામાં 37 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત
Madhya Gujarat Samay

તળાજામાં 18 વર્ષની છાત્રા, સિક્કામાં 37 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત

રાજ્યભરમાં નાની વયના લોકોમાં હાર્ટએટેકની ચિંતાજનક ઘટનાઓ

time-read
1 min  |
October 26, 2023
રાજકોટમાં 14 વર્ષની સગીરાના બે બળાત્કારીને આજીવન કેદની સજા
Madhya Gujarat Samay

રાજકોટમાં 14 વર્ષની સગીરાના બે બળાત્કારીને આજીવન કેદની સજા

સગીરાના અર્ધનગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો

time-read
1 min  |
October 26, 2023
રસોડાની બારીમાંથી ઘુસેલા તસ્કરો 45 હજારની માલમત્તા ચોરી ગયા
Madhya Gujarat Samay

રસોડાની બારીમાંથી ઘુસેલા તસ્કરો 45 હજારની માલમત્તા ચોરી ગયા

રાંધેજાની સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

time-read
1 min  |
October 26, 2023
ડેટા એન્ટ્રીનું કામ અપાવવાના બહાને લોકોને છેતરતી ટોળકીના 11 ઝડપાયા
Madhya Gujarat Samay

ડેટા એન્ટ્રીનું કામ અપાવવાના બહાને લોકોને છેતરતી ટોળકીના 11 ઝડપાયા

સુરતમાં કોલ સેન્ટર ચલાવી પેનલ્ટીના નામે સામેથી રૂપિયા ખંખેરી લેવાનો કારસો રચતા હતા

time-read
1 min  |
October 26, 2023
અંકલેશ્વરના ભડકોદરા પોલીસ ચોકડી પાસે કોંગ્રેસ આગેવાન અને સાથીદારોએ બબાલ મચાવી
Madhya Gujarat Samay

અંકલેશ્વરના ભડકોદરા પોલીસ ચોકડી પાસે કોંગ્રેસ આગેવાન અને સાથીદારોએ બબાલ મચાવી

ભત્રીજી સાથે મિત્રતા રાખનાર યુવાનના પિતા અને ભાઈ સહિત ત્રણને જાહેરમાં માર માર્યો

time-read
1 min  |
October 26, 2023
નર્મદાના હરિપુરામાં વેપારીના ગળે ધારિયું મૂકી ₹20.14 લાખની લૂંટ ચલાવીઃ 5ને દબોચી લેવાયા
Madhya Gujarat Samay

નર્મદાના હરિપુરામાં વેપારીના ગળે ધારિયું મૂકી ₹20.14 લાખની લૂંટ ચલાવીઃ 5ને દબોચી લેવાયા

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી લૂંટારુઓને પકડી લીધા, એક ફરાર

time-read
1 min  |
October 26, 2023
રાજસ્થાનમાં આઠ વાર ટ્રેક્ટર ફરાવી વ્યક્તિની ક્રૂર હત્યા કરાઈ
Madhya Gujarat Samay

રાજસ્થાનમાં આઠ વાર ટ્રેક્ટર ફરાવી વ્યક્તિની ક્રૂર હત્યા કરાઈ

ભરતપુરમાં જમીનના વિવાદમાં ઝઘડા બાદ આક્રોશમાં આવીને હત્યા કરી

time-read
1 min  |
October 26, 2023
હોસ્ટેલની ફી ચૂકવવાના પૈસા ન હોવાથી લોજનાં નાના રૂમમાં રહ્યોઃ સોમનાથ
Madhya Gujarat Samay

હોસ્ટેલની ફી ચૂકવવાના પૈસા ન હોવાથી લોજનાં નાના રૂમમાં રહ્યોઃ સોમનાથ

ઇસરોના ચેરમેનના સંઘર્ષ અને સફળતાનાં રહસ્યો તેમની આત્મકથામાં વાંચવા મળશે

time-read
1 min  |
October 26, 2023
રવિ સીઝન માટે ફર્ટિલાઇઝર પર ₹ 22,303 કરોડની સબસિડીને મંજૂરી
Madhya Gujarat Samay

રવિ સીઝન માટે ફર્ટિલાઇઝર પર ₹ 22,303 કરોડની સબસિડીને મંજૂરી

પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ કેબિનેટમાં લેવાયેલો નિર્ણય

time-read
1 min  |
October 26, 2023
સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની ગેરરીતિ દુઃખદ બાબતઃ હાઇકોર્ટ
Madhya Gujarat Samay

સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની ગેરરીતિ દુઃખદ બાબતઃ હાઇકોર્ટ

દિલ્હી સ્કિલ યુનિવર્સિટીએ રિટમેન્ટ ટેસ્ટની પરીક્ષા રદ કરી

time-read
1 min  |
October 26, 2023
ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ₹1 લાખ કરોડની GST નોટિસ
Madhya Gujarat Samay

ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ₹1 લાખ કરોડની GST નોટિસ

ડ્રીમ 11 જેવા ગેમિંગ પ્લેટફોર્મ્સ, કેસિનો ઓપરેટર્સને નોટિસ

time-read
1 min  |
October 26, 2023
પત્ની ગ્રેજ્યુએટ હોય એટલે તેને કામ કરવા ફરજ ના પાડી શકાયઃ હાઈકોર્ટ
Madhya Gujarat Samay

પત્ની ગ્રેજ્યુએટ હોય એટલે તેને કામ કરવા ફરજ ના પાડી શકાયઃ હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે પત્નીના ભરણપોષણમાં ઘટાડો કરવાની પતિની અરજી ફગાવી કોર્ટે ખાધાખોરાકીમાં વિલંબ માટે દૈનિક ₹1000ની પેનલ્ટીનો આદેશ રદ કર્યો હતો

time-read
1 min  |
October 26, 2023
શુભમન ગિલની વન-ડેમાં ટોચના બેટ્સમેન બનવા તરફ આગેકૂચ
Madhya Gujarat Samay

શુભમન ગિલની વન-ડેમાં ટોચના બેટ્સમેન બનવા તરફ આગેકૂચ

આઈસીસી રેન્કિંગમાં શુભમન ગિલ અને બાબર વચ્ચે છ પોઈન્ટ્સનો તફાવત

time-read
1 min  |
October 26, 2023
આગેકૂચની આશા જીવંત રાખવા ઇંગ્લેન્ડે આજે શ્રીલંકાને હરાવવું જરૂરી
Madhya Gujarat Samay

આગેકૂચની આશા જીવંત રાખવા ઇંગ્લેન્ડે આજે શ્રીલંકાને હરાવવું જરૂરી

ફોર્મ અને ફિટનેસ માટે ઝઝૂમી રહેલી શ્રીલંકન ટીમની આકરી કસોટી, બપોરે 2.00થી પ્રારંભ

time-read
1 min  |
October 26, 2023
હોલિવૂડમાં સ્ટ્રાઈકની અસર ટોમ ઝનું નવું ‘ મિશન ’ પોસ્ટપોન થયું
Madhya Gujarat Samay

હોલિવૂડમાં સ્ટ્રાઈકની અસર ટોમ ઝનું નવું ‘ મિશન ’ પોસ્ટપોન થયું

મિશન ઈમ્પોસિબલની આઠમી ફિલ્મ જૂન2024ના બદલે હવે મે 2025માં રિલીઝ થશે

time-read
1 min  |
October 26, 2023
લગ્નનો સવાલ પૂછાય તો તમન્ના  નારાજ થાય છે
Madhya Gujarat Samay

લગ્નનો સવાલ પૂછાય તો તમન્ના નારાજ થાય છે

મારા માતા-પિતા પણ નથી પૂછતા, લગ્ન ક્યારે કરીશ?

time-read
1 min  |
October 26, 2023
ઇમારત, બ્રિજ-ઓવર બ્રિજની નબળી કામગીરીમાં જવાબદારોને નહીં છોડાય
Madhya Gujarat Samay

ઇમારત, બ્રિજ-ઓવર બ્રિજની નબળી કામગીરીમાં જવાબદારોને નહીં છોડાય

20-25% ઓછી કિંમતના ટેન્ડરોમાં પણ ગુણવત્તામાં સમાધાન નહીં મુખ્યમંત્રીએ આંખ લાલ કરી, મીલીભગતથી થતી કામગીરી સામે ત્રાહિત રીતે આકસ્મિક સ્થળ મુલાકાતને ફરજિયાત બનાવાશે

time-read
1 min  |
October 26, 2023
નવસારી જિલ્લામાં 1000 જેટલા કુપોષિત બાળકો દત્તક લેવાયા
Madhya Gujarat Samay

નવસારી જિલ્લામાં 1000 જેટલા કુપોષિત બાળકો દત્તક લેવાયા

પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં ‘દિશા દર્શન’ કાર્યક્રમ સુપોષણ અભિયાનમાં ભાજપ સંચાલિત 17 દૂધ ડેરી દ્વારા કુપોષિત બાળકોને 6 માસ સુધી મફત દૂધ અપાયું

time-read
1 min  |
October 26, 2023
કોમર્શિયલ-રેસિડેન્સિયલ પ્રોજેક્ટ્સ ન હેત 7460 કરોડના રોકાણ માટે MoU
Madhya Gujarat Samay

કોમર્શિયલ-રેસિડેન્સિયલ પ્રોજેક્ટ્સ ન હેત 7460 કરોડના રોકાણ માટે MoU

વાઈબ્રન્ટ સમિટ પૂર્વે અમદાવાદ, વડોદરા, સુરત મહાનગરમાં... સમિટ પૂર્વે અત્યાર સુધીમાં કુલ ₹18,486 કરોડના રોકાણો માટે 39 MoU કરાયા 2026થી 2028 સુધીમાં કામ પૂર્ણ કરાશે, અંદાજે 4750 જેટલી રોજગારીની તકો સર્જાશે

time-read
1 min  |
October 26, 2023
નડિયાદ-ઉતરસંડા બસ બેકાબૂ બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
Madhya Gujarat Samay

નડિયાદ-ઉતરસંડા બસ બેકાબૂ બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

બસ ડિવાઇડર પર ચઢી જતા એકાએક બસ ઉંચી થઇ ગઇ હતી

time-read
1 min  |
October 26, 2023
નડિયાદના MLAના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું
Madhya Gujarat Samay

નડિયાદના MLAના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું

એમએલએ નડિયાદના નામથી એકાઉન્ટ બનાવતા ધારાસભ્યએ જાતે ફેસબુક પર સાવધાન રહેવા અપીલ કરી

time-read
1 min  |
October 26, 2023
નડિયાદમાં ત્રણ દિવસ સંત કંવરરામ સાહેબનો વરસી મહોત્સવ ઉજવાશે
Madhya Gujarat Samay

નડિયાદમાં ત્રણ દિવસ સંત કંવરરામ સાહેબનો વરસી મહોત્સવ ઉજવાશે

પ્રથમ દિવસે 31 બટુકોને જનોઈ ધારણ કરી : 28મી ઓક્ટોબરે સંત કવરરામ મંડળ દ્વારા ગરબાનુ આયોજન

time-read
1 min  |
October 26, 2023
બિટકોઈન 18 મહિનાની ટોચે, યુએસમાં ઈટીએફમાં સમાવેશનો આશાવાદ
Madhya Gujarat Samay

બિટકોઈન 18 મહિનાની ટોચે, યુએસમાં ઈટીએફમાં સમાવેશનો આશાવાદ

અમેરિકન માર્કેટ રેગ્યુલેટરનો સતત ઈનકાર છતાં આશાવાદ

time-read
1 min  |
October 25, 2023
હિંમતનગરની ગાયત્રીકુંજના મકાનમાંથી 1.89 લાખની ચોરી
Madhya Gujarat Samay

હિંમતનગરની ગાયત્રીકુંજના મકાનમાંથી 1.89 લાખની ચોરી

સોના-ચાંદીના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર મતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

time-read
1 min  |
October 25, 2023
નવરાત્રિમાં બાઈક ચોરતાં બે જણા ઝડપાયા, LCBએ ચોરીનાં ચાર બાઈક રિકવર કર્યાં
Madhya Gujarat Samay

નવરાત્રિમાં બાઈક ચોરતાં બે જણા ઝડપાયા, LCBએ ચોરીનાં ચાર બાઈક રિકવર કર્યાં

છત્રાલમાં એક વ્યક્તિ પાસેથી ઝૂંટવેલો મોબાઈલ પણ રિકવર કરાયો

time-read
1 min  |
October 25, 2023
વિજાપુરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે દારૂ ભરેલી ગાડી ઝડપી
Madhya Gujarat Samay

વિજાપુરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે દારૂ ભરેલી ગાડી ઝડપી

2.27 લાખનો દારૂ અને કારમળી કુલ 9.34 લાખનો મુદ્દામાલ જપ્ત

time-read
1 min  |
October 25, 2023
બેચરાજીમાં ગાયકવાડી પરંપરા અકબંધ નવલખા હાર સાથે માતાજીની નગરચર્યા
Madhya Gujarat Samay

બેચરાજીમાં ગાયકવાડી પરંપરા અકબંધ નવલખા હાર સાથે માતાજીની નગરચર્યા

વિજયા દશમીએ માતાજીને નવલખા હારનો શણગાર કરાય છે 300 કરોડથી વધુ કિંમતના હારમાં 6 કિંમતી નીલમ અને 150થી વધુ હીરાનો સમાવેશ

time-read
1 min  |
October 25, 2023
પ્રાંતિજના બ્રહ્માણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો, હજારો દર્શનાર્થી ઊમટ્યાં
Madhya Gujarat Samay

પ્રાંતિજના બ્રહ્માણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો, હજારો દર્શનાર્થી ઊમટ્યાં

હજારો મણ ઘીનો અભિષેક કરવામાં આવ્યો પાંડવોના સમયથી ચાલી આવતી પ્રથા આજે પણ યંત્ર યુગમાં યથાવત

time-read
1 min  |
October 25, 2023
‘નવી પેઢી આવે અને નવો ટ્રેન્ડ શરૂ થાય છે, પરંતુ ગુજરાતમાં ગરબાનો ટ્રેન્ડ ક્યારેય જૂનો થયો નથી’
Madhya Gujarat Samay

‘નવી પેઢી આવે અને નવો ટ્રેન્ડ શરૂ થાય છે, પરંતુ ગુજરાતમાં ગરબાનો ટ્રેન્ડ ક્યારેય જૂનો થયો નથી’

ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉધાસ વડોદરામાં છેલ્લા નોરતે મા શક્તિના ગરબામાં છવાયા

time-read
2 mins  |
October 25, 2023