CATEGORIES
Kategoriler
ગાંધીનગરમાં રન ફોર યુનિટીને ગૃહ રાજ્ય મંત્રી લીલી ઝંડી આપી સહભાગી થયાં
સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી રન ફોર યુનિટીનો આરંભ
બિલિયા ગામનાં સરપંચને હોદાનો દુરૂપયોગ કરવા બદલ સસ્પેન્ડ કરાયા
નાણાંકીય ગેરરીતિઅનિયમિતતા બદલ કાર્યવાહી
દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના બુટલેગરો નામનસુબાપર પાણીફેરવાયું
શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટે ટ્રકમાંથી 25 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
પાલનપુરબ્રિજ પ્રકરણમાં બે એન્જિનિયર અને એક સર્વેયરને સબ જેલમાં મોકલાયા
ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેયને કોર્ટમાં રજૂ કરાયા હતા
ભારતના વિવિધ 5 રાજ્ય અને 5 નૃત્ય શૈલીને આવરી લેતી પ્રસ્તુતિ-શક્તિ સૌંદર્ય
ભરતનાટ્યમ, કુચિપૂડી, ઓડિસી, મોહિની હટ્ટમ અને કથ્થક દ્વારા 26 કલાકારોએ વડોદરાવાસીઓને મંત્રમુગ્ધ કર્યા
એકતાનગરથી અમદાવાદ વચ્ચે 42 વર્ષ બાદ આગગાડીના આધુનિક અનુભવની સફર શરૂ
સ્ટીમ હેરિટેજ ટ્રેનમાં તમામ આધુનિક સુવિધા અને AC રેસ્ટરોરન્ટ
પ્રદેશ પ્રમુખના આદેશ બાદ બરોડા ડેરીના ચેરમેન પદેથી સતિષ પટેલ (નિશાળિયા) નું રાજીનામું
એક વ્યક્તિ એક હોદાના પક્ષના નિયમને અનુસરવા માટે આદેશ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદ જાળવી ડેરીનું ચેરમેન પદ જતુ કર્યું
મોદીએ આરંભ 5.0ના અંતે 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થીઓને સંબોધ્યા
98મા કોમન ફાઉન્ડેશન કોર્સમાં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસીસના 560 ઓફિસર તાલીમાર્થીઓએ ભાગ લીધો
કોવિડની રસીથી ગર્ભપાતનું જોખમ વધતું નથીઃ અભ્યાસ
રાહત: બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનું મહત્વનું તારણ મહિલાઓમાં 75%એ ગર્ભધારણ કર્યો એ પહેલાં કોવિડ-19 વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હતો
મહુઆ મોઇત્રાએ મીડિયા હાઉસો સામેનો બદનક્ષીનો કેસ પરત ખેંચ્યો
જોકે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે અને વકીલ દેહાદ્રઇ વિરુદ્ધ કેસ ચાલુ રાખ્યો
ગવર્નરો બિલોને મંજૂરી ન આપતા હોવાનો તમિલનાડુ, પંજાબનો આક્ષેપ
બન્ને રાજ્યોની સરકારોએ દરમિયાનગીરી માટે સુપ્રીમમાં અરજી કરી
સરદારના અવિસ્મરણીય યોગદાનને કારણે ભારત એક થયુંઃ અમિત શાહ
ગૃહ મંત્રીએ ‘ રન ફોર યુનિટી'ને લીલી ઝંડી બતાવી રવાના કરી
ચૂંટણી બોન્ડ શાસક પક્ષને લાંચ તરીકે અપાતા હોવાનું માનવાના પૂરતા કારણ
ચૂંટણી બોન્ડમાં પારદર્શકતાનો અભાવ લોકશાહીને ખતમ કરશેઃ અરજદાર
કારકિર્દીના પ્રારંભે આટલી સદી અને રન કરીશ તે વિચાર્યું નહતું: કોહલી
સચિનની 49 વન-ડે સદીના રેકોર્ડની બરાબરી કરવા કોહલી એક સદી દૂર
મુસ્તાક અલી ટી20ની પ્રિ ક્વા.ફાઇનલમાં ગુજરાત હાર્યું
ઉત્તર પ્રદેશ માટે નીતિશ રાણા બેટિંગમાં, ભુવનેશ્વર બોલિંગમાં ઝળક્યા
‘તેજસ': અનેક થિયેટરોમાં એક પણ ટિકિટ ન વેચાતા શો કેન્સલ થયા
ચાર દિવસમાં માત્ર રૂ.4.25 કરોડનું કલેક્શનઃ ચંદ્રમુખી-ટુ પછી સતત બીજી ફ્લોપ
સિંઘમ અગેઈન પોલીસ અધિકારી બેઝ્ડ કે રામાયણથી પ્રેરિત છે?
રણવીર હનુમાન અને અજય દેવગણ રામની ભૂમિકામાં હોવાની અટકળો
સરદાર પટેલ ગૂડ ગવર્નન્સ CM ફેલોશીપ પ્રોગ્રામ: એક લાખનું માસિક મહેનતાણું
સરદાર જયંતીએ જાહેરાત | યુવા શક્તિને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ
વાઈબ્રન્ટ સમિટ : નાણાં મંત્રી કનુભાઇનો ચેન્નાઈમાં રોડ-શો
ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ તરીકે ઉજાગર કરાશે
બાલાસિનોર પ્રા.શાળાના આચાર્ય સામે DEO દ્વારા તપાસના આદેશ અપાયા
શિક્ષિકાની છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરતા કાર્યવાહી કરાઇ
મુકેશ અંબાણીને 4 દિવસમાં ત્રીજી વાર હત્યાની ધમકી
ધમકીભર્યા ઇમેલમાં ₹400 કરોડની ખંડણી માંગી
મરાઠા અનામત આંદોલન હિંસક બનતા શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવી
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની ઉદ્ધવ ઠાકરેની માગણી આંદોલનકારીઓએ મુંબઈબેંગલુરુ હાઈવે બ્લોક કર્યોઃ 5 જિલ્લામાં બસ સેવાઓ સ્થગિત, બીડના કેટલાંક વિસ્તારોમાં કર્ફ્યુ
મગફળી - સફેદ સોના જેવા કપાસની આવકથી જામનગર યાર્ડ છલકાયું
તમિલનાડુના વેપારીઓની ખરીદીથી મગફળીના ભાવ ઊંચકાયા
રાજકોટમાં ફેકટરીના દૂષિત ધૂમાડાથી બે બાળક સહિત 10ને ઝેરી અસર
આજી વસાહત ઔધોગિક વિસ્તારમાં ખોડિયારનગરની ઘટના
વડોદરાની સયાજી હોસ્પિટલના ચોથા માળેથી દર્દીની છલાંગ
બોરસદના વાસણાનો દર્દી બે દિવસથી સારવાર માટે દાખલ થયો હતો
દાહોદ SRP ગ્રૂપના જવાનોની બસ પલટી ખાઈ જતાં 30થી વધારે જવાનો ઇજાગ્રસ્ત
પાવાગઢ તળેટીમાં ફાયરિંગ બટમાં પ્રેક્ટિસ કરીને પરત જઈ રહ્યા હતા
આશ્રમશાળાઓમાં રસોઇયાની ઘટથી શિક્ષકો-છાત્રો રસોઇ બનાવવા મજબુર
છોટાઉદેપુર જિલ્લાની આદિજાતિ વિભાગની 54 જેટલી આશ્રમ શાળાઓમાં 70 જેટલી રસોઇયાઓની જગ્યા ખાલી
શિયાળો-દિવાળીના તહેવારોની શરૂઆત સાથે અમદાવાદની હવામાં પ્રદૂષણ વધ્યું
અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ POOR 148ની કક્ષામાં નિષ્ણાતોની સલાહ બાળકો તથા વૃદ્ધો ખાસ તકેદારી રાખે: સાંજના સમયે માસ્ક પહેરવું હિતાવહ
ગાંધીનગરને USમાં ધ બેસ્ટ કેપિટલ સિટી ઓફ ઇન્ડિયા એવોર્ડ-2023
મેટ્રો સિટીઝ સિક્વલ (મેક ઇન ઇન્ડિયા-મેક ફોર ધ વર્લ્ડ) કાર્યક્રમમાં મેયરે એવોર્ડ સ્વીકાર્યો
પ્રાયોજના વહીવટદાર કચેરીઓની કામગીરીની વિજિલન્સ તપાસની માગ
તપાસ કરવામાં આવે તો 600-700 કરોડનું કૌભાંડ બહાર આવશે : ધારાસભ્યની રજૂઆત