CATEGORIES
Kategoriler
![ઓગસ્ટમાં મહાદેવ એપ પર પ્રતિબંધની માંગ કરી હતીઃ છત્તીસગઢના CMનો દાવો ઓગસ્ટમાં મહાદેવ એપ પર પ્રતિબંધની માંગ કરી હતીઃ છત્તીસગઢના CMનો દાવો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/i4e8SVTWp1699339418979/1699339658190.jpg)
ઓગસ્ટમાં મહાદેવ એપ પર પ્રતિબંધની માંગ કરી હતીઃ છત્તીસગઢના CMનો દાવો
કેન્દ્રને પ્રતિબંધની માંગ અંગે કોઈ પત્ર મળ્યો નથી: આઇટી મંત્રાલય લોકો વિધાનસભા ચૂંટણીમાં ભાજપને યોગ્ય જવાબ આપશેઃ કોંગ્રેસ
![ગુજરાતીઓને ઠગ કહેવાના કેસમાં તેજસ્વી યાદવને સુપ્રીમની રાહત ગુજરાતીઓને ઠગ કહેવાના કેસમાં તેજસ્વી યાદવને સુપ્રીમની રાહત](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/9b8-vut-21699339267766/1699339402237.jpg)
ગુજરાતીઓને ઠગ કહેવાના કેસમાં તેજસ્વી યાદવને સુપ્રીમની રાહત
અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર સ્ટે આપ્યો
![કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરના પુત્રના કથિત ભ્રષ્ટાચારનાં વીડિયોથી રાજકીય ગરમાવો કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરના પુત્રના કથિત ભ્રષ્ટાચારનાં વીડિયોથી રાજકીય ગરમાવો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/v2WVmDcqI1699339042411/1699339249077.jpg)
કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરના પુત્રના કથિત ભ્રષ્ટાચારનાં વીડિયોથી રાજકીય ગરમાવો
દલાલ સાથે કરોડો રૂપિયાનાં ટ્રાન્સફરની વાત કરતો વીડિયો વાઇરલ કોંગ્રેસ કીચડ, INDIA ગઠબંધન તેમાં ફસાયું: શિવરાજસિંહ
![ભારત-દ. આફ્રિકા સૌથી કપરા હરીફ છેઃ સ્મિથ ભારત-દ. આફ્રિકા સૌથી કપરા હરીફ છેઃ સ્મિથ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/8JYAdlQaG1699337324047/1699339006102.jpg)
ભારત-દ. આફ્રિકા સૌથી કપરા હરીફ છેઃ સ્મિથ
મહાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટીમના સેમિફાઇનલમાં પ્રવેશ અંગે આશાવાદી
![કંગાળ દેખાવ : શ્રીલંકન ક્રિકેટ બોર્ડજ બરતરફ કંગાળ દેખાવ : શ્રીલંકન ક્રિકેટ બોર્ડજ બરતરફ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/4NFKV_CPZ1699337011631/1699337306963.jpg)
કંગાળ દેખાવ : શ્રીલંકન ક્રિકેટ બોર્ડજ બરતરફ
ભારત સામેના કારમા પરાજય બાદ આક્રોશ, વહીવટીતંત્રને બરતરફ કરવાનો નિર્ણય
![મણિરત્નમ અને કમલ હાસન ત્રણ દાયકા બાદ સાથે કામ કરશે મણિરત્નમ અને કમલ હાસન ત્રણ દાયકા બાદ સાથે કામ કરશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/yg8IPEDXM1699336753731/1699336981014.jpg)
મણિરત્નમ અને કમલ હાસન ત્રણ દાયકા બાદ સાથે કામ કરશે
KH 234 તરીકે ઓળખાતી ફિલ્મનું ટાઈટલ ‘ ઢગ લાઈફ’ રખાયું
![શુભમન ગિલ કોની સાથે ડેટિંગ કરે છે? સારા અલી ખાનનો ખુલાસો શુભમન ગિલ કોની સાથે ડેટિંગ કરે છે? સારા અલી ખાનનો ખુલાસો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/yv_o4RI901699336533359/1699336737152.jpg)
શુભમન ગિલ કોની સાથે ડેટિંગ કરે છે? સારા અલી ખાનનો ખુલાસો
તેંડુલકરની દીકરી સારા તરફ ઈશારો, સારા કા સારા દુનિયા ગલત સારા કે પીછે પડા હૈ
![ફેક વીડિયો વાઈરલ થતાં રશ્મિકા ગભરાઈ, બચ્ચને પણ સૂર પુરાવ્યો ફેક વીડિયો વાઈરલ થતાં રશ્મિકા ગભરાઈ, બચ્ચને પણ સૂર પુરાવ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/ey-hrj4r11699336011322/1699336517241.jpg)
ફેક વીડિયો વાઈરલ થતાં રશ્મિકા ગભરાઈ, બચ્ચને પણ સૂર પુરાવ્યો
ટેકનોલોજીનો આવો દુરુપયોગ દરેક વ્યક્તિ માટે ડરામણો બનવાનું જોખમઃ રશ્મિકા
![કાર્તિક સાથે તારાની નિકટતા, અદર જૈન સાથે બ્રેકઅપ કન્ફર્મ કાર્તિક સાથે તારાની નિકટતા, અદર જૈન સાથે બ્રેકઅપ કન્ફર્મ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/Sruz7GMUU1699335841733/1699335995989.jpg)
કાર્તિક સાથે તારાની નિકટતા, અદર જૈન સાથે બ્રેકઅપ કન્ફર્મ
હાલ કોઈ રિલેશનશિપમાં હોવાનો ઈનકાર કરી તારાએ અટકળોપર ધ્યાન ન આપવા કહ્યું
![શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહનું રાજીનામું મંજૂર કરાયું શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહનું રાજીનામું મંજૂર કરાયું](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/SLb1E5JJS1699335650007/1699335807028.jpg)
શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહનું રાજીનામું મંજૂર કરાયું
ચેરમેનની મુદત પૂરી થાય તે પહેલાં રાજીનામુ ધર્યું
![રાજ્યના બે પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાને અકસ્માત નડયો રાજ્યના બે પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાને અકસ્માત નડયો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/WKaZh7-N11699335412562/1699335633191.jpg)
રાજ્યના બે પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાને અકસ્માત નડયો
લીંબડી હાઇવે પર રૂપાણીની પાયલોટિંગ કારે વૃદ્ધને અડફેટે લીધા માંડવી જઇ રહેલા સુરેશ મહેતાની કાર હળવદ હાઈવે પર ટ્રક સાથે ટકરાઇ
![UAE ફૂડપાર્ક, રિટેઇલ માર્કેટ, પાવર પ્લાન્ટ ક્ષેત્રે રોકાણ કરશે UAE ફૂડપાર્ક, રિટેઇલ માર્કેટ, પાવર પ્લાન્ટ ક્ષેત્રે રોકાણ કરશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/V2V7RIRe51699335158330/1699335394302.jpg)
UAE ફૂડપાર્ક, રિટેઇલ માર્કેટ, પાવર પ્લાન્ટ ક્ષેત્રે રોકાણ કરશે
ગુજરાતમાં રોકાણની ઈચ્છા મુખ્યમંત્રી સાથે UAEના મિનિસ્ટર ઓફ ઇન્વેસ્ટમેન્ટની બેઠક
![શહેરમાં તાડી બાદ 5 કિલો અફીણના જથ્થા સાથે બે રાજસ્થાની ઝડપાયા શહેરમાં તાડી બાદ 5 કિલો અફીણના જથ્થા સાથે બે રાજસ્થાની ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/DM-Gt4cvq1699334774537/1699335142673.jpg)
શહેરમાં તાડી બાદ 5 કિલો અફીણના જથ્થા સાથે બે રાજસ્થાની ઝડપાયા
પૈસાની તકલીફ સર્જાતા રાજસ્થાનની અફીણ લાવી વેચતા હતા અમદાવાદમાં નશા માટે માત્ર દારૂ અને ડ્રગ્સ જ નહીં પરંતુ અફીણ અને કેમિકલયુક્ત તાડીનો પણ ઉપયોગ થયો
![કેડીસીસી બેન્કનું જિલ્લા બેન્ક, આપણી બેન્ક, આપના આંગણેનું સૂત્ર સાર્થક કરાયું કેડીસીસી બેન્કનું જિલ્લા બેન્ક, આપણી બેન્ક, આપના આંગણેનું સૂત્ર સાર્થક કરાયું](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/8Cq6HIujf1699333624061/1699334674342.jpg)
કેડીસીસી બેન્કનું જિલ્લા બેન્ક, આપણી બેન્ક, આપના આંગણેનું સૂત્ર સાર્થક કરાયું
સોજીત્રા તાલુકાના બાલીન્ટા ગામે બેંકની વિવિધ ગ્રાહકલક્ષી અને આત્મનિર્ભર રોજગાર યોજના વિશે માહિતગાર કરાયા
![પ્રકૃતિ-જતનની કામગીરી કરતા શિક્ષકની રાજ્યકક્ષાએ નોંધ લેવાઇ પ્રકૃતિ-જતનની કામગીરી કરતા શિક્ષકની રાજ્યકક્ષાએ નોંધ લેવાઇ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/JS3ApUDT-1699333331254/1699333608478.jpg)
પ્રકૃતિ-જતનની કામગીરી કરતા શિક્ષકની રાજ્યકક્ષાએ નોંધ લેવાઇ
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે પ્રાકૃતિક સંરક્ષક એવોર્ડ અર્પણ
![સરદાર પટેલ યુનિવર્સિટી અને સીએ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે એમઓયુ કરાયા સરદાર પટેલ યુનિવર્સિટી અને સીએ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે એમઓયુ કરાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/bL5dT9ABn1699329313039/1699329499494.jpg)
સરદાર પટેલ યુનિવર્સિટી અને સીએ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે એમઓયુ કરાયા
કોમર્સ વિભાગને લગતા શિક્ષણમાં અદ્યતન ફેરફાર કરવાના અને વિવિધ શૈક્ષણિક કાર્યક્રમના હેતુથી એમઓયુ કરાયા
![ઉમરેઠ પાલિકાની કાર્યવાહીઃ રખડતાં ઢોર અને કુતરાંને પાંજરે પુરાયા ઉમરેઠ પાલિકાની કાર્યવાહીઃ રખડતાં ઢોર અને કુતરાંને પાંજરે પુરાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/lSoqNTvS21699328215108/1699329270558.jpg)
ઉમરેઠ પાલિકાની કાર્યવાહીઃ રખડતાં ઢોર અને કુતરાંને પાંજરે પુરાયા
કુતરાં અને ગાયોનો ત્રાસ વધી જતાં તંત્ર એક્શનમાં આવ્યું
![બોરસદના રૂંદેલ ગામ નજીક કારની ટક્કરે મોપેડસવાર પિતા-પુત્રીનાં મોતઃ બેને ઇજા બોરસદના રૂંદેલ ગામ નજીક કારની ટક્કરે મોપેડસવાર પિતા-પુત્રીનાં મોતઃ બેને ઇજા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/wdqF6upv01699327989025/1699328192415.jpg)
બોરસદના રૂંદેલ ગામ નજીક કારની ટક્કરે મોપેડસવાર પિતા-પુત્રીનાં મોતઃ બેને ઇજા
ઝારોલા ગામનું દંપતી પુત્રીઓ સાથે મોપેડ પર જતું હતું ત્યારે સર્જાયેલો અકસ્માત
![તહેવારોમાં લોકોને રાહત આપવા સરકાર ₹27.50માં એક કિલો ઘઉંનો લોટ આપશે તહેવારોમાં લોકોને રાહત આપવા સરકાર ₹27.50માં એક કિલો ઘઉંનો લોટ આપશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/gUs3ntDMn1699327568973/1699327951796.jpg)
તહેવારોમાં લોકોને રાહત આપવા સરકાર ₹27.50માં એક કિલો ઘઉંનો લોટ આપશે
‘ભારત આટા’નું લોન્ચિંગઃ મોબાઇલ વાન, આઉટલેટ્સ દ્વારા વેચાણ કરાશે
![દિલ્હીમાં ‘ઓડ ઇવન’ રિટર્ન્સઃ 10 નવેમ્બર સુધી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ રહેશે દિલ્હીમાં ‘ઓડ ઇવન’ રિટર્ન્સઃ 10 નવેમ્બર સુધી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ રહેશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/tKa2B6BE51699327360637/1699327566315.jpg)
દિલ્હીમાં ‘ઓડ ઇવન’ રિટર્ન્સઃ 10 નવેમ્બર સુધી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ રહેશે
દિલ્હીમાં શ્વાસમાં લેવો એ રોજની લગભગ 10 સિગરેટ પીવા બરાબર છેઃ નિષ્ણાત
![શાળામાં કન્યાઓના શૌચાલય માટે રાષ્ટ્રીય મોડલ બનાવોઃ સુપ્રીમ કોર્ટ શાળામાં કન્યાઓના શૌચાલય માટે રાષ્ટ્રીય મોડલ બનાવોઃ સુપ્રીમ કોર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1497631/OarYu6_hL1699327107550/1699327359910.jpg)
શાળામાં કન્યાઓના શૌચાલય માટે રાષ્ટ્રીય મોડલ બનાવોઃ સુપ્રીમ કોર્ટ
કોર્ટે કેન્દ્ર પાસે વિધાર્થીનીઓને સેનિટરી નેપકિન્સના વિતરણની પોલિસી અંગે માહિતી માંગી
![ટેરો કાર્ડ રીડર મહિલાને નોકરીની લાલચ આપી ઠગ 60 લાખ પડાવ્યા ટેરો કાર્ડ રીડર મહિલાને નોકરીની લાલચ આપી ઠગ 60 લાખ પડાવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1496458/Ol_el6uun1699249757013/1699249936010.jpg)
ટેરો કાર્ડ રીડર મહિલાને નોકરીની લાલચ આપી ઠગ 60 લાખ પડાવ્યા
યુવકે મહિલા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ તેણે અસ્વિકાર કર્યો હતો
![સમજૂતી કરાર કરીને રહેતો યુવક પરિણીત નીકળ્યો, મહિલાને ફટકારી સમજૂતી કરાર કરીને રહેતો યુવક પરિણીત નીકળ્યો, મહિલાને ફટકારી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1496458/zj7X1rV2C1699249372986/1699249755295.jpg)
સમજૂતી કરાર કરીને રહેતો યુવક પરિણીત નીકળ્યો, મહિલાને ફટકારી
મૂળ સુરેન્દ્રનગરની મહિલાએ આનંદનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી
![ભુજમાં RSSની ત્રિદિવસીય બેઠકમાં રાષ્ટ્રના સાંપ્રત પ્રશ્નો પર ચિંતનનો પ્રારંભ ભુજમાં RSSની ત્રિદિવસીય બેઠકમાં રાષ્ટ્રના સાંપ્રત પ્રશ્નો પર ચિંતનનો પ્રારંભ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1496458/xSamQjG961699249109469/1699249338880.jpg)
ભુજમાં RSSની ત્રિદિવસીય બેઠકમાં રાષ્ટ્રના સાંપ્રત પ્રશ્નો પર ચિંતનનો પ્રારંભ
ભારત માતાના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.
![અમરેલીમાં થશે વિમાનોનું ઉત્પાદન અમરેલીમાં થશે વિમાનોનું ઉત્પાદન](https://reseuro.magzter.com/100x125/articles/19487/1496458/_20nyvayO1699248713367/1699249098143.jpg)
અમરેલીમાં થશે વિમાનોનું ઉત્પાદન
એરો ફ્રેન્ચર કોર્પોરેશનના પ્રોજેક્ટનું ભૂમિપૂજનઃ પહેલા વર્ષે 25 વિમાન બનાવવાનો લક્ષ્યાંકઃ 300 લોકોને રોજગારી મળશે
![USના મંત્રી બ્લિન્ટન વેસ્ટ બેંકમાં અબ્બાસને મળ્યા USના મંત્રી બ્લિન્ટન વેસ્ટ બેંકમાં અબ્બાસને મળ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1496458/_cKRnwKbs1699248430344/1699248690968.jpg)
USના મંત્રી બ્લિન્ટન વેસ્ટ બેંકમાં અબ્બાસને મળ્યા
શાંતિની પહેલ: સ્થાનિકોએ બ્લિન્કનની મુલાકાત અને ઇઝરાયેલ પ્રત્યે અમેરિકાના સમર્થન વિરુદ્ધ પ્રદર્શન કર્યું
![સૈન્યમાં તમામ મહિલા કર્મીઓને અધિકારીઓની સમકક્ષ રજા મળશે સૈન્યમાં તમામ મહિલા કર્મીઓને અધિકારીઓની સમકક્ષ રજા મળશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1496458/An5mW5nag1699248191441/1699248427830.jpg)
સૈન્યમાં તમામ મહિલા કર્મીઓને અધિકારીઓની સમકક્ષ રજા મળશે
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મહિલા કર્મીઓના રજા સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી
![ભાજપે રાજસ્થાનમાં 15 ઉમેદવારો જાહેર કર્યાઃ વસુંધરાના લોકો સામેલ ભાજપે રાજસ્થાનમાં 15 ઉમેદવારો જાહેર કર્યાઃ વસુંધરાના લોકો સામેલ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1496458/gmisu6FdQ1699247930750/1699248189651.jpg)
ભાજપે રાજસ્થાનમાં 15 ઉમેદવારો જાહેર કર્યાઃ વસુંધરાના લોકો સામેલ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ પક્ષો વ્યસ્ત છે
![બિહારમાં મુસ્લિમો અને યાદવોની વસ્તી વધારીને દર્શાવાઇ છેઃ અમિત શાહ બિહારમાં મુસ્લિમો અને યાદવોની વસ્તી વધારીને દર્શાવાઇ છેઃ અમિત શાહ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1496458/ve5Vl2L7S1699247710219/1699247928687.jpg)
બિહારમાં મુસ્લિમો અને યાદવોની વસ્તી વધારીને દર્શાવાઇ છેઃ અમિત શાહ
જાતિ સર્વેક્ષણ મામલે બિહારના સીએમ પર તુષ્ટિકરણની રાજનીતિનો આક્ષેપ નીતીશકુમારનું PM બનવાનું સપનું પૂર્ણ થવાનું નથીઃ અમિત શાહ
![ભારતે ભૂકંપગ્રસ્ત નેપાળમાં ₹10 કરોડની રાહત સામગ્રી મોકલી ભારતે ભૂકંપગ્રસ્ત નેપાળમાં ₹10 કરોડની રાહત સામગ્રી મોકલી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1496458/HZM0VgOSi1699247387666/1699247710112.jpg)
ભારતે ભૂકંપગ્રસ્ત નેપાળમાં ₹10 કરોડની રાહત સામગ્રી મોકલી
ભૂકંપ પીડિતોને મદ પહોંચાડવા સંસ્થાઓ કામે લાગી