CATEGORIES
Kategoriler
BVM એન્જિ. કોલેજના અધ્યાપકોનું પડતર પ્રશ્નોના મદ્રે વિરોધ પ્રદર્શન
પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો
કઠલાલમાં સંકલન સમિતિની બેઠકમાં કપડવંજના ધારાસભ્ય સાથે ઉદ્ધત વર્તન
તાત્કાલિક અસરથી એમજીવીસીએલના અધિકારીની બદલી કરવા મુખ્યમંત્રીને લખેલો પત્ર
ઉમરેઠના વણસોલ પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈક અથડાતાં 2 યુવકનાં મોત
ડાંગરની ગુણો ભરીને ઉભા રહેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈક ઘૂસી ગયું હતું
નડિયાદની દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં 'એડવાન્સમેન્ટસ ઈન મિડવાઈફરી એન્ડ ગાયનેકોલોજિકલ' પર નેશનલ કોન્ફરન્સ યોજાઈ
સંવાદ કોન્ફરન્સમાં ગુજરાતભરમાંથી 20થી વધુ ઈન્સ્ટિટયુના કુલ 400થી વધુ વિદ્યાર્થી ઓએ ભાગ લીધો
નડિયાદમાં મૈત્રી સંસ્થા ખાતે જિલ્લા પોલીસ વડાના હસ્તે દિવાળી પ્રદર્શન ખુલ્લું મુકાયું
દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલ દિવાળી અંતર્ગત વિવિધ સુશોભન, દીવડા, તોરણો પ્રદર્શનમાં મુકાયા
માતર પાસે ટેમ્પામાં એકાએક આગ લાગતાં દોડધામ, જાનહાનિ ટળી
ચાલકે સમયસૂચકતા વાપરી નીચે ઉતારી દેતાં બચાવ થયો
ભાઇકાકા યુનિવર્સિટીમાં પીડિયાટ્રિક એજ્યુકેશન વિશે કોન્ફરન્સ યોજાઇ
પીડિયાટ્રિક નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓ સફળ વ્યવસાયિક પીડિયાટ્રિક બની શકે તે માટેની તાલીમ વિશે ચર્ચા કરવામાં આવી
કાનમાંથી મગજ સુધી પહોંચેલી ગાંઠને દૂર કરવાની સર્જરીનું લાઇવ પ્રસારણ
શ્રીકૃષ્ણ હોસ્પિટલમાંથી કરાયેલ લાઇવ પ્રસારણને નિહાળવા ગુજરાતમાંથી ૯૩ પીજી સ્ટુડન્ટસ અને ઇએનટી સ્પેશિયાલિસ્ટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલું
ખેડામાં પ્રેમલગ્નની અદાવતે ૪ શખ્સોએ હાથલારીચાલકને માર માર્યાની ફરિયાદ
લારીમાં મુકેલા કપ રકાબીને પણ તોડીને નુકશાન પહોંચાડતા મામલો પોલીસમથકે પહોંચ્યો
પાંદડમાં 500 એકરમાં ખેતી પાકને નુકસાન
ચેકડેમમાં ઠલવાતા પ્રદૂષિત પાણી ખેતીમાં લેવાતાં સમસ્યા સર્જાઇ : ખેડૂતો પાયમાલ
પાક.માં એર ફોર્સ ટ્રેનિંગ બેઝ પર હૂમલો કરનારા 9 આતંકીઓ ઠાર
પંજાબ પ્રાંતના મિયાંવાલી ટ્રેનિંગ એરબેઝની ઘટના
નવું મકાન લેવા પરિણીતાને ₹10 લાખ લઈ આવવાનું કહી સાસરિયાઓએ કાઢી મૂકી
લગ્નના ત્રણ જ મહિનામાં પરિણીતાને ત્રાસઃ ઓઢવ પોલીસમાં ફરિયાદ
પોલીસકર્મી સામે ફરિયાદમાં કાર્યવાહી ન થતા કમિશનરને પીડિતાની અરજી
આરોપી અગાઉ બાપુનગરમાં અને હાલમાં કચ્છના દયાપર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે
મ્યુનિ.વહીવટી તંત્રમાં બદલી ઠપ, સ્ટે.કમિટીનાં ચેરમેનના પી.એ.ની બદલી
બોડકદેવ વોર્ડમાં આસી ઇજનેર રહી ચૂકેલાં ભાવિક પટેલને સ્ટે.ચેરમેનના પી.એ. બનાવાયા
રિવરફ્રન્ટના ફેઝ-3ના નર્મદા કેનાલ સુધીના સ્ટ્રેચને ડેવલપ કરાશે
રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી પહોંચશે-2024માં કામ શરૂ કરાશે
બોડકદેવ પોલીસે વિશ્વાસ પ્લેટિનિયમ-1માં બર્થડની દારૂ પાર્ટીમાં રેડ કરી, સાત ઝડપાયા
મહેફીલ: એક જ કંપનીના કુલ 12 કર્મચારી પાર્ટીમાં સામેલ હતા, પાંચ લોકોએ દારૂ નહોતો પીધો એક મકાનમાં કેટલાક લોકો સ્થાનિક રહીશોને હેરાનગતિ થાય તે રીતે બૂમાબૂમ કરતા હતા
ઘુમામાં 12મા માળની પાલખ પરથી પટકાયેલા ત્રણ શ્રમિકનાં મોત, બિલ્ડરે બચવા તંત્રને જાણ ન કરી
ઝવેરી ગ્રીન કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટનાઃ 13મા માળે સામાન ચડાવતા હતા ત્યારે પાલખ તૂટી
રૂપલલનાઓ પાસે પ્રોટેક્શન મની ઉઘરાવવાની તકરારમાં 5 શખ્સોએ યુવકની હત્યા કર્યાનો પર્દાફાશ
એપ્રિલમાં યુવકની હત્યા થઇ હતીઃ ત્રણની ધરપકડ-બે ફારઃ આરોપીઓ પકડાતા હત્યાનો ગુનો નોંધાયો
પાલનપુરમાં રૂ.2.48 કરોડના ખર્ચે ગટરની ખુટતી લાઈનો નખાશે
પાલિકાની સભામાં કર્મચારીઓના સાતમા પગારપંચનો ઠરાવ કરાયો
પાલનપુરમાં ડીઝલ ચોરીની આશંકાએ સિવિલ એન્જિ. યુવકને ઢોર માર માર્યો
પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 6 જણા સામે ગુનો નોંધાયો ઃ જિલ્લા પોલીસવડાએ ઇજાગ્રસ્ત યુવકની મુલાકાત લીધી
વિજાપુરના પિલવાઈ નજીક અકસ્માતમાં બાઈકસવારનું મોત
અન્ય બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી : આઇસર ટ્રકની પાછળ બાઇક ઘુસી જતાં અકસ્માત સર્જાયો
મહેસાણા નોર્થ ક્લબની ટીમ BCAની ડિ.ઈન્ટર ક્લબU-14ટુ-ડેટુર્ના.માંચેમ્પિયન
ક્રિવ પટેલે 6 ઈનિંગમાં 3 સદી સાથે કુલ 689 રન ફટકાર્યા સાંકળચંદ પટેલ યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈએ ટીમનું સન્માન કર્યું
બેચરાજી APMCના ડિરેક્ટરની પેટા ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલનો વિજય
પીઢ સહકારી આગેવાન વિઠ્ઠલભાઈ પટેલ 54 મતે હાર્યા
હિંમતનગરના 23 વર્ષના યુવાનનું વિશ્વ હૃદય દિવસે જ હાર્ટએટેકથી મોત
યુવકે તાજેતરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો પરિવારજનોના કલ્પાંતથી વાતાવરણમાં ગમગીની છવાઈ
વીમા પોલિસીના પેમેન્ટના નામે ફ્રોડ કરતી દિલ્હીની ઠગ ટોળકીના પાંચને વડોદરા પોલીસ પકડી લાવી
એક મહિલાની એક ફરિયાદના આધારે ઠગાબાજ ટોળકીનો પર્દાફાશ થયો
સાસણ ગીર અભ્યારણ્ય સિંહદર્શન માટે 16મીથી ખુલશે, ઓનલાઇન બુકિંગનો પ્રારંભ
ચોમાસુ વેકેશન પૂર્ણતાનાં આરે : સિંહ દર્શન માટે પ્રવાસીઓને 15 દિવસની જ રાહ જોવી પડશે
નિયમોનો ભંગ કરનાર મેડિકલ કોલેજોને ₹1 કરોડનો દંડ ફટકારાશે
ખોટા રેકોર્ડ્સ, દસ્તાવેજો ફાઇલ કરનાર સંસ્થાને પણ દંડ થશેઃ NMC
આદિત્ય-L1 સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રની બહાર નીકળ્યું
સૂર્યના પવનો અને આસપાસના હવામાનની માહિતી આપશે
કેનેડાએ ઉગ્રવાદને આપેલા છૂટા દોરના મુદ્દાનો ઉકેલ જરૂરીઃ વિદેશ મંત્રી જયશંકર
બંને દેશો વચ્ચેનો વિવાદ વાતચીત દ્વારા ઉકેલવા વિદેશમંત્રીએ કરેલું સૂચન કેનેડાએ ભારતની કેટલીક પ્રત્યાર્પણ વિનંતીઓનો જવાબ આપ્યો નથી
એશિયન ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક દેખાવઃ બે ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા
હોકીમાં પાકિસ્તાનને 10-2થી પરાજય આપી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો