CATEGORIES
Kategoriler
બેટ્સમેન કેશવ મહારાજના બેટ પર ‘ઓમ’નાસ્ટિકરે લોકોનું ધ્યાન ખેંચ્યું
મહારાજના મૂળ યુપીના સુલ્તાનપુરમાં, આફ્રિકામાં દરેક હિન્દુ તહેવારો પણ મનાવે છે
એસ. જયશંકર કતારની જેલમાં બંધ 8 ભારતીયોના પરિવારજનોને મળ્યા
પૂર્વ સૈનિકોની મુક્તિ માટે કાયદાકીય માર્ગો ચકાસાઈ રહ્યાં છે
સુપ્રીમ કોર્ટ ડીએનએ ટેસ્ટને મંજૂરી આપવાની માંગ કરતી અરજી ફગાવી
અમે સમગ્ર પ્રણાલિ પર ચુકાદો આપી શકીએ નહીંઃસુપ્રીમ કોર્ટે આ પ્રકારની માંગને આખા દેશના આધાર તરીકે માનવી મુશ્કેલઃ સુપ્રીમ
છત્તીસગઢમાં કોંગ્રેસ મહિલાઓને 500ની ગેસ સબસિડી આપશેઃ પ્રિયંકા
આજે રાહુલ-પ્રિયંકા તેલંગાણામાં પ્રચાર ઝુંબેશમાં ભાગ લેશે
આંધ્રપ્રદેશમાં બે પેસેન્જર ટ્રેનોના અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો
હાવડા-ચેન્નાઇ લાઇન પર રેલવે ટ્રાફિકને અસરઃ 50થી વધુને ઇજા
ચૂંટણી પંચે ‘ઈન્ડિયા’ નામને પડકારતા કેસમાં પોતાની સત્તા નહીં હોવાનું કહ્યું
વિપક્ષી મોરયાને દેશનું નામ, રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરતા અટકાવવા માગ
ડિજિટલ પાઇરસીના કેસમાં બાદશાહ, સંજય દત્ત સામે FIR
સટ્ટાની ઓનલાઇન એપ પર IPLની મેચ જોવાનું પ્રમોશન કર્યું હોવાનો આરોપ રણબીર કપૂર, હુમા કુરેશી, કપિલ શર્મા, શ્રદ્ધા કપૂર સહિતના સ્ટાર્સને ઇડી સમક્ષ હાજર થવા આદેશ
મહારાષ્ટ્રના સ્પીકર 31 ડિસેમ્બર સુધીમાં MLAsની લાયકાત મુદ્દે નિર્ણય લેઃ સુપ્રીમ
મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથોની પિટીશનો પર નિર્ણય લેવાશે
યુવાઓમાં અચાનક મોતના જોખમ માટે કોરોનાની રસી જવાબદાર નહીં
કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવા સહિતનાં કારણો જવાબદારઃ ICMRના અભ્યાસમાં મહત્વનું તારણ વધુ શરાબ પીવી, ઓછું પાણી પીવું તેમજ મોતના થોડાક સમય અગાઉ વધુ શારીરિક શ્રમ જેવી અનેક બાબતો જવાબદાર
દેશ-પરિવારને બચાવવા માટે મહિલા કંઇ પણ કરી શકેઃ કેટરિના કૈફ
ટાઈગર3ના એક્શન સીક્વન્સ માટે કેટરિનાએ બે મહિના તૈયારી કરી હતી
રિતિક અને ટીમે 87 દિવસમાં ‘ફાઈટર’ નું શૂટિંગ પૂરું કર્યું
પાછલા વર્ષે નવેમ્બર મહિનાથી શૂટિંગ શરૂ થયુ હતું અને અલગ-અલગ તબક્કે કુલ 87 દિવસમાં શૂટિંગ આટોપાયું
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે PM મોદીની ઉપસ્થિતિમાં એકતા દિવસની ઉજવણી
વડાપ્રધાન મોદી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા બાદ પ્રજાજનોને શપથ લેવડાવશે PM એકતા દિવસની પરેડની સલામી ઝીલશે
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે PM મોદીની વધુ પાંચ વર્ષ માટે વરણી
રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની 122મી બેઠક યોજાઇ
નકલી ઇનો પ્રકરણમાં ખુલાસો, 3 પૈકી એક આરોપી અગાઉ કંપનીમાં નોકરી કરતો હતો
માતર જીઆઈડીસીમાં નકલી ઈનો બનાવવાની ફેક્ટરી પકડાઈ હતી
લોકોને રાજકીય ભંડોળનો સ્રોત જાણવાનો અધિકાર નથી
અભિપ્રાય: આજથી સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડ કેસની સુનાવણી પૂર્વે એટર્ની જનરલની રજૂઆત
વીમા કંપનીઓએ પોલિસીની માહિતી આપવી પડશે
ગ્રાહકોને વીમાની રકમ,અપવાદ, ક્લેમની શરતો જણાવવી જરૂરી
મરાઠા અનામત વિવાદઃ શિંદે જૂથના બે સાંસદ, BJP ધારાસભ્યનાં રાજીનામા
આંદોલનકારીઓએ 3 ધારાસભ્યોના ઘર, ઓફિસને આંગ ચાંપી
ખેડા જિલ્લા એગ્રો ઇનપુટ ડીલર્સ એસો.ની 5મી વાર્ષિક સભા યોજાઈ
ગુજરાતના પ્રમુખ પ્રવીણભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે ખેડા પટેલવાડી ખાતે આજરોજ યોજાયું હતું
આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ
18 વર્ષ પુર્ણ કરનાર દરેક નાગરિકને મતદારયાદીમાં નોંધણી કરાવવાની જિલ્લા કલેક્ટરની અપીલ
વિજયની સિક્સર સાથે ભારત વર્લ્ડ કપની સેમીફાઇનલમાં લગભગ નિશ્ચિત
રોહિતની બેટિંગ બાદ શમી-બુમરાહ ઝળક્યા, ઇંગ્લેન્ડને 100 રનથી આસાનીથી હરાવ્યું વર્તમાન વર્લ્ડ કપમાં ભારત અજેય રહ્યું, 12 પોઇન્ટ સાથે ભારત મોખરે
શાંતિપુરાથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી 100 કરોડનાં ખર્ચે ડ્રેનેજ નખાશે
સુવિધા: શાંતિપુરાથી સનાથલ સુધીનાં રિંગ રોડ આસપાસનાં વિકસતા વિસ્તારોની વરસાદી પાણી અને ગટરની સમસ્યા હલ થશે
ચાંદખેડામાં રોડ પર જ રોમિયોગીરી, એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીની છેડતી કરી
વિકૃતિ: સ્વબચાવ માટે યુવતીએ હાથમાં પથ્થર લેતા પાગલ પ્રેમીનો અહમ ઘવાયો
સરખેજના અલ બુરજ ફ્લેટ નજીક 9.63 લાખના ડ્રગ સાથે એક ઝડપાયો
MD ડ્રગ આપનારી બે વ્યક્તિના નામ ખૂલતાં ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો
બાપુનગરમાં રૂના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ
ફાયર વિભાગે કલાકો સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
3 શખ્સ બંગલાનાં બોગસ ડોક્યુમેન્ટ પર ખાતું ખોલાવી લોન લઈ લીધી
શુભમ ડેવલપર્સ સાથે છેતરપિંડી થયાની ફરિયાદઃ ગુજરાત યુનિ.પોલીસે ગુનો નોંધ્યો
મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને એવોર્ડ આપી સન્માનિત કરાયા
કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકરની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ યોજાયો
ઔરંગાબાદમાંથી વધુ એકફેક્ટરીમાંથી 160 કરોડનું પ્રવાહી મેફેડ્રોન ઝડપાયું
ક્રાઇમ બ્રાંચ અને DRIની ડીમે ઔરંગાબાદથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું
કૃષ્ણનગરમાં યુવકને લાકડીના ઘા મારી હત્યાનો પ્રયાસ કરનારા સામે ફરિયાદ
ઉછીના લીધેલા પૈસા પરત આપ્યા છતાં ફોન પરત ન આપતા તકરાર થઇ યુવકને લોહીલુહાણ હાલતમાં સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો
ઈજનેરી કોલેજના અધ્યાપકો હવે પરિવાર સાથે ધરણાં પર બેસશે
આંદોલન બાદ પણ નક્કર પરિણામ ન આવતા 31મીએ ધરણાં કરશે
રાજ્યમાં હવે પ્રવાસી શિક્ષકો ભૂતકાળ બનશે
આજે પ્રવાસી શિક્ષકોનો છેલ્લો દિવસ, 1લીથી જ્ઞાન સહાયકો ભણાવશે પ્રવાસી શિક્ષકોના બાકી પગારને લઈને શિક્ષણમંત્રી સમક્ષ વહીવટી સંઘની રજૂઆત