CATEGORIES
Kategoriler
હિમાચલમાં આગની જ્વાળાઓ છેક રહેણાંક વિસ્તાર સુધી પહોંચી
હિમાચલ પ્રદેશના જંગલોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હાલ ફાયર બ્રિગેડના અધિકારીઓ અને વન વિભાગની ટીમ સાથે મળી આગ બુઝાવવાના પ્રયાસો કરી રહી છે
દેશભરમાંથી ૧૧૦૦ કરોડ રૂપિયાની રોકડ અને ઝવેરાત જપ્ત કરવામાં આવી
ચૂંટણી દરમિયાન આવકવેરા વિભાગે જપ્ત કરી ૦૨૪ની આ ચૂંટણી દરમિયાન આવકવેરા વિભાગની તો ચાંદી જ ચાંદી થઈ ગઈ, ગત ચૂંટણીની સરખામણીમાં ૧૮૨ ટકાનો વધારો
‘ડિયર અમિતાભ બચ્ચન...', કેરળ કોંગ્રેસે રેલ મંત્રી પર લગાવ્યો આરોપ
બિગ બીને કરી આ ખાસ અપીલ
રાજનીતિ અને ધર્મને ક્યારેય એકસાથે ન લાવવો જોઈએ: મલ્લિકાર્જન ખડગે
દેશની જનતાએ નક્કી કર્યું છે કે તેઓ પીએમ મોદીના નેતૃત્વને સ્વીકારશે નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં બે દિવસ ધ્યાન કર્યું ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર પ્રહાર કર્યા
૧૦ વર્ષ પછી પણ નથી થઈ ગંગાની સફાઈ, નમામિ ગંગે યોજના બની ભ્રષ્ટાચારનો શિકાર
૨૦,૦૦૦ કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે અને ગંગા પહેલા કરતા વધુ પ્રદૂષિત છે
૭ જૂને ભગાવન જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રા યોજાશે
જળયાત્રાને લઈ મંદિર પ્રશાસન દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી અમદાવાદ શહેરમાં સુરક્ષાને લઈને પોલીસ મંદિરની આસપાસની તમામ હોટલોનું ચેકિંગ કરશે
યમુનાના જળસ્તર ઘટવાથી સમસ્યાઓ વધી
કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હીમાં પાણીની તીવ્ર અછત
સપા નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ વધી, કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી
૧૪ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો વર્ષ ૨૦૧૯માં ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની ડુંગરપુર કોલોનીને ખાલી કરાવવાના ઘણા કેસ નોંધાયા હતા
સગીર વયની માતાએ પણ કૌભાંડ' કર્યું, આખો પરિવાર જેલમાં જાય તેવી સંભાવના !
પૂણેની પોર્શ કાર અકસ્માતમાં નવો વળાંક
જમ્મુમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવા બદલ સૈન્યના ૧૬ જવાનો સામે કેસ નોંધવામાં આવ્યો
કુપવાડા જિલ્લાના પોલીસ સ્ટેશન પર પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો આરોપ
૨૪ કલાકમાં ૧૬ના મોત, અનેક જિલ્લાઓમાં તીવ્ર ગરમીનું એલર્ટ
અનેક જગ્યાએ પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચી શકે બિહારમાં સતત ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, ગરમીના કારણે લોકો પરેશાન, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ગરમીમાંથી કોઈ રાહત નથી અને લોકોએ સતર્ક રહેવું જોઈએ
ઉત્તરકાશીના જંગલમાં લાગેલી આગ કાબૂ બહાર
લાખોની સંપત્તિનો નાશ થયો જંગલમાં આગની માહિતી મળતા જ, વન વિભાગ, એસડીઆરએફ, એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ
હમાસના બે કુખ્યાત આતંકવાદીઓને નિશાન બનાવાયા, સેટેલાઇટ ફોટા સામે આવ્યા
શરણાર્થી તંબ કેમ્પમાં વિનાશ અંગે ઇઝરાયેલની સ્પષ્ટતા
મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને આસામમાં તબાહીના દ્રશ્યો વરસાદ-પૂરના કારણે મણિપુરના ૮૬ વિસ્તારોમાં પાણી પ્રવેશ્યું
૪ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં કુદરતી વિનાશ રામલ વાવાઝોડાને કારણે ઉત્તર-પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે, મણિપુરની ઈમ્ફાલ ખીણમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા
ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમિયાન ફટાકડામાં વિસ્ફોટ થયો
૨૦થી વધુ લોકો દાઝી ગયા, ઘણાની હાલત ગંભીર છે
વિકી કૌશલ સાથે લંડનની સડકો પર જોવા મળી કેટરિના, વાયરલ થયો વિડીયો
જ્યારે પણ બંનેની કોઈ તસવીર કે વિડિયો સામે આવે છે
‘પુષ્પા’ પછી હવે ‘શ્રીવલ્લી’નું જોવા મળશે ટશન : પુષ્પા ૨નું બીજું ગીત
મેકર્સે બીજા ગીત વિશે માહિતી આપી
એલ્વિશ મહિને ૫૦ લાખ કમાય છે, યુટયુબરે સ્વીકાર્યું - ‘યુઝ્ડ સ્નેક-લિઝાર્ડ
ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે એલ્વિશ વિદેશથી યુવક-યુવતીઓને બોલાવીને પ્રતિબંધિત સાપના વીડિયો શૂટ કરાવવા માટે કરાવતો હતો
મારા જીવન પર ડોક્યુમેન્ટ્રી બનવી જોઈએઃ નોરા ફતેહી
ફિલ્મ ખાસ ન ચાલે ત્યારે એવું વિચારું છું કે, મને ચાન્સ મળ્યો તે પૂરતું છે
ટીવી અભિનેત્રી નિયા શર્મા ૪ વર્ષ બાદ પડદા પર કમબેક કરી રહી છે
હું ઘરે બેસી શકું, આરામ કરી શકું અને હું જે ઇચ્છે તે પૂર્ણ કરી શકું
ડ્રાઇવિંગ લાઇસન્સથી લઈને આધાર કાર્ડ સુધીમાં થશે ફેરફારો
જૂન મહિનાની શરૂઆતથી થશે અનેક ફેરફાર ફેરફારોની અસર સીધી સામાન્ય માણસના ખિસ્સા પર પડશે
All Eyes On Hindus In Pakistan સોશિયલ મીડિયા પર વધુ વાયરલ મત WUERE WERE
All Eyes on Rafah oil સાથે ક્રિકેટર રાહુલ તેવટિયાએ All Eyes On Hindus In Pakistan લખેલી પોસ્ટ શેર કરી હિન્દુઓ માટે અવાજ ઉઠાવ્યો
શ્રદ્ધાળુઓથી ભરેલી શિવ ખોડી જતી બસ ખાઈમાં પડતા ૨૧ના મોત નિપજ્યાં
જમ્મુ-કાશ્મીરના અખનરમાં મોટો અકસ્માત બસ અખનૂરના ચુંગી મધ્ય વિસ્તારમાં એક રોડની બાજુમાં ઉંડી ખાઈમાં પડી ૨૮થી વધુ લોકો ઘાયલ : ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
કેજરીવાલને ફરી ઝટકો, જામીન અરજી પર કોર્ટમાં રાહત ન મળી
હવે ૧ જૂને સુનાવણી, ઈડીને નોટિસ કેજરીવાલે સરેન્ડર કરવાની ડેડલાઈનથી ફક્ત ૩ દિવસ પહેલા ફરી વાર રાઉઝ એવન્યૂ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી
અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ લડી હતી
હોશિયારપુરમાં બોલ્યા વડાપ્રધાન મોદી છેલ્લા તબક્કામાં પંજાબના હોશિયારપુરમાં પણ મતદાન યોજાશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હોશિયારપુરમાં છેલ્લી ચૂંટણી સભા ગજવી
રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક ‘યોગ સમર કેમ્પ’નું આયોજન
આરોગ્ય સાથે પોષણયુક્ત આહારનું મહત્ત્વ સમજાવાયું ૨૦થી ૨૯ મે દરમિયાન અમદાવાદ શહેરનાં ૨૦ હજારથી વધુ બાળકોએ યોગની તાલીમ મેળવી
માઉન્ટ આબુમાં ગુજરાતી પર્યટકોની ભીડ જામી
ગરમીથી બચવા લોકોની હિલ સ્ટેશન તરફ દોટ મોટાભાગની હોટલોમાં બુકીંગ ફુલ થયા । બોટિંગ સહિતની રાઈડ્સની પ્રવાસીઓએ મોજ માણી
રાજકોટ આગમાં ખોટી માહિતી આપનાર શખ્સ સામે ફરિયાદ
૩ વ્યક્તિ ગુમ થવાની ફરિયાદ કરનાર સામે ગુનો ફરિયાદ ખોટી હોવાના કારણે હિતેશ પંડ્યા સામે એફઆઇઆર દાખલ કરીને કડક કાર્યવાહી કરાઈ
ગુજરાતથી મુંબઈ રેલ વ્યવહાર ૨૪ કલાકથી ઠપ
દોઢ લાખથી વધુ મુસાફરો પ્રભાવિત । નંદુરબાર, ઉધના, બાંદ્રા અને વલસાડથી ટ્રેક રિસ્ટોરેશન માટે એક્સિડન્ટ રિલીફ ટ્રેનો તાબડતોબ રવાના કરી પાલઘરમાં યાર્ડમાં સ્ટીલ કોઇલ્સ લઇ જતી ગુડ્ઝ ટ્રેનના ગાર્ડ સહિતના ૭ વેગન પાટા પરથી ખડી પડતા સ્થિતિ સર્જાવા પામી
રાજકોટ ‘આગકાંડ'ના ૨૮માંથી ૨૭ મૃતદેહો ઓળખાયા, સરકારે મોતનો આંકડો જાહેર કર્યો
રાજ્યના રાહત કમિશનરશ્રીએ આ અંગેની વિગતો આપી અમુક નામો બેવડાતા હતા અથવા હુલામણા નામોના કારણે સંખ્યા બેવડાતી હતી