CATEGORIES
Kategoriler
અગ્નિવીર યોજનાની સમીક્ષા થવી જોઈએ:જેડીયુ નેતા કેસી ત્યાગી
સરકાર રચવાની ચર્ચા વચ્ચે જેડીયુનું મોટું નિવેદન કેસી ત્યાગીએ કહ્યું કે, અમે અગ્નિવીર યોજનાની વિરુદ્ધ નથી પરંતુ વ્યાપક ચર્ચાની જરૂર છે
ચાર બેંકોની ૧,૧૨૮ શાખામાં સ્પર્શ સેવા કેન્દ્રો તરીકે એમઓયુ કરવામાં આવ્યા
૨૬,૦૦૦થી વધુ શાખામાં સ્પર્શ સેવા ઉપલબ્ધ બનશે ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા સૈન્યના નિવૃત્ત કર્મચારીઓ, ખાસ કરીને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નિવૃત્ત સૈન્ય કર્મચારીઓને દર મહિને પેન્શન મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશિષ્ટ પગલું લેવામાં આવ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ફોન પર પીએમ મોદીને જીત બદલ અભિનંદન પાઠવ્યા
મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે બિડેને સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવા આગળ આવવા બદલ ભારતીય નાગરિકોની પણ પ્રશંસા કરી
બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ ઉપર લાફો મારવામાં આવ્યો
ચંદીગઢ એરપોર્ટ પર બની ઘટના ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ખરાબ વર્તન કરવાનો મામલો સામે આવ્યો
રાજકોટ આગકાંડ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, તો મ્યુ. કમિશનરને કેમ ન કર્યાં:હાઈકોર્ટ
રાજકોટ મનપા કમિશનર સત્તા પર હતા તો ભૂલ કેમ થઈ તંત્ર જાણતું હતું કે ગેમઝોન ગેરકાયદે, તો શું આગ લાગવાની રાહ જોવાતી હતી?
ગેમઝોન-રિક્રિએશન સેન્ટરો માટે નવા કાયદા બનાવશે
રાજકોટમાં સર્જાયેલા ગેમઝોન અગ્નિકાંડ બાદ નિર્ણય સરકાર દ્વારા સૂચિત નવા કાયદા અનુસાર તમામ પ્રકારના ફનઝોન, ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરોને અલગથી બીયુ પરમિશન અને ફાયર એનઓસી ફરજિયાત લેવાની રહેશે । નવા કાયદા મુજબ સ્ટેશન ફાયર ઓફિસર પહેલાં તમામ પ્રકારનું ઇન્સપેક્શન અને ચેકિંગ કરશે રાજ્યભરમાં તમામ સેન્ટરો અને ગેમઝોનનો એક સર્વે હાથ ધરાશે અને તેઓની સામે બંધ કરી દેવા સુધીના પગલાં લેવાશે । યુદ્ધના ધોરણે કામગીરી કરાશે
સતત ત્રીજી જીત પર કોણે અભિનંદન આપ્યા?
મેલોનીથી મુઇઝઝ સુધી... પીએમ મોદીને
અલ્હાબાદ સીટ પરથી અમિતાભ બચ્ચનની જીત લગભગ ૪૦ વર્ષ બાદ કોંગ્રેસનો દષ્કાળ સમાપ્ત
અમિતાભ બચ્ચન જે સીટ પર સાંસદ હતા તે સીટ પર અલ્હાબાદ સીટ પર અલ્હાબાદના કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાબા અભય અવસ્થીએ કહ્યું કે અમિતાભ બચ્ચન બાદ કોંગ્રેસે ૪૦ વર્ષ બાદ આ બેઠક પરથી ચૂંટણી જીતી
કોંગ્રેસ સીટોની સદી ફટકારી શકી નથી... તો પણ પાર્ટીના ચહેરા પર જીતની ચમક કેમ છે?
કોંગ્રેસની બેઠકો લગભગ બમણી થઈ, વોટ શેર પણ વધ્યો
૧ લાખનું ઈનામ ધરાવતો ગુનેગાર પ્રશાંત ધીર પોલીસ દ્વારા એન્કાઉનટરમાં માર્યો ગયો
૨ વાગ્યે યુપીના જૌનપુર જિલ્લામાં
મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી
હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા ૨૪ કલાક દરમિયાન, આસામ, સિક્કિમ, ઉત્તરપૂર્વ બિહાર અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
ત્રણ દિવસમાં બાળકોને એકવાર પણ ભોજન નથી મળતુ |
પેલેસ્ટાઈનની હાલત ભયંકર
ક્રુડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો શું પેટ્રોલ અને ડીઝલ પણ સસ્તા થશે?
ક્રુડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો ૯૦ ડોલરને પાર કરી ગયેલું ફૂડ ઓઇલ છેલ્લા ઘણા દિવસોથી ૮૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહ્યું હતું પરંતુ હવે તેની કિંમતોમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે
ચીનનું અવકાશયાન ચંદ્રની ધરા પરથી માટી લઈને પાછું ફર્યુ
ચીનનું અવકાશયાન ચાંગઈ-૬નું એસેન્ડર
પ્રિયંકા ચોપરાએ હોલિવુડ ફિલ્મની સ્ક્રિપ્ટ પર લખ્યું ઓમ
વિદેશમાં રહીને પણ સંસ્કૃતિને ભૂલી નથી દેશી ગર્લ
સાઉથમાં આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ જેવા રોલ નથી અપાતાંઃ કાજલ અગ્રવાલ
રવિના ટંડન પર હુમલો!
‘ભાગલાં પાડો ને રાજ કરોની નીતિ નહીં ચાલે તમિલ વ્યક્તિ દેશ પર શાસન કેમ ન કરી શકે?
શંકર દ્વારા બની રહેલી ‘ઇન્ડિયન ૨’માં કાજલ અગ્રવાલ, રકુલપ્રીત સિંઘ અને સિદ્ધાર્થ પણ મહત્વની ભૂમિકામાં છે
રણવીર સિંહ પ્રેગ્નન્ટ દીપિકાને હાથ ૫કડીને ડિનર પર લઈ ગયો
અભિનેત્રી આ દિવસોમાં તેની પ્રેગ્નન્સી માણી રહી છે
બોલિવૂડમાંથી કંગના રનૌતને પ્રથમ અભિનંદન, ચાહકોમાં ઉજવણી
તમે રોકસ્ટાર છો, જીત પર અભિનંદન
તાઈવાનની આસપાસ ફરી દેખાયા ચીનના ફાઈટર પ્લેન
બંને દેશો વચ્ચે તણાવ વધ્યો મંગળવાર અને બુધવારે સવારે લગભગ ૨૬ ચીની ફાઈટર પ્લેન અને ૧૦ યુદ્ધ જહાજ તાઈવાનની સરહદ નજીક જોવા મળ્યા
ચંદ્રાબાબુ નાયડુએ ચૂંટણીની જીતનો શ્રેય ભાજપ-જનસેના પાર્ટીને આપ્યો
મારી પાર્ટી એનડીએ જ રહેશે : ચંદ્રબાબુ નાયડુ ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને તેના સહયોગીઓએ આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં જંગી જનાદેશ સાથે ૧૬૪ બેઠકો જીતી હતી
કેજરીવાલની સ્વાસ્થ્યના કારણોસર દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી ફગાવી દેવાઈ
કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો કોર્ટે સંબંધિત અધિકારીઓને જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવાના નિર્દેશ આપ્યા, વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ તિહાર જેલના અધિકારીઓને ન્યાયિક કસ્ટડીમાં કેજરીવાલની તબીબી જરૂરિયાતોનું ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યા
લોકસભા ચૂંટણીમાં કેટલાક રાજ્યમાં મોદીનો જાદૂ ના ચાલ્યો
કેન્દ્રીય મંત્રી આરકે સિંહ હારી ગયા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એ બિહારમાં ૭૫ ટકા બેઠકો જીતી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું
મુંબઈમાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા !!!
મુંબઈમાં વરસાદની એન્ટ્રી ચોમાસાની દસ્તક પહેલા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની એન્ટ્રી થઈ ગુરુ તેઘ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદ
રાજકોટના અગ્નિકાંડ માટે મનપા, પોલીસ, ફાયર અને ગેમ ઝોનના માલિક જવાબદાર
ગોઝારી દુર્ઘટનામાં ૨૦ નિર્દોષ લોકોના મૃત્યુ થયા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે હાઇકોર્ટ સમક્ષ પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો
જૂનાગઢના વંથલીના ધંધુસર ગામમાં બે બહેનો પર એસિડ એટેક કરતા ચકચાર
નાની બહેનના પતિએ એસિડ એટેક કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો અંત્યત ગંભીર બનાવ બાદ બન્ને મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી । ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી । મહિલાઓમાં ડરનો માહોલ
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, મેઘરાજાની પધરામણી
બારડોલી વિસ્તારમાં બાબેન ગામમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો એન્ટી સર્કયુલેશન એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો ગુજરાતમાં ૭ થી ૧૨ જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી । ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતવરણમાં ઠંડકનો આહ્દક અનુભવ થયો
ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ
મહારાષ્ટ્રના નાશિકમાં મોટો અકસ્માત
પહેલીવાર કોઈ પણ હિંસા વિના લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ
ઝારખંડના ડીજીપીએ કહ્યું ઝારખંડના ડીજીપી અજય કુમાર સિંહે રાજધાની રાંચીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે સમીક્ષા બેઠક યોજી હતી
૫૮ વર્ષના સલમાન સાથે પરણવા હોબાળો કરનારી ૨૪ વર્ષની યુવતીને પોલીસે પકડી
પનવેલના ફાર્મ હાઉસના દરવાજે સલમાનને મળવાની જિદ સાથે યુવતીની ધમાલ