CATEGORIES
Kategoriler
કડીમાં ભૂમાફિયાઓનો આતંક, ત્રણ ગામના ખેડૂતોની જમીન લખાવી દીધી
જુદા-જુદા ગામના જમીનની બાનાચિઠ્ઠી મળી બોરીસણા, કરસનપુરા અને મણિપુરામાં ગામમાં ઠગાઈ કરવામાં આવી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
પક્ષ કે વડાપ્રધાને જે નિર્ણય કર્યો તે મને સ્વીકાર્ય : પરુશોત્તમ રૂપાલા
ચૂંટણી પછી પહેલીવાર તેમણે પત્રકારોને જવાબ આપ્યો જંગી સરસાઈથી જીતવા છતાં તેમને મોદી કેબિનેટમાં સ્થાન ન મળ્યું અને તેમનું પત્તું કપાઈ ગયું
રાજ્યમાં ૧૦થી ૨૨ જૂનની વચ્ચે ચોમાસું સક્રિય થશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે : ૧૦મીથી ૨૨મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે હવામાન વિભાગ । ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી
હેમંત સોરેન સમાન જમીન કૌભાંડ કેસમાં જેલમાં
ઝારખંડના મની લોન્ડરિંગ કેસમાં વધુ એક ધરપકડ
ઓડિશાની માઝી ભાજપ સરકારની કેબિનેટની પ્રથમ કેબિનેટના નિર્ણયો
મહિલાઓને ૫૦ હજાર રૂપિયાના કેશ વાઉચર મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ બુધવારે સાંજે રાજ્ય સચિવાલય લોક સેવા ભવનમાં તેમના મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી
ઈતિહાસ સાક્ષી છેઃ ગઠબંધન સરકારોએ હર વખતે મજબૂત નિર્ણયો લીધા છે
નરસિમ્હા રાવ, વાજપેયી અને મનમોહને દાખલો બેસાડ્યો છે
દિલ્હીના અક્ષરધામ મંદિર પાસે બંદૂકની અણીએ બે લોકો પાસેથી ૫૦ લાખની લૂંટ
લોકોએ મારામારી વચ્ચે એક ગુનેગારને પકડી પાડ્યો
આ કોર્ટ પાસે તેના પર નિર્ણય લેવાની તકનીકી કુશળતા નથી : સુપ્રીમ કોર્ટ
રાજ્યો વચ્ચે યમુનાના પાણીનું વિભાજન એક જટિલ અને સંવેદનશીલ મુદ્દો હિમાચલ પ્રદેશ સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેમની પાસે વધારાનું પાણી છે, ત્યારબાદ કોર્ટે હિમાચલને વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો
૯ ઘરની બહાર નીકળતા ડર લાગે છે, મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી
‘હમારા બાર’ની અભિનેત્રી અદિતિ ધીમાને કહ્યું,
‘ચંદુ ચેમ્પિયન’ એ રિયલ લાઈફ હીરોનું દિલ જીતી લીધું
ફિલ્મ જોઈને આંસુ આવી ગયા
રત્ના પાઠકનાં નિવેદન બાદ સોશિયલ મીડિયાના પ્રભાવનો એનાલિસીસ શરૂ થયો
ઇન્સ્ટા પર ફોલોઅર્સ હોય તો જ કામ મળે? : રત્ના પાઠક ઉપરાંત કરિશ્મા તન્નાથી લઈને અભિલાશ થપિયાલ સહિતના લોકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે
મહારાષ્ટ્રની લોક કથાઓની ઉજવણી થવી જોઈએ
‘મુંજ્યા’એ માત્ર ત્રણ દિવસોમાં ૨૦.૪ કરોડની કમાણી કરી
ઉર્વશી ધોળકિયા નેગેટિવ રોલ નહીં કરે,કોમોલિકાથી અલગ રોલ કરવાની ઈચ્છા
હાલ ઉર્વશી ‘પુષ્પા ઇમ્પોસિબલ'માં એક વકીલનો રોલ કરે છે
ચાર મકાનોમાં બોમ્બ ધડાકા અને ફાયરિંગ કરીને સોનું, ચાંદી અને રોકડની લૂંટ
ભયંકર લૂંટને અંજામ ૧૨ પાઉન્ડ સોનું (લગભગ ૧૨૦ ગ્રામ), ૨ કિલો ચાંદી અને ૨ લાખ રૂપિયા રોકડા લૂંટીને ભાગી ગયા હતા
કુવૈતના અમીરે અધિકારીઓને આગની ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો
‘જવાબદારને જવાબદાર ઠેરવવા જોઈએ.... લગભગ ૪૯ લોકોના મોત થયા । કુવૈત આગના પીડિતોના પરિવારોને મોકલવામાં આવેલા શોક સંદેશમાં, અમીરે પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું
નાગપુરમાં વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
૫ લોકોના મોત નિપજ્યાં હતા
૧૫૬૩ વિધાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે : એસસી
આગામી સુનાવણી ૮મી જુલાઈએ ગ્રેસ માર્કસ મેળવનારા વિધાર્થીઓને આપવી પડશે પરીક્ષા
કુવૈત આગ અકસ્મતમાં બિલ્ડિંગમાં ૧૯૬ કામદારોને રાખવામાં આવ્યા હતા
કુવૈતમાં લાગેલી આગથી પ્રભાવિત આ છ માળની ઈમારતના રસોડામાં આગ ફાટી નીકળી હતી, જે આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી
આબોહવા પરિવર્તનને કારણે છેલ્લા છ માસમાં અઢી હજાર લોકોના મોત થયા
ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો ભારતમાં ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત નિપજયા, તેમજ રૂ. ૩.૪૩ લાખ કરોડનું નુકસાન થયું,છ માસમાં ખરાબ હવામાન, કુદરતી આફતો આબોહવા પરિવર્તનનું પરિણામ છે
એક પણ આતંકવાદી છૂટવો ન જોઈઅ પીએમ મોદીએ કાશ્મીર મુદ્દે કરી હાઇલેવલ મીટિંગ
વડાપ્રધાને ગૃહમંત્રી અને રાજ્યાલ સાથે વાત કરી વડાપ્રધાન જમ્મુ-કાશ્મીરની સ્થિતિનો તાગ મેળવ્યો : વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે હાઈલેવલની બેઠક યોજી
વિવાદમાં ફસાયા એલોન મસ્ક ઇન્ટર્ન સાથે સંબંધ હતો..., મહિલા કર્મચારીને કહ્યું- “મારું બાળક છે'
સ્પેસએક્સના સીઈઓ અને અમેરિકન ટેક અબજોપતિ ઈલોન મસ્ક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે
વીજતંત્રની મોટી ભૂલ ?। ગોધરામાં સ્માર્ટ મીટર ધારકોને ૧ લાખથી વધુના બિલનો મેસેજ આવ્યો
લાખમાં બિલ આવતા લોકોમાં રોષ ભભૂક્યો । ફરી એકવાર લોકોમાં ગેરસમજ ઉભી થઈ મીટર ધારકોએ એમજીવીસીએલની કચેરીએ મચાવ્યો હોબાળો । આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી
વડતાલ મંદિર બહાર હરિભક્તોનો ઉગ્ર વિરોધ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં આવ્યા લંપટ સાધુઓના અશોભનીય કૃત્યથી હરિભક્તોમાં આક્રોશ જોવા મળ્યો । મંદિરની ઓફિસ બહાર હરિભક્તો વિરોધ દર્શાવ્યો |। લંપટ સાધુઓને ભગાવો તેવા હરિભક્તોએ નારા લગાવ્યા । નાણાની હેરાફેરી કરવાનો આરોપ પણ હરિભક્તોએ લગાવ્યો સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગરથી હરિભક્તો વડતાલ પહોંચ્યા । સાધુઓની લંપટગીરીથી હરિભક્તોમાં રોષ જોવા મળ્યો । વડતાલ મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
કુરિયરમાં પાસપોર્ટ અને ડ્રગ્સ છે કહી દંપતી સાથે ૪.૮૧ લાખની છેતરપિંડી
દંપતીને ફોન પર ધમકાવીને સાયબર ગઠિયાએ રૂપિયા ખંખેરી લીધા
રિયાસીના જંગલમાંસેનાનો ઘેરાવ, કઠુઆમાં આતંકી ઠાર, ડોડામાં પણ એન્કાઉન્ટર
જમ્મુમાં આતંકવાદીઓ પર જોરદાર હુમલો!
યમનના સમુદ્રમાં શરણાર્થીઓથી ભરેલી બોટ ડુબી, ૪૯ લોકોનાં મોત નિપજ્યા
મૃતકોમાં છ બાળકો અને ૩૧ મહિલાઓનો સમાવેશ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી આઠને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે
વિલન બનીને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં ફરી ધૂમ મચાવશે વિદ્યુત જામવાલ
૧૨ વર્ષે ગજનીના ડિરેક્ટર સાથે હાથ મિલાવ્યા
અક્ષય કુમારના નામે ‘ગોલમાલ’ ઓટીટી શોના ડાયરેક્ટરની ફરિયાદ
રૂ.૬ કરોડ એડવાન્સ માગી રહ્યા હોવાનું દિગાંગનાએ કહ્યું હતું
સોપારી-પાન મસાલાની જાહેરખબરો કરવાનું કાર્તિકને પસંદ નથી
૧૫ વર્ષમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિયતા હાંસલ કરી ફેરનેસ ક્રીમ માટે કાર્તિકે એક વાર જાહેરખબર કરી, પરંતુ રીન્યૂ કરવા મન માન્યું નહીં
બાયોપિકમાં લીડ રોલ કરવાનો સાનિયાનો અભરખો પૂરો થશે?
‘શાહરુખ હિરો હશે તો હિરોઇન હું જ બનીશ'