CATEGORIES
Kategoriler
કોઈનો હાથ કપાયો, કોઈનો પગ....ગઈ કાલે બકરીઇદ મનાવી ન હતી શોકમાં
બંગાળ રેલ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું,
NEETને લઈને સુપ્રીમ કોર્ટમાં એક ડઝન જેટલી અરજી દાખલ થઈ
CBI કે SITની દેખરેખ હેઠળ તપાસની માંગ દરેક પસાર થતા દિવસ સાથે, સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને પડકારતી અરજીઓની કતાર લાંબી થતી જાય છે,પહેલી અરજી NEET ઉમેદવાર શિવાંગી મિશ્રા અને અન્ય નવ લોકો દ્વારા ૧ જૂને દાખલ કરવામાં આવી હતી
રામાયણના હનુમાન ‘દારાસિંહ’ની બાયોપિક બનાવશે તેમનો દીકરો
આ ફિલ્મ સાથે દારાસિંહનો પૌત્ર ફતેહ બોલિવૂડમાં ડેબ્યુ કરશે
સન્નીની કથિત ગર્લફ્રેન્ડ શર્વરીને વિક્કી-કેટરિના સાથે પણ પાકી દોસ્તી
શર્વરી વાઘ હાલ તેની ફિલ્મ ‘મૂંજ્યા’ની સફળતા માણવામાં વ્યસ્ત છે
વેલકમ ટુ ધ જંગલ'ની ટીમે આમિર ખાનનો મુકાબલો કરવાનું ટાળ્યું
ડિસેમ્બર મહિનામાં અક્ષય કુમારની મલ્ટિ સ્ટારર ફિલ્મ અને ‘સિતારે ઝમીન પર' રિલીઝ થવાની હતી
આલિયા બની કલમની કસબી બાળકો માટે પહેલું પુસ્તક લખ્યું
આલિયા લાવશે પિક્ચર બૂકની સિરીઝ
ક્રિકેટર્સ મારી એટલી અવગણના કરતાં કે હું માથું નીચું કરીને રડતી’
મંદિરા બેદીએ વર્લ્ડ કપના સંચાલનના પડકારો વિશે વાત કરી
અત્યાર સુધીમાં દેશમાં સામાન્યથી ૨૦ ટકા ઓછો વરસાદ : આઇએમડી
ઓછો વરસાદ દેશનાં કૃષિ ક્ષેત્ર માટે ચિંતાજનક હજી કેટલાક દિવસ હીટવેવ ચાલુ રહેશે અને જુદાજુદા વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૨થી ૪૦.૬ ડિગ્રીની વચ્ચે રહેશે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉત્તરકોરિયાની બે દિવસના પ્રવાસે, હથિયારોની ડીલનો પશ્ચિમી દેશોને ડર સતાવે છે
લગભગ ૨૪ વર્ષ બાદ મંગળવારે ઉત્તર કોરિયા પહોંચશે પુતિન બુધવારે ઉત્તર કોરિયાથી વિયેતનામની મુલાકાત લઈ શકે, રિપોર્ટ અનુસાર રાજધાની પ્યોંગયાંગના સુનાન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કિમ જોંગ ઉન પોતે પુતિનનું સ્વાગત કરશે
હજ માટે ગયેલા ૧૪ લોકોના મોત! ૨,૦૦૦થી વધુની તબિયત લથડી
હજ ૧૪ જૂનથી શરૂ થઈ હતી અને ૧૯ જૂન સુધી ચાલશે આ હજ સિઝન દરમિયાન સાઉદી અરેબિયામાં આકરી ગરમી પડી રહી છે જે હાજીઓ અને પોલીસ અધિકારીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે
ગંગા નદીએ તેનો મુખ્ય માર્ગ બદલી નાખ્યો હતો
૨૫૦૦ વર્ષ પહેલા જેવો મોટો ભૂકંપ ફરી આવી શકે છે
યુપીઆઇ પેમેન્ટ કરનારાં લોકોને હવે લાગી શકે છે ચાર્જ
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા યુઝર્સને ચાર્જ ચૂકવવો પડી શકે છે હાલમાં ૨,૦૦૦ રૂપિયા સુધીના પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગતો નથી
નાસાના રોવરે મંગળના જેઝેરો ક્રેટરમાં એક રહસ્યમય પથ્થર શોધી કાઢ્યો
આ શોધ મંગળના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસપર પ્રકાશ પાડે છે બ્રાડ ગાર્સિનસ્કીએ જણાવ્યું હતું, વર્તમાન પર્સિવરેન્સ મિશનએ આ તમામ વિવિધ ખડકોનું ધ્યાન ખેંચ્યું હતું જે રિમ પર લાવવામાં આવેલા અને સંભવિતપણે આગળના ભાગનું પ્રતિનિધિત્વ કરે છે
બિહારમાં ૧૨ કરોડ રૂપિયાનો પુલ તેના ઉદ્ઘાટન પહેલા તૂટી પડ્યો
પુલ નદીમાં ડૂબી ગયો પુલ કેન્દ્ર સરકારના ગ્રામીણ બાંધકામ વિભાગ હેઠળ પડોશી જિલ્લા કિશનગંજના કોન્ટ્રાક્ટર સિરાજુર રહેમાન દ્વારા બનાવવામાં આવ્યો હતો
શરદ પવારે મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી
પુણે જિલ્લાના તાલુકાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિને ઉકેલવા માટે બેઠકની માંગણી કરી
જો પ્રિયંકા ગાંધી વાયનાડથી જીતશેતો પરિવારના ત્રણ સભ્યો સંસદમાં રહેશે
રાહુલ રાયબરેલીથી સાંસદ રહેશે પહેલીવાર ગાંધી પરિવારના આ ત્રણ સભ્યો સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા એકસાથે સંસદના સભ્ય બનશે
ઉડતા ગુજરાત ? સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી સપ્તાહમાં ૧૫૦ કરોડથી વધુના ચરસ-ડ્રગ્સ મળ્યાં
દરિયાકાંઠે ચરસ મળવાનો સિલસિલો યથાવત રહેતા તંત્ર એલર્ટ બન્યું ડ્રગ્સની ઘૂસણખોરી રોકવા સઘન પેટ્રોલિંગ ડ્રોનથી સર્વેલન્સ તેમજ સર્ચ ઓપરેશન શરૂ
મંત્રી ન બનાવવાનું કોઈ કારણ નથી PM મોદીના નિર્ણયનું સ્વાગત: રૂપાલા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે જંગી લીડથી જીત્યા હતા રાજકોટ જિલ્લા પંચાયતમાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીની બેઠકમાં સાંસદ તરીકે હાજરી આપી
બે મહિના બાદ ગાંધીનગરના નવા મેયરની જાહેરાત કરાઈ: મીરા પટેલ પાટનગરના નવા મેયર બન્યા
કોર્પોરેટરોની પદ મેળવવાની મથામણ બાદ મહિલા પાટીદાર નેતાની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરાઈ
રાજ્યમાં સ્કુલવાન ચાલકોની હડતાળથી દોડધામ
સ્કૂલ વાન એસોસિયન દ્વારા હડતાળના એલાનમાં રાજ્યભરના વાન ચાલકો જોડાયા । પ્રશાસન અને સ્કુલવાનચાલકોની લડાઈમાં વિધાર્થીઓ ફસાયા સરકાર અને વાલીઓને બાનમાં લેવાનો પ્રયાસ સ્કુલવાન અને રીક્ષાને લઈને આરટીઓના કડક વલણને લઈને એસોસિયન દ્વારા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો । રાજકોટ, સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં સ્કુલવાન ચાલકોની હડતાળને સારો પ્રતિસાદ મળ્યો । વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો
ધ્રાંગધ્રા પાસેની નર્મદા કેનાલ ચોમાસાટાંણે તોડીરિપેર શરૂ કરાતાં ખેડૂતોમાં ભારે રોષ
પંદર દિવસ પહેલા પાણી બંધ થયુ છતાય રીપેરીંગ ચાલુ ન કરતા સમસ્યા વધી
પોલીસ પુત્ર સહિત ત્રણ કોલેજીયન મિત્રોએ પ્લાન ઘડ્યો,પોલીસે આરોપી ઝડપી પાડયા
એક કિલો સોનાના દાગીનાની લૂંટ કેસમાં પોલીસને સફળતા મળી લૂંટની જાહેરાત કરનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો :પુછપરછ શરૂ કરાઈ
કોલેજમાં પ્રવેશ-રદ કરાવી દેનારા વિધાર્થીને ૧૦૦ ટકા ફી પરત
વર્ષ-૨૦૨૪-૨૫ માટેની ફી રિફંડ પોલિસી જાહેર કરાઈ
મોદી કેબિનેટ ૩.૦ માં તેમને મંત્રી પદ કેમ નકારી કાઢવામાં આવ્યું?
ફગ્ગન સિંહ કુલસ્તેએ આનું કારણ જણાવ્યું લોકસભા ચૂંટણીમાં જીત બાદ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમના મંત્રીમંડળે શપથ લીધા હતા
યાદવ અને મુસ્લિમો માટે કોઈ કામ નહીં કરે જદયુ નવા ચુંટાયેલા સાંસદ દેવેશચંદ્ર ઠાકુર
સાંસદ દેવેશચંદ્ર ઠાકુર ખૂબ નારાજ
સુરક્ષા એજન્સીઓએ બાંદીપોરામાં ૧ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો!
નાયબ તહસીલદાર પર જીવલેણ હુમલો કરવા બદલ
માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી : પંદરના મોત
બંગાળ-બિહાર સરહદ નજીક રેલ અકસ્માત ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા । જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને ૧૦-૧૦ લાખની આર્થિક સહાયની જાહેરાત
બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો વધુ એક ડીપફેક વીડિયો થયો
વીડિયો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા
સંજય દત્તે બાબા બાગેશ્વરની શરણ લીધી, કહ્યું- હું વારંવાર અહીં આવીશ...
હાથ જોડી આશીર્વાદ લીધા
સોશિયલ મીડિયામાં ધમકીનો વીડિયો અપલોડ કરાયો
ધમકી આપનાર આરોપી બનવારીલાલ લટુરલાલ ગુજર છે જેની રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે