CATEGORIES
Kategoriler
પ્રિયંકાએ બે મહિના પહેલાં ભાગીદારી પરત ખેંચી હતી
ન્યૂયોર્કમાં પ્રિયંકાની રેસ્ટોરાં બંધ થશે
ઝહીર-સોનાક્ષીના લગ્ન સામે નારાજગી હોવાની અટકળોને રદિયો આપ્યો
શત્રુઘ્ન સિંહાએ અફવાઓને કહ્યું, ખામોશ! : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ૨૩ જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે
કાર્તિક આર્યનની માતા ડોક્ટર વહુની શોધમાં
હવે કાર્તિક ‘ભૂલભલૈયા ૩'માં જોવા મળશે
અભય વર્માના અભિનયની ‘મુંજ્યા’ના કારણે હમણા ઘણી પ્રશંસા થઈ રહી છે
અભય વર્માને પહેલી ફિલ્મ માટે માત્ર રૂ.૮૦૦ મહેનતાણું મળ્યું હતું
ગાઝિયાબાદમાં પાણીના વિવાદમાં ગોળી ચલાવવામાં આવી
પિતા-પુત્રના મોત નિપજ્યા નિવારી વિસ્તારમાં બદમાશોએ કેરીના બગીચાની રક્ષા કરી રહેલા ત્રણ લોકો પર ગોળીબાર કર્યો
જ્યાં સુધી હરિયાણા સરકાર દિલ્હીને પાણી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે : આતિશી
દિલ્હી સરકારના મંત્રી આતિષી સિંહના ઉપવાસનો આજે બીજો દિવસ આ કાળઝાળ ગરમીમાં જ્યારે વધુ પાણીની જરૂર હતી ત્યારે શહેરમાં પાણીની તંગી સર્જાઈ । છેલ્લા ઘણા દિવસોથી હરિયાણા દિલ્હીને ઓછું પાણી છોડી રહ્યું છે
બ્રિટનમાં ટાટા સ્ટીલના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે, ૪૦ વર્ષમાં પ્રથમ વખત આંદોલનના એંધાણ
ટાટા સ્ટીલના લગભગ ૧,૫૦૦ કર્મચારીઓ ૮ જુલાઈથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ કરશે કંપનીએ વેલ્સના પોર્ટ ટેલ્બોટ અને લાનવર્નના પ્લાન્ટમાં કામ કરતા ૨,૮૦૦ કર્મચારીઓને છટણીના નામે બેરોજગાર બનાવ્યા છે, આ ઉપરાંત બ્લાસ્ટ ફર્નેસ પણ બંધ કરી દેવામાં આવી છે
અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં ચંદનના તિલક અને ચરણામૃત પર પ્રતિબંધ
રામ મંદિરમાં ભક્તીની પૂજા અને દર્શનને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા
ગરમીના કારણે આ મોંઘવારી વધુ જોવા મળી રહી છે : આરબીઆઇ
મોંઘવારી એક મોટી સમસ્યા તરીકે ઉભરી રહી છે આગામી દિવસોમાં ફુગાવાના આંકડામાં વધારો જોવા મળી શકે છે
ભારત સાથે વેપાર અને રેલ બંધ છતાં પાકિસ્તાન સમજતા એક્સપ્રેસના ૨૧ કોચ પરત કરી રહ્યું નથી
પોતાની આર્થિક ગરીબી માટે વિશ્વભરમાં કુખ્યાત કલમ ૩૭૦ હટાવ્યા પછી, પાકિસ્તાને બંને દેશો વચ્ચે ચાલતી સમજતા એક્સપ્રેસને રોકી દીધી હતી, પરંતુ સમજતા એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેન સહિત કુલ ૨૧ કોચ હજુ પણ પાકિસ્તાનમાં
કોંગ્રેસ સરકારે ખેડૂતોની ૨ લાખ રૂપિયા સુધીની તમામ લોન માફ કરીને ઐતિહાસિક પગલું ભર્યું
કેબિનેટે ૩૧,૦૦૦ કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાની મંજૂરી આપી કોંગ્રેસ સરકાર એટલે ગેરંટી કે રાજ્યની તિજોરી ખેડૂતો અને મજૂરો સહિત વંચિત સમાજને મજબૂત કરવા માટે ખર્ચવામાં આવશે : રાહુલ ગાંધી
જેમાં અમારા પરિવારના તમામ સભ્યો હાજરી આપશે : શત્રુઘ્ન
૨૩ જૂને કોઈ લગ્ન નથી, તે દિવસે રિસેપ્શન છે
ગ્રીન કાર્ડ ધરાવનારને અમેરિકામાં કાયમ માટે રહેવાનો અને કામ કરવાનો અધિકાર મળે છે
ડોનાલ્ડ ટ્રમ્પે સુચન કર્યું ‘ઓલ-ઈન-મોડકાસ્ટ'માં આ પ્રમાણે જણાવવા સાથે લખ્યું હતું કે ‘’ગ્રીન કાર્ડ’ અમેરિકામાં કાયમી રહેણાકનો તેમજ કામ કરવાનો પણ અધિકાર આપે છે
ઉત્તર ગુજરાતમાં મેઘાની એન્ટ્રી! અંબાજીમાં ધોધમાર વરસાદ
ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી સતત ગરમીના ઉકળાટ બાદ બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા । અંબાજીમાં એકાએક વરસાદની શરૂઆત થવા પામી । ચોમાસાની સીઝનનો આ પ્રથમ વરસાદ આજે જેઠ સુદ પૂનમ થી શરૂઆત થયો । વરસાદના પગલે ખેડૂતો ખુશખશાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતા કહ્યું, અગામી ૪૮ કલાકમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે
ગોધરામાં નીટની પરીક્ષામાં ‘ચોરી' કરાવવાના કૌભાંડમાં એનટીએની ભૂમિકા શંકાના ઘેરામાં
નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો એનટીએએ કયા કારણોસર ખાનગી શાળામાં કેન્દ્ર ફાળવ્યુ તે દિશામાં તપાસની માગ કરવામાં આવી
જય જગન્નાથ ! અમદાવાદમાં ૭ જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે
ગૃહ રાજ્ય મગાઅ સુરક્ષાના લાઘા હિસાબ ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં હાજરી આપીને આશીર્વાદ લે છે
નીટ કેસમા આરજેડી સાંસદ મનોજ ઝા પર નિશાન સાધ્યું
મોટા લોકોનું નેટવર્ક બચાવવાનો પ્રયાસ...'
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહાયુતિમાં સીએમ પદને લઈને ખેંચતાણ
ચૂંટણીમાં જીત બાદ મહાવિકાસ અઘાડીના નેતાઓ ઉત્સાહિત એનડીએ ગઠબંધન મહાગઠબંધનમાં સીએમ પદ માટે શિંદે જૂથ અજિત પવાર જૂથ, અને ભાજપ વચ્ચે જંગ
આઇટીબીપીના જવાનોથી લઇને સ્કૂલના બાળકો નેતાઓ,અભિનેતાઓ યોગ કરતા નજરે પડ્યાં
વિશ્વભરમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી
આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ બાદ, હવે ફર્નિચરને લઈને લડાઈ
વાયએસ જગન મોહન રેડ્ડીને પાંચ વર્ષના શાસન પછી સત્તા પરથી હટાવી
હરિયાણા દિલ્હીને પૂરું પાણી આપી રહ્યું છે, અછતનું કારણ આપ સરકારનું ગેરવહીવટ છે
મંત્રી અભય યાદવે દાવો કર્યો યાદવે ભાજપ શાસિત હરિયાણા દિલ્હીને પાણીનો જરૂરી હિસ્સો પૂરો પાડતું નથી તેવા દિલ્હી સરકારના આક્ષેપને “પાયાવિહોણા” અને “તથ્યોની બહાર” તરીકે નકારી કાઢ્યો હતો
૧ રૂપિયો લઈ પોતાની એરલાઇન ચલાવવા નીકળ્યો અક્ષય કુમાર
‘સરફિરા’નું ટ્રેલર રિલીઝ
શ્રદ્ધા કપૂરે પહેલી વખત રાહુલ મોદી સાથેના સંબંધો જાહેર કર્યા
‘સ્ત્રી ૨' ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે
વિવાદાસ્પદ દૃશ્યો દૂર કરવાની શરતે હાઈકોર્ટે ‘હમારે બારહ’ને મંજૂરી આપી
અનુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ'ની રિલીઝને પડકારતી અરજીના પગલે મુંબઈ હાઈકોર્ટે રિલીઝ પર સ્ટે લગાવ્યો હતો
હંમેશા પ્રિટી ઝિંટા જેવા બનવાનો પ્રયાસ કરું છું: તાપસી પન્નુ
હું પ્રિટી ઝિંટા જેવી લાગું છું એટલે બોલિવૂડમાં આવી
સોનમ બાજવા ફિલ્મનો ખર્ચ ઘટાડવા જાતે મેકઅપ અને સ્ટાઇલિંગ કરે છે
૩૪ વર્ષનાં સોનમ પંજાબી ઇન્ડસ્ટ્રીનાં સૌથી વધુ ફી લેતા એક્ટ્રેસ છે
શું કિમ જોંગ ઉનની સેના યુક્રેન સામેના યુદ્ધમાં ઉતરશે?
રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની નવી ડીલથી દુનિયા ડરી ઉત્તર કોરિયાની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કિમ જોંગ ઉન સાથે ઐતિહાસિક સમજૂતી
ભીષણ ગરમીનો કાળો કહેર । હજ યાત્રામાં મૃતકોની સંખ્યા હવે ૧૦૦૦ને પાર થઈ ગઈ
અડધાથી વધુ નોંધણી વગરના શ્રદ્ધાળુઓ ૧૦ દેશોએ વાર્ષિક તીર્થયાત્રા દરમિયાન ૧૦૮૧ લોકોના મોત થયાની સૂચના આપી છે, મૃત તીર્થયાત્રીઓને દફનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ
દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ નેવીને નિશાન બનાવી નૌકાદળો પર હથોડી અને છરી વડે હુમલો
ચીને ગલવાન જેવા હુમલાનું પુનરાવર્તન કર્યું ચીની સૈનિકોએ અમારા નૌકાદળના સૈનિકોને સેકન્ડ થોમસ શોલ ખાતે તૈનાત સૈનિકોને ખોરાક અને શસ્ત્રો સહિતનો પુરવઠો લઈ જવાથી રોકવાનો પ્રયાસ કર્યો અને બોટ પર હુમલો કર્યો
અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં ભીષણ ગરમી
લોકોને બહાર ન નીકળવાની સલાહ