CATEGORIES
Kategoriler
નવીન ફોજદારી કાયદાઓ અંગે ૪૫ લાખ અધિકારીઓ અને કર્મચારીઓ જાગૃતિ ફેલાવશે
નવા ફોજદારી કાયદાથી સામાન્ય લોકોને શું ફાયદો થશે? કેન્દ્રીય ગૃહ મંત્રાલય આગામી સપ્તાહથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે
પાકિસ્તાનનો બાળકો સામેના ગંભીર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો એક અન્ય પ્રયાસ છે : ભારત
પાકિસ્તાને ફરી એકવાર યુએનમાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અલગ ભાગો છે, ભારત વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણીઓ પાયા વિહોણી : ભારતીય પ્રતિનિધિ, આર રવિન્દ્ર
પવન કલ્યાણ આંધ્રપ્રદેશની સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના કરશે
૧૧ દિવસીય ઉપવાસ પાળશે
જમ્મુ અને કાશ્મીરમાંથી પણ આ ચૂંટણીનું ખૂબ જ સુખદ ચિત્ર સામે આવ્યું, મતદાનના દાયકાઓનો રેકોર્ડ તૂટી ગયો
રાષ્ટ્રપર્તિએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરી રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુએ ઈમરજન્સીને બંધારણનો કાળો અધ્યાય ગણાવ્યો, કટોકટી એ બંધારણ પર સીધો હુમલો હતો, દેશ આ કાળા દિવસને ક્યારેય ભૂલી શકે તેમ નથી
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂ પર કાળો જાદુ કરવાનો પ્રયાસ કર્યો
રાજ્યમંત્રી સહિત ૩ આરોપીઓની ધરપકડ માલદીવ પોલીસના પ્રવક્તા અહેમદ શિફાને પણ મંત્રી શમનાઝની સાથે અન્ય બે લોકોની ધરપકડની પુષ્ટિ કરી હતી
સુરતમાં કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની ધરપકડ, ફોન ડિટેઇલમાંથી નવા રહસ્યો ખુલશે
આર્યા સુરતમાં કસ્ટમ વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે અગાઉ તેઓ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરજ બજાવતા હતા
વડોદરા પોલીસ પર લાંછન લગાવતો કિસ્સો, પીએસઆઇએ દુષ્કર્મની પીડિતા પાસેથી જ તોડ
પોલીસની ખાખી વર્દીને પોલીસ કર્મચારીઓ જ લજવી રહ્યાં છે વડોદરામાં માંજલપુર પોલીસે દુષ્કર્મ પીડિતા પાસેથી માંજલપુર ૧.૫૦ લાખનો તોડ કર્યો
ગુજરાતમાં ૨૪ કલાકમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું જામતા ધરતીપુત્રો ખુશખુશાલ દ્વારકા, જામનગર સહીત ૧૦ જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। ભારે પવનને લીધે ગુજરાતનો દરિયો ગાંડોતૂર બન્યો । અતિ ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો નહિ ખેડવાની સૂચના અપાઈ । સમગ્ર રાજ્યમાં તંત્ર એલર્ટ બન્યું કચ્છ અને જામનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો । ગીરસોમનાથ પથકમાં ધોધમાર વરસાદથી માર્ગો પર નદીઓ વહી
ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ : ઝડપાયેલ ડ્રગની કિંમત ૨૩૦ કરોડ
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સંયુક્ત ટીમોએ
ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરી પર દરોડો પાડ્યા, બનાવટી દવાનો જથ્થો જપ્ત કરાયો
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ ૪૩ લાખની કિંમતનો કાચો માલ અને તૈયાર ઉત્પાદનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા
હોસ્પિટલમાં દાખલ આતિષીની તબિયત પુછવા અખિલેશ પહોંચ્યા
અખિલેશ યાદવ દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિષીને મળવા ગયા
મહારાષ્ટ્રના પુણેના બારમાં ડ્રગ્સ લેતા યુવકનો વીડિયો થયો વાયરલ
મ્યુનિસિપલ કોર્પોરેશનનો હથોડો તેના પર ઉતર્યો મહારાષ્ટ્ર સરકારે શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરતી ઈમારતો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના આશ્રિતોને હરિયાણા સરકારની ભેટ
હવે તેમને મળશે ૪૦ હજાર રૂપિયાનું પેન્શન
વરિષ્ઠ શિરોમણી અકાલી દળના નેતાઓના જૂથે સુખબીર સિંહ બાદલ સામે બળવો કર્યો
પાર્ટી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની કરી માંગ
૬ વર્ષથી હિટ ફિલ્મ માટે તરસતી દિશા પટાણીનું નસીબ ‘કલ્કિ’થી બદલાશે?
'બાગી ૨'ના છ વર્ષ સુધી દિશાની કોઈ ફિલ્મ બોક્સઓફિસ પર ટકી શકી નથી
‘મટકા કિંગ’ વિજય વર્માને સાથ આપશે કૃતિકા કામરા
સિરીઝની કહાની ૬૦ના દસકાથી શરૂ થાય છે
અનંત અંબાણી અજય દેવગનના ઘરે લગ્નનું કાર્ડ આપવા ગયા
અજય દેવગનના ઘર શિવશક્તિમાંથી બહાર આવતા અનંતનો એક વીડિયો સામે આવ્યો છે
અમિતાભ બચ્ચને પ્રભાસના ફેન્સની માફી માગી
કલ્કિ ૨૮૯૮ એડી
ઇશા કોપિકર ૧૮ વર્ષની ઉંમરે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી
‘ડંકી’ને રૂ.૫૦૦ કરોડનું કલેક્શન મળ્યું હતું
પ્રથમ બેચ ૨૮ જૂને પહેલગામ માટે રવાના થશે
અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે જમ્મુ-કાશ્મીર વચ્ચે અમરનાથ યાત્રાનું ટ્રાયલ રન કરવામાં આવી રહ્યું છે
કાશ્મીરના ડોડામાં સૈના તેમજ આતંકીઓ વચ્ચે અથડામણ : બે આતંકવાદીઓ ઠાર મરાયા જમ્મુ
જમ્મુ કાશ્મીર પર આતંકવાદીઓની મેલી નજર છેલ્લા કેટલાક દિવસોથી ડોડામાં વધી રહેલા આતંકવાદી હુમલાઓને લીધે આતંકવાદીઓને શોધવા સુરક્ષા દળો દ્વારા ચલાવાઈ રહ્યું છે સર્ચ ઓપરેશન
તોફાની ટોળાએ સંસદ ભવનમાં લગાવી આગ, બરાક ઓબામાની બહેન પર ટીયર ગેસના શેલ પણ ફેંકયા
આફ્રિકન દેશ કેન્યામાં ટેક્સના વધેલા ભાવ અને ફાયનાન્સ બિલને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા કેન્યામાં હિંસક વિરોધ પ્રદર્શનને કારણે ભારત સરકારે આળિકન દેશમાં વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે
ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો
શ્રાવણ મહિનામાં બાબા મહાકાલના દરબારમાં કોઈ વીઆઇપી નહીં હોય
પંજાબમાં આતંકીઓએ બંદૂકની અણીએ મજૂર પાસે જમવાનું બનાવડાવ્યું
ભારત પાકિસ્તાન બોર્ડર નજીક પંજાબના એક ગામમાં ૨ સંદિગ્ધ આતંકવાદીઓ જોવા મળ્યા હતાં, પંજાબના સરહદી જિલ્લાઓ ગુરદાસપુર અને પઠાણકોટમાં હાઈ એલર્ટ
એરપોર્ટ પરથી અઠવાડિયામાં ૬.૮૪ કરોડનું સોનું અને સત્તર લાખનું વિદેશી ચલણ જપ્ત
મુંબઈ કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા વિવિધ કેસોમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દાણચોરીના આરોપમાં સંડોવાયેલા પાંચ મુસાફરોની ધરપકડ કરવામાં આવી
ચીનનું માનવરહિત અવકાશયાન ચંદ્રના દૂરના અજાણ્યા વિસ્તારોના નમૂના લઈને પૃથ્વી પર પરત
ચીન એકમાત્ર દેશ છે જે ચંદ્રના દૂરના ભાગ પર ઊતર્યો ચંદ્રના આ વિસ્તારમાં અવકાશયાનની લેન્ડિંગ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, કારણ કે લાંબું અંતર, વિશાળ ખાડાઓ અને ઓછી સપાટ જગ્યાને કારણે અહીં લેન્ડિંગ મુશ્કેલ
ફિલ્મ ૬ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
કંગના રનૌતે ‘ઇમરજન્સી’ની જાહેરાત કરી
૧૮મી લોકસભામાં બીજી વખત સ્પીકરનો ચાર્જ સંભાળતા ઓમ બિરલાએ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો
લોકસભા સ્પીકર પદ માટે ઓમ બિરલાની વરણી જો ડેપ્યુટી સ્પીકરનું પદ ઇન્ડી ગઠબંધન આપવામાં આવે તો સ્પીકરના પદ માટે એનડીએના ઉમેદવાર ઓમ બિરલાને સમર્થન આપવા સર્વ સંમતિ : રાહુલ ગાંધી
ટાટા ગ્રુપ અયોધ્યામાં ૫૦ કરોડનું રોકાણ કરશે ટાટા ગ્રુપ : મંદિરોનું ભવ્ય સંગ્રહાલય બનાવશે
મલ્લિકાર્જુન ખડગે એક પોસ્ટ કરી કહ્યું ટાટા ગ્રુપ ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં મંદિરોનું મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યું છે, ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટે મંજૂરી આપી
ડાંગથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
ત્રણ દિવસ રાજ્ય સરકાર ગુજરાતની શાળાઓના પ્રવાસે રાજ્ય સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ૨૯ જૂન સુધી ગામડાઓ ખુંદશે । બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓના બાળકોને શાળાઓમાં પ્રવેશ કરાવવા ઉઠાવશે જહેમત મુખ્યમંત્રી દ્વારા ત્રી-દિવસીય ૨૧માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો કરાયો પ્રારંભ રાજ્યના ૩૨.૩૩ લાખ બાળકોને ઘરે-ઘરેથી લાવી શાળાઓમાં દાખલ કરાશે