CATEGORIES
Kategoriler
સ્માર્ટ સિટી સુરતમાં લોકો છેલ્લા ૩૦ દિવસથી પીવાના પાણીથી વંચિત
પાણી નહીં મળતા લોકોને ભારે હાલાકી પડી રોષે ભરાયેલા લોકોએ પોતાના વિસ્તારમાં જ પીવાના પાણીના માટલા ફોડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો
અમદાવાદ એરપોર્ટ પરથી ૪ આતંકવાદી ઝબ્બે
ગુજરાત એટીએસની ટીમે તપાસ હાથ ધરી શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવી
ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી
ગુજરાત ઉપર મોટી આફત આવશે મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે । તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે । વાવાઝોડાની આગાહીના પગલે ગુજરાતના ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા ૧૦૦-૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે, મે મહિનાના અંતમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, ૬ દિવસ બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર પામશે
પાટણ શહેરમાં ચાની લારીવાળાને ૪૯ કરોડનો ટેક્સ ભરવાની આવી નોટિસ
તપાસ કરતા ખૂલ્યો મોટો કાંડ
ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા કચ્છ, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી ૭ શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી
માવઠાના કારણે ખેડૂતોના પાકને થયેલું નુકસાન અંગેનો સર્વે કરવા અધિકારીઓને સૂચના અપાઈ
કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન અહેવાલ મળ્યા બાદ અમારા વિભાગ તરફથી સમીક્ષા કરાશે, ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરવાની હોય તે કરાશે
જે એન્ડ કે માં કરી ત્રાસવાદી હુમલો ભૂતપૂર્વ સરપંચની હત્યા કરાઈ
ટુરિસ્ટ દંપતી પર ફાયરિંગ કરવામાં આવ્યું. રાજસ્થાનથી આવેલા એક દંપતી પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે, તેના કારણે કાશ્મીર ફરી ચર્ચામાં
અમેરિકાના આરોપો ઉપર રશિયાએ કર્યું ભારતનું સમર્થન હવે ખાલીસ્તાનીઓના નિશાના પર પુતિન
ખાલિસ્તાન સમર્થકોને કેનેડામાં આશ્રય મળ્યો વાણી સ્વાતંત્ર્યના નામે ભારતને તોડવાનું કાવતરું કરનારાઓને અમેરિકા પણ સમર્થન, અમેરિકાએ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાની યોજનામાં ભારતની સંડોવણીનો ખુલાસો કર્યો
સીએમ આવાસ પર ૧૩મે,ના રોજ થયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ ગાયબ
સ્વાતિ માલીવાલે કેજરીવાલ પર લગાવ્યા આરોપ આટલું જ જોર મનીષ સિસોદિયા માટે લગાવ્યું હોત તો તેઓ આજે અહીં હોત તો કદાચ મારી સાથે આટલું ખરાબ ન થયું હોત !
આ ફુલપુરના બે છોકરાઓની જોડી આ પહેલા પણ જનતાએ નકારી ચુકી છે
રાહુલ ગાંધી-અખિલેશ પર યોગીનું નિશાન દલિતો, પછાત લોકો અને વેપારીઓની સુરક્ષા માટે ખતરો બની ગયા છે. તેઓ ધૂળમાં ઘટાડી દેવામાં આવ્યા છે : યોગી
કિર્ગિસ્તાનમાં હિંસા ભડકતા ગુજરાતી વિધાર્થીઓ ફસાયા
વિધાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ અપાઈ ગુજરાતના પાટણનો વિધાર્થી કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતો હોવાથી વિધાર્થીનો પરિવાર બન્યો ચિંતીત
બુથ વ્યવસ્થા માટે આ ચૂંટણીમાં અમારી ખામી રહી છે તેનો હું સ્વીકાર કરું છું
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન ૪ જૂને પરિણામ આવવાની રાહ જોવાઈ રહી છે ત્યારે શક્તિસિંહના મર્મભેદી વચનથી ચર્ચાનો દોર શરુ થયો
ગુજરાતમાં ૧૯થી ૩૦ જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી
હાલમાં નિકોબાર ટાપુઓ પર ચોમાસુ આવી ગયું ભયંકર ગરમીથી ત્રાસેલા લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ કયારે આવશે તેની તારીખો આવી ગઈ હાલમાં નિકોબાર ટાપુઓ પર ચોમાસુ આવી ગયું છે : ૩૧મેએ કેરળમાં ચોમાસાનું આગમન થઈ જશે ઃ મધ્ય પ્રદેશમાં ૧૬થી ૨૧ જૂન દરમિયાન ચોમાસાનો પ્રારંભ થશે
અમદાવાદમાં હવામાન વિભાગએ અપાતા ચલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
હવામાન વિભાગે ગરમીને લઈને આપ્યું એલર્ટ
આકરા તાપને પગલે લું અને બેભાન થવાના કેસ વધ્યા
રાજ્યમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીથી વધુ નોંધાયો વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, ૨ લોકો થયા બેભાન અમદાવાદમાં ૧૫ દિવસમાં ૩,૮૦૦ કેસો નોંધાયા
મતદાનની ટકાવારી અપલોડ કરવામાં આટલો વિલંબ કેમ
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સવાલ કર્યો
મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેકને મારી નાખવાની ધમકી
હાવડા જિલ્લાના ઉલુબેરિયામાં પોસ્ટર મળ્યા બંગાળી ભાષામાં લખવામાં આવેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે હું મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને કારથી ટક્કર મારીને મારી નાખીશ
સ્વાતિ માલીવાલ બની ભાજપનું પ્યાદુ અનેક દિવસોથી છે નેતાઓના સંપર્કમાં : આતિશી
આતિશીએ સ્વાતિ માલીવાલ પર નિશાન સાધ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન સાથે ચાબહાર ડીલ પર પહેલીવાર વાત કરી
અમેરિકાને પણ ઈશારાથી જવાબ આપ્યો
૧૬ લોકોના મોત બાદ હવે આઠ મોટા હોર્ડિંગ્સ હટાવવાના નિર્દેશ
૧૩ મેના રોજ મુંબઈમાં અચાનક તોફાન અને વરસાદ થયો હતો શરૂઆતમાં ૧૪ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને ૭૭ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે સવાર સુધીમાં મૃત્યુઆંક વધીને ૧૬ થઈ ગયો હતો
ડોન્ટ વરી, હવે તમને કોઇ અનિચ્છનીય સ્પામ કોલ કરીને હેરાન નહીં કરી શકે
કેન્દ્ર ટૂંક સમયમાં જ તેની માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપશે
વાર્ષિક 20 લાખ લેખે પાંચ વર્ષમાં મોદીને એક કરોડનો પગાર ચુકવવામાં આવ્યો
જ્યારે બચત ખાતા, એફડી સહિતની તમામ થાપણો રૂ.2.85 કરોડની થવા જાય છે
વોટ્સએપ પ્રોફાઇલ ફોટાના સ્ક્રીનશોટ લેવા પર પ્રતિબંધ મૂકે તેવી શકયતા
વોટ્સએપનું પ્રાઈમરી ડિવાઇસ દ્વારા આ ફોટા ઓર્ગેનિકલી લેવાના જોખમને ઘટાડશે
સેબીએ પોતાના કર્મચારીઓની ગેરરીતિને રોકવા નિયમોમાં ફેરફાર કરી કડક સુધારો કર્યો
નાણાકીય નુકસાનની ભરપાઈ માટે સંબંધિત માં કર્મચારીઓ પાસેથી સીધી રકમ વસૂલ કરાશે
હવે નેપાળ પણ ભારતની ચિંતા બતાવી રહ્યું છે, ભારતીય મસાલા પર પ્રતિબંધ
મસાલા બ્રાન્ડ્સ પર પ્રતિબંધ કારણ કે તેમાં ઇથિલિન ઓક્સાઇડ નામના જંતુનાશકની હાજરી મળી આવી । નેપાળના ખાધ પ્રૌધોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ અંગે માર્ગદર્શિકા જારી કર્યું
સાંસદો વચ્ચે જોરદાર લાતો, મુક્કા અને, તેમને જમીન પર સુવડાવી દીધા
સંસદમાં સાંસદો વચ્ચે જોરદાર વિવાદ
પ્રાંતીય ઇમિગ્રેશન નિયમોમાં અચાનક ફેરફારને કારણે દેશનિકાલનો સામનો
કેનેડામાં સેંકડો ભારતીય વિધાથીઓ ૯ મેના રોજ લગભગ ૨૫ લોકો સાથે શરૂ થયો હતો અને ત્યારથી તે વધીને ૩૦૦થી વધુ
૫૦થી વધ શહેરોમાં તાપમાનનો પારો ૪૫થી ૪૦ ડિગ્રી
ગરમીના પારાએ લગભગ અડધા દેશમાં હાહાકાર મચાવ્યો
કાર્તિક આર્યનના કાકા અને કાકીનું થયું અવસાન
મુંબઈમાં હોર્ડિંગની ઘટના મૃત્યુ થયુ હતુ
ગુજરાતી ફિલ્મ ઝમકુડીનું પ્રમોશન કરવામાં આવશે
વિરાજ ઘેલાણી ૭૭માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં