CATEGORIES
Kategoriler
‘મુન્ની’નું આ રુપ જોઈ લેત તો, ભણસાલી હીરામંડીમાં તરત આપી દેત રોલ
‘હીરામંડી’ નેટફ્લિક્સ પર ૧ મેથી સ્ટ્રીમ કરવામાં આવી છે
કન્નડ અભિનેતા ચેતન ચંદ્ર પર કેટલાક ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો
એક ટોળકીએ અભિનેતા પર હુમલો કર્યો હતો
‘ભૈયાજી'માં અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહાની ઝલક જોવા મળશે
મનોજ બાજપેયીએ ૧૦૦મી ફિલ્મના કેરેક્ટરને જીવંત બનાવવા ફેવરિટ એક્ટર્સ પાસેથી પ્રેરણા લીધી ! મનોજ બાજપેયીની કરિયરની ૧૦૦મી ફિલ્મ ભૈયાજી છે
ઐશ્વર્યા રાયને રોલ મોડેલ તરીકે સ્વીકારતી આલિયા ભટ્ટ
આલિયાને કરીના કપૂર ખાન આઈકોનિક લાગે છે
જાન્હવી કપૂરને ઝેન્ડયા અને ઉર્ફે જાવેદની નકલ કરવામાં સંકોચ નથી
જાન્હવી કપૂર માટે ૨૦૨૪નું વર્ષ સારું રહ્યું છે
ઝોમેટો કંપની જાન્યુઆરી અને માર્ચ ક્વાર્ટરમાં ખોટમાંથી નફામાં ફેરવાઈ
ઝોમેટો એ તેના ચોથા ક્વાર્ટરના ૫રિણામો જાહેર કર્યા ઝોમેટો નેટ પ્રોફિટની સાથે સાથે તેની આવક પણ વાર્ષિક ધોરણે મજબૂત ૭૩ ટકા વધી
ગાઝાના રાફામાં યુએનના વાહન પર હુમલો થતાં સ્ટાફ મેમ્બરનું મોત થયું
ભારત સાથે હતું ખાસ કનેક્શન એટેકમાં સંયુક્ત રાષ્ટ્રના એક બીજા કર્મચારી ઈજાગ્રસ્ત પણ થયા છે, એન્ટોનિયો ગુટેરેસે ઘટના બાદ નિવેદન જારી કર્યું
યોગ ગુરુ બાબા રામદેવ બાબા રામદેવ-આચાર્ય બાલકૃષ્ણ સામે તિરસ્કારના કેસમાં એસસીએ ચુકાદો અનામત રાખ્યો
પતંજલિ એડ કેસના મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો બંને લોકોએ પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાતો સંબંધિત કેસમાં કોર્ટમાં બિનશરતી માફી માંગી । આચાર્ય બાલકૃષ્ણ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે બંને પર કોર્ટની અવમાનનાનો આરોપ
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા યમુનોત્રીમાં ભક્તોની ભીડ વધતા તંત્ર થયું સતર્ક
યાત્રામાં નિર્ધારિત ક્ષમતા કરતા વધુ તીર્થયાત્રીઓની ભીડ ત્યાર સુધીમાં ૨૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ઉત્તરકાશી જિલ્લાના યમુનોત્રી ધામમાં ભારે ભીડ જોવા મળી
મુખ્યમંત્રી મીની વાવાઝોડાના કારણે થયેલા નુકશાનની સમીક્ષા કરી
ભૂપેન્દ્રભાઈએ તલસ્પર્શી મહિતી મેળવી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા
રાજ્યમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે તબાહી સર્જાઈ
ઉત્તર ગુજરાતમાં વરસાદની તબાહી વરસાદથી ઉનાળુ પાકને મોટું નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતિત । ઊંઝા, કડી અને વિજાપુરમાં ઝાપટાં પડ્યાં
ઇસ્કોન આર્કેડમાં આવેલી આંગડિયા પેઢીની ઓફિસોમાં સોંપો પડી ગયાં
૨૦થી વધુ આંગડિયા પેઢીની ઓફિસો બંધ ક્રિકેટના સટ્ટાની સીઆઇડીની તપાસમાં આંગડિયા પેઢીના નામ આવતા આંગડિયાઓની ઓફિસોને તાળાં
APMCમાં પૈસા લઈને ભરતી થઈ હોવાનો આક્ષેપ
ગુજરાતમાં વધુ એક ૧૨ વ્યક્તિઓની ભરતી કરવા માટે એપીએમસી ઇડરના સત્તાધીશો દ્વારા એજન્સી દ્વારા ભરતી કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું । સાબરકાંઠાના પૂર્વ જિલ્લા પ્રમુખે કેન્દ્રીય સહકાર મંત્રી, પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી ભરતી બંધ કરવાની માંગ કરી ભરતી કૌભાંડ આ ભરતી દરમિયાન લાખો રૂપિયા લઇ સગાવાલા ઓની ભરતી કરાઈ રહી હોવાનો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ પી.સી.પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
કોરોનાના નવા વેરિઅન્ટે ફરીથી ટેન્શન વધાર્ય
મહારાષ્ટ્રમાં ૯૧ કેસ સામે આવ્યા
શેરમાં આવશે તેજી, ૪ જુન પહેલા ખરીદી લેજો', અમિત શાહે ભવિષ્યવાણી કરી?
સરકાર સ્થિર રહેશે તો માર્કેટ જરૂરથી ઉપર જશે શાહે રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીને પાંચ સવાલ કર્યા હતા અને આના પર રાયબરેલીની જનતાને જવાબ આપવા કહ્યું
સવારના ૩ વાગ્યાથી જ ભક્તોની ભીડ માતા યમુનાની સ્તુતિ ગાતી હતી
યમુનોત્રી જવા માટે ભક્તોની ભારે ભીડ, ટ્રાફિક જામની સમસ્યા ગંભીર
પેલેસ્ટિનિયનોના સમર્થનમાં પ્રદર્શનો પર ટ્રમ્પ, બિડેને કોલેજો જેહાદીઓને સોંપી
મુસ્લિમોનો હિસ્સો ઝડપથી વધ્યો
મારી ધરપકડ બાદ ભાજપે મને તોડવાના લાખો પ્રયાસો કર્યા
આપ કોર્પોરેટરોને કેજરીવાલનું સંબોધન
રશિયાનો યુક્રેનના ખારકીવમાં ભીષણ હુમલોઃ હજારો લોકોને ભાગવું પડ્યું
લશ્કરી ટુકડીઓની સંખ્યાઓ ખુબ ઓછી હતી ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલાં સંખ્યાબંધ ગામડાંઓ અને શહેરી વિસ્તારોને નિશાન બનાવ્યા ખારકીવમાં તૈનાત યુક્રેનની સેનાના એક યુનિટને તે વિસ્તાર છોડીને ભાગી જવાની ફરજ પડી
સોનાની કિંમત ૭૨ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ
ચાંદીની કિંમત ૮૩ હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે
અહાન શેટ્ટી અને પૂજા હેગડે ‘સનકી’ની શરૂઆત કરશે
સીક્વન્સની જવાબદારી ઈન્ટરનેશનલ ડીઝાઇનર કેચાને સોંપાઈ
મિસ્ટર એન્ડ મિસિસ માહીનું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યુ
ક્રિકેટના મેદાનથી લાગણીઓની સફર
મહિને માંડ પાંચ હજાર કમાતા ટીવી કલાકારોની મદદ કરશે પૂનમ ધિલ્લોન
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હોદ્દો સંભાળ્યા બાદ પૂનમે નાના કલાકારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
ફેમિનિઝમ મુદ્દે રિચા ચઢ્ઢા અને નોરા ફતેહી આમને સામને
તાજેતરમાં નોરા ફતેહીએ ફેમિનિઝમ અંગે એક નિવેદન કર્યું હતુ
‘તારક મહેતાની સોનુ’ તેના બોયફ્રેન્ડ સાથે દરિયા કિનારે રોમેન્ટિક થઈ
ઝિલ મહેતા લાંબા સમયથી આદિત્ય દુબેને ડેટ કરી રહી હતી
ભીષણ ગરમી વચ્ચે દેશમાં વીજ સંકટનો ઓછાયો
કેટલાંક રાજ્યોમાં વીજળી ડૂલ થવાની સંભાવના રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ હાહાકાર મચાવી રહ્યો । ઈલેકટ્રીસિટીનો વપરાશ વધવાથી ટ્રિપિંગની સમસ્યા સર્જાઈ
ભારતે આપેલા ત્રણ વિમાનોનું સંચાલન કરવાની ક્ષમતા નથી
માલદીવે એ વાતનો સ્વીકાર કર્યો માલદીવે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેના સૈનિકોની પાસે ભારતે આપેલા વિમાનોનું સંચાલન કરવાની ક્ષમતા નથી
જ્યપુરમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
એરપોર્ટ બાદ હવે થી વધુ શાળાઓને ધમકી ધમકીભર્યા મેઈલ તમામ શાળાઓના આચાર્યોના ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવ્યા છે : પોલીસની તપાસ શરૂ
આરજેડીએ માત્ર ભત્રીજાવાદ આપ્યો બિહારમાં આરજેડીનું જંગલરાજ હતું
બિહારના મુઝફ્ફરપુરમાં જાહેર સભામાં બોલ્યા મોદી તમને બમણો ફાયદો કરાવવા બીજી સ્કીમ બનાવી છેઃ આ સ્કીમથી તમારું વીજળીનું થશે : આ યોજનાનું નામ છે- પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના
યમનોત્રી અને ગંગોત્રીનું ઓફલાઈન રજીસ્ટ્રેશન ૧૦ માટે દિવસ બંધ કરાયું
સૌરાષ્ટ્રથી ચારધામ યાત્રાએ ગયેલા યાત્રાળુ ફસાયા યાત્રિકોની મોટી સંખ્યાને કારણે ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કેટલાક દિવસ માટે સ્થગિત