CATEGORIES

દાભોલકરની હત્યાના કેસમાં કોર્ટે ૨ શુંટરોને નિર્દોષ જાહેર કર્યા
Lok Patrika Ahmedabad

દાભોલકરની હત્યાના કેસમાં કોર્ટે ૨ શુંટરોને નિર્દોષ જાહેર કર્યા

શરૂઆતમાં આ કેસની તપાસ પુણે પોલીસ કરી રહી હતી પુણે સેશન્સ કોર્ટે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ તમામ પાંચ આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા.

time-read
1 min  |
11 May 2024
‘હું વચન આપું છું કે ઈઝરાયેલ દુનિયાની કોઈ પણ શક્તિ સામે ઝૂકશે નહીં...'
Lok Patrika Ahmedabad

‘હું વચન આપું છું કે ઈઝરાયેલ દુનિયાની કોઈ પણ શક્તિ સામે ઝૂકશે નહીં...'

બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તેમણે ભાષણમાં કહ્યું, ‘વિશ્વના એકમાત્ર યહૂદી દેશ ઇઝરાયલના વડા પ્રધાન તરીકે, હું આજે જેરુસલેમથી પ્રતિજ્ઞા કરું છું કે, જો ઇઝરાયેલને એકલા ઊભા રહેવાની ફરજ પાડવામાં આવશે

time-read
1 min  |
11 May 2024
કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા
Lok Patrika Ahmedabad

કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા

અક્ષય તૃતીયા નિમિત્તે ચારધામ યાત્રા શરૂ

time-read
1 min  |
11 May 2024
‘હીરામંડી’માં મલ્લિકા જાનના યૌન શોષણનો સીન મુશ્કેલ હતો
Lok Patrika Ahmedabad

‘હીરામંડી’માં મલ્લિકા જાનના યૌન શોષણનો સીન મુશ્કેલ હતો

જેસન શાહ કેમ ડરી ગયો?

time-read
1 min  |
11 May 2024
નોરા ફતેહીના નિવેદન પર રિચા ચઢ્ઢા આશ્ચર્યચકિત
Lok Patrika Ahmedabad

નોરા ફતેહીના નિવેદન પર રિચા ચઢ્ઢા આશ્ચર્યચકિત

‘નારીવાદે વસ્તુઓને થોડી બગાડી છે’ આ દિવસોમાં રિચા ચઢા સીરિઝ હીરામંડી'માં તેના કામ માટે ઘણી પ્રશંસા

time-read
1 min  |
11 May 2024
અક્ષય-અજય જેવાં મોંઘા સ્ટાર્સને સફળતાની ગેરંટી માનવામાં જોખમ
Lok Patrika Ahmedabad

અક્ષય-અજય જેવાં મોંઘા સ્ટાર્સને સફળતાની ગેરંટી માનવામાં જોખમ

રિપોર્ટ્સ મુજબ, બડે મિયાં છોટે મિયાં માટે અક્ષય કુમારે રૂ.૮૦ કરોડ ફી વસૂલી હતી, જ્યારે ટાઈગર શ્રોફને રૂ.૪૦ કરોડ મળ્યા હતા

time-read
1 min  |
11 May 2024
કાજોલને ‘બાઝીગર' માંથી હટાવવા માંગતા હતા
Lok Patrika Ahmedabad

કાજોલને ‘બાઝીગર' માંથી હટાવવા માંગતા હતા

નદીમ-શ્રવણને કાજોલ સાથે સમસ્યા હતી

time-read
1 min  |
11 May 2024
વિક્રાંત મેસીએ કેબ ડ્રાઈવર સાથે કર્યો ઝઘડો, વીડિયો થયો વાયરલ
Lok Patrika Ahmedabad

વિક્રાંત મેસીએ કેબ ડ્રાઈવર સાથે કર્યો ઝઘડો, વીડિયો થયો વાયરલ

બીલ પેટે ૪૫૦ રૂપિયા આપવાની ના પાડી

time-read
2 mins  |
11 May 2024
યુરોપીયન યુનિયન માટે ભારતના સંબંધો મહત્વપૂર્ણ છેઃ રાજદૂત ડેલ્ફીન
Lok Patrika Ahmedabad

યુરોપીયન યુનિયન માટે ભારતના સંબંધો મહત્વપૂર્ણ છેઃ રાજદૂત ડેલ્ફીન

૯ મેના રોજ યુરોપ ડેનું આયોજન ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત ડેલ્ફિન યુરોપ ડે નિમિત્તે એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા

time-read
1 min  |
11 May 2024
પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, તેમની પાસે છે પરમાણુ બોમ્બ !!
Lok Patrika Ahmedabad

પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, તેમની પાસે છે પરમાણુ બોમ્બ !!

સામ પિત્રોડા બાદ મણિશંકરનું વિવાદાસ્પદ નિવેદન જો લાહોર સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ થાય છે તો બોમ્બમાંથી રેડિયેશન માત્ર ૮ સેકન્ડમાં અમૃતસર પહોંચી જશે

time-read
1 min  |
11 May 2024
નોમિનેશનમાં વિલંબ થતાં ભાજપના ઉમેદવાર રસ્તા વચ્ચે દોડતા થયા !!
Lok Patrika Ahmedabad

નોમિનેશનમાં વિલંબ થતાં ભાજપના ઉમેદવાર રસ્તા વચ્ચે દોડતા થયા !!

વિડીયો થયો વાયરલ દેવરિયાથી ભાજપના ઉમેદવાર શશાંક મણિ ત્રિપાઠી ૯ મેના રોજ ઉમેદવારી નોંધાવવાના હતા, એક મેરેજ હોલમાં બીજેપી કાર્યકર્તાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

time-read
1 min  |
11 May 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી ૧ જૂન સુધી વચગાળાના જામીન મળ્યા
Lok Patrika Ahmedabad

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી ૧ જૂન સુધી વચગાળાના જામીન મળ્યા

ચુંટણી પ્રચાર કરી શકશે ઈડીએ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનના મુદ્દે એફિડેવિટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે ચૂંટણીમાં પ્રચાર કરવાનો અધિકાર ન તો મૂળભૂત અધિકાર છે કે ન તો બંધારણીય અધિકાર

time-read
1 min  |
11 May 2024
કેબિન ક્રૂ સાથેના કરાર બાદ કામગીરી થઈ રહી છે સામાન્ય
Lok Patrika Ahmedabad

કેબિન ક્રૂ સાથેના કરાર બાદ કામગીરી થઈ રહી છે સામાન્ય

બે દિવસમાં પરિસ્થિતિ સુધરવાની અપેક્ષા એરલાઇનના એક અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે આગામી બે દિવસમાં સ્થિતિ સામાન્ય થવાની આશા

time-read
1 min  |
11 May 2024
ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી
Lok Patrika Ahmedabad

ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી

દેશના દુશ્મનને ઝડપી લેવામાં આવ્યો તપાસમાં ખુલાસો થયો છે કે આ જાસૂસ મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીની મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતો

time-read
1 min  |
11 May 2024
દિલીપ સંઘાણી ફરી ઈફ્કોના ચેરમેન બન્યા
Lok Patrika Ahmedabad

દિલીપ સંઘાણી ફરી ઈફ્કોના ચેરમેન બન્યા

ઈફ્કો ઉપર ગુજરાતના નેતાઓનો દબદબો યથાવત જોવા મળ્યો અમરેલીના દિલીપ સંઘાણીએ ઇફકોના ચેરમેન માટે નોમિનેશન રજુ કર્યું હતુ, અંતે તેઓ બિનહરીફ થયા

time-read
1 min  |
11 May 2024
જુનાગઢ પંથકમાં વાતાવરણમાં પલટો, ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો
Lok Patrika Ahmedabad

જુનાગઢ પંથકમાં વાતાવરણમાં પલટો, ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો

વાતાવરણમાં એકા એક પલટો આવ્યો હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ

time-read
1 min  |
11 May 2024
રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ : અખાત્રીજે ત્રણેય રથની પૂજા કરાઇ
Lok Patrika Ahmedabad

રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ : અખાત્રીજે ત્રણેય રથની પૂજા કરાઇ

ત્રણેય રથ ભગવાન જગન્નાથનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વિશેષ રીતે શણગાર કરવામાં આવ્યા ૧૪૦મી રથ યાત્રાની તૈયારીઓ શરૂ । અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્યાએ નીકળશે

time-read
1 min  |
11 May 2024
રાજ્યની ૨૫ આંગડિયા પેઢી ઉપર સીઆઈડીના દરોડા
Lok Patrika Ahmedabad

રાજ્યની ૨૫ આંગડિયા પેઢી ઉપર સીઆઈડીના દરોડા

દુબઈમાં સટ્ટાબેટિંગ માટે રૂપિયા મોકલાતા હતા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા । ૧૦ કરોડ રોકડા, એક કિલો સોના સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો । આંગડિયા પેઢી ઉપરના દરોડાથી અનેકની ઉંઘ હરામ થઈ ગઈ મની લોન્ડરિંગ, હવાલાના પૈસા સહિતના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોને ધ્યાને લઈને કામગીરી કરાઈ

time-read
1 min  |
11 May 2024
સુરેન્દ્રનગર રાજાવડમાં પ્રેમપ્રકરમાં યુવાનની હત્યા બાદ મામલો બિચક્યો, હાઇવે ચક્કામજાન કરાતા તંગદિલી
Lok Patrika Ahmedabad

સુરેન્દ્રનગર રાજાવડમાં પ્રેમપ્રકરમાં યુવાનની હત્યા બાદ મામલો બિચક્યો, હાઇવે ચક્કામજાન કરાતા તંગદિલી

સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ

time-read
1 min  |
May 10, 2024
મહીસાગરના પરથમપુરા બુથ ઉપર પુનઃ મતદાન યોજાશે
Lok Patrika Ahmedabad

મહીસાગરના પરથમપુરા બુથ ઉપર પુનઃ મતદાન યોજાશે

બુથ કેપ્ચરીંગની ઘટના બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય ૧૧ તારીખે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રીપોલ કરાશે : બુથ કેપ્ચરિંગની ઘટના સંદર્ભે નિર્ણય

time-read
1 min  |
May 10, 2024
પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસના પદેથી રાજીનામું આપ્યું
Lok Patrika Ahmedabad

પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસના પદેથી રાજીનામું આપ્યું

ગયા મહિને મુંબઈમાં હીરા અને સોનાના દાગીના અને રૂ. ૨ કરોડથી વધુની રોકડની ચોરી થઈ હતી

time-read
1 min  |
May 10, 2024
ભાજપના પ્રથમ ધારાસભ્ય સી વેલયુથન'નું તમિલનાડુમાં નિધન
Lok Patrika Ahmedabad

ભાજપના પ્રથમ ધારાસભ્ય સી વેલયુથન'નું તમિલનાડુમાં નિધન

જેપી નડ્ડાએ શોક વ્યક્ત કર્યો તમિલનાડુમાં ભારતીય જનતા પાટીના પ્રથમ ધારાસભ્ય વેલયુથને સખત મહેનત કરી, તમિલનાડુમાં પાટીના વિકાસ માટે આત્મવિશ્વાસના બીજ વાવ્યા

time-read
1 min  |
May 10, 2024
ભારતીય અશ્વિન રામાસ્વામીએ ૨૪ વર્ષની ઉંમરમાં ૨.૮૦ લાખ ડોલર એકઠા કર્યા
Lok Patrika Ahmedabad

ભારતીય અશ્વિન રામાસ્વામીએ ૨૪ વર્ષની ઉંમરમાં ૨.૮૦ લાખ ડોલર એકઠા કર્યા

અમેરિકામાં ચૂંટણી લડાશે

time-read
1 min  |
May 10, 2024
દિલ્હીમાં RML હોસ્પિટલના બે ડોક્ટર સહિત ૯ લોકોની ધરપકડ કરવામાં આવી
Lok Patrika Ahmedabad

દિલ્હીમાં RML હોસ્પિટલના બે ડોક્ટર સહિત ૯ લોકોની ધરપકડ કરવામાં આવી

દદીઓ પાસેથી લાંચ લેવાના આરોપ બાદ CBIની કાર્યવાહી

time-read
1 min  |
May 10, 2024
સેનિટરી પેડના નિકાલ માટે વધારાનો ચાર્જ વસૂલાતા સુપ્રીમ કોર્ટે તેની નારાજગી દર્શાવી
Lok Patrika Ahmedabad

સેનિટરી પેડના નિકાલ માટે વધારાનો ચાર્જ વસૂલાતા સુપ્રીમ કોર્ટે તેની નારાજગી દર્શાવી

કેરળના કોચીમાં વસૂલાતાં ચાર્જ અંગે સર્વોચ્ચ અદાલતે સરકાર પાસે જવાબ માગ્યો સુપ્રીમ કોર્ટે સેનિટરી પેડના કચરાના નિકાલને લગતી એક PILની સુનાવણી દરમિયાન કેરળ સરકારને આડા હાથે લીધી હતી, તેણે વેધક સવાલ કરતા અફસોસ વ્યક્ત કર્યો હતો

time-read
1 min  |
May 10, 2024
નાળિયેર પાણી અમૃતતુલ્ય એક્સપર્ટ
Lok Patrika Ahmedabad

નાળિયેર પાણી અમૃતતુલ્ય એક્સપર્ટ

સવારે લીંબુ-નાળિયેર પાણી શરીરને આપે ઇન્સ્ટન્ટ એનર્જી

time-read
1 min  |
May 10, 2024
માટલામાં પાણી ઠંડુ કરવાની ટિપ્સને કરો ફોલો
Lok Patrika Ahmedabad

માટલામાં પાણી ઠંડુ કરવાની ટિપ્સને કરો ફોલો

માટલાને ઠંડું કરવાની ટીપ્સ

time-read
1 min  |
May 10, 2024
પુંછમાં એરફોર્સના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો હાથ
Lok Patrika Ahmedabad

પુંછમાં એરફોર્સના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો હાથ

પાકિસ્તાનની સંડોવણી બહાર આવી લશ્કરના આતંકવાદીઓની ઓળખ અબુ હમઝા, હર્દૂન અને ઇલ્યાસ ફૌજી તરીકે થઈ

time-read
1 min  |
May 10, 2024
રફાહ પર હુમલો કરશે તો અમેરિકા ઇઝરાયેલને શસ્ત્રો નહીં આપે: જો બિડેન
Lok Patrika Ahmedabad

રફાહ પર હુમલો કરશે તો અમેરિકા ઇઝરાયેલને શસ્ત્રો નહીં આપે: જો બિડેન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પહેલીવાર જાહેરમાં ઈઝરાયલને ચેતવણી આપી જો બિડેને કહ્યું કે જો ઇઝરાયેલની સેના દક્ષિણ ગાઝાના શરણાર્થીઓથી ભરેલા શહેર રફાહ પર મોટો હુમલો કરશે તો અમેરિકા શસ્ત્રોનો સપ્લાય બંધ કરી દેશે

time-read
1 min  |
May 10, 2024
વરસાદ અમુક જગ્યાએ રાહત અને બીજી જગ્યાએ આફત!
Lok Patrika Ahmedabad

વરસાદ અમુક જગ્યાએ રાહત અને બીજી જગ્યાએ આફત!

અલ્મોડામાં જંગલમાં લાગેલી આગ ઓલવાઈ

time-read
1 min  |
May 10, 2024