CATEGORIES
Kategoriler
ભાજપી ધારાસભ્યના પતિ દ્વારા વાસણમાં મતદાન ‘બંધ’ કરાવાયું !! શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
વાદ-વિવાદ । ગૃહમંત્રી અમિત શાહે કેસરી ખેસ પહેરીને મતદાન કર્યા અંગે પણ વાંધો ઉઠાવ્યો
અમિત જેઠવા હત્યા કેસમાં પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને હાઈકોર્ટમાંથી રાહત
દિનુ બોઘા સોલંકી સહિત અન્ય આરોપીઓનો છુટકારો થયો હાઈકોર્ટે આરોપીઓને રાહત આપવા પર કારણ આપ્યું કે તપાસ એજન્સીઓ હત્યાના કારણની સત્યતા શોધવામાં નિષ્ફળ રહી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયંકર માર્ગ અકસ્માત
અકસ્માતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી
૧૫-૧૦ વર્ષના ૪ છોકરાઓએ ૧૯ વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર
પોલીસ અધિકારીના અનુસાર આ ઘટના ૨૧ એપ્રિલના રોજ થઇ હતી પોલીસ અધિક્ષકે કહ્યું, “પીડિત યુવતીના પરિવારે ૪ મેના રોજ રામગઢ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી
કૈસરગંજથી ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ
આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવાનો આરોપ છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ યાદવ વિરુદ્ધ કેસ નોંધાયો
માયાવતી વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ કેસ
ઘરે જઈને જોજો, નોટોનો પહાડ મળ્યો છે એક પાઈ પણ કોઈને નહિ ખાવા દઉંઃ મોદી
ભગવાન જગન્નાથની ભૂમિ પર આશીર્વાદ લેવા આવ્યો છુ રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “જેમ ત્રિપુરાને ૩૦ વર્ષથી વધુ સમયના સામ્યવાદી અને કોંગ્રેસના શાસને બરબાદ કરી દીધું હતું. ત્યાંના લોકોએ ભાજપને જીતાડ્યો અને પાંચ વર્ષમાં લોકોએ ઘણું કામ કર્યું અને હવે ત્રિપુરા તેજસ્વી છે
પાકિસ્તાનના બલોચમાં CTD ટીમ સાથે આતંકવાદીઓની અથડામણ
૪ આતંકવાદીઓ માર્યા ગયા ક્વેટામાં ક્વેટા-સિબી રોડ પર પોલીસ વાહન પર ગોળીબાર કર્યા બાદ સુરક્ષા દળોએ ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કર્યા છે
ઇસ્કોનના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું નિધન થયું
વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
ઉત્તરાખંડના ધગધગતા જંગલોને હવે ઈન્દ્રદેવ પાસેથી આશા
રાજ્યમાં ૭ મેથી વરસાદની અપેક્ષા
લગ્નમાં હાજરી આપવા ગયેલી ૮ વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરાઈ
સવારે ઝાડીમાંથી લોહીથી લથપથ લાશ મળી ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું કે અમે લગ્ન સમારોહમાં હાજરી આપી ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા
કોવિડની રસી લીધા પછી મને પણ થાક લાગવા લાગ્યો...
બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેએ એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં પોતાના હાર્ટ એટેક વિશે વાત કરી છે
૧૧ વર્ષના પુત્રના મૃત્યુ બાદ શેખર સુમનની હાલત ખરાબ
ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો હતો
શું ધ કપિલ શર્મા શા નેટફ્લિક્સ પર ફરી પાછો આવી શકે છે?
નેટફ્લિક્સ પર “ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો'નું ડેબ્યુ ખૂબ જ શાનદાર હતું, નવી સીઝનનો સેટ ખૂબ જ ભવ્ય હતો, તે જોતા સેટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે
‘ગદર'ના એક્ટર રાકેશ બેદીની પત્ની થઈ ફ્રોડનો શિકાર
ફોન કોલ કરીને ઠગે બેંકમાંથી ઉપાડી લીધા રૂ. ૫ લાખ
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનસ ભયંકર વાયરસની ઝપેટમાં
પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ તેના બેન્ડ સાથે મેક્સિકોના અલગ-અલગ શહેરોમાં પરફોર્મ કરવાના હતા
ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર દુનિયાભરની ૫૦૦થી વધુ મહિલાએ ભાગ લીધો
સાડી પરંપરાની ઉજવણી કરાઈ કાર્યક્રમમાં સાડીને સમગ્ર વિશ્વની મહિલાઓની એકતા અને સશક્તિકરણના પ્રતીક તરીકે ગણાવવામાં આવી
કરાવલ નગરથી પંદર ટન મિલાવટી મસાલા અને કાચો માલ જપ્ત કરાયો
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરી આરોપી ખારી બાવલી, સદર બજાર, લોની ઉપરાંત આખા એનસીઆર અને અન્ય રાજ્યોમાં મિલાવટી મસાલાની સપ્લાય કરી રહ્યા હતા
હાઈકોર્ટના આદેશથી શાળાઓને રાહત અને વાલીઓને ઝટકો
શાળામાં એસીનો ચાર્જ વસૂલવા વિરુદ્ધ અરજી થઈ હતી દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એસી બાળકોની સુવિધા માટે લગાવવામાં આવે છે, આવામાં શાળા એકલી કેમ તેનો ખર્ચો ઉઠાવે?
અનામતમાં ૫૦%ની લિમિટ દૂર કરીશું જરૂરિયાત પ્રમાણે રિઝર્વેશન મળશે: રાહુલ
રાહુલ ગાંધીએ રતલામની એક ચૂંટણી સભામાં જાહેરાત કરી આરએસએસ અને ભાજપ આ દેશના સંવિધાનને ખતમ કરવા માગે છે તેવો દાવો કર્યો દલિતો, પછાત વર્ગ અને આદિવાસી માટે ક્વોટા વધારવામાં આવશે : કોંગ્રેસ
હું એક રૂપિયો મોકલીશ તો પણ હું તમને ખાવા નહીં દઉં, જે ખાશે તે જેલમાં જશે
ઝારખંડમાં રોકડ મળવા પર વડાપ્રધાને કહ્યું આજે તમે ઘરે જાવ તો ટીવી પર જુઓ આજે પડોશમાં (ઝારખંડ) તમને નોટોના પહાડ જોવા મળશે : વડાપ્રધાન
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બીડી પીવા ન આપતા યુવકે સગીરને ચપ્પાના ઘા મારી દીધા
સગીર તેના મિત્રો સાથે ચા પીતો હતો ત્યારે તકરાર થઈ હતી
કુંભાણીને તેમના ટેકેદારો સામે ફોર્મમાં ખોટી સહીનો આરોપ મૂકવામાં આવ્યો
કોંગ્રેસ રહીરહીને જાગી । નિલેશ કુંભાણીના ટેકેદારો સામે ખોટી એફિડેવિટ બદલ નોટિસ
એસબીઆઇના કસ્ટમર કેર અધિકારીની ખોટી ઓળખ આપી ૧૦ લાખ છેતરપિંડી
૪૦૬, ૪૧૯ તેમજ આઇટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ઓફિસર રામ પવિત્ર સાથે અજાણી વ્યક્તિ દ્વારા ૯,૯૩,૨૯૯ નો સાઇબર ફ્રોડ કરવામાં આવ્યું
કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું : ભાજપના મંત્રી કનુ દેસાઈ
ગુજરાતની ૨૫ લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની વિવાદિત ટિપ્પણી બાદ કોળી સમાજમાં આક્રોશ ભડક્યો । કનુભાઈ દેસાઈએ માફી માગવી પડી
ભાજપ સરકાર આંદોલનકારીઓ સાથે સંવાદ ના બદલે ડરાવવાનું કામ કરે : શક્તિસિંહ ગોહિલ
વિવિધતામાં એકતા આ દેશમાં ધર્મના સિદ્ધાંતોના કારણે આવી : શક્તિસિંહ ભગવાન પર ભાજપનો ઇજારો હોય એમ વર્તે એ વ્યાજબી નહીં: કોગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ
ચૂંટણી પહેલા ગુજરાતની જનતા ઉપર મોંઘવારીનો માર
ગુજરાતમાં ફરી મોંઘું થયુ સિંગતેલ ૨૦૨૪ ની શરૂઆતથી ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો । ખાધ તેલોમાં વધારો થતા ગ્રાહકો પર આ બોજો પડશે । તેલમાં ભાવ વધારાના લીધે ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ મોંઘી થવા લાગતા આમ આદમી ભારે ત્રસ્ત થયો સિંગતેલના ડબ્બાના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો : ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૫૬૫ થયો । મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા
લોક પત્રિકા મીડિયા હાઉસના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અલ્પેશભાઈ કારેણાનો આજે જન્મદિવસ
મોડી રાત્રીના સમયે અલ્પેશભાઈને ફોન ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસ્યો
તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચોધરી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા
લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો !
જાગો લેઉવા પટેલ જાગોની પત્રિકા વાયરલ થઈ હતી પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ । સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો