CATEGORIES

રાજ કુમારને ઈન્ડસ્ટ્રીમાં ઘણી વખત ટોણા સાંભળવા પડ્યા હતા
Lok Patrika Ahmedabad

રાજ કુમારને ઈન્ડસ્ટ્રીમાં ઘણી વખત ટોણા સાંભળવા પડ્યા હતા

રાજકુમાર ટૂંક સમયમાં વિકલાંગ બિઝનેસમેન શ્રીકાંત બોલાની બાયોપિક શ્રીકાંત'માં જોવા મળશે

time-read
1 min  |
May 02, 2024
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૯ રૂપિયાનો ઘટાડો
Lok Patrika Ahmedabad

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૯ રૂપિયાનો ઘટાડો

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રાહત ૧૦૬૪.૫૦ રૂપિયાની જગ્યાએ ૧૭૪૫.૫૦ રૂપિયા । ઘરેલુ સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઇ ફેરફાર થયો નથી

time-read
1 min  |
May 02, 2024
પવિત્ર અગ્નિની સાક્ષીએ સાત ફેરા વિના હિંદુ લગ્ન માન્ય નહીં : સુપ્રીમ
Lok Patrika Ahmedabad

પવિત્ર અગ્નિની સાક્ષીએ સાત ફેરા વિના હિંદુ લગ્ન માન્ય નહીં : સુપ્રીમ

હિંદુ લગ્ન પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય જો જરૂરી વિધિઓ કરવામાં આવી ન હોય તો હિંદુ લગ્ન અમાન્ય છે અને નોંધણી આવા લગ્નને માન્ય ગણી શકતી નથી

time-read
1 min  |
May 02, 2024
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એનસીઆરની અનેક શાળાઓને ઈમેલથી બોમ્બની ધમકી
Lok Patrika Ahmedabad

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એનસીઆરની અનેક શાળાઓને ઈમેલથી બોમ્બની ધમકી

બોમ્બની ધમકીને પગલે શાળાઓ ખાલી કરવામાં આવી અહેવાલ અનુસાર ત્રણ શાળાઓ-ચાણકયપુરીમાં સંસ્કૃતિ સ્કૂલ, પૂર્વ દિલ્હીમાં મયુર વિહાર ખાતેની મધર મેરી સ્કૂલ અને દ્વારકામાં દિલ્હી પબ્લિક સ્કૂલને બોમ્બની ધમકીઓ મળી હતી

time-read
1 min  |
May 02, 2024
કોવિશિલ્ડ અને એસ્ટ્રોજેનિકા રસીની તપાસની માંગણી કરતો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
Lok Patrika Ahmedabad

કોવિશિલ્ડ અને એસ્ટ્રોજેનિકા રસીની તપાસની માંગણી કરતો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

અરજદારે કહ્યું- આડઅસરની તપાસ થવી જોઈએ કોવિડ-૧૯ દરમિયાન રસીકરણ અભિયાનના પરિણામે ગંભીર રીતે વિકલાંગ થઈ ગયા છે અથવા જેમનું મૃત્યુ થયું છે તેમના માટે વળતરની વ્યવસ્થા કરવામાં આવે

time-read
1 min  |
May 02, 2024
એપથી રોકાણ સ્કીમમાં છેતરપિંડી મામલે સીબીઆઇની મોટી કાર્યવાહી
Lok Patrika Ahmedabad

એપથી રોકાણ સ્કીમમાં છેતરપિંડી મામલે સીબીઆઇની મોટી કાર્યવાહી

૧૦ રાજ્યોમાં ૩૦ સ્થળે પાડ્યા દરોડા દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકનો સમાવેશ થાય

time-read
1 min  |
May 02, 2024
પોલીસ ટીમને જોઈને ડ્રગ્સ રસ્તા પર ફેંકીને આરોપી ઉભી પુછડીએ ભાગ્યા
Lok Patrika Ahmedabad

પોલીસ ટીમને જોઈને ડ્રગ્સ રસ્તા પર ફેંકીને આરોપી ઉભી પુછડીએ ભાગ્યા

સુરતમાં ૧ કરોડનું ડ્રગ્સ રસ્તા પર ફેંકીને ભાગી ગયા ડ્રગ્સ મૂકીને ભાગેલા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ

time-read
1 min  |
May 02, 2024
યુકેમાં પત્નીની ‘હત્યા’ કરનારા ભારતીય યુવકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
Lok Patrika Ahmedabad

યુકેમાં પત્નીની ‘હત્યા’ કરનારા ભારતીય યુવકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને હત્યા કરી સાહિલ શર્માએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને ગળા પર ચાકૂ ફેરવી દીધા બાદ ફોન કરીને પોલીસને બોલાવી

time-read
2 mins  |
May 02, 2024
અમેરિકી રાજદૂતની જેએનયુ મુલાકાત મોકૂફ
Lok Patrika Ahmedabad

અમેરિકી રાજદૂતની જેએનયુ મુલાકાત મોકૂફ

પેલેસ્ટાઈનના સમર્થનમાં વિધાથીઓના પ્રદર્શન બાદ લેવાયો નિર્ણય

time-read
1 min  |
May 01, 2024
મુસ્લિમો વોટ નાઆપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે : મમતા
Lok Patrika Ahmedabad

મુસ્લિમો વોટ નાઆપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે : મમતા

ચૂંટણી વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ

time-read
1 min  |
May 01, 2024
સીલમપુરના આપ પાર્ટીના ધારાસભ્ય અબ્દુલ રહેમાનને કોર્ટની નોટિસ !!
Lok Patrika Ahmedabad

સીલમપુરના આપ પાર્ટીના ધારાસભ્ય અબ્દુલ રહેમાનને કોર્ટની નોટિસ !!

સરકારી શાળાના પ્રિન્સિપાલને ધમકાવવાને હુમલો કરવાનો આરોપ

time-read
1 min  |
May 01, 2024
અમારી સરકાર આવશે તો મહિલાઓને દર મહિને ૮૫૦૦ રૂપિયાને યુવાનોને નોકરી આપવામાં આવશે : રાહુલ ગાંધી
Lok Patrika Ahmedabad

અમારી સરકાર આવશે તો મહિલાઓને દર મહિને ૮૫૦૦ રૂપિયાને યુવાનોને નોકરી આપવામાં આવશે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીના મોદી પર આકરા પ્રહાર રામ મંદિરના ઉદ્ઘાટન સમયે ત્યાં હજારો કરોડની કિંમતના લોકો હતા,એક પણ ખેડૂત દેખાયો નહીં, એક પણ આદિવાસી દેખાયો નહીં, અબજોપતિઓના પુત્રો તેમના પિતાની કંપનીઓમાં એપ્રેન્ટિસશિપ કરે છે અને પૈસા મેળવે

time-read
1 min  |
May 01, 2024
ઉત્તરાખંડમાં જંગલમાં લાગેલી આગ બાદ હવે પીવાના પાણીની કટોકટી
Lok Patrika Ahmedabad

ઉત્તરાખંડમાં જંગલમાં લાગેલી આગ બાદ હવે પીવાના પાણીની કટોકટી

૧૪૮ શહેરી અને ૩૧૦ ગ્રામીણ વિસ્તારો પ્રભાવિત ઉત્તરાખંડ જલ સંસ્થાન અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે તેના ૬૯ પાણીના ટેન્કરોનો ઉપયોગ કરશે

time-read
1 min  |
May 01, 2024
યુદ્ધવિરામની વાટાઘાટો દરમિયાન ગાઝામાં ઇઝરાયલી હુમલામાં ૪૦ પેલેસ્ટિનિયના મોત
Lok Patrika Ahmedabad

યુદ્ધવિરામની વાટાઘાટો દરમિયાન ગાઝામાં ઇઝરાયલી હુમલામાં ૪૦ પેલેસ્ટિનિયના મોત

હવાઈ હુમલામાં ડઝનેક પેલેસ્ટિનિયન માર્યા ગયા ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ સ્ટ્રીપની ઉત્તરે ગાઝા શહેરમાં બે ઘરો પર હુમલો કર્યો, જેમાં છના મોત

time-read
1 min  |
May 01, 2024
હોંગકોંગ-સિંગાપોર બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ એમડીએચ મસાલા અને એવરેસ્ટના ફિશની તપાસ
Lok Patrika Ahmedabad

હોંગકોંગ-સિંગાપોર બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ એમડીએચ મસાલા અને એવરેસ્ટના ફિશની તપાસ

એમડીએચ અને એવરેસ્ટ મસાલા વિવાદની ગરમી ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સુધી પહોંચી ભારતીય કંપનીઓ એમડીએચ-એવરેસ્ટ દ્વારા ઉત્પાદિત મસાલામાં ભેળસેળના આરોપોની તપાસ કરી રહી છે, ઓસ્ટ્રેલિયાના માર્કેટમાંથી આ પ્રોડક્ટ્સને પરત બોલાવી શકાય

time-read
1 min  |
May 01, 2024
દરરોજ ૧૫૦૦૦ લોકો જ કેદારનાથના દર્શન કરી શકશે
Lok Patrika Ahmedabad

દરરોજ ૧૫૦૦૦ લોકો જ કેદારનાથના દર્શન કરી શકશે

૧૬૦૦૦ લોકો બદ્રીનાથના દર્શન કરી શકશે

time-read
1 min  |
May 01, 2024
હાથમાં બંદૂક, ચહેરા પર લોહી..'લેડી ડોન' બની સામંથા રુથ પ્રભુ
Lok Patrika Ahmedabad

હાથમાં બંદૂક, ચહેરા પર લોહી..'લેડી ડોન' બની સામંથા રુથ પ્રભુ

પોસ્ટ રિલિઝ થતા જ વાયરલ

time-read
1 min  |
May 01, 2024
સિંગર અરિજીત સિંહે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની માફી માંગી
Lok Patrika Ahmedabad

સિંગર અરિજીત સિંહે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની માફી માંગી

બોલિવૂડના ફેમસ સિંગર અરિજીત સિંહ ભારતનું ગૌરવ છે

time-read
1 min  |
May 01, 2024
સુરતમાં રણબીર કપૂર માંડ માંડ બચ્યો, પગથિયા પરથી પગ લપસ્યો
Lok Patrika Ahmedabad

સુરતમાં રણબીર કપૂર માંડ માંડ બચ્યો, પગથિયા પરથી પગ લપસ્યો

યશ રામાયણ ફિલ્મમાં રાવણનું પાત્ર નિભાવતો જોવા મળશે, એનિમલની શાનદાર સફળતા બાદ રણબીર કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ રામાયણના શૂટિંગમાં વ્યસ્ત છે

time-read
1 min  |
May 01, 2024
‘હનુમાન’ ડિરેક્ટરનો આગામી પ્રોજેક્ટ પણ ધૂમ મચાવશે!
Lok Patrika Ahmedabad

‘હનુમાન’ ડિરેક્ટરનો આગામી પ્રોજેક્ટ પણ ધૂમ મચાવશે!

ફિલ્મ ‘હનુમાન'એ થિયેટરોમાં લોકોને રોમાંચક અનુભવ આપ્યો હતો

time-read
1 min  |
May 01, 2024
ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી
Lok Patrika Ahmedabad

ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા

time-read
1 min  |
May 01, 2024
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાને કારણે બેવડી મુશ્કેલી
Lok Patrika Ahmedabad

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાને કારણે બેવડી મુશ્કેલી

અટલ ટનલના દક્ષિણ પોર્ટલ પર વાહનો અટવાયા ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ૬૦ રસ્તાઓ બંધ કરવા પડ્યા, અટલ ટનલમાં ફસાયેલા ૬૦૦૦ પ્રવાસીઓને બચાવી લેવાયા

time-read
1 min  |
May 01, 2024
ગરમીમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું: હાનિકારક !
Lok Patrika Ahmedabad

ગરમીમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું: હાનિકારક !

દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે આલ્કોહોલ પીવાથી પણ દૂર રહેવા અપીલ : કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ (કોલ્ડ ડ્રિંક્સ) પીવાનું પણ ટાળવા જણાવ્યું

time-read
1 min  |
May 01, 2024
નેસ્લે કંપનીએ સેરેલેકમાં વધારાની ખાંડ ઉમેરવાના મામલે સ્પષ્ટતા કરી
Lok Patrika Ahmedabad

નેસ્લે કંપનીએ સેરેલેકમાં વધારાની ખાંડ ઉમેરવાના મામલે સ્પષ્ટતા કરી

ભારતમાં કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરાતું નથી : કંપની નેસ્લે સેરેલેકમાં ખાંડનું પ્રમાણ ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઇ દ્વારા નિર્ધારિત મર્યાદામાં છે, શુગરની માત્રા પ્રમાણસર, પ્રોડક્ટમાં એવું કંઈ નથી કે જેનાથી બાળક માટે કોઈ પ્રકારનું જોખમ કે નુકસાન થાય : સુરેશ નારાયણ

time-read
1 min  |
May 01, 2024
કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ રહે છે: બ્રિટિશ અખબાર
Lok Patrika Ahmedabad

કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ રહે છે: બ્રિટિશ અખબાર

કોવિશિલ્ડનું ઉત્પાદન કરતી કંપની એસ્ટ્રાઝેનેકાએ બે વર્ષ પછી સ્વીકાર્યું કંપનીએ સ્વીકાર્યું છે કે તેનાથી ટીટીએસ જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે, જેના કારણે લોહી ગંઠાઈ જાય છે અને આવી સ્થિતિમાં હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે

time-read
1 min  |
May 01, 2024
સુપ્રીમ કલમ ૩૭૦ નાબૂદ કરવાની કાયદેસરતા અંગેની સમીક્ષા કરશે
Lok Patrika Ahmedabad

સુપ્રીમ કલમ ૩૭૦ નાબૂદ કરવાની કાયદેસરતા અંગેની સમીક્ષા કરશે

૧લી મેએ સુનાવણી કરવામાં આવશે સુપ્રીમ કોર્ટે અગાઉ જમ્મુ- કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કરવા સામે થયેલી અરજીઓને ફગાવી દીધી હતી

time-read
1 min  |
May 01, 2024
અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં પરિવારનો સામહિક આત્મહત્યાનો પ્રયાસ
Lok Patrika Ahmedabad

અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં પરિવારનો સામહિક આત્મહત્યાનો પ્રયાસ

જમાઈના ત્રાસથી આખા પરિવારે નદીમાં ઝંપલાવ્યું રિવરફ્રન્ટ વોકવે પર હાજર લોકો અને કિન્નર તથા ફાયરબ્રિગેડની ટીમે ચારેય લોકોને બચાવી લીધા । પોલીસ દ્વારા તપાસ શરૂ કરાવામાં આવી

time-read
1 min  |
May 01, 2024
સમગ્ર ગુજરાતમાં ‘મતદાન વધારવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ
Lok Patrika Ahmedabad

સમગ્ર ગુજરાતમાં ‘મતદાન વધારવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ

ગરબા, મહેંદી, રંગોળી જેવા કાર્યક્રમનું આયોજન મે મહિનાની કાળઝાળ ગરમીમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં મતદાન વધારવા ખાસ ભાર મૂકવામાં આવ્યો । તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાશે

time-read
1 min  |
May 01, 2024
રાતોરાત ગહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરમાં રિલાયન્સના પરિમલ નથવાણીને મળવા પહોંચ્યા
Lok Patrika Ahmedabad

રાતોરાત ગહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરમાં રિલાયન્સના પરિમલ નથવાણીને મળવા પહોંચ્યા

મોદીની જાહેર સભા યોજાવાની છે ત્યાં સ્થળ મલાકાત લઇ વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી જામનગરની સયાજી હોટલ ખાતે રાત્રી રોકાણ દરમિયાન હર્ષ સંઘવીએ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, મુળુભાઇ બેરા ધારાસભ્યો સહિતના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી

time-read
1 min  |
May 01, 2024
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી બે લોકોની ધરપકડ
Lok Patrika Ahmedabad

અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી બે લોકોની ધરપકડ

એક વ્યક્તિ તો ઘારાસભ્યનો પીએ નીકળતા રાજકારણમાં ગરમાવો આવ્યો

time-read
1 min  |
May 01, 2024