CATEGORIES

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારાઈ
Lok Patrika Ahmedabad

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારાઈ

રાજનીતિના મોટા સમાચાર બંને ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી

time-read
1 min  |
May 01, 2024
જસદણમાં એક સાથે ૪૦૦ લોકોને પોઈઝનિંગ થતાં નાસભાગ મચી ગઇ
Lok Patrika Ahmedabad

જસદણમાં એક સાથે ૪૦૦ લોકોને પોઈઝનિંગ થતાં નાસભાગ મચી ગઇ

૧૦ જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

time-read
1 min  |
May 01, 2024
આજે ડીસા અને હિંમતનગરમાં પીએમ મોદીની જાહેર સભા યોજશે
Lok Patrika Ahmedabad

આજે ડીસા અને હિંમતનગરમાં પીએમ મોદીની જાહેર સભા યોજશે

બે દિવસમાં કુલ ૬ જાહેર સભાઓ ગજવશે ગુજરાતના સ્થાપના દિવસથી જ પીએમ મોદી ૨૬ પૈકી ૨૫ બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે

time-read
1 min  |
May 01, 2024
છોલે-ભટુરાનો દર ઊંચો હોવાથી મજૂરે ડીસીનો સંપર્ક કર્યો
Lok Patrika Ahmedabad

છોલે-ભટુરાનો દર ઊંચો હોવાથી મજૂરે ડીસીનો સંપર્ક કર્યો

પંજાબમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે

time-read
1 min  |
April 30, 2024
બાળકોની હેરફેર કરતી ગેંગના ૭ સભ્યોની ધરપકડ કરવામાં આવી
Lok Patrika Ahmedabad

બાળકોની હેરફેર કરતી ગેંગના ૭ સભ્યોની ધરપકડ કરવામાં આવી

ગેંગે ૧૪ બાળકો ખરીધા અને વેચ્યા

time-read
1 min  |
April 30, 2024
ઉત્તરાખંડના જંગલોમાં ચાર દિવસથી ભીષણ આગ લાગી
Lok Patrika Ahmedabad

ઉત્તરાખંડના જંગલોમાં ચાર દિવસથી ભીષણ આગ લાગી

સેના બાદ હવે NDRF પણ ઉતરી

time-read
1 min  |
April 30, 2024
દિલ્હીથી લઇને કેરલ સુધી ભયંકર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પારો ૪૩ ડિગ્રીને પાર
Lok Patrika Ahmedabad

દિલ્હીથી લઇને કેરલ સુધી ભયંકર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પારો ૪૩ ડિગ્રીને પાર

સૌથી ગરમ દિવસનો રેકોર્ડ નોધાયો મરાઠવાડા, છત્તીસગઢ, તેલંગાણા અને દક્ષિણ ઓડિશાના ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના, તો બીજી તરફ પંજાબના ઉત્તરીય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા કરા પડી શકે

time-read
1 min  |
April 30, 2024
દુબઈમાં બનશે દુનિયાનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ
Lok Patrika Ahmedabad

દુબઈમાં બનશે દુનિયાનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ

થોડા સમય પહેલાં દુબઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમે નવા પેસેન્જર ટર્મિનલને મંજૂરી આપી હતી

time-read
1 min  |
April 30, 2024
શિરોમણી અકાલી દળના એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓની વચ્ચે ભારે ઝપાઝપી થઈ
Lok Patrika Ahmedabad

શિરોમણી અકાલી દળના એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓની વચ્ચે ભારે ઝપાઝપી થઈ

હરસિમરત કૌર બાદલ માટે પ્રચાર કરી રહી હતી એકબીજા ઉપર ખુરશીઓ ફેંકી, હંગામા બાદ હરસિમરત કૌર બાદલે કાર્યક્રમ રદ કર્યો

time-read
1 min  |
April 30, 2024
કાશ્મીર હવામાનઃ કાશ્મીરમાં ભારે વરસાદ વચ્ચે ભ્રસ્ખલન
Lok Patrika Ahmedabad

કાશ્મીર હવામાનઃ કાશ્મીરમાં ભારે વરસાદ વચ્ચે ભ્રસ્ખલન

જિલ્લા રામબનની તમામ શાળાઓ બંધ રહેશે

time-read
1 min  |
April 30, 2024
ચિંતિત ‘ભિડે’એ કહ્યું છેલ્લી મુલાકાત ક્યારે થઈ હતી
Lok Patrika Ahmedabad

ચિંતિત ‘ભિડે’એ કહ્યું છેલ્લી મુલાકાત ક્યારે થઈ હતી

લોકપ્રિય સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ પાંચ દિવસથી ગાયબ છે

time-read
1 min  |
April 30, 2024
કૃષ્ણા મુખર્જીએ પ્રોડ્યુસર પર લગાવ્યા હેરેસમેન્ટના આરોપ
Lok Patrika Ahmedabad

કૃષ્ણા મુખર્જીએ પ્રોડ્યુસર પર લગાવ્યા હેરેસમેન્ટના આરોપ

ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે” ની એકટ્રેસ

time-read
1 min  |
April 30, 2024
યુવા અમિતાભને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા
Lok Patrika Ahmedabad

યુવા અમિતાભને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા

‘કલ્કી ૨૮૯૮ એડી'નો એક નવો ટીઝર વીડિયો સામે આવ્યો છે, જેને વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે

time-read
1 min  |
April 30, 2024
હોલિવૂડની ઓફર રિજેક્ટ કરી હોવાનો કેટરિનાને અફસોસ
Lok Patrika Ahmedabad

હોલિવૂડની ઓફર રિજેક્ટ કરી હોવાનો કેટરિનાને અફસોસ

કેટરિના કૈફે ગ્લેમર જગતમાં આગવી ઓળખ ઊભી કરી છે

time-read
1 min  |
April 30, 2024
અક્ષય કુમાર અને પ્રિયદર્શન ૧૭ વર્ષ બાદ સાથે કામ કરશે
Lok Patrika Ahmedabad

અક્ષય કુમાર અને પ્રિયદર્શન ૧૭ વર્ષ બાદ સાથે કામ કરશે

અક્ષય કુમાર અને પ્રિયદર્શને આપેલી હિટ ફિલ્મો પૈકી ભૂલભુલૈયા ઉપરાંત હેરાફેરીની પણ ત્રીજી ફિલ્મ બની રહી છે

time-read
1 min  |
April 30, 2024
૧૦મી મેથી શરૂ થનારી ચાર ધામ યાત્રા માટે બુકિંગ શરૂ
Lok Patrika Ahmedabad

૧૦મી મેથી શરૂ થનારી ચાર ધામ યાત્રા માટે બુકિંગ શરૂ

હેલિકોપ્ટર સેવા માટે બુકિંગ ૨૦ એપ્રિલથી શરૂ થઈ ગયું સરકારના જણાવ્યા અનુસાર, ચાર તીર્થસ્થળો પર દરરોજ નિશ્ચિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે નોંધણી કરાવી શકશે

time-read
1 min  |
April 30, 2024
ટૂડોની હાજરીમાં ખાલિસ્તાન તરફી નારા પોકારાયા હતા
Lok Patrika Ahmedabad

ટૂડોની હાજરીમાં ખાલિસ્તાન તરફી નારા પોકારાયા હતા

શીખ સમુદાયના હિતોનું રક્ષણ કરવામાં આવશે : ટૂડો કેનેડામાં વૈશાખી નિમિત્તે યોજવામાં આવેલા કાર્યક્રમમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો હાજર રહ્યા હતા

time-read
1 min  |
April 30, 2024
દરેક પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ જમા કરીશું : કોગ્રેસ નેતા રાહુલ
Lok Patrika Ahmedabad

દરેક પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ જમા કરીશું : કોગ્રેસ નેતા રાહુલ

પાટણમાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર દેશમાં ૯૦ ટકા લોકો જીએસટી ચૂકવે છે અને ૨૨ લોકોના ખિસ્સામાં આ જીએસટી જાય છે : ૨૪ કલાક કામ કરનાર ખેડૂતો પણ જીએસટી ચૂકવે છે:રાહુલ ગાંધી

time-read
1 min  |
April 30, 2024
ચૂંટણી પછી સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થાય તેવી સંભાવના
Lok Patrika Ahmedabad

ચૂંટણી પછી સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થાય તેવી સંભાવના

સરકારી કર્મચારીઓ માટે દિવાળી જેવો માહોલ થશે સરકાર જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે અગાઉ જાન્યુઆરીમાં ડીએમાં ચાર ટકાનો વધારો થયો હતો

time-read
1 min  |
April 30, 2024
ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર ! સૌરાષ્ટ્રમાં ૩ દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું
Lok Patrika Ahmedabad

ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર ! સૌરાષ્ટ્રમાં ૩ દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું

દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા ડિસ્કમ્ફર્ટ અલર્ટ અપાયું રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ રહેશે

time-read
1 min  |
April 30, 2024
ભાવનગર જિલ્લામાં કેસર કેરીની આવક શરૂ થઈ
Lok Patrika Ahmedabad

ભાવનગર જિલ્લામાં કેસર કેરીની આવક શરૂ થઈ

ભાવનગરમાં કેસર કેરીના બગીચા આવેલા છે ભાવનગરમાં કેસર કેરીનાં ભાવ એક મણનાં ૧૩૦૦ રૂપિયાથી લઇને ૨૦૦૦ રૂપિયા સુધી રહ્યાં હતા

time-read
1 min  |
April 30, 2024
જળસીમામાંથી સતત બીજા દિવસે ૧૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું
Lok Patrika Ahmedabad

જળસીમામાંથી સતત બીજા દિવસે ૧૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું

બે ભારતીયોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયા પોરબંદર નજીક જળસીમા નજીક ઓપરેશન: પકડાયેલ હશીશ નામના ડ્રગ્સની બજારની અંદાજીત કિંમત ૬૦ કરોડ રૂપિયા ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડએ મોટી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી । બંને આરોપી પાકીસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હોવાનો ખુલાસો

time-read
1 min  |
April 30, 2024
એક નહીં ૧૦૦૦ વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ ગુજરાત ગૃહપ્રધાન હર્ષ સંઘવી
Lok Patrika Ahmedabad

એક નહીં ૧૦૦૦ વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ ગુજરાત ગૃહપ્રધાન હર્ષ સંઘવી

ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે : સંધવી

time-read
1 min  |
April 29, 2024
ક્રુઝ યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી શરૂ થશે
Lok Patrika Ahmedabad

ક્રુઝ યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી શરૂ થશે

પ્રવાસીઓનો અનુભવ બનશે વધુ યાદગાર કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ચંદનખેડી, કુક્ષી સુધીના કુલ ૧૨૦ કિલોમીટરના રૂટ ચિહ્નિત કરાયા

time-read
1 min  |
April 29, 2024
જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા જયારે દિલ્હીથી ઝારખંડ સુધી અત્યંત ગરમી
Lok Patrika Ahmedabad

જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા જયારે દિલ્હીથી ઝારખંડ સુધી અત્યંત ગરમી

બિહાર સહિત અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ ઔરંગાબાદ, દરભંગા, મોતિહારી, શેખપરા, જમઈ અને ખગરિયા જિલ્લાના કેટલાક સ્થળોએ હીટ વેવની સંભાવના

time-read
1 min  |
April 29, 2024
દક્ષિણ ભારતમાં પણ જળસંકટની સ્થિતિ, જળભંડારણની ક્ષમતા લગભગ ૧૦ ટકા જ ફક્ત પૂર્વ ભારતમાં પાણીના મોરચે સ્થિતિ સુધરી, બાકી ઉત્તર, મધ્ય અને પશ્ચિમ બધામાં ઘટાડો નોંધાયો છે
Lok Patrika Ahmedabad

દક્ષિણ ભારતમાં પણ જળસંકટની સ્થિતિ, જળભંડારણની ક્ષમતા લગભગ ૧૦ ટકા જ ફક્ત પૂર્વ ભારતમાં પાણીના મોરચે સ્થિતિ સુધરી, બાકી ઉત્તર, મધ્ય અને પશ્ચિમ બધામાં ઘટાડો નોંધાયો છે

સિંચાઈ અને પીવા માટે પાણીની સમસ્યા

time-read
1 min  |
April 29, 2024
જનતાને ડરાવી-ધમકાવીને ચૂંટણી જીતી જશે તો તે મમતા બેનર્જીની સૌથી મોટી ભૂલ
Lok Patrika Ahmedabad

જનતાને ડરાવી-ધમકાવીને ચૂંટણી જીતી જશે તો તે મમતા બેનર્જીની સૌથી મોટી ભૂલ

સંદેશખાલી મામલે જેપી નડ્ડાના પ્રહાર

time-read
1 min  |
April 29, 2024
મુસાફરી ટિકિટ ઉપર વૈકલ્પિક વીમાના નિયમોમાં ફેરફાર થયા
Lok Patrika Ahmedabad

મુસાફરી ટિકિટ ઉપર વૈકલ્પિક વીમાના નિયમોમાં ફેરફાર થયા

હવે રેલવેમાં હાફ ટિકિટ પર નહીં મળે આ લાભ ભારતીય રેલ પેસેન્જર ઓપ્શનલ ઈન્સ્યોરન્સ સ્કીમનો લાભ ફક્ત ઈ-ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ મળશે: આઇઆરસીટીસી

time-read
1 min  |
April 29, 2024
વડાપ્રધાન મોદીનો એક વીડિયો મીડિયા સામે બતાવ્યો !!
Lok Patrika Ahmedabad

વડાપ્રધાન મોદીનો એક વીડિયો મીડિયા સામે બતાવ્યો !!

રાહુલ ગાંધીનો વીડિયો એડિટ કરેલો છે : કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહે ગોહિલ

time-read
1 min  |
April 29, 2024
ઓસ્ટ્રેલિયાના બીચ પર ફસાઈ સેંકડો વ્હેલ માછલી
Lok Patrika Ahmedabad

ઓસ્ટ્રેલિયાના બીચ પર ફસાઈ સેંકડો વ્હેલ માછલી

નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ જ વ્હેલની નજીક જાઓ

time-read
1 min  |
April 27, 2024