CATEGORIES
Kategoriler
આ છે જામફળની 5 ઉત્તમ જાત
જામફળની શ્રેષ્ઠ જાત વિશે વાત કરવામાં આવે છે
‘કંગુઆ’માં એક્શન ડ્રામાથી સુર્યા અને બોબી ભૂતકાળના રહસ્યો ખોલશે
સૂર્યા દ્વારા એક્સ પર ‘કંગુઆ’નું ટ્રેલર શેર કરીને તેમને બર્થડે પણ વિશ કરવામાં આવ્યો હતો
સલમાન ખાને કહ્યું ‘આજના માણસે માણસ ન બનવું જોઈએ'
સલીમ-જાવેદના કરિયર પર આધારિત ડોક્યુમેન્ટરી સિરીઝ ‘એંગ્રી યંગ મેન’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે
એક દિવસમાં ૨૦૦ જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન
કોલેજમાં બહુ ઝઘડતાં હતા
‘શોલે’ના લેખક સલીમ-જાવેદ એક આખરી ફિલ્મ‘ માટે સાથે આવશે
જાવેદ અખ્તરે કહ્યું ‘અમારો શ્રેષ્ઠ સંવાદ હવે આવશે'
દેશભરનાં કોચિંગ સેન્ટર્સ માટે સમાન નિયમ બનાવો : સુપ્રીમ
કેસની સુનાવણી વખતે અદાલતનું કડક વલણ સુનાવણી વખતે એવું ન થઇ શકે કે અચાનક કોઇ ઘટના બને અને તમામ લોકોને નિયમોની જાણકારી મળી જાય
નેપાળમાં ચીન વિરોધી ગતિવિધિ ચલાવી નહીં લેવાય : પીએમ ઓલી
તાઈવાન તેનો ભાગ હોવાનો ચીને દાવો કર્યો ચીનની વિસ્તારવાદી નીતિ ચરમસીમાએ છે 1 બેઠક દરમિયાન ઓલીએ નેપાળના આર્થિક વિકાસ માટે ચીનના સતત સમર્થનની આશા પણ વ્યક્ત કરી હતી
બેંગ્લોરમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી । રસ્તાઓ પર નૌકાઓ તરતી થઇ
ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાયા ભારે વરસાદને કારણે બેંગ્લોરમાં ઘણા રસ્તાઓ ઘૂંટણ ઊંડે પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર અને વાહનવ્યવહારને માઠી અસર થઈ
મહારાષ્ટ્રમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી
લોકોમાં ભયનો માહોલા
જમ્મુ અને કાશ્મીર ટીએલએમ આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ
૭ જિલ્લામાં દરોડા સીઆઈકેની ટીમે શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, ફુલગામ, બડગામ, અનંતનાગ અને પુલવામા સહિત અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા
ભારત કોઈપણ સંબંધોને હળવાશથી નથી લેતું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કેનેડા સાથેના તણાવ વચ્ચે મોદીનું માર્મિક નિવેદન ચંદ્રયાન મિશનની સફળતામાં ભારતને મળેલી સફળતાની વિશ્વના દેશોએ તહેવારની જેમ ઉજવણી કરી હતી
દેશમાં વધી રહેલી મોંઘવારીની અસર હવે ‘ભારત’ બ્રાન્ડના લોટ, ચોખા અને દાળ પર પડવા લાગી
વધેલી કિંમતો આજથી ૨૨ ઓક્ટોબરથી લાગુ થશે એનસીસીએફની વાન ૪ રાજ્યોમાં નવા દરે લોટ, દાળ અને ચોખાનું વેચાણ કરશે । આ પછી, ત્રણેય વસ્તુઓ આગામી ૧૦ દિવસમાં દેશભરમાં નવા દરે વેચવામાં આવશે
સાઉથ સ્ટાર નાગા ચૈતન્યના લગ્નના ફંક્શન થયા શરૂ
બંનેએ ઓગસ્ટ ૨૦૨૪માં સગાઈ કરી હતી, લગ્ન તૈયારીઓ જોરશોરમાં
બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્કયુલેશન છાપરા ઉડી જાય એવું આંધી-વંટોળ આવશે!
દક્ષિણ ભારતના ૪ રાજ્યોમાં ૧૦૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું એલર્ટ જાહેર ભારે વરસાદના પણ એંધાણ ! આવામાં લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આપવામાં આવી । હવામાન ખરાબ હોવાના કારણે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી શકે
અમદાવાદથી ગાંધીનગર સુધી પહોંચ્યો નકલી જજ અને નકલી કોર્ટના કારનામાનો રેલો!!
નકલી કોર્ટ અને નકલી જજ પકડાવાનો કેસ સામે આવતા હડકંપ મચી ગયો અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી કોર્ટનો ભાંડો ફૂટ્યો
ડીસામાંથી ૩૪૫ કિલો પોશડોડા અને ૫૦ જીવતા કારતૂસ સાથે દિનેશ બિશ્નોઈ નામના શખ્સ ઝડપાયો
બનાસકાંઠાના ડીસામાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ
અમદાવાદ શહેરમાં જુગારના અડ્ડાનો ધમધમાટ : પીસીબીના ત્રણ સ્થળે દરોડા
સેટેલાઇટમાં જાહેરમાં જુગારનો અડ્ડો, ૯ જુગારી ઝડપાયા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાડીનો પીછો કરતાં કારચાલક રામદેવનગર ચાર રસ્તા નજીક કાર મૂકીને ભાગી ગયો હતો
‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર' સમારંભમાં ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત કરાયો
રાજ્યના ખૂણે- ખૂણે શુદ્ધ પાણી પહોચાડવું એ ગુજરાત સરકારની હંમેશા પ્રાથમિકતા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત અને પુડ્ડચેરીને ઉત્તમ રાજ્ય કેટેગરીમાં દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવા બદલ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો
પ્રજ્વલ રેવન્નાની જામીન અરજી ફગાવી
બળાત્કાર અને જાતીય સતામણી કેસમાં આરોપી
બેથી વધુ બાળક હશે તે જ ચૂંટણી લડી શકશે : ચંદ્રબાબુ નાયડુ
ભારતમાં સતત વધતી વસ્તી ચિંતાનો વિષય છે
જાપાનના માઉન્ટ કુજી પર ચઢવા ઈચ્છતા લોકોએ હવે સ્લોટ બુક કરાવવો પડશે
માઉન્ટ કુજી તેની સુંદરતા અને અદભૂત દૃશ્યો માટે જાણીતું
ભગવા પક્ષમાં જો હિંમત હોય તો સરના ધાર્મિક સંહિતાનું સમર્થન કરે : કલ્પના સોરેન
ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ
ભાજપ દ્વારા ત્રણ ધારાસભ્યોની ટિકિટ રદ અને ૭૫ ધારાસભ્યો પર વિશ્વાસ વ્યક્ત કર્યો
મહારાષ્ટ્રમાં ભાજપે પરિવારવાદને પણ અપનાવ્યો ભાજપે ૯૯ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા । ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને નાગપુર સાઉથ-વેસ્ટ સ્યુટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે
OTT થ્રિલર ફિલ્મ ‘CTRL'માં અનન્યા બનશે કન્ટેન્ટ ક્રીએટર
અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે
UKના વિઝા નામંજૂર થતાં ફિલ્મ ગુમાવી
બોલિવૂડના બેડ બોય તરીકે ઓળખાતા સંજય દત્તે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની ઈમેજ બદલવા ભરપૂર પ્રયાસ કર્યા છે
અમિતાભ ક્યારેય પત્ની જયાના કોલનો જવાબ નથી આપતા
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનું દામ્પત્ય જીવન અનેક ઉતાર-ચડાવ વચ્ચે વધારે મજબૂત બન્યું છે.
‘રાઝી’ ફેમ એક્ટર અશ્વથ ભટ્ટ ઈસ્તાંબુલ ગયાને લૂંટાયા
મને મિત્રોએ ચેતવણી આપી હતી
વિનેશ ફોગાટની જીત પર કંગનાની કટાક્ષ પોસ્ટ
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ઈતિહાસ રચ્યો છે.
‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે જોડી જમાવવવા ત્રિશાને આમંત્રણ
‘સ્પિરિટ’ પહેલા દિવસે રૂ.૧૫૦ કરોડની કમાણી કરશે : સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં આ ફિલ્મનું પ્લાનિંગ થઈ ગયું છે, પણ પ્રભાસ સાથેની લીડ એક્ટ્રેસ હજુ ફાઇનલ નથી
વેબ સિરીઝ ‘ખાખી'ની બીજી સિઝનમાં ચિત્રાંગદાની વાપસી
ચિત્રાંગદા સિંગ પાછલા કેટલાક સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી