CATEGORIES
Kategoriler
28મી સપ્ટેમ્બરે ઈન્દિરા એકાદશી
સવારે દેવી-દેવતાઓની પૂજા કરો, બપોરે પિતૃઓને શ્રાદ્ધ કરો અને સાંજે તુલસી ક્યારા પાસે દીવો કરો
ગરીબ વિધાર્થીને સુપ્રીમે મદદનું આશ્વાસન આપ્યું
ફીના અભાવે આઇઆઇટીમાં પ્રવેશથી વંચિત ફીના અભાવે આઇઆઇટીમાં પ્રવેશથી વંચિત -ધનબાદમાં એડમિશન માટે વિધાર્થી ફીના રૂપિયા ૧૦,૫૦૦ની વ્યવસ્થા નહોતો કરી
એશિયન અમેરિકન મતદાતાઓમાં ટ્રમ્પ ઉપર હેરિસની સરસાઇ : સરવે
પ્રેસિડેન્ટ બાઇડેને ઉમેદવારી પાછી ખેંચી લીધા પછીનો પહેલો સરવે
ભારત યુએનએસસીનું કાયમી સભ્ય હોવું જોઈએ । ઓપન ફોરમમાં ફ્રાન્સનું સમર્થન
મેક્રોને કહ્યું, સંયુક્ત રાષ્ટ્રને ખતમ ન કરવું જોઈએ
વૈષ્ણોદેવી જતા નવ શ્રદ્ધાળુઓની હત્યા
એનઆઇએની મોટી કાર્યવાહી
નાગાલેન્ડ સરકારે સાધુને ‘ગૌ ધ્વજ યાત્રા' કરતા અટકાવ્યા
હંગામો મચી ગયો ગૌહત્યા પર પ્રતિબંધને પ્રોત્સાહન આપવા માટે ‘ગૌ ધ્વજ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું
એશિયા પાવર ઇન્ડેક્સમાં જાપાનને પાછળ રાખી ભારત ત્રીજા સ્થાને
ચીન સ્થગિત વૃદ્ધિ 23 સાથે અમેરિકા પછી બીજા ક્રમે સિડની સ્થિત લોવી ઇન્સ્ટિટ્યૂટે એશિયા પાવર ઇન્ડેક્સમાં અમેરિકાને ૮૧.૦ના સ્કોર સાથે મોખરાનું સ્થાન આપ્યું
બિગ બીની પૌત્રી બચ્ચન પરિવારની જેમ ફિલ્મોમાં નથી આવવા માંગતી
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા બિઝનેસ માઇન્ડસેટ ધરાવે છે
કેનેડાની સરહદથી યુએસમાં ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો
૨૦૨૪માં ૪૦૦૦૦ જેટલાં પકડાયા
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૮મી સીટ પર બીજેપીની જીત
જીત સાથે ૧૮ સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપ પાસે ૧૦ અને આપના ૮ સભ્યો શુક્રવારે થયેલા વોટિંગમાં સુંદર સિંહ તંવરને ૧૧૫ વોટ મળ્યા હતા । આપે આ મતદાનને ગેરકાયદે ગણાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને કોંગ્રેસ પણ મતદાનમાં ગેરહાજર રહી હતી
નવરાત્રિ દરમ્યાન રાત્રે ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ
નવારાત્રિની ધામધૂમથી તૈયારીઓ થવા લાગી છે
અમદાવાદના ૩૫ કોલ સેન્ટરો ઉપર સીબીઆઈના દરોડા
રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ પેકેજ તૈયાર કરાયા દિલ્હી સીબીઆઈના ૩૫૦ થી વધુ લોકોની ટીમ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના અમદાવાદ પહોંચી ગયા હતા અને આખી રાત દરોડા ચાલુ રાખ્યા । સીબીઆઈના દરોડાથી આ કોલ સેન્ટરમાંથી મોટો પર્દાફાશ થાય તેવી સંભાવના
કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર, સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથનું ‘કી-ફેક્ટર' : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ ‘ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ-૨૦૨૪’નો શુભારંભ કરાવ્યો
સુરતથી આરોપીને રાજકોટ લઈ જતી LCB ટીમને ત્રિપલ અકસ્માત નડ્યો, એક પોલીસકર્મીનું મોત
નાના બોરસરા ગામ પાસે આઇશરે ટક્કર મારતાં પોલીસની કારને અકસ્માત નડ્યો
‘દિવાળી પર ખુલશે ભૂતિયા દરવાજો’
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન એ તેની કારકિર્દીમાં ઘણી સારી-સારી ફિલ્મો આપી છે. કાર્તિક આર્યનએ પોતાની એક્ટિંગ અને લુકથી ફેન્સને દીવાના બનાવી દીધા છે.
જયમ રવિએ પત્ની વિરુદ્ધ FIR નોંધાવી
ઘરમાંથી કાઢી મૂકવાનો લગાવ્યો આરોપ, પોલીસ પાસે મદદ માંગી
કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટનો વિવાદ વકર્યો
બુક માય શોએ એફઆઈઆર નોંધાવી, ૩૫૦૦ રૂપિયાની ટિકિટ ૭૦ હજાર રૂપિયામાં વેચી હતી
બિપાશાએ ડબિંગ આર્ટિસ્ટને ધમકી આપી
બિપાશા બાસુએ ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘અજનબી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી મોના ઘોષે કહ્યું- ફિલ્મમાં અવાજ બદલવાથી તે નાખુશ હતી
દેવ આનંદને જોઈને ચાહકે દાંત તોડાવી નાખ્યા
ફિલ્મ ‘ગાઈડ’ બનાવવા પર લોકોએ કહ્યું,’ તમે પાગલ છો, બરબાદ થઈ જશો’
ભારત સામે ટક્કર લેતા લેતા ખુદ ફસાઈ ગયા ટૂડો
જસ્ટિન ટ્રુડો મુશ્કેલીમાં જસ્ટિન ટ્રુડોએ ભારતની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ
ઇઝરાયલ સાથે વધતા તણાવના કારણે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
જલદી લેબનાન છોડી દો ક્ષેત્રમાં તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી લેબનાનની મુસાફરી ન કરે : ભારતીય દૂતાવાસ
ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લા પર ૧૫૦થી કરોડ રૂપિયાના બારુદથી હૂમલો કર્યો
અત્યાર સુધીમાં ૧૨ શહેર ખડેર થયાં
જિતિયા વ્રત દરમિયાન તળાવમાં ડૂબી જવાથી ૮ બાળકોના મોત
બે બાળકીઓને બચાવી લેવાઇ
હાઇકોર્ટની ટિપ્પણી ઉપર એસસીએ આપ્યો ઠપકો
વિધવાને મેકઅપનું શું કામ? વિધવા અને મેક-અપ પર હાઇકોર્ટની ટિપ્પણીઓને “અત્યંત વાંધાજનક” ગણાવી હતી
ભારતમાં પ્રતિ વર્ષ તમાકુના સેવનથી લગભગ ૧૩ લાખથી વધુ લોકોના મોત
વિશ્વભરમાં તમાકુના સેવનથી મોતની સંખ્યા નિરંતર વધી રહી છે કેન્દ્રીય રાજ્યમંત્રી જાધવે તમાકુ મુક્ત યુવા અભિયાનની દ્વિતીય આવૃત્તિનો આરંભ કરાવ્યો
મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક
રેલવે ટ્રેક પર પાણી ભરાયા, શાળા-કોલેજો બંધ
દિવ્યા દત્તાએ વીડિયો શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો
દિવ્યા દત્તા ગુરુવારે વહેલી સવારે એક એરલાઇન કંપની પર ગુસ્સે થઈ ગઈ હતી
મણિપુર ૯૦૦ કુકી આતંકવાદીઓ મ્યાનમારથી પ્રવેશ્યા । મણિપુર સરકારે દાવો પાછો ખેંચ્યો
સરકારે કહ્યું કે સશસ્ત્ર જૂથો દ્વારા કોઈ આયોજિત દુઃસાહસની કોઈ દૂરની શકચતા નથી નાગરિકોની સુરક્ષા માટે સુરક્ષા દળો હાઈ એલર્ટ પર । તમામ સમુદાયોને તેમની સુરક્ષાની ખાતરી આપવામાં આવી, લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવા અથવા પુષ્ટિ વગરના સમાચાર પર વિશ્વાસ ન કરે
૨૦૨૩-૨૪માં કુલ ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા : પ્રવાસન મંત્રી
રાજ્યમાં ગત વર્ષ
રાજકોટમાં ૯૦ દિવસમાં ૭૫૬ જેટલા પશુઓના મોત
રાજકોટમાં ઢોર ડબ્બામાં પશુના મોત મામલે રાજકારણ ગરમાયું ઢોર ડબાના કોન્ટ્રાક્ટર દ્વારા ઢોર ડબ્બાનો કોન્ટ્રાક્ટ છોડવા મૌખિક રજૂઆત કરતા એફઆઇઆર નોંધી પગલાં લેવાની માંગ કરી । માલધારીઓએ કહ્યું, અમારા ઘરે થી પશુ પકડી લઈ જાય ત્યારે સ્વસ્થ્ય હોઈ છે, એનિમલ હોસ્ટેલમાં ગયા પછી કેમ મરી જાય છે ?