CATEGORIES
Kategoriler
ધાર્મિક દબાણો મુદ્દેની રિટમાં ગૃહવિભાગના સચિવ સોગંદનામુ કરે : હાઇકોર્ટ
છેલ્લા બે મહિનામાં રાજ્યમાંથી ૬૦૪ ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા
તબીબી સાધન પર ખાસ ધ્યાન જરૂરી
કોરોનાકાળથી બોધપાઠ લઇને પ્રાથમિકતા આપવાની જરૂર છે.... આરોગ્યને પ્રાથમિકતા આપી દેવાની જરૂર છે જુદી જુદી જીવલેણ બિમારીને રોકવા માટે પગલા જરૂરી છે કોરોના વાયરસના કારણે અનેક નવી બાબતો સપાટી પર આવી રહી છે જેનાથી શીખીને આગળ વધવાની જરૂર છે
મહિલાઓએ આ 5 હેલ્થની આદતો અપનાવવી જોઇએ, રહેશો હંમેશા ફીટ એન્ડ ફાઈન
આજના સમયમાં દરેર ક્ષેત્રે મહિલાઓ આગળ જોવા મળે છે.
નાના બાળકોની આંખમાં લગાવો છો કાજલ? તો જાણી લો તેનાથી થતાં નુકસાન
નવજાત બાળકને કાજલ લગાવવી એ દરેક ભારતીય ઘરમાં એક સંસ્કાર માનવામાં આવે છે
કેળાની છાલને કચરામાં ફેંકતા પહેલા એકવાર આ વાંચી લેજો
કેળાની છાલ હોય છે વિટામિન્સ યુક્ત
બોબી દેઓલની સાઉથની ફિલ્મમાં થઇ એન્ટ્રી
બોલિવૂડના જાણીતા એક્ટર બોબી દેઓલ અવારનવાર પોતાના દમદાર પાત્રોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે.
દિલ્હી ક્રાઇમમાં શેફાલી શાહ, રસિકા દુગ્ગલ બાદ હુમા કુરેશીની એન્ટ્રી
હુમા કુરેશીએ હવે ઓફિશીયલી ‘દિલ્હી ક્રાઇમ’ની ત્રીજી સીઝન માટે કામ શરૂ કરી દીધું છે.
અલ્લુ અર્જુન અને ત્રિવિક્રમની ફિલ્મનું અધધ ૪૦૦ કરોડનું બજેટ
આ એક નેશનલ લેવલની સોશિયો ફેન્ટસી એપિક સ્ટોરી હશે
કાજોલ- ક્રિતિની મિસ્ટ્રી થ્રિલર ‘દો પત્તી’ની રિલીઝ ડેટ જાહેર
ક્રિતિ સેનન પહેલી વાર ડબલ રોલમાં જોવા મળશે
ભૂમિ પેડનેકરે ‘દલદલ’માં પોતાના પાત્રને સૌથી વધારે પડકારજનક ગણાવ્યું
ભૂમિ પેડનેકરે તેની સિરીઝ ‘દલદલ’નું શૂટ પૂરું કરી નાંખ્યું છે, તેણે પોતાની આ સફર પૂરી કરતાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી
આલિયા-દીપિકાની ક્લોઝ ફ્રેન્ડશીપની શરૂઆત ‘કોલ્ડપ્લે’ કોન્સર્ટ સાથે થઈ
દીપિકાએ કહ્યું હતું, અમારી ફ્રેન્ડશીપ બે વર્ષ પહેલાં આઈફા એવોર્ડથી શરૂ થઈ
સાઉથ ઇન્ડિયન સિનેમામાં ભાષા પર પકડ જરૂરીઃ શાહિદ કપૂર
શાહિદ કપૂર તાજેતરમાં આઈફાની ગ્રીન કાર્પેટ પર જોવા મળ્યો હતો
ખેતીમાં ડ્રોનનો (Drone) ઉપયોગ
ડ્રોન એક માનવરહિત હવામાં ઉડનાર વાહન છે
હાઇડ્રોપોનીક્સ ફાર્મિંગ (Hydroponics Farming)- ખેતીનું એક નવું અભિગમ
આજના સમયમાં એક તરફ શહેરીકરણ વધવાથી ખેતીલાયક જમીન અને પાણીની અછત ઉભી થઇ રહી છે
ખાતરોના છંટકાવથી થતા ફાયદાઓ
ઉભા પાકમાં ઓછા જાષી આખા ખેતરમાં એક સરખી માત્રામાં પોષકતત્ત્વો આપી શકાય છે.
નવરાત્રિના તહેવાર પહેલા જ દિવસે સોનું સસ્તું થયું
ચાંદીના ભાવમાં ચઢાવ ઉતાર ઘરેલુ વાયદા બજારમાં પણ ગુરુવારે સવારે સોનું ઘટાડા સાથે ટ્રેડ થતું જોવા મળ્યું
સિટાડેલના સ્ક્રિનિંગમાં સામંથા અને પ્રિયંકાનો પાર્ટી મૂડ છલક્યો
આ ઇવેન્ટ ખાસ કરીને સિટાડેલનાં ઇન્ડિયન વર્ઝન ‘સિટાડેલ હનીબની’ને સેલિબ્રેટ કરવા માટે જ યોજાઈ હતી,
સેન્સેક્સ ૧૦૬૯.૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨,૪૯૦.૧૦ પોઈન્ટ પર બંધ રહ્યો
રોકાણકારોને રૂ. ૧૧ લાખ કરોડનું નુકસાન થયું સેન્સેક્સ ૧,૮૧૧ પોઈન્ટ અથવા ૨.૧૫% ઘટીને ૮૨,૪૫૫.૦૮ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી પણ ૫૫૪ પોઇન્ટ અથવા લગભગ ૨.૧૫% ઘટીને ૨૫,૨૪૨ પર આવી ગયો
માનવતા અને વિશ્વ કલ્યાણ માટે ‘સત્ય’ અને ‘અહિંસા’નું પૂજ્ય બાપુનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે
ગૂજરાત વિદ્યાપીઠમાં પૂજ્ય ગાંધીજીની ૧૫૫મી જન્મ જયંતીની ભવ્ય અને ભાવસભર ઉજવણી વિવિધ દેશો વચ્ચે વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ છે ત્યારે આખા વિશ્વને ‘ગાંધી વિચાર'ની તરસ છે : આચાર્ય દેવવ્રતજી
અમદાવાદના લાંભા આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં ૧૧ વડીલો પિંડદાન કરશે
અહીં રહેતા કેટલાક વડીલોએ નેત્રદાનની પણ તૈયારી બતાવી
નવરાત્રીને લઈને શક્તિપીઠ અંબાજીમાં દર્શન અને આરતીનો સમય બદલાયો
દૂર દૂરથી માઇભકતો હજારોની સંખ્યામાં આવે છે ગુરૂવારે ઘટ સ્થાપન આસો સુદ-૧(એકમ) ગુરૂવાર ના સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકે કરવામાં આવશે
અમેરિકામાં કોલેજ સ્તરે શિક્ષણના ખર્ચ ખુબ વધી ગયા હોવાથી વિધાર્થીઓ મુશ્કેલમાં : ખાનગી લોન આપનારાની સંખ્યા વધી
અમેરિકામાં બાકી વિધાર્થી લોનનો આંકડો ૧.૬ ટ્રિલિયન ડોલર...
મજબુત ઇરાદાથી શરાબ છોડી શકાય
કામની વાત : માત્ર એક સખ્ત ઇરાદાથી વ્યક્તિ ખોટી ટેવ છોડે છે... ખરાબ ટેવને સરળતાથી છોડી શકાય છે પરંતુ આના માટે મજબુત ઇચ્છાશક્તિની જરૂર હોય છે એક કઠોર અને સજ્જ નિર્ણય આ ટેવ આપને છોડાવી શકે છે શરાબની ખોટી ટેવને સરળતાથી છોડી શકાય છે
વધતા જતા તાપમાનથી બરફ જામવાનુ અને ઓગળવાનું કુદરતી ચક્ર ખોરવાયું
ગ્રીનલેન્ડના પીગળતા ગ્લેશીયર પૃથ્વીના પ્રલય કારણ બનશે!? પાણીમાં ફેરવાઇ ગયેલા સરોવરમાં વુલ્ફ ડોગ સ્લેજ ખેંચતા જોવા મળ્યા હતા બરફની ચાદરો પીગળવાથી ઉંચાણવાળા ભાગ પર ઝરણા બની રહયા છે આર્કેટિક આબોહવા ધરાવતા વિસ્તારના લોકો શૂન્ય ડિગ્રીમાં રહેવા ટેવાયેલા હોવાથી વધતું જતું તાપમાન અકળાવી રહયું છે
શિયાળામાં ઘરમાં સામાન્ય ફેરફારથી મળશે ગરમાશ,આ છે ટિપ્સ
શિયાળો એ મોટાભાગના લોકોની પ્રિય ઋતુ છે.
લેમન બાથઃ ન્હાવાના પાણીમાં લીંબુનો રસ નાખવાનાછે ફાયદાઓ....
લીંબુનો રસ એટલે દેશી ક્લિન્ઝર
દાંતની સેન્સિટિવિટી દર્દમાં તલના બીજનો પ્રયોગ અજમાવો
પ્રોબ્લેમની શરૂઆત સામાન્ય રીતે દાંતોના એનેમલ ખરાબ થવા અથવા સડાના કારણે થાય છે
ખાલી પેટે ખજૂર ખાવાથી ઘણા ફાયદા
રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે.
કાજોલ- ક્રિતિની મિસ્ટ્રી થ્રિલર ‘દો પત્તી’ની રિલીઝ ડેટ જાહેર
મિસ્ટ્રી થ્રિલરમાં ક્રિતિ સેનન પહેલી વાર ડબલ રોલમાં જોવા મળશે
દિગ્ગજ અભિનેતા રજનીકાંતની તબિયત બગડી
દિગ્ગજ અભિનેતા રજનીકાંત (૭૩)ની સોમવારે રાત્રે અચાનક તબિયત લથડી હતી. જે બાદ તેને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.