અમદાવાદ, શુક્રવાર
શહેરમાં ૧૫ જુલાઈથી ૧૮થી ૫૯ વયજૂથના લોકોને મફતમાં કોરોના વેક્સિનનો થર્ડ ડોઝ અપાઈ રહ્યો છે. આ ડોઝ એટલે કે પ્રીકોશન ડોઝ લેવામાં લોકો આળસુ પુરવાર થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે તંત્રનાં અર્બન હેલ્થ સેન્ટરોમાં રોજના પચીસ હજાર લોકોનું પણ વેક્સિનેશન થઈ શકતું નથી એટલે કમિશનર લોચન મ્યુનિસિપલ સહેરાએ હેલ્થ વિભાગને મહત્તમ લોકો વેક્સિનેટ થાય તે માટે ખાસ એક્શન પ્લાન બનાવવાનો આદેશ આપ્યો છે.
સમગ્ર દેશની જેમ ગુજરાત અને અમદાવાદમાં પણ ૧૮ વર્ષથી ઉપરના લોકોને પ્રીકોશન ડોઝ મફતમાં અપાઈ રહ્યા છે. તે દિવસે શહેરના ૩૩.૨૦ લાખ લોકો પ્રીકોશન ડોઝ લેવાને પાત્ર હતા. જોકે તેની પહેલાં ૧૮થી ૫૯ વયજૂથના લોકોને રૂ. ૨૫૦ ખર્ચીને પ્રીકોશન ડોઝ લેવો પડતો હતો, જેમાં માત્ર ૪.૪૫ લાખ લોકોએ નાણાં ખર્ચીને પ્રીકોશન ડોઝ લીધો હતો.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત