અમદાવાદ, શુક્રવાર
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે અનેક પ્રકારની સેવાનાં કામ ચલાવાઈ રહ્યાં છે. નહીં નફો-નહીં ખોટના ધોરણે જ નહીં, પરંતુ અમુક સંસ્થાઓને તો તંત્રે ખોટ ખાઈને પણ ચાલુ રાખવી પડે છે. આવી સંસ્થાઓને મ્યુનિ. સૂત્રો મજાકના સૂરમાં એએમસીના 'જમાઈ રાજા' તરીકે ઓળખાવે છે. જાહેર પરિવહન સેવાની બંને સંસ્થા એટલે કે એએમટીએસ અને બીઆરટીએસ તેમજ ગરીબ જનતાની સ્વાસ્થ્ય શુશ્રૂષા માટે ઊભી કરાયેલી એસવીપી હોસ્પિટલને ચાલતી રાખવામાં મ્યુનિ. સત્તાવાળાઓને બારે મહિના પરસેવો પડી રહ્યો છે, કેમ કે આ ત્રણેય સંસ્થાના સંચાલન પાછળ દર વર્ષે રૂ. ૮૪૦ કરોડનો જંગી ખર્ચ મ્યુનિ. તિજોરીમાંથી કરવો પડે છે. જો આટલી જંગી રકમ મ્યુનિ. સત્તાધીશો સમયસર ન ચૂકવે તો એએમટીએસ-બીઆરટીએસ અને એસવીપી હોસ્પિટલને રાતોરાત તાળાં મારી દેવાં પડે તેમ છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin August 05, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin August 05, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આઈકોનિક અટલબ્રિજ: ફીમાં વધારા બાદ પણ લોકોમાં આકર્ષણ યથાવત
અત્યાર સુધીમાં ૪૩.૮૫ લાખથી વધુ લોકો લટાર મારી ચૂક્યા છે
દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી
ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, સાઉન્ડ સરકારે અને ઘી તથા મીઠાઈ ડોક્ટરે તો દિવાળી હાજમોલા ખાઈને મનાવીએ?
આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ
દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે.
SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
પ્રવાહી સંગ્રહ કરવાનાં ટેન્કરમાં રાજસ્થાનથી દારૂતો જથ્થો ભરીને ભાવનગર લવાઈ રહ્યો હતો
ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા
ભગવાન ધન્વંતરિ રોગોને હરનાર અને આરોગ્ય બક્ષનાર છે.
ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી
ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી