વોશિંગ્ટન, શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં જોરદાર સ્વાગત થયું છે. વડા પ્રધાન મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયના લોકોએ ભાગ લીધો. પીએમ મોદીનાં ભાષણ દરમિયાન સતત તાળીઓનો રહ્યો. અમેરિકી ગડગડાટ ગૂંજતો સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી. ઓટોગ્રાફ લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા. એટલું જ નહીં પીએમ મોદીનાં ભાષણનું ઊભા થઈને સ્વાગત પણ કર્યું હતું. લગભગ એક કલાકના સંબોધનમાં સાંસદો ઉત્સુકતાથી સાંભળતા જોવા મળ્યા હતા.
પીએમ મોદીના સંબોધન દરમિયાન ત્યાં હાજર સેનેટરોએ ૭૯ વાર તાળીઓ પાડી અને ૧૫ વાર સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. પીએમ મોદીના સંબોધનથી સંસદમાં હાજર સભ્યો ખૂબ પ્રભાવિત થયા હતા. પીએમ મોદીની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેમનું ભાષણ પૂરું થયા બાદ સાંસદો વચ્ચે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવા માટે હોડ મચી હતી.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin June 23, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin June 23, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત
બપોર સુધીમાં ઝારખંડ સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ
૪૬ વિધાતસભા-બે લોકસભા બેઠકતી ચૂંટણીનાં પરિણામો
ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત
એક વર્ષમાં હિઝબુલ્લા પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો
જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી
વેપારીને ફોન પર પિતરાઈ ભાઈ અને સંબંધીએ ધમકી આપતાં ફરિયાદ
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું
૧૧.૬ ડિગ્રી ઠંડીએ ગાંધીનગરવાસી ઓને ધ્રુજાવી દીધાઃ કચ્છતા નલિયામાં ૧૨.૨ ડિગ્રી
દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે
ઉત્પાદનમાં ઘટાડો અને ચોમાસું અનુકૂળ નહીં હોવાના કારણે ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો
ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં
સિનિયર સિટીઝન્સની સલામતીની વાતો માત્ર કાગળ ઉપર
ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા
ખાણી-પીણીની લારી તેમજ ચિકન-મટનની દુકાનના વેપારીઓને ઝડપીને હથિયાર બતાવી દેવાયાઃ ઉચ્ચ અધિકારીઓ અજાણ
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી