જ્યારે સાહેલી હોય સેક્સી
Grihshobha - Gujarati|March 2023
જો તમારી ફ્રેન્ડ સેક્સી હોય અને તેનો લુક પણ તેનાથી વધારે આકર્ષક હોય તો તમારે તેની ઈર્ષા કરવા કરતા આ કરવું જોઈએ..
જ્યારે સાહેલી હોય સેક્સી

આજકાલ યુવાનોમાં સેક્સી દેખાવાનો ટ્રેન્ડ હિટ છે. તે વિચારતા હોય છે કે જે શોર્ટ કપડાં પહેરે છે, સ્લિમ ટ્રિમ હોય છે તે જ સેક્સી છે અને જે સેક્સી છે તે જ ઈંટેલિજન્ટ. આ જ કારણસર બધા આ લોકો સાથે મિત્રતા કરવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, કેટલાક યુવાનો સેક્સી લુકની પાછળ એ હદે પાગલ થાય છે કે તેઓ પોતાની પર્સનાલિટીને ભૂલી જાય છે અને આ ચક્કરમાં સામેવાળાને નફરત પણ કરવા લાગે છે. આ સ્થિતિમાં એ વાત સમજવી જરૂરી છે કે ઈર્ષાના બદલે તમારે તમારી પર્સનાલિટીમાં સ્માર્ટનેસ લાવવાની જરૂર છે.

આવો જાણીએ કે મિત્રના સેક્સી હોવાથી આપણે શું કરીએ, જે આપણે કરવું જોઈએ: 

આપણે શું કરીએ છીએ

ઈર્ષાની ભાવના:

જ્યારે આપણી મિત્ર આપણા કરતા વધારે સેક્સી દેખાતી હોય, પોતાને સેક્સી જાળવી રાખવા માટે કોઈ કસર છોડતી નહોતી, જેથી દરેક છોકરા તેની પાછળ પાગલ થઈ જાય ત્યારે આપણા મનમાં પણ તેના માટે ઈર્ષાની લાગણી પેદા થવા લાગે છે. ત્યાર પછી આ જ કારણસર આપણને તેની સાચી વાત પણ ખોટી લાગે છે. તેની સાથે આપણા રિલેશન સારા હોવા છતાં તેનાથી અંતર જાળવવાનું શરૂ કરી દઈએ છીએ, તેમના વિશે બીજા આગળ ખોટી વાત કહેવાથી પણ દૂર રહેતા નથી, કારણ કે આપણને લાગે છે કે તેના વધારે સેક્સી હોવાથી છોકરા આપણને નજરઅંદાજ કરવા લાગે છે, જે આપણને બિલકુલ પસંદ નથી હોતું.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin March 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin March 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 dak  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 dak  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 dak  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 dak  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 dak  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 dak  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 dak  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 dak  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 dak  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 dak  |
November 2024