DNA ટેસ્ટ ખોલે છે અનેક રહસ્ય
Grihshobha - Gujarati|July 2023
આખરે ડીએનએ તપાસ કરાવતા લોકો કેમ ડરે છે, એક વાર જરૂર જાણો..
DNA ટેસ્ટ ખોલે છે અનેક રહસ્ય

૨૦૦૮ માં રોહિત એનડી તિવારી વિરુદ્ધ અદાલત પહોંચ્યા હતા. રોહિતે દાવો કર્યો હતો કે તે પૂર્વ કોંગ્રેસ નેતા અને તેની મા ઉજ્વલા શર્માનો દીકરો છે. એનડી તિવારીએ દિલ્લી હાઈકોર્ટમાં આ મામલાને રદબાતલ કરવાની વિનંતી કરી હતી. જોકે કોર્ટે ૨૦૧૦ માં તિવારીની આ વિનંતીને રદબાતલ કરી દીધી હતી.

૨૩ ડિસેમ્બર, ૨૦૧૦ ના રોજ હાઈકોર્ટે વાસ્તવિકતા જાણવા માટે બંનેને ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ આપ્યો. જોકે એનડી તિવારીએ તેની વિરુદ્ધ ખૂબ હાથપગ માર્યા અને સુપ્રીમ કોર્ટ પણ ગયા, પરંતુ ત્યાંથી ખાલી હાથ આવવું પડ્યું હતું.

ત્યાર પછી તેણે બ્લડ તો આપ્યું, પરંતુ તેના પરિણામને જાહેર ન કરવાની રિક્વેસ્ટ કરી હતી, જે કોર્ટે ન સ્વીકારી અને રોહિતનો દાવો સાચો નીકળ્યો. ડીએનએ ટેસ્ટ પછી રોહિતને દીકરાનો હક મળ્યો, પરંતુ કમનસીબે ૩૯ વર્ષની ઉંમરમાં રોહિતનું હાર્ટએટેક થવાથી મૃત્યુ થયું.

તે ઉપરાંત એક વાર છત્તીસગઢના મુસાબનીમાં એક દીકરાને પિતાની ઓળખ જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડ્યો, કારણ કે પોલીસને એકસાથે ૨ શબ છત્તીસગઢના મુસાબનીમાં મળ્યા હતા. પરિવારજનો તેને ઓળખી નહોતા શકતા. તે જાણવા માટે પોલીસે મેજિસ્ટ્રેટ સામે ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને પછી સંબંધિત શબ પરિવારને સોંપ્યો.

શોધ કરી

ફ્રેડરિક મિશરે ૧૮૬૯ માં ડીએનએની શોધ કરી હતી અને તેમણે તેનું નામ ન્યૂક્લિન રાખ્યું. ત્યાર પછી ૧૮૮૧ માં અલ્જેક્ટ કોસેલે ન્યૂક્લિનને ન્યૂક્લિક એસિડ તરીકે મળ્યું. ત્યારે તેને ડીઓક્સિરાઈબોઝ ન્યૂક્લિન એસિડ નામ આપવામાં આવ્યું હતું અને તેને જ ડીએનએનું ફુલફોર્મ કહેવામાં આવે છે.

સંરચના

ડીએનએ જીવિત કોશિકાઓના ગુણસૂત્રોમાં જોવા મળતા તંતુ જેવા અણુને ડીઓક્સિરાઈબોન્યૂક્લિક એસિડ અથવા ડીએનએ કહેવાય છે. તેમાં જેનેટિક કોડ નિબદ્ધ રહે છે. ડીએનએ અણુની સંરચના ગોળ સીડી જેવી હોય છે.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 dak  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 dak  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 dak  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 dak  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 dak  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 dak  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 dak  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 dak  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 dak  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 dak  |
November 2024