મોનસૂનમાં વાયરલ ઈફેક્શન અથવા ફ્લૂ જેવી બીમારીનો કહેર વધી જાય છે. આ મોસમમાં હેલ્થિ રહેવા માટે તમામ લોકોએ સાવચેતી રાખવી જોઈએ. ખાસ તો ગર્ભવતી મહિલાને મોનસૂનમાં સ્પેશિયલ કેરની જરૂર હોય છે, જો તમે પ્રેગ્નન્ટ છો, તો પ્રેગ્નન્સી સંબંધિત કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખીને મોનસૂનનો આનંદ માણી શકો છો.
આ બાબતે પુણેની મધરહુડ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર પ્રસૃતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત ડો. શાલિની વિજય જણાવે છે કે અન્ય મોસમની સરખામણીમાં મોનસુન દરમિયાન ઇફેક્શનનું જોખમ વધારે રહે છે. આ મોસમમાં ડેંગ્યુ અને મેલેરિયા બંને ઝડપથી ફેલાય છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન બીમાર પડવાથી ગર્ભમાં ઊછરી રહેલા બાળકની કેવ પર સીધી અસર થાય છે.
તેથી મોનસૂન દરમિયાન ગર્ભવતી મહિલા જેણે બાળકને જન્મ આપ્યો છે તેમણે પોતાની અને બાળકની હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મધર અને બોન બેબી કેરની કેટલીક ટિપ્સ વાંચીએ :
ઇફેક્શનનું જોખમ
*મોનસુનમાં ઇફેક્શનથી બચવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ સમયે વાતાવરણમાં ભેજ વધી જાય છે. આ સ્થિતિમાં થોડીક ગંદકી સ્કિન ઇક્શન વધારી શકે છે.
* ભીના કપડાં ન પહેરો.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...