સોશિયલ મીડિયાએ આજે સામાન્ય લોકોની ખાસ તો યુવતીઓ, મહિલાઓ, માતાઓ, પ્રૌઢ, વૃદ્ધોની વિચારસરણીને સંકુચિત કરી દીધી છે કારણ કે તેમને લાગે છે કે જે તેમના મોબાઈલની સ્ક્રિન પર દેખાય છે તે એક માત્ર અને અંતિમ સત્ય છે, તે જ દેવવાણી છે, તે જ ધર્માદેશ છે, તે જ થઈ રહ્યું છે. હવે તો ન કોઈ કહેનાર રહ્યું છે કે જે દેખાય છે તે તેણે મોકલ્યું છે જે તમારા જેવી વિચારસરણીના છે, તમારા વર્ગના છે, તમારા સમાજના છે કારણ કે સોશિયલ મીડિયા ભલે ને અબજોને સ્પર્શી રહ્યું હોય, એક વ્યક્તિ તેને જ ફોલો કરી શકે છે જેને તે ઓળખે છે કે જાણવા ઈચ્છે છે.
સોશિયલ મીડિયાની આ ખામી કે તેને કોઈ એડિટ નથી કરતું, કોઈ ચેક નથી કરતું. તેની પર કમેંટ્સમાં ગાળો સુધ્ધાં આપી શકાય છે. સોશિયલ મીડિયાને માહિતીનો એક માત્ર સોર્સ માનવો સૌથી મોટી ભૂલ છે. તે દિશાહીન પણ છે, ભ્રામક છે, ખોટું પણ છે. જાણકારી આપે છે પણ ટુકડામાં.
પરિણામ એ છે કે આજની યુવતીઓ, માતાઓ, મહિલાઓ શિક્ષિત અને કમાઉ હોવા છતાં પણ દેશ અને સમાજને બદલવા વિશે ન કંઈ જાણી શકે છે, ન કહી શકે છે કારણ કે તેમને દરેક વાતની અધૂરી જાણકારી છે. જે તેમની પાસેથી મળી છે જે અજાણ છે, તેમના પોતાના સાથી છે.
બધા પ્લેટફોર્મ પરથી તમે તેમની જ પોસ્ટ જુઓ છો જેને ફોલો કરી રહ્યા છો અને જો ક્યાંક મહિલાઓના અધિકારોની વાત થઈ રહી હોય તો તે દબાઈ જાય છે કારણ કે જે ફોરવર્ડ કોઈ નથી કરી રહ્યું. મહિલાઓની સમસ્યાઓ ઓછી નથી. આજે પણ છોકરી પેદા થતા જ ડરેલી ડરેલી રહે છે. તેને ગુડ ટચ અને બેડ ટચનો પાઠ ભણાવીને ડરાવી દેવામાં આવે છે. તેને મોબાઈલ પકડાવીને, ફિલ્મો, કાટૂર્નમાં ગૂંચવી દેવામાં આવે છે. તેને ઘરની બહારના વાયોલેંસના સીન એટલા દેખાય છે કે તે હંમેશાં ડરેલી રહે છે. હંમેશાં ઘરમાં મોરચા તો ખૂલેલા જ હોય છે પણ ઘરની બહારનું જીવન શું છે તે તેને ખબર નથી હોતી.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...