એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ABHIYAAN|Abhiyaan Magazine 11/05/2024
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
ગૌરાંગ અમીન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?

ચૂંટણી આવી ગઈ. ઘણી જગ્યાએ પૂર્ણ થઈ ગઈ. સુરતમાં ચૂંટણી ના થઈ. હવે બાકીની ચૂંટણી માટે બહુમતી લોકોએ કોને મત આપવો કે કોને ના આપવો એ નક્કી કરી લીધું હશે. નોટા દબાવવા અને ગેરહાજર રહેવાનો નિર્ણય પણ ઘણાએ કર્યો હશે. સવાલ એ છે કે પરંપરાગત ભાજપ તરફી અને ભાજપ વિરોધી મતદાર સિવાયના નાગરિકો માટે આ ચૂંટણી માં મેળવવા જેવું શું રહ્યું? આવા પ્રશ્નના જવાબ વિચારવા કોઈ નવરું નથી, કેમ કે એ બે જૂથ સિવાયનાં લોકો પરચૂરણ ગણાય કે દૂધપાક ગણાય. એમને અવેજીમાં રમાડવા ક્યારેક કોઈ પક્ષ તૈયાર થાય તો થાય. ના, એ જાતે રમી શકે એવું નથી. બંને ધ્રુવ પોતપોતાની સ્ટ્રેટેજી કેવી રીતે ચૂંટણી જીતવી અને કેવી રીતે પોતાની પાર્ટી વત્તા ભવિષ્યની રાજનીતિ સાચવવી એ નક્કી કરી બેઠા છે, જેમાં સો ટકા મતદાન નહીં જ થાય તેની ખાતરી છે અને અમુક લોકો વોટ આપશે અને તમુક નહીં આપે એ અંકશાસ્ત્ર એમણે ગણી કાઢ્યું છે. લોકોમાં એવી કોઈ આવડત નથી કે એ બેઉ બાજુના રાજકારણીઓ નાં પાસાં ઊંધા પાડી શકે. માલધારીને ભાન હોય છે કે તેનું પાલતુ પ્રાણી ક્યાં ક્યાં જઈ શકે છે, એટલે તેની આવડત અને સક્રિયતાને ખોટી પાડી પાલતુ પ્રાણી પોતે જ્યાં જવું હોય અને જે કરવું હોય તે દિશામાં પોતાના માલિકને દોરી શકતું નથી.

ગઈ ચૂંટણીમાં મત આપી અને આ ચૂંટણી સુધી જીવવા ના પામ્યાં હોય એવાં ઘણાં ભારતીય હતાં. આ ચૂંટણીમાં પ્રથમ વાર મત આપનારાં ઘણાં છે. તમામ ખેલ અન્ડરસ્ટેન્ડિંગ વગર સમજની નીચેથી જોનારા અપુખ્તજન શું શું શીખશે? આવા સ્ટડી કરવામાં આપણને રસ નથી. આવા અભ્યાસ કે સંશોધન વિદેશી પરિબળો કરે અને તેમાં આપણને સોય કે સોયા ઘોંચે ત્યારે આપણને તકલીફ થાય છે. આપણને ખાલી મત આપવામાં રસ. એથી વિશેષ આપણને પરિણામમાં રસ. કેમ કે આપણે પોતે ચૂંટણી લડતા નથી. આપણે શું? આપણે શું નથી? લોકો ફટાફટ કે સીધા નેક્સ્ટ સ્ટેપ પર કૂદી જાય છે. લોકશાહીમાં લોકો ચૂંટણી નથી લડતા અને લોકો નથી જીતતા. ક્રાંતિ કે ઊથલપાથલ પ્રકારના આંદોલન દરમિયાન કે પછીની ચૂંટણીમાં પણ લોકોને એવું લાગતું હોય છે કે અમે લડ્યા અને જીત્યા. બાકી લોકોનો ઝોન છે ગ્રાહકનો કે દર્શકનો. એવું નથી? તો પ્રેક્ટિકલી સાબિત કરો કે લોકો લડે છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 11/05/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 11/05/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 30/11/2024
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
ABHIYAAN

મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

કચરાનો ડબ્બો

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/11/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/11/2024
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
ABHIYAAN

અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ

અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/11/2024
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
ABHIYAAN

કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે

કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 23/11/2024
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
ABHIYAAN

વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે

બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024