જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN|June 01, 2024
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે
જિજ્ઞાસા સોલંકી
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

પરીક્ષામાં વિદ્યાર્થી ચોરી કરે એના કરતાં એને ચોરી કરવાનું મન જ ન થાય એવી પરિસ્થિતિનું સર્જન કરવામાં આવે તો? જો શિક્ષક દરેક વિદ્યાર્થી પાછળ યોગ્ય મહેનત કરી માર્ગદર્શન આપે તો એ વિદ્યાર્થી ક્યાંય પાછળ પડતો નથી. જે શિક્ષણ ઉત્તમ મૂલ્યો કેળવી શકે તેને જ સાચું શિક્ષણ કહેવાય. માર્ટીન લ્યુથર કિંગ કહે છે કે, બુદ્ધિમત્તા અને ચારિત્ર એ સાચા શિક્ષણનું લક્ષ્ય છે. સમાજ વિકાસના પંથે દોડે એ જ સાચું શિક્ષણ. આ તમામ વાતો સાથે સુરતની એક શાળાનું શિક્ષણ બંધબેસતું આવે છે. કેમ કે અહીં વિદ્યાર્થીઓને માર્કશીટ જોઈને એમિશન આપવામાં નથી આવતું, પરંતુ તેઓ માને છે કે અમારે આંગણે આવેલા દરેક વિદ્યાર્થીને અમારે શિક્ષિત કરવું જ રહ્યું. એ પણ એવા વિદ્યાર્થીઓ જેઓ સાવ સામાન્ય ઘરના હોય. માતા-પિતા મજૂરી કામ કરતાં હોય, જે બાળકો પાછળ યોગ્ય ધ્યાન આપી શકતાં ન હોય. જ્યાં અજ્ઞાનનો અંધકાર છવાયેલો હોય, એવાં બાળકોને આંગળી પકડીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જાય છે. અહીં દરેક શિક્ષક દરેક વિદ્યાર્થીને આત્મીયતાપૂર્વક સધિયારો આપી એમના અભ્યાસને રુચિકર બનાવે છે.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી વિહિતા હરીશભાઈ તરસરિયા ૯૯.૭૭%, ભાવિકા ભાવિકા જીવાભાઈ ડાકી ૯૯.૩૪%, ઉર્વિશા વિપુલભાઈ વરિયાએ ૯૯.૯૦%, પર્સન્ટાઇલ મેળવ્યા છે. તો ઉર્વિશાની નાની બહેન હિમાંશી વિપુલભાઈ વરિયાએ પણ દસમા ધોરણમાં ૯૯.૯૩ પર્સન્ટાઇલ સાથે સમગ્ર શાળામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ તમામ વિદ્યાર્થિનીઓમાં એક કોમન વાત એ છે કે તેમના પિતા હીરાનું મજૂરીકામ કરે છે, જ્યારે માતા એક સીધી સાદી ગૃહિણી છે. મહિનાના અંતે બે છેડા માંડ ભેગા થતા હોય ત્યાં દીકરીઓને ટ્યૂશન અપાવવાનું વિચારી પણ નથી શકતાં. તેમની પોતાની મહેનત અને શાળાના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનને લીધે આવી ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ છે.

هذه القصة مأخوذة من طبعة June 01, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 01, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
નીતિશ કુમારનું નેતૃત્વ બિહાર ભાજપની મજબૂરી
ABHIYAAN

નીતિશ કુમારનું નેતૃત્વ બિહાર ભાજપની મજબૂરી

બિહારમાં જાતિવાદી સમીકરણો ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ત્યાંના પછાતવર્ગો ઉપર નીતિશ કુમારના પ્રભાવને નકારી શકાય તેમ નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પૈસો સારો કે ખરાબ?
ABHIYAAN

પૈસો સારો કે ખરાબ?

નિર્ધન લોગોં કી બસ્તી મેં, ઘર-ઘર કલ યે ચર્ચા થા વો સબસે ધનવાન થા, જિસ કી જેબ મેં ખોટા સિક્કા થા.

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024