CATEGORIES
فئات
લંડનમાં બુધવારે સવારે લશ્કરના ૫ ઘોડાઓ રસ્તા પર ઉતરી આવ્યા
અકસ્માતમાં ઘાયલ ૪ નાગરિકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા
હરિયાણામાં ખોદકામ દરમિયાન મળી ૪૦૦ વર્ષ જૂની મૂર્તિઓ
પુરાતત્વ વિભાગે श३ કરી તપાસ પુરાતત્વ વિભાગ હવે આ સ્થળ પર વધુ શિલ્પો છે કે કેમ તેની તપાસ કરવા માટે વધુ ખોદકામ હાથ ધરશે
આગામી ૪૮ કલાકમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કેટલીક જગ્યાએ ગરમીનું મોજું રહેશે
લોકોને લાગે છે કે અમને અમારા બાળકોની પરવા નથી : સોનમ કપૂર
સોનમે વર્કિંગ મધર પર વાત કરી
સમુદ્ર કિનારે પલંગ પર પોઝ આપી આરતી, બની જશે તેના બોયફ્રેન્ડની દુલ્હન
બંનેએ સારો ફોટોગ્રાફર પસંદ કર્યો
ચૂંટણીનો ગરમાવોઃ નવી રિલીઝ અટકી, બોક્સઓફિસ પર સુસ્તી
લોકસભાની ચૂંટણીમાં મતદાનનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે અને દેશભરમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે
પશ્મિના રોશનની ફિલ્મ તૈયાર, પણ ડિસ્ટ્રિબ્યુટર તૈયાર થતા નથી
મોટા સ્ટાર્સની ફિલ્મો પણ ફ્લોપ થતી હોવાથી જોખમ ટાળવાની માનસિકતા
૭ મહિનાની મહેનતે તૈયારે થયો હીરામંડીનો સ્ટેઝ
૭૦૦ કારીગરો કામે લાગ્યા ત્યારે
૩૧ મે સુધી PAN કાર્ડ લિંક કરાવા પર TDSમાં રાહત મળશે
લોકોને ઈન્કમટેક્સ તરફથી રાહત આપવામાં આવી જો PAN કાર્ડને આધારથી નથી લિંક કરતા તો TDS બમણો કાપવામાં આવશે
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડ દ્વારા રશિયા સામેના યુધ્ધમાં સિક્રેટ હથિયાર પૂરું પાડ્યું
યુક્રેન તેનો ઉપયોગ પણ કરવા માંડ્યો
દેશમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના બીજા તબક્કા હેઠળ આજે મતદાન
હીટવેવની આગાહી વચ્ચે શુક્રવારે મતદાન આ તબક્કા હેઠળ કેરળના વાયનાડમાં પણ મતદાન થવાનું છેઃ આ બેઠક પરથી રાહુલ ગાંધી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં, હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠી પર રહેશે
પટના જંકશન પાસે આવેલી બે મોટી ઈમારતોમાં ભીષણ આગ લાગી
ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગ્યે આ અકસ્માત થયો
લેબનોનમાં હિઝબુલ્લાહના ૪૦ સ્થળો પર ઈઝરાયેલનો હુમલો
૫૦ ટકા કમાન્ડરો માર્યા ગયાનો દાવો ઈઝરાયેલ પોતાના લડાકુ વિમાનો તેમજ તોપોનો પણ ઉપયોગ કર્યો, લેબનોનમાં હિઝબુલ્લાહના સભ્યો અને નાગરિકો સહિત ૩૮૦ના મોત
નિલેશ કુંભાણીના ચૂંટણી લડવા પર મુકાઇ શકે છે પ્રતિબંધ
સુરતમાં સોંગદનામામાં ભૂલ નીકળતા તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યુ । ધમકીના પગલે ઘરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
કોંગ્રેસ તેના ઉમેદવારો અને સમર્થકોને સાચવી શકતી નથી : અલ્પેશ ઠાકોર
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં કોંગ્રેસને ફોર્મ સારી રીતે સબમિટ કરતા પણ આવડતું નથી. હું માનું છું કે કોંગ્રેસ વિખરાયેલી છે, કોઇ ઓર્ગેનાઇઝેશન બચ્યું નથી અને કોઇ વિચાર બચ્યો નથી
સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતાને મૃત્યુ પામે ત્યા સુધી જેલમાં રહેવાની સજા
પાટણની સ્પેશ્યલ પોકસો સેસન્સ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો પિતાનાં અત્યાચારનો ભોગ બનેલી કિશોરીએ તા. ૧૯-૧૦-૨૦૨૦ નાં રોજ બાળકને જન્મ આપ્યો હતો
પરશોત્તમ રુપાલાનો વિરોધ વધ્યો, ભાવનગરનું સોનગઢ સજ્જડ બંધ
ધર્મરથમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા
IIT-JEE મેન્સના પરિણામમાં ગુજરાતના ૨ વિધાર્થીઓનો દબદબો
જેઈઈ મેઇન સેશન-૨ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ ૧૨.૫૦ લાખ વિધાર્થીઓએ જેઈઈ મેઇનની પરીક્ષા આપી હતી । પરીક્ષા માટે ૨૪ લાખથી વધુ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
રાજ્યના ૭ શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર
રાજ્યમાં ફરી લોકોને આકરી ગરમીનો અહેસાસ થશે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી એક અઠવાડિયા સુધી લોકોએ ગરમીનો સામનો કરવો પડશે, રાજ્યનાં તાપમાનમાં હજુ વધારો થશે । અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં હિટવેવ અમદાવાદ શહેરમાં ૨૯ એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી જશે । જયારે અન્ય શહેરોમાં પણ ગરમી વધવાની આગાહી કરાઈ
આંદામાનમાં ક્રિસ્ટલ મેઝ-૨ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
મિસાઈલે ચોક્કસ નિશાના પર ટાર્ગેટ કરી હિટ કર્યું
૨૦૨૨માં ૬૬,૦૦૦ ભારતીયો યુએસના નાગરિક બન્યા : સીઆરએસનો સર્વે
ભારત અમેરિકાના નવા નાગરિકોમાં મેક્સિકો પછી બીજા ક્રમે યુએસ સેન્સસ બ્યૂરોના સરવે ડેટા મુજબ વિદેશમાં જન્મેલા ૪.૬ કરોડ લોકોમાંથી લગભગ ૫૩ ટકા ૨.૪૫ કરોડ લોકો નેચરલાઇઝેશનની મદદથી નાગરિક બન્યા
લોકસભા ચૂંટણીની ૮૮ બેઠકો પર ૨૬ એપ્રિલે મતદાન યોજાશે
બીજા તબક્કા માટે આજે પ્રચાર પડઘમ શાંત ત્રીજા તબક્કામાં ૭ મેએ ૧૨ રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૫ બેઠક પર મતદાન થશે કુલ ૧૩૫૧ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં
ઇઝરાયેલી સેનાએ ગાઝાના રહેવાસીઓને ટૂંક સમયમાં વિસ્તાર ખાલી કરવાનો આદેશ
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યાં
દક્ષિણ ચીનમાં ભારે વરસાદ અને પૂરના કારણે ૧૦૦,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર
સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી તાજેતરના દિવસોમાં, ગુઆંગડોંગમાં મૂશળધાર વરસાદ થયો, જેના કારણે નદીઓ વહેતી થઈ છે અને ગંભીર પૂરની સંભાવના વધી, ચાર લોકોના મોત થયા છે અને ૧૦ લોકો લાપતા
દેશના ૯ રાજ્યોમાં ભારે ગરમીના કારણે લોકો પરેશાન
પજાબ-હરિયાણામાં વરસાદનું એલર્ટ
રજનીકાંતની ૧૭૧મી ફિલ્મ સપ્ટેમ્બરમાં એનાઉન્સ થઈ હતી
રજનીકાંતની આગામી ફીલ્મ ‘કુલી’રિલીઝ
૫ વર્ષમાં બિગ બીની ૬ ફિલ્મ ફ્લોપ રૂ.૬૦૦ કરોડની ‘કલ્કિ’નું શું થશે?
અલી બાગમાં રૂ.૧૦ કરોડમાં ૧૦,૦૦૦ ફૂટ જમીન ખરીદી
અનન્યાની આવક મારા કરતાં વધુ છે, તેને કંઈ કહી શકું નહીં : ચંકી પાંડે
હોલિવૂડમાં આવા દૃશ્યો જોયાં છે અને તેમાં કંઈ ખોટું નથી । અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર ડેટિંગ કરી રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાય છે
‘પાપા કહે' નહીં ચાલે તો ઘરે પરત ફરવા તૈયાર હતો ઉદિત નારાયણ
ઉદિતને આમિર સાથેની તેની પહેલી મુલાકાત યાદ આવી
‘બડે મિયાં છોટે મિયાં’ માટે માનુષી છિલ્લર નોન વેજિટેરિયન બની હતી
શૂટિંગ દરમિયાન પ્રોટિનની જરૂરિયાત પૂરી કરવામાં નોન વેજ ફૂડ મદદરૂપ બન્યું