CATEGORIES
فئات
ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા અને બ્રિટનની ઈરાન પર પ્રતિબંધોની જાહેરાત
બ્રિટને પણ વિવિધ લોકો પર નિયંત્રણો લાઘા હુમલા અંગે ઈરાને કહ્યું હતું કે આ એક જવાબી કાર્યવાહી હતી, જ્યાં ઈઝરાયેલે ૧ એપ્રિલે ડ્રોન હુમલામાં સીરિયામાં તેના દૂતાવાસને નષ્ટ કરી દીધો હતો
હવે ભારત પોતાની રણનીતિથી ચીનને મારશે
પાડોશી દેશને ડ્રેગન બાસ આપશે
મંદિરા બેદી ૫૨ વર્ષની ઉંમરે પણ સ્લિમ બોડી ફિગર માટે જાણીતી
આઈપીએલની પહેલી સ્પોર્ટસ એન્કર
૧૫ ફિલ્મો બાદ આમિર-સલમાનની એક ફિલ્મ જેટલી કમાણી થતી હતી
એક ઈન્ટરવ્યૂ દરમિયાન રવિના ટંડને કહ્યું
અક્ષયની બદનસીબી યથાવતઃ ૩૦૦ કરોડની ફિલ્મ માંડ ૫૦ કરોડે પહોંચશે
બોલિવૂડમાં એક સમયે હિટ મશીન ગણાતા અક્ષય કુમારની ફિલ્મો પાછલા અઢી વર્ષથી સતત ફ્લોપ જઈ રહી છે
સુશાંતના જવાની કોઈને પરવા નથી, દરેકને મસાલેદાર ગપસપ જોઈતી હતી
ડિરેક્ટર દિબાકર બેનર્જીએ કહ્યું
જાન્હવી કપૂર અને મહિમા સાથે ઈબ્રાહિમ અલી ખાનનો પ્રણય ત્રિકોણ
પહેલી ફિલ્મ રિલિઝ થાય તે પહેલા ઈબ્રાહિમને વધુ એક ફિલ્મ મળી
એલજીએ માંગ્યો તિહાડ જેલના ડીજી પાસેથી ૨૪ કલાકમાં રિપોર્ટ
કેજરીવાલની હેલ્થને લઇ એલજી ચિંતામાં સીએમ અરવિંદ કેજરીવાલને ઇન્સ્યુલિન આપવાના આરોપો પર ડીજી જેલ પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાયો
ઈરાને ઈઝરાયેલના હુમલાઓથી પોતાને બચવવા માટે હવાઈ સંરક્ષણ સક્રિય કર્યું
ઈરાન પર હુમલાને લઈને સૌથી મોટું અપડેટ ઇઝરાયલ સેના આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી સંપૂર્ણપણે મૌન । ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ ઈરાને એર ડિફેન્સ દ્વારા બેટરીઓ કાઢી નાખી
ભારતે ફિલિપાઇન્સને સોંપી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ
બે વર્ષ અગાઉ થઇ હતી ડીલ ભારતે શુક્રવારે ફિલિપાઇન્સને શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની પ્રથમ બેચ ડિલીવર કરી
મારા લોકોને કોઈપણ મંદિરમાં જવાની મંજૂરી નથી: મલ્લિકાર્જુન ખડગેએ
ખડગેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું રામમંદિર છોડો, અમારા લોકોને ગામના નાના મંદિરે પણ જવા નથી દેવાતા : મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન
રાજ્યમાં તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું, શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
ડિમ્પલ યાદવની સંપત્તિમાં બે વર્ષમાં ૧.૧૮ કરોડનો વધારો
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ
‘ગુપિઝમના કારણે કામ નથી મળતું’, ઇન્ડસ્ટ્રીમાં કામ ન મળવા પર શાહબાઝ ખાને ભડાસ કાઢી
શાહબાઝે લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં પણ કામ કર્યું છે
મોબ લિચિંગ કેસમાં સિલેક્ટિવ થવાની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ
આ કેસની આગામી સુનાવણી ૭ જુલાઈ પછી હાથ ધરાશે
પશ્ચિમ બંગાળમાં રામ નવમી શોભાયાત્રા ઉપર ધાબાઓ પરથી ફેંકાયા પથ્થર, અનેક ઘાયલ
હિંસક ઘટનાને પગલે તણાવ સર્જાતા ભીડને વેર વિખર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યા મેદિનીપુરના ઇગ્રામાં પણ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી અને આગચંપી કરવામાં આવી હતી । હિંસામાં અત્યાર સુધીમાં ૧૮ લોકો ઘાયલ થયા
ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂ. ૨૮ કરોડનું નકલી બિલ કૌભાંડ
તપાસનો ધમધમાટ શરૂ ડ્રેનેજ લાઈનોનું કામ થયું નહોતું, બનાવટી બિલો ઊભા કરાયા પોલીસ તપાસમાં અધિકારીઓની મિલીભગત પણ બહાર આવશે
સ્વીડનમાં લિંગ બદલવું સરળ બન્યું, સંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યું
જર્મન ધારાશાસ્ત્રીઓએ પણ સમાન કાયદાને મંજૂરી આપી લગભગ ૬ કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ ૨૩૪ સાંસદોએ પક્ષમાં, ૯૪ વિરોધમાં અને ૨૧ ગેરહાજર રહ્યા હતા । સ્વીડનની સંસદે બુધવારે એક કાયદો પસાર કર્યો
દુબઈમાં ભારે વરસાદને પગલે ૩૦થી વધુ ફ્લાઈટસ રદ
ભારત અને યુએઈ વચ્ચેની ફલાઈટ્સને સીધી અસર પડી
બેબી બમ્પ સાથે એક્શન સીનનું શૂટિંગ કરતી જોવા મળી દીપિકા
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ કામ પર પરત ફરી, આ દિવસોમાં દીપિકા પ્રેગનન્સીની સાથે-સાથે કામ પર પણ પૂરતુ ધ્યાન આપી રહી છે
અક્ષય કુમારને પહેલી તેલુગુ ફિલ્મમાં સાથ આપશે કાજલ
તેલુગુ ફિલ્મ ‘કનપ્પા’માં અક્ષય કુમારનો સમાવેશ
મારા જીવન પર ડોક્યુમેન્ટ્રી બનવી જોઈએઃ નોરા ફતેહી
ફિલ્મ ખાસ ન ચાલે ત્યારે એવું વિચારું છું કે, મને ચાન્સ મળ્યો તે પૂરતું છે
Nestle બેબી ફૂડમાં કથિત ખાંડ ઉમેરવામાં આવી હોવાના અહેવાલ
Nestle કંપનીને લઈ મોટા સમાચાર સામે આવ્યા અમેરિકા અને યુરોપમાં બેબી ફૂડમાં વધારાની ખાંડ ઉમેરવા પર પ્રતિબંધ, જો કોઈપણ કંપની તેમાં ખાંડ ઉમેરે તો ભારે દંડ
શું ઈઝરાયલ-ઈરાનના સંઘર્ષથી ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થવાનું છે?
બાબા વેગાની ડરામણી ભવિષ્યવાણી અમેરિકા પર ૯/૧૧ નો ભીષણ હુમલો હોય કે કોવિડ વાયરસની મહામારી, બાબા વેંગાએ જે પણ જણાવ્યું હતું તે સાચુ સાબિત થયુ
કેનેડામાં સોનાની સૌથી મોટી ચોરીમાં માત્ર એક કિલો જ ઝડપાયુ
કેસમાં ૬ આરોપીની ધરપકડ, ત્રણની શોધ ચાલુ એર કેનેડાના ભૂતપૂર્વ મેનેજરનો પણ સમાવેશ થાય છે, આ મેનેજરે ચોરી બાદ પોલીસ કાર્ગો સુવિધાનું નિરીક્ષણ કર્યું
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ ઇડીએ મોટી કાર્યવાહી કરી
મની લોન્ડિંગ કેસમાં ઇડીની સૌથી મોટી કાર્યવાહી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની ૯૦.૭૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી સંપત્તિમાં જુહુ સ્થિત એક બંગલો પણ સામેલ
દિવસ દરમિયાન દારૂ પીવો ગુનો નથી : મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી
હોસ્પિટલોને ઈજાગ્રસ્તોના લોહીના આલ્કોહોલના સ્તરનું મૂલ્યાંકન કરવા જણાવે અકસ્માતમાં સામેલ વ્યક્તિને તેના લોહીમાં આલ્કોહોલની ટકાવારીનું મૂલ્યાંકન કર્યા વિના દોષી ઠેરવી શકાય નહીં
મે મહિનાની અંતિમ તારીખોમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી
રાજ્યમાં ચોમાસાની શરૂઆતને લઈને અંબાલાલ પટેલની આગાહી જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં સારો વરસાદ થશે
અમીરગઢ ચેકપોસ્ટ પરથી ૧ કરોડથી વધુનું ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું ૧ કરોડ થી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું । પોલીસ તપાસ શરૂ
ગુજરાતના અનેક શહેરો અગન ભઠ્ઠી બનીને શેકાયા
શનિવાર સુધી અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન ખાતાની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી । સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલા કમોસમી વરસાદ બાદ ગઈકાલથી ગરમીનો પારો ઉંચકાયો । અસહ્ય ગરમીના લીધે પશુ-પક્ષીઓની હાલત દયનીય બની ૪૪ ડિગ્રી તાપમાન સાથે અમરેલી ન માત્ર ગુજરાતનું પરંતુ આખા દેશમાં સૌથી ગરમ શહેર બન્યું