CATEGORIES
فئات
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખ્યો ખુલ્લો પત્ર
પાણીને લઈને પત્ર યુદ્ધ શરૂ થયું
સાગરની સંડોવણી વિશે જાણીને હું ચોંકી ગયો છું :પિતા જોગીન્દર શાહ
સલમાનના ઘરે ફાયરિંગના આરોપીના પિતાએ કહ્યું સાગર પાલના પિતા રોજમદાર મજૂર છે, તેમણે કહ્યું કે તે એક સામાન્ય વ્યક્તિ છે, તે જાલંધર (પંજાબ)માં કામ કરતો હતો
ભારતીય વાયુસેનાના સૌથી વૃદ્ધ અને પૂર્વ પાયલટનું ૧૦૩ વર્ષની વયે નિધન થયું
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સેનામાં જોડાયા હતા
પ્રથમ મુદ્દો બેરોજગારી, બીજો મોંઘવારી અને ત્રીજો છે ભાગીદારી : રાહુલ ગાંધી
ઇન્ડિયા ગઠબંધન ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યું
આત્મહત્યા માટે નબળી માનસિકતા ધરાવતો વ્યક્તિ જવાબદાર, કોઇ અન્ય નહીં, દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો
અરજદાર પૈકી એક મહિલા મૃતક સાથે પ્રેમસંબંધમાં હતી આ ચુકાદો એવા કેસમાં આવ્યો હતો કે જ્યાં એક પુરુષે પ્રેમમાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી હતી, આત્મહત્યા કરનાર વ્યક્તિના પિતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી
ઇસ્લામિક દેશ ભારતના એકલા પ્રવાસીઓમાં સૌથી વધુ લોકપ્રિય
ભારતના લોકોની મુસાફરીની રુચિને લઈને રિપોર્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાંથી સોલો ટ્રાવેલર્સમાં યુનાઇટેડ આરબ અમીરાત સૌથી લોકપ્રિય દેશ
ઈરાને દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહ ફિલ્ડ કમાન્ડર સહિત ત્રણ લોકો માર્યા
એક સપ્તાહની શાંતિ બાદ ફરી હિંસામાં વધારો થયો હિઝબોલ્લાહના દરિયાકાંઠાના વિસ્તારનો કમાન્ડર હતો અને તે ઈઝરાયેલ પર રોકેટ અને ટેન્ક વિરોધી મિસાઈલ હુમલાની યોજનામાં સામેલ હતો,હિઝબુલ્લાએ બાજના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યું
દુબઈમાં વરસાદે તબાહી મચાવી, એરપોર્ટ પણ પાણીથી ભરાઈ ગયું
પડોશી દેશ ઓમાનમાં ૧૮ના મોત
LSOD2 ની રિલીઝ પહેલા અનુ મલિકે પોતાની આગવી અંદાજમાં ફિલ્મનું પ્રમોશન કર્યું
આઈપીએલની પહેલી સ્પોર્ટસ એન્કર
આકાંક્ષા રંજન કપૂર દક્ષિણ ભારતીય સાડીમાં સંદરતા ફેલાવી રહી છે
દરેક ચિત્ર સાથે, આકાશા રંજન કપૂર બતાવે છે કે કેવી રીતે પરંપરાગત અને આધુનિક શૈલીઓ એક સાથે સુંદર રીતે ભળી શકે
ભારતની કુલ વસ્તી યુએનના રિપોર્ટ મુજબ ખુલાસો, ચીનને પાછળ છોડ્યું
ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧ માં હાથ ધરવામાં આવી હતી ભારતની વસ્તી ૧૪૪ કરોડ થઈ ગઈ છે : આમાં ૨૪ ટકા વસ્તી ૭ થી ૧૪ વર્ષથી ઓછી વયની છે
ઈઝરાયલના વળતા જવાબની આશંકાઓ સામે નવા જ પ્રકારના શસ્ત્રનો પ્રયોગ કરશે ઇરાન
ઈઝરાયલ ઈરાનના હુમલાનો જવાબ આપશે બેન્જામીન નેતન્યાહૂએ સોમવારે બે વખત વોર કેબિનેટની મીટીંગ બોલાવી હતી તે પરથી અંદાજ આવે છે કે તેઓ કેટલા ચિંતાગ્રસ્ત છે
લોકસભા ચૂંટણી સમયે બેઠકોની સંખ્યાને લઈને રાહલ ગાંધીએ મોટી ભવિષ્યવાણી કરી
ભાજપ અને મોદી સરકાર સામે તાક્યું નિશાન પીએમ મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળનું NDA ગઠબંધન તથા I.N.D.I.A. ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી, સંયુક્ત પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધી, સપા નેતા અખિલેશ યાદવ સહિત નેતાઓ હાજર
પાકિસ્તાની મહિલા સીમા અને સચિનની મુશ્કેલી વધી
સીમાના પાકિસ્તાની પતિએ કોર્ટમાં અરજી દાખલ
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા દળોના ઓપરેશનમાં ૨૯ નક્સલી ઠાર
લોકસભાની ચૂંટણી અગાઉ સલામતી દળોની કાર્યવાહી કાંકેર જિલ્લામાં પોલીસ અને બીએસએફના જવાનોએ નક્સલીઓની કમર તોડી નાખી, જંગી કવાયતમાં સલામતી દળોના ત્રણ જવાનોને પણ ઇજા પહોંચી
આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો
અમિત શાહ ૧૯મીએ ઉમેદવારી પત્ર ભરશે આજે સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડીયા નારણપુરા, વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રોડ શો
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૧૦ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી, ત્યારે સૌથી વધુ રક્તરંજીત બનેલો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટી ઘટનાના સમાચાર
રાજકોટમાં પોલીસે માર મારતા યુવકનું મોતઃ ન્યાયની ખાતરી સાથે લાશ સ્વીકારી
નિર્દોષ યુવકને ઉપાડી પોલીસ મથકે લઇ ગયા મોડી રાત્રે દલીત સમાજ દ્વારા હોસ્પિટલ ચોક ખાતે રોડ-રસ્તા બંધ કરી ચક્કાજામકર્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી
સંકલન સમિતિ પરથી વિશ્વાસ ઊઠી ગયો
ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મુજબ નિષ્ફળ ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ઘુંઘવાટ, રોષ અને નારાજગી જોવા મળી
ગરમીનો પ્રકોપ. અમદાવાદ સહિત ૯ શહેરોમાં યલો એલર્ટ જાહેર
રાજ્યમાં ૪૧થી ૪૩ ડિગ્રી ગરમીનો પારો રહેવાની શક્યતા અમદાવાદમાં ૧૫ દિવસમાં ૩૨૩૦ લોકોને હિટસ્ટ્રોકની અસર થઈ । તેમજ ગઇકાલે સિઝનનું બીજું સૌથી ઊંચુ તાપમાન અમદાવાદમાં નોંધાયું, સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ઉપરાંત ૯ શહેરમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર જતા યલો એલર્ટ જાહેર અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી, વડોદરામાં ૪૨ ડિગ્રી, અમરેલીમાં ૪૧.૮ ડિગ્રી, પોરબંદરમાં ૪૧.૩ ડિગ્રી, રાજકોટમાં ૪૧.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૨.૩ ડિગ્રી, મહુવામાં ૪૩ અને કેશોદમાં ૪૧.૨ ડિગ્રી તાપમાન
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના વારોરા શહેરમાં મતદાન અંગે જાગૃતિ લાવવા શિક્ષકે અનોખું કાર્ડ તૈયાર કર્યું
મતદાર અને લોકશાહીના લગ્ન
ડો. બી.આર. આંબેડકરના કારણે હું સુપ્રીમ કોર્ટનો જજ છું : જસ્ટિસ ગવઈ
જસ્ટિસ ગવઈએ કરી બંધારણના વખાણ ડો. બી.આર. આંબેડકરના કારણે જ મારા જેવો વ્યક્તિ, જેણે સ્લમ વિસ્તારની મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કર્યો છે, તે આ પદ સુધી પહોંચી શક્યો
હરિયાણામાં માતાએ પોતાના બાળકનું ગળું કાપીને બ્લેડ વડે હત્યા કરી નાખી હરિયાણા
હરિયાણાના યમુનાનગરમાંથી દર્દનાક ઘટના સામે આવી
રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન પકડાયા છે, તેથી જ તેઓ ઈન્ટરવ્યું આપી રહ્યા છે
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું.
બંધારણને રાજકીય શસ્ત્ર તરીકે નહીં પણ આદરના સ્વરૂપ તરીકે લોકોના મનમાં પ્રસ્તાવિત થવું જોઈએઃ પીએમ મોદી
મંગળવારે ગયા અને પૂર્ણિયા પહોંચ્યા અને જાહેરસભાને સંબોધન કર્યું તમે એ સમયગાળો જોયો જ હશે જ્યારે બિહારમાં જંગલરાજ હતું, નીતીશજીના નેતૃત્વમાં બિહાર બદલાયું, હું કહું છું કે ભ્રષ્ટાચાર દૂર કરો પણ તેઓ કહે છે કે ભ્રષ્ટાચાર વધારો
ડીએમકેના પૂર્વ નેતા અને અન્ય ચાર સામે ચાર્જશીટ દાખલ
૨૦૦૦ કરોડના ડ્રગ હેરફેરનો મામલો DMK નેતા જાફર સાદિક અને અન્ય ચાર સામે ચાર્જશીટ દાખલ કરીને એનસીબીએ કાર્યવાહી કરી
રામદેવ અને બાલકૃષ્ણએ જાહેરમાં માફી માંગવી જોઈએ, સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો
બાલકૃષ્ણ સાથે વાત કરી ‘તમે સારું કામ કરી રહ્યા છો પરંતુ તમે એલોપેથીને અધોગતિ કરી શકતા નથી.'
ઈઝરાયેલ જવાબ આપશે તો અમારી કાર્યવાહી ચોક્કસપણે ખૂબ જ ખતરનાક હશે : ઈરાન
ઈરાને નેતન્યાહુને સ્પષ્ટપણે કહ્યું ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસીર કાનનીએ કહ્યું કે અમે સ્વાભાવિક રીતે જ આ કાર્યવાહી કરી છે અને જો કોઈ અન્ય કાર્યવાહી કરવામાં આવશે તો અમારી કાર્યવાહી ચોક્કસપણે વધુ ખતરનાક હશે
પાકિસ્તાનમાં ૬૦૦ ઘર જમીનદોસ્ત પાકિસ્તાનમાં ત્રણ દિવસથી ભારે વરસાદ ૪૦નાં મોત
પાકિસ્તાનમાં ૬૦૦ ઘર જમીનદોસ્ત
સલમાનખાનના ઘરે ફાયરિંગ પબ્લિસિટી સ્ટંટ નહોતું : અરબાઝ
ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને તેણે સ્પષ્ટ કહ્યું કે સલીમ ખાનના પરિવારમાંથી કોઈએ કોઈ નિવેદન આપ્યું નથી