CATEGORIES

સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઘોષણા પત્ર બહાર પાડીને લખ્યું, વિકસિત ભારત વિકસિત સિક્કિમ
Lok Patrika Ahmedabad

સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઘોષણા પત્ર બહાર પાડીને લખ્યું, વિકસિત ભારત વિકસિત સિક્કિમ

બીજેપીએ મેનિફેસ્ટોમાં કહ્યું કે દેશની સાથે સિક્કિમનો પણ વિકાસ થશે, આ મોદીની ગેરંટી

time-read
1 min  |
April 12, 2024
લગ્નના કાર્ડનું વિતરણ કરવા જઈ રહેલા યુવકનું રોડ અકસ્માતમાં મોત
Lok Patrika Ahmedabad

લગ્નના કાર્ડનું વિતરણ કરવા જઈ રહેલા યુવકનું રોડ અકસ્માતમાં મોત

તેના ભાઈએ પણ જીવ ગુમાવ્યો લાતુરમાં લગ્નના કાર્ડ વહેંચતા દરમિયાન કોઈ અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી હતી, આ અકસ્માતમાં બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા

time-read
1 min  |
April 12, 2024
ભાજપના ઉમેદવાર ખગેન મુર્મુએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહિલાને ચુંબન કર્યું
Lok Patrika Ahmedabad

ભાજપના ઉમેદવાર ખગેન મુર્મુએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહિલાને ચુંબન કર્યું

ટીએમસીએ ભાજપ પર નિશાન સાધ્યું

time-read
1 min  |
April 12, 2024
જ્યારે દેશમાં નબળી અને અસ્થિર સરકાર હતી, ત્યારે દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો હતોઃ નરેન્દ્ર મોદી
Lok Patrika Ahmedabad

જ્યારે દેશમાં નબળી અને અસ્થિર સરકાર હતી, ત્યારે દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો હતોઃ નરેન્દ્ર મોદી

ઋષિકેશમાં પીએમ મોદી વરસ્યા

time-read
1 min  |
April 12, 2024
ટેક્સાસમાં ગભરાટ વચ્ચે ભારતીય-અમેરિકન વિધાર્થિની ઈશિકા ઠાકુર ગુમ
Lok Patrika Ahmedabad

ટેક્સાસમાં ગભરાટ વચ્ચે ભારતીય-અમેરિકન વિધાર્થિની ઈશિકા ઠાકુર ગુમ

ઈશિકા બ્રાઉનવુડ ડ્રાઈવ પરના તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી આ પહેલા ગુમ થયેલા ઘણા ભારતીય વિધાર્થિની ઓ પાછળથી મૃત મળી આવ્યા હતા

time-read
1 min  |
April 12, 2024
એક શખ્સ મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
Lok Patrika Ahmedabad

એક શખ્સ મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

મક્કાની મસ્જિદમાં આ પહેલા પણ આવી ઘટનાઓ બની ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ સાઉદી અરેબિયાના મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ઈસ્લામના પવિત્ર માસ રમઝાન અને ઈદના અંત પહેલા આ વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

time-read
1 min  |
April 12, 2024
આગામી કોમનવેલ્થ ગેમ્સના યજમાનની જાહેરાત મે મહિનામાં થશે
Lok Patrika Ahmedabad

આગામી કોમનવેલ્થ ગેમ્સના યજમાનની જાહેરાત મે મહિનામાં થશે

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાને સ્થાને નવા સ્થળ માટે ફેડરેશનની કવાયત

time-read
1 min  |
April 12, 2024
આર્યન ખાને મારી પુત્રી સાથે રિમેકમાં કામ કરવું જોઈએઃસુચિત્રા
Lok Patrika Ahmedabad

આર્યન ખાને મારી પુત્રી સાથે રિમેકમાં કામ કરવું જોઈએઃસુચિત્રા

શાહરૂખ અને સુચિત્રાની ફિલ્મ ‘કભી હાં કભી ના’ને આ વર્ષની શરૂઆતમાં ૩૦ વર્ષ પૂરા થયા હતા

time-read
1 min  |
April 12, 2024
ટોચના કલાકારોને લાગે છે કે તેમને ખાઈશ : પ્રિયમણી
Lok Patrika Ahmedabad

ટોચના કલાકારોને લાગે છે કે તેમને ખાઈશ : પ્રિયમણી

પ્રિયામણી ગયા વર્ષે શાહરૂખ ખાન સાથે ‘જવાન'માં જોવા મળી હતી

time-read
1 min  |
April 12, 2024
રામ મંદિરમાં થશે ચમત્કાર, સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક
Lok Patrika Ahmedabad

રામ મંદિરમાં થશે ચમત્કાર, સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક

ફરકીના વૈજ્ઞાનિકોએ સિસ્ટમ કરી ડિઝાઇન ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી રામની મૂર્તિને રામ નવમીના રોજ બપોરે ૧૨ વાગ્યે સૂર્યના કિરણોથી તિલક કરાશે

time-read
1 min  |
April 12, 2024
પાકિસ્તાનની સ્થિતિ જોઈને લાગે છે કે બાંગ્લાદેશની ઘટના ફરી થઈ શકે
Lok Patrika Ahmedabad

પાકિસ્તાનની સ્થિતિ જોઈને લાગે છે કે બાંગ્લાદેશની ઘટના ફરી થઈ શકે

જેલમાં કેદ રહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું સ્થિર અર્થવ્યવસ્થા વિના દેશ અને સંસ્થાઓ ટકી શકે નહીં, ઈમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ

time-read
1 min  |
April 12, 2024
૫. બંગાળમાં યુસીસી અને સીએએ લાગુ નહીં થવા દઉં, મમતાબેનર્જીના પ્રહાર!
Lok Patrika Ahmedabad

૫. બંગાળમાં યુસીસી અને સીએએ લાગુ નહીં થવા દઉં, મમતાબેનર્જીના પ્રહાર!

મમતા બેનર્જીએ ઈદની નમાજમાં ભાગ લીધો અમે રોયલ બંગાળ ટાઈગર જેવા છીએ, હું દેશ માટે મારું લોહી આપવા તૈયાર છું: બંગાળ સીએમ

time-read
1 min  |
April 12, 2024
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે ફરી ધમકી આપી
Lok Patrika Ahmedabad

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે ફરી ધમકી આપી

કિમ જોંગ ઉને દેશની મુખ્ય મિલિટરી યુનિવર્સિટીની મુલાકાત લીધી વિશ્લેષકો મતે બેલેસ્ટિક મિસાઈલ ઉત્તર કોરિયાની મિસાઈલ તૈનાત કરવાની ક્ષમતાને વધુ મજબૂત કરશે

time-read
1 min  |
April 12, 2024
આ વખતે અમરેલી ૫૦૦ પાર હશે એમાં કોઇપણ શંકા નથી
Lok Patrika Ahmedabad

આ વખતે અમરેલી ૫૦૦ પાર હશે એમાં કોઇપણ શંકા નથી

સંમેલનમાં અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાએ ભાષણ આપ્યું જેને લઈને થોડીવાર માટે સન્નાટો છવાયો

time-read
1 min  |
April 12, 2024
સાંસદોને ઓછી ગ્રાન્ટ ફાળવવા બદલ એકબીજા ઉપર દોષનો ટોપલો
Lok Patrika Ahmedabad

સાંસદોને ઓછી ગ્રાન્ટ ફાળવવા બદલ એકબીજા ઉપર દોષનો ટોપલો

ગુજરાતના સાંસદસભ્યોને રૂ. ૨૨૨ કરોડનું ગ્રાન્ટમાં નુકસાન, કેન્દ્ર-રાજ્ય જવાબદાર

time-read
1 min  |
April 12, 2024
ભાજપનો ઝંડો લઈ ગામમાં ગયેલાં હાર્દિક પટેલનો લોકોએ રીતસર હરિયો બોલાવ્યો
Lok Patrika Ahmedabad

ભાજપનો ઝંડો લઈ ગામમાં ગયેલાં હાર્દિક પટેલનો લોકોએ રીતસર હરિયો બોલાવ્યો

ધારાસભ્યોને અપાઈ ટાર્ગેટ પુરો કરવાની જવાબદારી

time-read
1 min  |
April 12, 2024
રાજપૂત કોમ સ્વમાનના ભોગે કશું ચલાવી નહિં લે, ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા વધુ એક રાજવી
Lok Patrika Ahmedabad

રાજપૂત કોમ સ્વમાનના ભોગે કશું ચલાવી નહિં લે, ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા વધુ એક રાજવી

રૂપાલાના નિવેદન પર સુરન્દ્રનગર જિલ્લાના સાત રાજવીઓ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા હવે લુણાવાડા સ્ટેટના રાજવી સિધ્ધરાજસિંહજીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ...

time-read
1 min  |
April 12, 2024
૧૦૮ ઈમરજન્સી સર્વિસને ૯ દિવસમાં ૭ હજારથી વધુ બીમારીના કોલ મળ્યાં
Lok Patrika Ahmedabad

૧૦૮ ઈમરજન્સી સર્વિસને ૯ દિવસમાં ૭ હજારથી વધુ બીમારીના કોલ મળ્યાં

૧૫૦૦થી વધુ લોકો બેભાન થયા હોવાના કેસ સામે આવ્યા

time-read
1 min  |
April 12, 2024
૩.૫૦ લાખ રેશનકાર્ડધારકો ૧૦ દિવસથી અનાજથી વંચિત
Lok Patrika Ahmedabad

૩.૫૦ લાખ રેશનકાર્ડધારકો ૧૦ દિવસથી અનાજથી વંચિત

અમદાવાદમાં સસ્તા અનાજની ૮૦૦ દુકાનોમાં નોંધાયેલા એનએફએસએના ૩.૫૦ લાખ રેશનકાર્ડધારકોને તુવેરદાળ મળી નથી

time-read
1 min  |
April 12, 2024
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, પાંચ શહેરોમાં પારો ૪૧ ડિગ્રીને પાર
Lok Patrika Ahmedabad

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, પાંચ શહેરોમાં પારો ૪૧ ડિગ્રીને પાર

અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં ઝાડા ઉલટીને લગતા કેસ વધ્યા રાજ્યમાં છેલ્લા ૯ દિવસમાં હાઈ ફિવરના ૧,૨૬૨ કેસ જ્યારે ઝાડા અને ઉલટીના ૧૭૮૪ કોલ્સ મળ્યા

time-read
1 min  |
April 12, 2024
લંડન ઝૂ જેવું સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટૂંકમાં ‘સફારી' પાર્ક બનશે
Lok Patrika Ahmedabad

લંડન ઝૂ જેવું સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટૂંકમાં ‘સફારી' પાર્ક બનશે

સિંહ-વાઘ જોવાનું ટ્વિન એડવેન્ચર મળશે પરમિશન મળતા ૧૦૦ એકરમાં અહીં સિંહ અને વાઘની ઓપન સફારી એડવેન્ચર કરવાનો લ્હાવો લોકોને મળશે

time-read
1 min  |
April 12, 2024
કંડલામાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટથી લાખોને રોજગારી મળશે
Lok Patrika Ahmedabad

કંડલામાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટથી લાખોને રોજગારી મળશે

ગુજરાતમાં ૧ લાખ કરોડનું મોટું રોકાણ કંડલામાં ગ્રીન હાઇડ્રોજન એકમો સ્થાપશે: દેશની ટોચની ચાર કંપનીઓને આ માટે જમીન ફાળવણી કરાઈ

time-read
1 min  |
April 12, 2024
મુંબઈથી સગીર છોકરીનું અપહરણ કરીને બળાત્કાર કરવાના આરોપમાં બિહારના એક વ્યક્તિની ધરપકડ
Lok Patrika Ahmedabad

મુંબઈથી સગીર છોકરીનું અપહરણ કરીને બળાત્કાર કરવાના આરોપમાં બિહારના એક વ્યક્તિની ધરપકડ

આરોપીએ પોલીસ અને પીડિતાના પરિવારને ફોન કરીને તેને પકડીને બતાવવાનો પડકાર ફેંક્યો હતો

time-read
1 min  |
April 11, 2024
સનાતન ધર્મને રાજ્યાશ્રય, કોર્પોરેટ હાઉસ કે રાજકીય પક્ષની જરૂર નથીઃ બાબા રામદેવ
Lok Patrika Ahmedabad

સનાતન ધર્મને રાજ્યાશ્રય, કોર્પોરેટ હાઉસ કે રાજકીય પક્ષની જરૂર નથીઃ બાબા રામદેવ

બાબા રામદેવના સંન્યાસ દિવસે ‘છત્રપતિ શિવાજી મહારાજ કથા' યોજાઈ ૧૫ વર્ષના આયુષ્યમાં જ છત્રપતિ શિવાજીએ હિન્દુ સામ્રાજ્યની સ્થાપ નાના હેતુસર પ્રતિજ્ઞા લીધી હતી, યશોગાથા કથાનો શુભારંભ થયો હતો

time-read
1 min  |
April 11, 2024
આરજેડીએ બિહારની ૨૨ બેઠકો ઉપર ઉમેદવારોની યાદી જાહેર કરી
Lok Patrika Ahmedabad

આરજેડીએ બિહારની ૨૨ બેઠકો ઉપર ઉમેદવારોની યાદી જાહેર કરી

સિવાનને લઈને ફરી સમસ્યા ઉભી થઇ

time-read
1 min  |
April 11, 2024
અરૂણાચલ વિધાનસભા ચૂંટણી: કુલ ૧૪૨થી ૨૩ સામે ફોજદારી કેસ, ૨૦ સામે ગંભીર ગુના
Lok Patrika Ahmedabad

અરૂણાચલ વિધાનસભા ચૂંટણી: કુલ ૧૪૨થી ૨૩ સામે ફોજદારી કેસ, ૨૦ સામે ગંભીર ગુના

અરૂણાચલ પ્રદેશમાં ૧૪૨માંથી કુલ ૧૧૫ ઉમેદવારો કરોડપતિ

time-read
1 min  |
April 11, 2024
રાજાશાહી પાછી લાવવા અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગ
Lok Patrika Ahmedabad

રાજાશાહી પાછી લાવવા અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગ

નેપાળમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા દેખાવકારો રાજાશાહી વાપસ લાઓ, લોકશાહી ખતમ કરો..ના નારા લગાવતા જોવા મળ્યા હતા

time-read
1 min  |
April 11, 2024
૧૪ એપ્રિલે દેશભરમાં ‘સંવિધાન બચાવો અને સરમુખત્યારશાહી હટાવો' દિવસ ઉજવાશે..!
Lok Patrika Ahmedabad

૧૪ એપ્રિલે દેશભરમાં ‘સંવિધાન બચાવો અને સરમુખત્યારશાહી હટાવો' દિવસ ઉજવાશે..!

આપે ચૂંટણીની રણનીતિ બનાવી પંજાબના સીએમ, મંત્રીઓને જેલમાં ધકેલી દેવામાં આવશે અને પછી તેઓ રાજીનામું માંગશે

time-read
1 min  |
April 11, 2024
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મોડી સાંજે એક માર્ગ અકસ્માતમાં ૧૨ લોકોના મોત,૧૫ લોકો ઈજાગ્રસ્ત
Lok Patrika Ahmedabad

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મોડી સાંજે એક માર્ગ અકસ્માતમાં ૧૨ લોકોના મોત,૧૫ લોકો ઈજાગ્રસ્ત

મજૂરોને લઈ જતી બસ લાલ મુરુમની ખીણમાં પડી ગઈ અકસ્માત સમયે બસમાં ૩૦થી વધુ લોકો સવાર હતા, પોલીસના જણાવ્યા અનુસાર બસ ખાઈમાં પડી જવાને કારણે અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે, જ્યારે બાકીના ૧૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

time-read
1 min  |
April 11, 2024
ખાસ હવન ઉપરાંત અનેક ધાર્મિક વિધિઓ યોજાઇ
Lok Patrika Ahmedabad

ખાસ હવન ઉપરાંત અનેક ધાર્મિક વિધિઓ યોજાઇ

નવરાત્રિના પ્રથમ દિવસે વૈષ્ણોદેવી મંદિરમાં હજારો ભક્તો ઉમટ્યા

time-read
1 min  |
April 11, 2024