CATEGORIES
فئات
કોબ્રા કાંડમાં પોલીસે દાખલ કરી ૧૨૦૦ પેજની ચાર્જશીટ
એલ્વિશ યાદવ સહિત ૮ લોકોના નામ સામેલ
કર્ણાટકમાં મતદારોને રીઝવવા નેતાઓએ પાન-મસાલા, ગુટખા વહેંચવાનું શરૂ કર્યું
કુકર, મિક્સર, સાડીઓ, દુપટ્ટા અને ટ્રાઉઝર જેવી સામગ્રી જપ્ત બિદરમાંથી રુપિયા ૧૦ લાખના ચાર હજાર કિલો પાન મસાલાનો જથ્થો જપ્ત કરાયો, સામાન જપ્ત કરીને પર પોલીસે કાર્યવાહી કરી
એક યુવકે શારીરિક સંબંધ બાંધવા માટે છોકરી સાથે ખોટા લગ્ન કર્યાં
શરત મૂકી કે તારી બહેન સાથે સંબંધ બાંધવા તો જ પત્ની માનું
ઈરાને ઈઝરાયલ પર હુમલાની આપી ધમકી, પીએમ નેતન્યાહૂ થયા એલર્ટ
યુદ્ધમાં હવે ઈરાને કુદકો માર્યો બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાન સીરિયામાં તેના વાણિજ્ય દૂતાવાસ પરના શંકાસ્પદ ઈઝરાયેલ હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે
ચુંટણીઓના માહોલમાં દવાઓના ભાવમાં થયો વધારો
ઘણી દવાઓ એવી છે કે જે હવે મોંધવારીની લિસ્ટ.માં પહોંચી ગઈ
હવે spotify પર ગીત સાંભળવાનું મોંઘું થશે
નવી કિંમતો હેઠળ વ્યક્તિગત પ્લાનદર મહિને લગભગ1 ડોલર વધશે
રિઝર્વ બેન્ક દ્વારા સતત સાતમી વખતે રેપો રેટ યથાવત્ રખાયો
ફુગાવો 4ટકાની આસપાસ નહીં આવે ત્યાં સુધી રેપો રેટ નહીં ઘટે
માર્ચમાં 1.78 લાખ કરોડ જીએસટી કલેક્શન થયું
2023-24નું બીજું સૌથી મોટું કલેક્શન, 20 લાખ કરોડની કમાણી કરી
ટેક્સ બાબતે અકૂવાઓથી દૂર રહેવા નાણાં મંત્રીની ચેતવણી
1એપ્રિલ, 2024થી ટેક્સ સ્લેબમાં કોઈ નવો ફેરફાર થયો નથીઃનિર્મલા
દેશમાં બિહાર રાજ્યના માથે જળસંકટ તોળાઇ રહ્યું છે
રાજ્યમાં ૪૦ નદીઓ સૂકાઈ હોવાના અહેવાલ કેટલાક જિલ્લાઓમાં પાણીનું જળસ્તર ૫૦ ફુટ નીચે પહોંચ્યું અને લોકોને પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો
ચૂંટણીમાં ૯૨ વર્ષિય વૃદ્ધ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે
અંસારીએ સીઇઓનો આભાર વ્યક્ત કર્યો
ભારતે ફિલિસ્તાનના લોકો માટે આત્મ નિર્ણય પર યુએનએચઆરસીના પ્રસ્તાવના પક્ષમાં કર્યું મતદાન
૧૩ દેશો યુએનએચઆરસીના ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહ્યાં ઠરાવની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં ભારત સહિત બાંગ્લાદેશ, બ્રાઝિલ, ચીન, ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાન, માલદીવ્સ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ વરસાદ પડી શકે
ચોમાસા અંગે હવામાન વિભાગની આગાહી
એક એવા ડાયરેક્ટર કે જેનું નામ સાંભળીને જ ચાહકો ટિકીટ ખરીદી લે છે
શેટ્ટીનો જન્મ એમ.બી. શેટ્ટી અને રતા કલાકારને થયો હતો, જેમણે હિન્દી અને કન્નડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો
સલવાર-સૂટમાં નજરે પડી ફિટ ફિગરની માલકિન મલાઇકા
અવારનવાર હોટ લુકમાં દેખાતી મલાઇકા આ વખતે એકદમ સાદગીમાં જોવા મળી
મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી ૧૮ એપ્રિલ સુધી લંબાવાઈ
મનીષ સિસોદિયાને કોર્ટમાંથી ન મળી રાહત મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે ૬ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા, ૨ એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ
૧૦ વર્ષમાં સરકારે મોંઘવારી અને બેરોજગારી સિવાય કંઈ નથી આપ્યું
સોનિયા ગોવાના કેન્દ્ર સરકાર પર પ્રહાર કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા અને કહ્યું કે મોદીજી લોકશાહીની ગરિમાને તોડી રહ્યા છે, મધ્યમ વર્ગ અને ખેડૂતોના બાળકો બેરોજગાર
મોદી પાસે ગાંધી પરિવારને ગાળો આપવા સિવાય કોઈ કામ નથી !!
જયપુરમાં મલ્લિકાર્જુન ખડગેનો પ્રહાર પ્રિયંકા ગાંધીએ સંબોધનમાં કહ્યું કે, કેન્દ્ર સરકારની યોજનાઓ મોટા ઉદ્યોગપતિઓ માટે બનાવવામાં આવે છે
રાજકોટ બેઠકથી જ ઉમેદવારી પત્રક ભરવાનું પરશોત્તમ રૂપાલાનું એલાન
રૂપાલાને લઇને વિવાદ સતત વધી રહ્યો છે ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ પર અડગ
ગુજરાતમાં આગામી ૧૦ અને ૧૧ એપ્રિલે કેટલાક જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે
હવામાન વિભાગે ભરઉનાળે માવઠાની આગાહી કરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે । દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના
આણંદમાં કોર્ટની અંદર જજ પર હુમલો કરી બે શખ્સ ફરાર થયા
જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરતાં પોલીસ પર સવાલ ઉઠ્યા સીસીટીવીના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા
રાજકોટનાં ત્રણ તાલુકાનાં ૨૨ ગામોમાં પાણીની ખેંચ
પ્રાંત અધિકારીઓને પાણી પ્રશ્ન સૂચના અપાઈ ગાંધીનગર સુધી રજુઆતો થયા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે ડીડીઓ પાસેથી વિગતો મંગાવી: તાત્કાલિક અસરથી ટેન્કરો હલ કરવા દોડવવા નિર્ણય લેવામાં આવ્યો । રાજકોટ જિલ્લાના અમુક ગામોમાં પાંચ દિવસથી પીવાનું પાણી ન આવ્યું હોવાની પણ બૂમ રૂડાના રોણકી-માધાપર-ઘંટેશ્વર-કાંગશીયાળી-સહિતના ૧૧ ગામો તો વિછીયા અને ઉપલેટા પંથકના ૧૦ ગામોની પ્રજામાં પાણી માટે વખખા શરૂ થયા
મનીષ સિસોદિયાએ જેલમાંથી લખ્યો ભાવુક પત્ર, કહ્યું- એક વર્ષમાં બધાને યાદ કર્યા, જલ્દી મળીશું
અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ થઈ : મનીષ સિસોદિયા
શ્રીલંકાએ કાચાથીવુ ટાપુ પર ભારતના દાવાને નકારી કાઢ્યો
કચથીવુ ટાપુને લઈને ભારતમાં સતત રેટરિક ચાલુ
ચૂંટણી પંચે આતિશીને ભાજપ તરફથી ઓફર પરના નિવેદન પર નોટિસ ફટકારી
ભાજપની ફરિયાદ બાદ પણ નોટિસ જારી કરી આતિશીએ સોમવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં આ નોટિસનો જવાબ આપવો પડશે, નોટિસના દરેક ફકરાનો જવાબ લેખિતમાં આપવો : ચૂંટણી પંચ
યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યના ૧૬ હજાર મદરેસાની માન્યતા નાબૂદ
મદરેસામાં કુલ ૧૩.૫૭ લાખ વિધાર્થીઓ
સેલીએ ફળની થીમ આધારિત ડ્રેસ પહેરીને સાતેય ખંડોમાં મેરેથોન દોડી છે
સેલી દરેક મેરેથોનમાં અલગ-અલગ ડ્રેસ પહેરે છે
બોલિવિયાની હોટેલ ડી સાલઃ 10 હજાર ટન મીઠાથી બનેલી, ખાસ ખારી વાનગીઓ પણ ભોજનમાં પીરસવામાં આવે છે
હોટેલની દીવાલો, ફર્શ, ફર્નીચર બધું જ મીઠાનું બનેલું છે
રોહિતે મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની ગુમાવી ના હોતઃ સિધૂ
ભારતની ટી૨૦ ટીમનો સુકાની વહેલા જાહેર કર્યો હોત તો રોહિત શર્માને ખસેડીને મુંબઈ ઈન્ડિયન્સનો સુકાની બન્યા બાદ હાર્દિક પંડ્યાની મુશ્કેલીમાં વધારો
રાષ્ટ્રપતિ મુર્મુએ કેન્સરની સારવારની સ્વદેશી CART-સેલ થેરેપી લોન્ચ કરી
“મેક ઇન ઇન્ડિયા' માટે મોટી સિદ્ધિ