CATEGORIES
فئات
રાજામૌલીની ૧૦૦૦ કરોડમાં બની રહેલી ફિલ્મમાં આમિર ખાનની થશે એન્ટ્રી
રાજામૌલી અને આમિર ખાને થોડા દિવસો પહેલા મુંબઈમાં એક ગુપ્ત મુલાકાત કરી હતી
કાર્તિક આર્યને કોલકાતાના હાવડા બ્રિજ પર ‘ભૂલ ભૂલૈયા ૩’નું શૂટિંગ કર્યું
ફિલ્મનું શુટિંગ છેલ્લા ૧ મહિનાથી શરુ
કેવાઈસી અપડેટ કરાવવાની ઝંજટમાંથી મળશે મુક્તિ
દસ્તાવેજો એક જ વાર સબમિટ કરવામાં આવશે અને તે પછી તમને ૧૪ અંકનો સીકેવાઈસી ઓળખ નંબર અપાશે કેવાયસીનું ફૂલ ફોર્મ Know Your Customer થાય છે, કસ્ટમરની આઈડેન્ટિટી એટલે ઓળખ વેરિફાઈ કરવાની રીત છે
સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાને ભારતને પાછળ છોડ્યું
પાકિસ્તા દ્વારા ભારતને મોટો ઝટકો અપાયો રિપોર્ટમાં પાકિસ્તાનને જ્યાં ૧૦૮મું સ્થાન મળ્યું. છે, તો ભારતે ૧૨૬માં સ્થાનથી સંતોષ કરવો પડ્યો છે
સંદેશખાલીમાં મહિલાઓના શોષણની તપાસ સીબીઆઇ દ્વારા કરાશેઃ કોલકાતા હાઇકોર્ટ
ગુરુવારે હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી સંદેશખાલી કેસમાં મુખ્ય આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખ તેમના પરપ ઇડી ટીમ પર હુમલો કરવાનો અને બંગાળના રાશન કૌભાંડનો પણ આરોપ છે સંકેત તા-૧૦.પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો.
ડીએમકે અને ઇન્ડિયા ગઠબંધન વાળા મહિલાઓનું અપમાન કરે છે
મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર
અમે આંધળા નથી અને પરિણામ તો ભોગવવા પડશે : સુપ્રીમ કોર્ટ
બાબા રામદેવ-બાલકૃષ્ણ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ દ્વારા જાહેરખબરોમાં કરાયેલા દાવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી
સુરતથી અમદાવાદ રિક્ષામાં કરાઈ રહી હતી ગાંજાની હેરાફેરી
ત્રણ આરોપીની ધડપકડ કરાઈ વેજલપુર પોલીસે દ્વારા ૩ લાખથી વધુની કિંમતનો ૩૦ કિલોથી વધુનો ગાંજો પકડી પાડ્યો
સરદાર પટેલ યુનિ. યુજી-પીજીની પરીક્ષામાં ૫૦ કોપી કેસ
હાલમાં પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા ચાલી રહી છે યુજીની પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ ચોથા સેમેસ્ટરમાં ૧૧ વિધાથી કોપી કરતા ઝડપાયા
સુરત જિલ્લામાં સરકારી બાબુઓને લોકસભા ચૂંટણીનું કામ નથી કરવું
૩૧૪૩ કર્મચારીઓએ અરજી કરી ૯૩૦ અરજીઓ એઆરઓ દ્વારા નામંજુર કરી દેવામાં આવી તથા ૧૬૯૨ અરજીઓ માન્ય રાખવામાં આવી
ભારત સરકાર દ્વારા બનાવાયો એફિલ ટાવરથી પણ ઉંચો પુલ ચિનાબ બ્રિજ
ભૂકંપ પણ બેઅસર, સૌથી ઉંચા બ્રિજની ખાસિયત
શેરબજારમાં સેન્સેક્સ ૭૫૦૦૦ને સ્પાઁ, નિફ્ટીએ ૨૨૭૦૦ને પાર કર્યા બાદ લાલ નિશાનમાં બંધ રહ્યો
ઈન્ફોસિસના શેરમાં બે ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ઇન્ફોસિસ, એક્સિસ બેક્ર અને ગ્લેન્ડ ફાર્માના શેરો ફોકસમાં હતા,ઈન્ફોસિસના શેરમાં બે ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો
સમગ્ર દેશમાંથી લોકો કહી રહ્યા છે કે મારે રાજકારણમાં આવવું જોઈએ: રોબર્ટ વાડ્રા
રોબર્ટ વાડ્રાએ અનેક સવાલોના જવાબ આપ્યા
હરિયાણાના રાજકારણમાં ગરમાવોઃ ચૌટાલા પરિવાર એક થઈ શકે છે :ચૌટાલા પરિવાર
હરિયાણામાં ભાજપની સાથે સાડા ચાર વર્ષ જૂનું ગઠબંધન તૂટ્યા બાદ જનનાયક જનતા પાર્ટી સંકટમાં ઘેરાઈ ગઈ
પાકિસ્તાનમાં એક વ્યક્તિને ૮૦ કોરડા મારવાની કોર્ટે કરી સજા
હવામાન વિભાગની આગાહી એપ્રિલમાં દેશના મધ્ય ભાગમાં હીટ વેવની સ્થિતિ જોવા મળી શકે છે અને મે એ સિઝનનો સૌથી ગરમ મહિનો છે
વિરાટ કોહલી સ્ટ્રાઇક રેટ કરતાં ઉપર છે, તેને વર્લ્ડ કપમાં રમવું જોઇએઃ બ્રાયન લારા
વિરાટ કોહલી વર્તમાન ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સારા ફોર્મમાં મહાન ક્રિકેટર બ્રાયન લારાના મતે ટી૨૦ વર્લ્ડ કપમાં વિરાટ કોહલી રમશે તેમાં શંકા નથી
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે મહા વિકાસ અઘાડીમાં બેઠકોની વહેંચણી નક્કી કરવામાં આવી
એમવીએ ઘટક શિવસેનાએ કહ્યું કે ગઠબંધનનો હેતુ ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (બાળા સાહેબ ઠાકરે) ૨૧ બેઠકો પર, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) ૧૦ બેઠકો પર અને કોંગ્રેસ ૧૭ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે
બિહાર, ઝારખંડ સહિત રાજ્યોમાં ઓછા વરસાદનો ખતરો
આ વર્ષે દેશમાં ચોમાસું ‘સામાન્ય રહેશે
ઈન્સ્ટાગ્રામ પર ‘પુષ્પા ધ રૂલ’ના ટીઝરના કર્યા વખાણ ભરપેટ વખાણ
બોલિવૂડ દિવા આલિયા ભટ્ટે પણ પુષ્પા ધ રૂલના ટીઝર માટે અલ્લુ અર્જુનને અભિનંદન અને વખાણ કર્યા હતા
સ્ટાર કિડ્સને યોગ્યતા વગર સારાં રોલ મળી જાય છેઃ ક્રિતિ
અભિનેત્રી ક્રિતિ સેનન ફિલ્મ ‘ફૂ’ની સફળતાને પગલે ખુશ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ મહારાષ્ટ્રની એક બેંકને લઇને મોટો નિર્ણય કર્યો
આરબીઆઇએ આજથી લગાવ્યો પ્રતિબંધ આરબીઆઇએ હવે બેંક પર ઘણા પ્રકારના અંકુશ લગાવી દીધા છે જેની સીધી અસર બેંકના ગ્રાહકો પર પડશે
મુસ્લિમ દેશ મલેશિયામાં રમઝાન દરમિયાન લોકડાઉન જેવી સ્થિતિ
રમઝાન મહિનામાં નૈતિક પોલીસિંગ વધુ કડક બને છે રમઝાન મહિનામાં કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરતું પકડાય છે, તો તેને સજા કરવામાં આવે છે, આશરે ૧૬ લાખ રૂપિયા સુધીનો દંડ
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મળી ‘ઝેડ' કેટેગરીની સુરક્ષા !!
આઇબી દ્વારા ધમકીનાં ઇનપુટ મળતાં લેવાયો નિર્ણય અર્ધલશ્કરી દળોની ૧૦૦ વધારાની ટુકડીઓ ૧૫ એપ્રિલ અથવા તે પહેલા તૈનાત કરવામાં આવશે
અરવિંદ કેજરીવાલને કોઈ રાહત ન મળી હાઈકોર્ટે ફગાવી ધરપકડ સામેની અરજી
દિલ્હીની લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા કેજરીવાલની અરજી પર હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો, ઇડી દ્વારા તેમની ધડપકડ કરવામાં આવી હતી દિલ્હીના સીએમ કેજરીવાલને મોટો ઝટકો
કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયા દ્વારા ભારતનું સમર્થન કરાયું
સાઉદી અરેબિયાએ સંતુલિત વલણ જાળવી રાખ્યું. કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે, બંને પક્ષો આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરેઃ ક્રાઉન પ્રિન્સ
૨૧થી ૨૩ એપ્રિલ દરમિયાન બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો પૂનમનો ભવ્ય મેળો યોજાશે
તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો ચૈત્રી પૂનમના મેળાની પુર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા । કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
ભુજમાં સતત સાતમાં દિવસે પાણીની પારાયણ, ટેન્કર મંગાવવા લોકો મજબૂર
ઉનાળાના પ્રારંભ જ કચ્છમાં પાણીની પારાયણ શરૂ થઇ ગઇ પાણી વિતરણ ઠપ્પ થઈ જતા શહેરીજનોની મુશ્કેલીમાં મુકાયા । તંત્ર સામે ભારે રોષ
ઉનામાં ખાણ માલિકની હિસાબ મુદ્દે છાતીમાં ગોળી ધરબી હત્યા કરાઇ
ખાણ માલિકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મોકલાયો ખાણમાં પૈસાના હિસાબ મુદ્દે ખાણના મહેતાજીએ જ માલિકની હત્યા કરી નાખી હતી
રસ્તા પર ૧૦૦ રુપિયાની નોટ ઉપાડતાં જ હજારો લોકો ‘છેતરાઈ’ ગયાં !!!
માર્કેટિંગ એજન્સીઓ હવે ૧૦૦ રુપિયાની ચલણી નોટના બહાને લોકો સુધી જાહેરખબર પહોંચાડી રહી છે
દિલ્હી મેટ્રોમાં ફરી બબાલ થઈ, એક દારૂડીયો લેડીઝ કોચમાં ઘૂસી ગયો
વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો