CATEGORIES
فئات
૩૧ વર્ષ બાદ ધૂણ્યું ભૂત, એક્ટરનો ચોંકાવનારો ઘટસ્ફોટ
દિવ્યા ભારતીનું મોત આત્મહત્યા નહોતું !
અયોધ્યાના રામ મંદિરમાં રામનો જન્મોત્સવ ઉજવવામાં આવશે
જન્મોત્સવ માટેની તૈયારીઓ પૂર્ણ ૧૮ અને ૧૦ એપ્રિલે બાળકરામના દર્શન સવારે ૬ વાગ્યાથી શરૂ થઈ જશે જે રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રહેશે
શ્રીનગરમાં એક મોટી દુર્ઘટનાઃ ઝેલમ નદીમાં બોટ પલટી જતાં ચારના મોત
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક વ્યક્ત કર્યો છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદને કારણે ઝેલમના જળસ્તરમાં વધારો થયો જેના કારણે આ બોટ પલટી ગઈ હતી, સ્કૂલના બાળકો સહિત સાતનું રેસ્ક્યુ
મસ્કે ભારતમાં બે લાખથી વધુ એક્સ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મુક્યો
ઈલોન મસ્કનું મોટું પગલું રિપોર્ટ મુજબ ઠ પ્લેટફોર્મે ૨૬ ફેબ્રુઆરીથી ૨૫ માર્ચ ૨૦૨૪ વચ્ચે ૨.૧૩ લાખ એકાઉન્ટને બંધ કર્યા
ઈઝરાયેલ-ગાઝામાં યુદ્ધ, યુક્રેનમાં પણ યુદ્ધ ચાલુ, આવનારો સમય ઘણો મુશ્કેલ : જયશંકર
અમે લાલ સમુદ્રના પ્રદેશ અને અરેબિયામાં તણાવ જોઈ રહ્યા છીએ વિદેશ મંત્રી એસ જયશંકરે દેશે ભારત પર રેટિંગ અને અહેવાલો સાથે બહાર આવતા લોકોના સમાન જૂથ પર અને વારંવાર અને સતત દેશ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું
૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ૧૨મી યાદી જાહેર કરી !!
ચાર રાજ્યોની સાત બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે
યુપીએસસી ફાઇનલમાં ગુજરાતીઓનો જલવો! ગુજરાતના રેકોર્ડ ૨૫ વિધાર્થીઓ ઉતિર્ણ થયા
નમાઝ પઢવાના મામલે ગયા મહિને ધમાલ થઈ હતી આ વિધાર્થીઓનું ભણતર પૂરું થઈ ગયું હતું તેથી તેમણે હોસ્ટેલમાં રહેવાની જરૂર નથી : મેનેજમેન્ટ
સલમાન ખાનનાં ઘર પર ફાયરિંગ કરનારા બંને આરોપીઓની કચ્છથી ધરપકડ કરાઈ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી બંને આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવશે
ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠકથી ઉમેદવારી ફોર્મ ભર્યું
ક્ષત્રિયોને વિનંતી કરીને કહ્યુ, તમારા સાથની જરૂર રૂપાલાએ જણાવ્યુ કે, ‘હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરવાના મતનો છું કે, અમારે આપ સૌના સાથની પણ જરૂર છે
હવે ક્ષત્રિય સમાજે નવું અલ્ટીમેટમ પણ આપ્યું, તો સરકારે ડેમેજ કંટ્રોલ માટે રણનીતિ ઘડી
રૂપાલાના દીકરાને ઉતારો પણ ‘રૂપાલા’ નહીં ૨ દિવસ બાદ ફરી બેઠક ક્ષત્રિયોએ પોતાની બીજી રણનીતિ પર પણ કામ શરૂ કરી દીધું । રાજકીય ગરમાવો જોવા મળ્યો
સુરેન્દ્રનગરના રણમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચ્યો
હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ આજે અને આવતી કાલે બે દિવસ ગરમ રહેશે। પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઈ । અગરિયાઓને રણમાં ગરમીથી બચવા માટે તંત્રએ અપીલ કરી । શક્ય હોય તો બે ઘર કે ઓફિસ બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી... અસહ્ય ગરમીના લીધે પશુ-પક્ષીઓની હાલત અતિ દયનીય બની । ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વ્યાપક તંગી સર્જાઈ હોવાનું સામે આવ્યું
અમે દેશમાં ધર્મનિરપેક્ષ સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ રાખીશું, મથુરાની શૃંગાર આરતી દરમિયાન રોબર્ટ વાડ્રા
ગોસ્વામીએ પ્રસાદ, માળા અને ચંદનથી રોબર્ટ વાડ્રાનું સ્વાગત કર્યું હતું
સરબજીત સિંહની હત્યા કરનાર ડોન આમિર સરફરાઝનો ખેલ ખતમ થયો
સરબજીતને જાસૂસીના આરોપમાં પાકિસ્તાની સેનાએ પકડ્યો હતો પંજાબના રહેવાસી સરબજીતને લાહોર અને ફૈસલાબાદમાં ૧૯૯૧ના બોમ્બ વિસ્ફોટ પછી આતંકવાદ અને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી
રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તમિલનાડના નીલગીરીમાં તલાશી લેવામાં આવી કોંગ્રેસ
રાહુલ ગાંધી વાયનાડ જઈ રહ્યા હતા
દેશમાં માર્ગ અકસ્માતની વિવિધ ઘટનામાં બે બાળકો સહિત ૧૪ લોકોના મોત થયા
રવિવારનો દિવસ કાળમખો બન્યોઃ સીકરમાં ૭ જીવતા ભૂંજાયા
ભાજપે બોલિવૂડ, ભોજપુરી અને સાઉથમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીને ટિકિટ આપી
ભાજપે ઘણા ફિલ્મ સ્ટાર્સને પણ મેદાનમાં ઉતાર્યા પોતાના રાજકીય નિવેદનોને કારણે હંમેશા વિવાદોમાં રહેતી અભિનેત્રી કંગના રનૌત પર વિશ્વાસ વ્યક્ત કર્યો
ઈટાલી, જાપાન અને જર્મની સહિતના દેશોએ ઈરાની હુમલાની કરી સખત નિંદા
બિડેને ઈઝરાયેલને લઈને જી-૭ નેતાઓ સાથે બેઠક યોજી જી-૭ નેતાઓએ કહ્યું કે અમે ગાઝામાં સંકટને સમાપ્ત કરવા માટે અમારો સહયોગ મજબૂત કરીશું
ભારતે ઈરાનની ચુંગાલમાં ફસાયેલા ૧૭ ભારતીય નાગરિકોને છોડાવવાની માંગ કરી
એમએસસી મેષના ૧૭ ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરવાનો મુદ્દો ઉઠાવ્યો ફોન પર વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતી દુશ્મનાવટને લઈને તણાવ ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યુ હતું
અયોધ્યામાં ભગવાન રામને ૧૧૧૧૧૧ કિલો લાડૂનો ભોગ ધરાવાશે
રામ નવમીને લઇને દેશભરના ભક્તો ઉત્સાહિત
૧૫ વર્ષથી હિટ થયેલી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સિરિયલ બંધ નહીં થાય
શો શરૂ થતાની સાથે જ તે દર્શકોનો ફેવરિટ બની ગયો અને ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર પોતાનું સ્થાન બનાવી લીધું
ઉર્ફી જાવેદે ૧૦૦ કિલો વજનનો ડ્રેસ પહેર્યો
લોકોએ આપી પ્રતિક્રિયા
રિઝર્વ બેન્કે બે મહિનામાં ૧૩.૩૦ ટન ગોલ્ડ ખરીદ્યું
આરબીઆઇએ રિઝર્વને ડાઈવર્સીફાઈ કરવા ખરીદી કરી 1 ફુગાવા સામે રક્ષણ માટે આરબીઆઇએ આટલું સોનું ખરીદ્યું ગોલ્ડના કારણે ફોરેક્સ રિઝર્વ ત્રણ અબજ ડોલર વધીને ૬૪૮.૫ અબજ ડોલર થયું
ઈઝરાયલને મિસાઈલોથી બચાવનારા જોર્ડનની વાયુસેના પર ઈરાન ખફા !!
ઈરાનની જોર્ડનને ભયંકર પરિણામ ભોગવવાની ધમકી ગુસ્સામાં લાલઘૂમ ઈરાને હવે જોર્ડનને આવી હરકત કરવા બદલ ભયંકર પરિણામ ભોગવવાની ધમકી આપી
ખેડૂતો માટે ગુડ ન્યૂઝ : આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ
હવામાન વિભાગે આપી જાણકારી
અયોધ્યામાં રામનવમીની તડામાર તૈયારી ૧,૧૧,૧૧૧ કિલો લાડુનો ભોગ ધરાવાશે
૧૮ એપ્રિલ સુધી વીઆઇપી દર્શન બંધ કરાયા દેશભરના ભક્તો ઉત્સાહિત, આ અવસર પર ૧૭ એપ્રિલે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ૫૦ લાખથી વધુની ભીડ થવાની સંભાવના
બનાસકાંઠામાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગેનીબેન સ્ટેજ ઉપર રડી પડ્યા
ઋત્વિક મકવાણા પણ ચાલુ સભામાં રડી પડ્યા, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
સુરતમાં ઝાડા ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત
રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે બીમારીઓ વધી
અમદાવાદના બોડકદેવમાં મહિલાને કેફી પદાર્થ પીવડાવીને દુષ્કર્મ કર્યું
નગ્ન ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી
અમદાવાદમાં હવે નશા માટે કેમિકલવાળી જીવલેણ તાડીનું ‘ધૂમ’ વેચાણ શરૂ થયું
પીસીબીની ટીમે કેમિકલયુક્ત તાડીનો મોટો જથ્થો ઝડપી લીધો
પરશોત્તમ રૂપાલા સહિત ૧૬ ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે
ભાજપના છ ઉમેદવારો ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી ગુજરાત લોકસભાની ૨૬ બેઠક અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ